Тёмный

Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet 

Nova Gujarati
Подписаться 533 тыс.
Просмотров 1,6 млн
50% 1

Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet
🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
bit.ly/NovaGuja...
📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
www.NovaSpirit...
Popular Videos
🙏🏻 Mangla Aarti - • Mangla Aarti with Lyri...
🙏🏻 Yamunaji Aarti - • Yamunaji Aarti - Jay J...
🙏🏻 Mangla Aarti - • Mangla Aarti with Lyri...
🙏🏻 Govind Damodar Stotra - • Govind Damodar Stotra ...
🙏🏻 Ranchhod Bavani - • Ranchhod Bavani રણછોડ ...
🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji - • Mara Ghat Ma Birajta S...
Full Audio Song Available On
🎧 Jio Saavn - bit.ly/3HUz0Oy
🎧 Gaana - bit.ly/3DFrjJN
🎧 WYNK - bit.ly/3JCRJj2
🎧 Spotify - bit.ly/3X5adM3
🎧 Apple Music - bit.ly/3YlfZdA
🎧 Amazon Music - bit.ly/3Y9QU5F
Set 'Mandir Taru Vishva Rupalu Prathna' song as your Mobile Callertune (India Only)
🎵 Airtel Subscribers Dial 5432118751075
🎵 Vodafone Subscribers Dial 53713878077
🎵 Idea Subscribers Dial 53713878077
🎵 BSNL (South / East) Subscribers sms BT 13878077 To 56700
Credits:
Title: Mandir Taru Vishva Rupalu
Singer: Neha Rajpal
Music Director: Girish Mehta
Edit & Gfx : Prem Graphics PG
Music Label: Music Nova
Lyrics:
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
નહીં પૂજારી નહીં કોઈ દેવા
Nahi Pujari Nahi Koi Deva
નહીં મંદિરને તાળા રે
Nahi Mandirne Tala Re
નહીં પૂજારી નહીં કોઈ દેવા
Nahi Pujari Nahi Koi Deva
નહીં મંદિરને તાળા રે
Nahi Mandirne Tala Re
નીલ ગગનમાં મહિમા ગાતા
Neel Gaganma Mahima Gata
ચાંદો સૂરજ તારા રે
Chando Suraj Tara Re
નીલ ગગનમાં મહિમા ગાતા
Neel Gaganma Mahima Gata
ચાંદો સૂરજ તારા રે
Chando Suraj Tara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
વર્ણન કરતાં શોભા તારી
Varnan Karta Shobha Tari
થાક્યા કવિગણ ધીરા રે
Thakya Kavigan Dhira Re
વર્ણન કરતાં શોભા તારી
Varnan Karta Shobha Tari
થાક્યા કવિગણ ધીરા રે
Thakya Kavigan Dhira Re
અવની માં તું કયાં છુપાયો
Avni Ma Tu Kya Chupayo
શોધે બાળ અધીરા રે
Shodhe Baal Adhira Re
અવની માં તું કયાં છુપાયો
Avni Ma Tu Kya Chupayo
શોધે બાળ અધીરા રે
Shodhe Baal Adhira Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
Join Us
⦿ RU-vid: bit.ly/NovaGuja...
⦿ Facebook: / novaspiritualindia
⦿ Instagram: / nova.spiritual.india
⦿ Android App: bit.ly/BhajanBh...
⦿ Website: www.medianova.in
#MandirTaruVishvaRupalu #Prarthana #BhaktiSong

