Тёмный

Mahamanthan - સરકારની નજર શિક્ષકોની સંપતિ પર કેમ ? | VTV Gujarati 

VTV Gujarati News and Beyond
Подписаться 3,1 млн
Просмотров 51 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 251   
@lakumjayesh9549
@lakumjayesh9549 3 месяца назад
નેતાઓ અને અધિકારીઓ ની સંપતિમાં 2 થી 5 વર્ષમાં આટલો બધો વધારો કેમ થઈ જાય છે તેનો હિસાબ પેહલા આપો.
@zuzursinhjadeja2656
@zuzursinhjadeja2656 3 месяца назад
નેતા ઓ ની મિલ્કત તપાસ થવી જોઈએ
@mahantdarshan3352
@mahantdarshan3352 3 месяца назад
સરકાર શિક્ષકોને શિક્ષણ સિવાય ની કોઈ પણ કામગીરી સોપવી ના જોઈએે.
@revabenvaghela327
@revabenvaghela327 3 месяца назад
27મા ગયા કામથી.ચૂંટણી પરિણામ થી હજી આંખ ખુલી નથી શિક્ષક લોન ભરીને પોતાનુ એક ઘર લે છે તો શુ એને પોતાનુ એક ઘર લેવાનો અધિકાર નથી?
@ppgamit5980
@ppgamit5980 3 месяца назад
Are mne to Gamde homonyms n mle khi lon n api prsnl lon lidi btaka Kanda khay EMI bhru su
@RameshbhaiPatel-o1d
@RameshbhaiPatel-o1d 3 месяца назад
હવે ભાજપ ના દિવસ ભરાઈ ગયા છે નેતાઓ અને મોટા અધિકારી ની સંપતિ બતાવો
@rahulvyas26
@rahulvyas26 3 месяца назад
જો તપાસ કરવી હોય અને સાચી નીતિ હોય તો ડોક્ટર ,નેતાઓ ની કરે
@vasavapradip9155
@vasavapradip9155 3 месяца назад
નેતાઓ અને સરપંચની સંપત્તિ જોવો પહેલા.
@patelpatel7000
@patelpatel7000 3 месяца назад
શિક્ષક આખી નોકરી દરમ્યાન માત્ર એક ઘર બનાવી શકે અને એક જ સંતાનનું લગ્ન કરાવી શકે બીજું સંતાન હોય તો લોન લેવી પડે છે
@jasmatdhoriya345
@jasmatdhoriya345 3 месяца назад
પોલિસ અને નેતાઓની સંમતિ જાહેર કરવી જોઈએ
@czpatel5300
@czpatel5300 3 месяца назад
સરકારશ્રી માં પરિવર્તનની ખાસ જરૂર છે
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 3 месяца назад
પહેલાં જેટલાં પેપર લીક થયાં છે એની શી કાર્યવાહી કરી આ સરકારે? અને સરકારી કર્મચારીઓનાં પેન્શન બંધ કર્યા તો આ પાંચ વર્ષ નેતા રહે છે એનાં પણ પેન્શન બંધ થવા જોઈએ.
@vasudevpatel3697
@vasudevpatel3697 3 месяца назад
શિક્ષકો પાસે સરકારી કોઈપણ ગ્રાન્ટ આવતી નથી, આચાર્ય અને smc ના ખાતામાં પૈસા આવે છે, શિક્ષકો ના ખાતામાં એની સેલરી આવે છે, તો પછી ભ્રષ્ટાચાર કેવી રીતે કરે???
@jitendrakukadiya1909
@jitendrakukadiya1909 3 месяца назад
પેલા શિક્ષકોને પોતાનો હક્ક આપો...હાલ શિક્ષક પોતાના હક્ક માટે પણ સરકાર પાસે ભીખ માંગે છે...તે કેટલું યોગ્ય...?? પેલા તેને તેનો હક્ક આપો પછી હિસાબ માંગો.
@surendraasthavadi8599
@surendraasthavadi8599 3 месяца назад
શિક્ષકોની સંપત્તિ પર સરકારે શંકા કરવાની આવશ્યકતા નથી. શિક્ષક સન્માનનીય વ્યક્તિ છે.
@mayurparmar8165
@mayurparmar8165 3 месяца назад
જો કોઈ કાર્યવાહી ના કરવી હોઈ કોઈ સંપતિ જપ્ત ના કરવી હોઈ તો શું કામ માહિતી માગી કાગળો અને ટાઈમ બગાડો છો. નક્કર કાર્યવાહી કરવી હોય તોજ માહિતી માગો.
