Тёмный

Maharaj Aaj vadtal thi aavse || swaminarayan kirtan gadhpur 

vivek savani
Подписаться 11 тыс.
Просмотров 708
50% 1

મહારાજ આજ વડતાલથી આવશે; સંગે લાવશે સંત સમાજ, મોહનવર પધારશે...૧
જયા કહે લલિતાને વાતડી; આવ્યો કાગળ દિવસ વિત્યા સાત, વાંચીને ઠરી છાતડી...૨
અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના; કાગળ અવધી પૂરી થઈ આજ, દર્શન સુખરૂપનાં...૩
સાત દિવસે મહારાજ સંત આવશે; લખ્યા વડતાલથી સમાચાર, જરૂર પધારશે..૪
આવી માણકી દાદાના દરબારમાં; નીરખી સહજાનંદ ભગવાન, શોભે અસવારમાં...૫
પ્રેમાનંદ કહે ગઢપુરવાસી આવિયા; લાવ્યા ભેટ સામગ્રી ને હાર, વ્હાલાને પહેરાવિયા...૬

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Jivan janu chu kirtan
23:25
Просмотров 123 тыс.
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 883 тыс.
16 September 2024
5:36
Просмотров 56
Prabhatia Nand Santo (written by Swaminarayan Sect)
54:13