🌹🌼🌹🌼🌹👍🌼🌹🌼🌹🌼
🌼મહિમાનો મહિમા🌼
---------------------------------------
વિષય : મહિમાનો મહિમા
ભાગ- 1151
----------------------------------------
વચનામૃતનો મર્મ અને મહિમા-659
---------------------------------------
વચનામૃત પંચાળા -1/2
" બુદ્ધિવાળાનું, વિચારને પામ્યાનું "
---------------------------------------
વક્તા : પી ડી શાસ્ત્રી , બેંગ્લોર
--------------------------------------
Date : 18/11/2020
********************
ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચવિષય તે સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઊતરતા પણ થાય નહીં.
To be continue
ઈતિ વચનામૃતમ્ પંચાળા 1/2
🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼
24 сен 2024