@Dkjjmr
@Dkjjmr 3 месяца назад
બધા જ સરકારી નોકરિયાતો ને હિસાબ આપવો જોઈએ..
@goswamikamlesh6378
@goswamikamlesh6378 3 месяца назад
નેતાઓ અને કલાસ 1&2 ની માંગો પછી શિક્ષકો ની માંગજો..
@chauhanbachubhai8869
@chauhanbachubhai8869 3 месяца назад
જે શિક્ષકોએ લોનથી ઘર લીધેલ હોય તેની લોન માફ કરી દેશે એવુ લાગે છે એટલે માહિતી માગે છે
@ppgamit5980
@ppgamit5980 3 месяца назад
Gnto a srkar maf krse
@sixansetuworkathome9541
@sixansetuworkathome9541 3 месяца назад
Maf n kare to kai nai. Ghar lai n le to ghanu 😊
@shreyavariya3573
@shreyavariya3573 3 месяца назад
શિક્ષકો ના પગાર માંથી પગાર આવે એ પહેલા તો incom tax કપાત થઈ જાય...... શિક્ષકો તો માહિતી આપશે જ.... પણ શરૂઆત સતામાં બેઠેલા લોકો સાચી માહિતી પણ આપવાની હિમ્મત દર્શાવવી જોઈએ....
@rajdabhi94
@rajdabhi94 2 месяца назад
જો તમારે સાચી જ ચેક કરવી હોય તો... નેતા, ડોકટર, અને અધિકારીઓ ની સંપતિ ચેક કરો...
@ashokpanchal4609
@ashokpanchal4609 3 месяца назад
સાહેબ શિક્ષકો ને લોનો જ ચાલે છે એમને ચેક કરવા દો ખબર પડી જશે શિક્ષક કેવી રીતે પુરું કરે છે એ
@JivrambhaiNarayanbhai
@JivrambhaiNarayanbhai 3 месяца назад
In 1 week કુમાર કેટલા,કન્યા કેટલી એમા સામાન્ય, ઓબીસી , એસ સી , એસટી કેટલા 2વાર મંગાવી એટલે આચાર્ય ને એક શિક્ષકના 2 કલાક ફોરવર્ડ...
@rahulvyas26
@rahulvyas26 3 месяца назад
શિક્ષકો કોઈ ભ્રષ્ટાચાર નથી કરતા
@ashachaudhari8448
@ashachaudhari8448 3 месяца назад
ધારાસભ્ય અને મુખ્યમંત્રીઓની કેટલી મિલકત અને જમીન રાખેલ છે તે પહેલા તપાસો
@mrbahdur9522
@mrbahdur9522 3 месяца назад
નેતાઓ ની સંપત્તિ પર જનતા ની નજર
@ramanlalamin6032
@ramanlalamin6032 3 месяца назад
MLA / MP pach varsh ma લાખોની સંપતિ થાય એ જાહેર કરો એ કેમ થતું નથી?
@LilavatiVasava
@LilavatiVasava 3 месяца назад
Vtv ne dhanyavad
@JivrambhaiNarayanbhai
@JivrambhaiNarayanbhai 3 месяца назад
શિક્ષણ પ્રાઇવેટ કરી પથારી ફેરવાઈ
@pareshdelvadiya9846
@pareshdelvadiya9846 3 месяца назад
નેતા અને અધિકારી ની સંપતિ નું કરો શિક્ષક પાસે સુ હોય
@JivrambhaiNarayanbhai
@JivrambhaiNarayanbhai 3 месяца назад
શાળાઓમા કોમયુટર ને બાંધકામ = કોન્ટ્રાક્ટ ર + નેતાઓ ગજવા ફૂલ
@hirabhaipagi5013
@hirabhaipagi5013 3 месяца назад
તલાટીઓની કારકુનો પોલીસ વગેરેની કરો
@jagdishpatel385
@jagdishpatel385 3 месяца назад
સરકારી તમામ નોકરીયાત ની આવક તપાસવી જોઇએ
@mahendravaland916
@mahendravaland916 3 месяца назад
હેમાગભાઈ રાવલ ખૂબ ખૂબ ધન્યવાદ
@jn8744
@jn8744 3 месяца назад
પહેલા નેતાઓની ...,!!!
@vikramchaudhary2101
@vikramchaudhary2101 3 месяца назад
વારા પછી વારો. છતાં લોકો ની આંખો ઉઘડતી નથી
@sixansetuworkathome9541
@sixansetuworkathome9541 3 месяца назад
સાચી વાત. આ તો શરૂઆત છે.
