"મહિયારણ" પ્રાચીન લોકગીત છે તેને નવા રૂપમાં રજુ કરવાની કોશિશ કરી છે. નવા વર્ષની શરૂઆત કરું છું આ ગીતથી. હજી ઘણા નવા ગીતો આવી રહ્યા છે બસ આ channelને subscribe કરવાનું ના ભૂલતા.
મોજ કરો ,Share કરો.
Song : Mahiyaran
Lyrics : Traditional , RajKavi Shri Pingalshi Bapu Narela
Music & Singer : Jigardan Gadhavi
Programming &
Arrangements : Kaushal Vasava
Additional Programming :
Ashish Ninama, Jigardan Gadhavi
Mix & Master : Ashish Ninama
Music Label : Jigrra Label
Recorded at : Studio Jigrra
Film by : Dream Talkies
Conceptualised by : Jigardan Gadhavi
Edit & CC : VilnSizan
Styled by : Yati Upadhyay Gadhavi
Shot at : Chicago, Times Square-NewYork
Special Thanks : Rushi Thakkar , Arjun Patel
Sing Along :
માથે મટુકડી મહીની રે
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની રે
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
અષાઢ ઉચ્ચારમ્ , મેઘ મલ્હારમ્ , બની બહારમ્ , જલધારમ્
દાદુર ડક્કારમ્ , મયુર પુકારમ્ , તડિતા તારમ્ , વિસ્તારમ્
ના લહી સંભારમ્ , પ્યારો અપારમ્ , નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…
શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ બરસે,અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે સાગરસેં
સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મને
પ્રીત કર્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
ઓ મારા શ્યામ મુજને હરિ વાલા
માથે મટુકડી મહીની રે
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
Watch Other Super Hits Songs Of Jigardan Gadhavi ( JIGRRA )
Link Below :
Vela Milan Ni
• Vela Milan Ni | Jigard...
Bhajan Mashup 2
www.youtube.co....
Lockdown Bhajan Mashup
www.youtube.co....
Vrindavan
• Vrindavan | Jigardan G...
Mogal Taro Aashro
• Jigrra | Jigardan Gadh...
Mogal Aave
• Jigrra | Jigardan Gadh...
Dhimo Varsad
• Jigrra | Jigardan Gadh...
Maro Chaand
• Maro Chaand | Jigardan...
Dudhi Te Talavdi
• Dudhi Te Talavdi | Ji...
Tadhkaro
• Jigrra | Jigardan Gad...
Mogal Tara Aangnama
• Mogal Tara Aangnama | ...
Aavo Navlakh
• Jigrra | Jigardan Gadh...
Follow JIGRRA on Social Media
RU-vid : www.youtube.co....
Facebook page: / jigrra
Instagram : / jigrra
Tweeter : / jigardangadhavi
spotify : artists.spotif....
8 сен 2024