@hajrasarodi2669
@hajrasarodi2669 3 месяца назад
Good
@LilavatiVasava
@LilavatiVasava 3 месяца назад
Vtv ne dhanyavad ❤ 38:27
@sachinkumarramdaspatel3050
@sachinkumarramdaspatel3050 3 месяца назад
તમામ વિભાગ માં લાગુ કરો
@dilipramanlalpatel2497
@dilipramanlalpatel2497 3 месяца назад
રાહુલ ભાઈ એ શિક્ષક હોવાને નાતે શિક્ષક નો વર્ષો ના પડતર પ્રશ્નો પણ રજૂ કરવા જોઈએ....
@patel4284
@patel4284 3 месяца назад
જો સંપત્તિ ના હોય તો જાહેર કરવામાં શું વાંધો છે.
@sixansetuworkathome9541
@sixansetuworkathome9541 3 месяца назад
પોતાની સંપત્તિ જાહેર કરવામાં કોઈ વાંધોજ ન હોઇ પણ સાથે ઘરના સભ્યોની મિલકત શા માંટે જાહેર કરવાની?
@kokilavaghela18173
@kokilavaghela18173 3 месяца назад
શિક્ષક ભણાવવાનું કામ કરતો હોય ત્યારે પણ ભણાવવાનું પડતું મૂકીને કામગીરી કરવી પડે છે.
@sixansetuworkathome9541
@sixansetuworkathome9541 3 месяца назад
ઘણીવાર ક્લાર્ક અને પ્યુન નું કામ પણ કરે છે. તો એ free સેવાનું કોઈએ કેમ ન વિચાર્યું?
@mahendravaland916
@mahendravaland916 3 месяца назад
હિરેન ભાઈ તમારી મિલકત જાહેર કરવા વિનંતી
@dilipramanlalpatel2497
@dilipramanlalpatel2497 3 месяца назад
ભ્રષ્ટાચાર ક્યાં થાય છે...??...દેખાય છે....પણ કોઈને સજા કરવાની કોઈ નિયત દેખાતી નથી....
@parendrabhaibhagora479
@parendrabhaibhagora479 3 месяца назад
ખરેખર સાચી વાત છે. જાહેર કરવી જરુરીછે
@solankibabubhai3459
@solankibabubhai3459 3 месяца назад
નેતાઓની સંપતિ નો હિસાબ લેવો જોઈએ
@maheshshah1194
@maheshshah1194 3 месяца назад
નેતા ઓની મિલકત જાહેર કરો
@parmarharisinh3432
@parmarharisinh3432 3 месяца назад
આ લોકો ના દિવસો ભરાય ગયા છે
@desaijivraj5218
@desaijivraj5218 3 месяца назад
VTV Good news 📰🗞️
@clprajapati3957
@clprajapati3957 2 месяца назад
સરકાર પાસે બીજું કોઈ કામ છે જ નહીં તો બિચારી કરે પણ શું??
@shailesh404
@shailesh404 3 месяца назад
આ tv ચેનલ વાળા પાસે સાચી માહિતી જ નથી હોતી શિક્ષકો નહીં દરેક વર્ગ 3 ના કર્મચારીએ સંપત્તિની માહિતી આપવાની છે
@ashokvasava5120
@ashokvasava5120 3 месяца назад
👍
@pratapbhaibodar9604
@pratapbhaibodar9604 2 месяца назад
નેતાઓ ની મિલકત પહેલા જાહેર કરે....
@himesh4485
@himesh4485 3 месяца назад
નેતાઓની પહેલી હિસાબ આપવો જોઈએ...ભ્રષ્ટાચાર ચોર તો નેતાઓ છે... સાલા નેતાઓ હરામીઓ છે
@patelshirish-xy8of
@patelshirish-xy8of 3 месяца назад
સરસ હજુ કરો વિકાસ
@AlkeshbhaipatelPatel
@AlkeshbhaipatelPatel 3 месяца назад
Taluka Ane Jilla panchayat na karmchario ni milkat jaher kravo teacher jode to Kai nhi mli sake khota heran na kro ....
@piyushpatel1716
@piyushpatel1716 2 месяца назад
શિક્ષકો ને હીસાબ આપવામા વાધોં શુ છે.
@GulamIpli-pk4cb
@GulamIpli-pk4cb 2 месяца назад
શિક્ષકો તો હિસાબ આપશે જ. પણ શુંછે શિક્ષકો પાસે. પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવો હોય તો ફાંફાં મારવા પડે છે. શિક્ષક તો બિચારો જ છે. બધા જ ત્યાં જઈને ફાંફાં મારે છે.
@darshyt6184
@darshyt6184 3 месяца назад
બસ શાંતિ થી ભણવા દો...🙏
@varshabenrathva-yd8oo
@varshabenrathva-yd8oo 3 месяца назад
Shixako pase vadhara ni aavk kya chhe.?
@parmarharisinh3432
@parmarharisinh3432 3 месяца назад
મિત્રો આ વખતે evm થી ચૂંટણી થાય તો વોટ આપવા ના જસો નહી તો બીજેપી આવી તો સમજી લેવાનું કે
@RK742
@RK742 3 месяца назад
3 -3 વર્ગો ચાલે છે એક શિક્ષક
@PATELPAREEKSHIT
@PATELPAREEKSHIT 3 месяца назад
અને નેતાઓના પણ મિલકતની તપાસ પણ થવી જોઈએ
@jagdishpatel385
@jagdishpatel385 3 месяца назад
10:21
@mayurparmar8165
@mayurparmar8165 3 месяца назад
26 માંથી 25 આપી છે એટલે બરોબર છે. સરકાર સાચી છે.સાચી છે એટલે તો 26 માંથી 25 લાયા છીએ.પછી શું વાંધો છે.
@mahantdarshan3352
@mahantdarshan3352 3 месяца назад
ખોટો ટાઈમ બગાડવો તેના કરતા જે કરવું જોઈએ તે પહેલાં કરવું જોઈએ.
@rupeshmehta1861
@rupeshmehta1861 3 месяца назад
સરકારની નજર એ પ્રત્યેક વ્યક્તિની સંપત્તિ અને આવક ઉપર છે જેની ગણના દેશના માત્ર ૨% અમીર લોકોમાં થતી નથી. વારા ફરતી વારો સૌનો આવશે કોઇને છોડવામાં નહી આવે.
@jayesshtulsiyaanii8948
@jayesshtulsiyaanii8948 3 месяца назад
Bjp bhagao देश bachao
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 3 месяца назад
DEO કચેરી ના સ્ટાફ નુ DEO ની મિલકતો ચકાસો
@p.c.solanki9321
@p.c.solanki9321 3 месяца назад
41:56
@KamleshBarot-z9b
@KamleshBarot-z9b 2 месяца назад
Education Development regarding work good luck for future generations State people's Awareness, Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits.
@RK742
@RK742 3 месяца назад
ગુજરાત માં પરિવર્તન ની જરૂર છે
@asmitapatel3008
@asmitapatel3008 3 месяца назад
Vah Congress na pravkta
@vikramchaudhary2101
@vikramchaudhary2101 3 месяца назад
Sachu kahe etle
@yoginnicepatel7145
@yoginnicepatel7145 3 месяца назад
😊
@ashachaudhari8448
@ashachaudhari8448 3 месяца назад
આચાર્યને સ્વચ્છતા ગ્રાન્ટ છેલ્લે આવે તો કામદાર છેલ્લે પૈસા લે ખરો
@mukeshgamit6818
@mukeshgamit6818 3 месяца назад
ઓપન નેતા છે એટલે આવા કાયદા કાઢે
@jagspatel5349
@jagspatel5349 3 месяца назад
ઘણા આચાર્યો જે ગ્રાન્ટ આવે છે તે આચાર્ય બાળકો માટે વાપર્યા વગર ઘર ભેગા કરે છે
@chpatel-d6o
@chpatel-d6o 3 месяца назад
Teacher ni lono ketli se teni mahiti pan lejo
@bhaveshagravat453
@bhaveshagravat453 3 месяца назад
Sarkar no nirnay bilkul 100% yogya se.
@mansukhbhaiustad4791
@mansukhbhaiustad4791 3 месяца назад
Tamam Sarakiri karmchari ni mahiti aavo joiye
@lrberani3607
@lrberani3607 2 месяца назад
2024 ની ડો. ની ભરતી મા હવે સરકાર ની નજર OBC.SC.ST.કેટેગરી ની જે અનામત સીટો સે તે પણ કાઉન્સિલ ના પેલા રાઉન્ડ પસી બીજા રાઉન્ડ મા ઓપન કેટેગરી મા કણવડ કરી OBC.SC.ST કેટેગરી ની અનામત સીટો ને ખતમ કરવા નો નવો નિયમ સરકાર લાવી સે
@mahendravaland916
@mahendravaland916 3 месяца назад
નેતા ઓ આપે મિલકત નો હિસાબ તેમનો
@amarsinhjadav5268
@amarsinhjadav5268 3 месяца назад
Doctor police ,vakil Ane mamlatdar Ane talati ni milkat tapas karvi j joie
@patelbhavansinh6765
@patelbhavansinh6765 3 месяца назад
Teacher. Ni. Milkat. Jaher. Karo. A. Saru. To. Sarpanch. K Taluka. Pan. Ane Jilla. Pancayt sabhy. Ne. Kem. Nahi, temne. Pan. Lo,
@Mishushortscartoonvidio
@Mishushortscartoonvidio 3 месяца назад
આવું ન હોવું જોઈએ
@kaushikvavadiya7091
@kaushikvavadiya7091 2 месяца назад
શિક્ષણ મફત કરો પટાવાળા કેવી રીતે પોતાના બાળકો ને કેવી રીતે ભણાવે અને મકાન નું સપનું તો સપનું રહીજાય પટાવાળા ને મકાન આપવું જોઈએ અને ops આપો સાહેબ
@ArvindDave-nq7hh
@ArvindDave-nq7hh 3 месяца назад
Right chhe teacher ne pan batavi joiye
@kanaksinhparmar5304
@kanaksinhparmar5304 3 месяца назад
Netao no hisab pan mango
@kokilavaghela18173
@kokilavaghela18173 3 месяца назад
જ્ઞાનસહાયક ને 21000 પગાર આપતી સરકાર સંપત્તિ જાહેર કરવાની વાતો કરે છે😂😂😂
@sixansetuworkathome9541
@sixansetuworkathome9541 3 месяца назад
😂😅
@mukeshgamit6818
@mukeshgamit6818 3 месяца назад
તમામ લોકોને સંપત્તિ ચેક કરો
@ppgamit5980
@ppgamit5980 3 месяца назад
Hemng ravl akdm sachu bolya
@sabirpanjwani3387
@sabirpanjwani3387 3 месяца назад
Good zob sir 🙏 guru toh guru hota vishav guru ka dekho
@atulpatel5187
@atulpatel5187 3 месяца назад
E badhani check karavo
@varshabenrathva-yd8oo
@varshabenrathva-yd8oo 3 месяца назад
Panch varsh ma pedhi ao ni sampati aavi kyathi ?pahela aemni sampati no hisab aapo.
@vishnujizala2055
@vishnujizala2055 3 месяца назад
Pahela sarkar dharasbhyo sansad sabhyo mantriyon potani sampati pagar milkat jaher kare temani 2 number ni aavak jaher kare
@maharaja1291
@maharaja1291 3 месяца назад
હોય જ ને , સ્કુલમાં બરાબર ભણાવવાનું નહી અને એ જ બાળકોનું ટ્યુશન લેવાનું ને આવક ભેગી કરવાની.
@sixansetuworkathome9541
@sixansetuworkathome9541 3 месяца назад
તમને એવા કોઈ શીક્ષક વિશે ખબર હોય તો as per rule ફરિયાદ કરવાની તો હિંમત કરો. બાકી ખોટી વાત ન ફેલાવો. કોઈ સરકારી શીક્ષક કાયદા મુજબ ટ્યુશન કરી જ ન શકે.
@vijaybhaipatel9273
@vijaybhaipatel9273 3 месяца назад
Neta o Pahela Hisab Ape To Saru.
@champakbhaipargi1758
@champakbhaipargi1758 3 месяца назад
Mismanagement of state Governments
@dilippatel4132
@dilippatel4132 3 месяца назад
અમે શિક્ષકો માટે તૈયાર છીએ
@champakbhaipargi1758
@champakbhaipargi1758 3 месяца назад
Politician leader's huge property Public nil development
@p.c.solanki9321
@p.c.solanki9321 3 месяца назад
Tamam. Raj. Karani ane. Anya khana. Karmachari. Ni sanpati. Jaher. Karo
@patelbhavansinh6765
@patelbhavansinh6765 3 месяца назад
Pan. Teacher. Ni. Bharti. Kem. Karvanu. Kem. Jota nathi. Are. Teacher to march. Ending. Ma. Incom. Tex. Bhare. Chhe to. Sarkar su. Jove. Chhe
@vinodbhainayak9578
@vinodbhainayak9578 3 месяца назад
Bharat na koi pan dept.na karmachari ye 01.04.2023 to 31.03.2024 nu assests and liabilities show karva pade chhe.Aje exam na paper fodvana 10_ 10 lakh laine pass karave chhe,village ma darek teacher ne tya Agricultural land,gay bhes chhe.
Далее
DIY Pump Solutions
00:18
Просмотров 880 тыс.