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 188   
@NovaGujarati
@NovaGujarati Год назад
Beautiful Gujarati Prathna પ્રાર્થના - Jivan Anjali Tha Jo ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XgT60PhitLg.html
@shetalvaid405
@shetalvaid405 Год назад
Y
@sonalkotak6266
@sonalkotak6266 Год назад
​@@shetalvaid405 ❤
@Bbhhgfxxfnvfd
@Bbhhgfxxfnvfd Год назад
​@@shetalvaid405h
@diptichiragpatel730
@diptichiragpatel730 Год назад
Rggsuigr4
@kiritmakavana330
@kiritmakavana330 Год назад
​@@shetalvaid405😊😊😊😊
@rahulvalvi5826
@rahulvalvi5826 9 месяцев назад
સ્કૂલ ની યાદ આવે છે,બહુજ સુંદર દિવસો હતા,પ્રાર્થના પણ બહુજ સુંદર❤❤❤❤
@SanjaybhaiRaninga-ik1xv
@SanjaybhaiRaninga-ik1xv 5 месяцев назад
સુંદર મજાની સવારની પ્રાર્થના પ્રભુને કરીએ ત્યારે આખો દિવસ આનંદમય અને પ્રભુ અલગ જ દિવસ બની જાય છે❤
@jadavr.d3021
@jadavr.d3021 4 месяца назад
બાળપણ ની યાદ આવી ગઇ...😢 શું એ દિવસો હતા
@guptasunita9820
@guptasunita9820 Год назад
શાળાના દિવસો યાદ આવી રહ્યા છે😔😔love you my school 💕💖❣️
@mistatus2491
@mistatus2491 Год назад
Ha bhai 😔
@bhaveshrana3436
@bhaveshrana3436 10 месяцев назад
Which school?
@bhaveshrana3436
@bhaveshrana3436 10 месяцев назад
Unnati?
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 9 месяцев назад
Happy New Year to you Happy ❤❤❤❤❤❤❤
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 9 месяцев назад
Ok thanks for your time to
@kusumjoshi8871
@kusumjoshi8871 Год назад
નાનપણના શાળા ના દિવસો યાદ આવી ગયા.
@KaamNiVaat
@KaamNiVaat Год назад
આવા સુમધુર અને કર્ણ પ્રિય સંગીત અને ગુજરાતી કાવ્યો બદલ ખૂબ ખૂબ અનુમોદના.
@HemuntChavda
@HemuntChavda 8 месяцев назад
આપનો આભાર કે આટલા વર્ષો પછી આવી ખુબ સરસ પ્રાર્થના સાંભળવાનો અવસર સાંપડ્યો.
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Месяц назад
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Месяц назад
7
@sonalshah9339
@sonalshah9339 Год назад
અમારી શાળામાં ગવાતી પ્રાર્થના.
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 3 месяца назад
ખૂબ સુંદર પ્રસ્તુતિ 🎉
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉❤
@Abhishekshah-jg6if
@Abhishekshah-jg6if Год назад
એક આંખ બંધ હોઈ અને બીજી આંખે જોવા નું કે કોની આંખ ખુલી છે તે જોવા ની પણ એક અલગ મજા હતી ....સ્કૂલ ની આ પ્રાથના થી સ્કૂલ ની યાદો તાજા થઈ ગઈ .ખૂબ જ સરસ અવાજ મા ગવાયેલ આ પ્રાથના ને દિલ થી નમન 🙏🙏🙏
@jyotimajithiya6203
@jyotimajithiya6203 Год назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💖💖💖💖🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🌹💐💐💐💐😍😍😍🤩🤩🤩🤩🥰🥰🥰🥰😘😘😘
@krinapatel636
@krinapatel636 9 месяцев назад
True yrr
@shashikant3508
@shashikant3508 8 месяцев назад
Right 👍👍👍👍👍👍👍👍👍👍
@shanti-khatana
@shanti-khatana 8 месяцев назад
એવું જ થયું આજે....એક વિદ્યાર્થી આમ જોતો હતો...😂 અને એ દરમ્યાન જ હું આ કૉમેન્ટ વાંચતો હતો...😂
@musicaddict9693
@musicaddict9693 8 месяцев назад
Ha bhai pachhi sir /mam keta k te aankh kholi to tane dekhayu ne k pelani khulli 6😢😢😢😢❤❤
@aratisavani8150
@aratisavani8150 Месяц назад
વાહ શું ગીત છે 😊
@kankrytank6603
@kankrytank6603 12 дней назад
ખૂબ જ સરસ કર્ણપ્રિય સંગીતમય પ્રાર્થના સાંભળી શાળાનાં દિવસો યાદ આવી ગયા, ત્યારે શબ્દોનાં ભાવાર્થની સમજણ ન હતી પણ આનંદ આવતો.
@Kamleshbabriya05-z7z
@Kamleshbabriya05-z7z 3 месяца назад
Hu moto thay gyo pan aa sambhli pacho nano thay gyo❤
@yuvrajsinhjadeja184
@yuvrajsinhjadeja184 Год назад
ખૂબ ખૂબ ખૂબ જ સુંદર 🙏🏻🙏🏻❤️ જય માતાજી 🙏🏻🙏🏻❤️
@AmbadasMore-j2r
@AmbadasMore-j2r 2 месяца назад
Bahuj saras prarthana
@vikrammuchhal6697
@vikrammuchhal6697 Год назад
શું એ દિવસો હતા કે જ્યારે અમે સ્કૂલે જતા ત્યારે ખુબજ મજા આવતી .. ને એ દિવસો ક્યાં જતા રહ્યા કશી ખબર નથી પડતી 😭😭😭😭
@mukeshsolanki2849
@mukeshsolanki2849 Год назад
Sachi vat
@SUJAL_NADAN
@SUJAL_NADAN Год назад
Haa bhai vat sachi
@noghanjadeja542
@noghanjadeja542 Год назад
એ દૌર જ વિતી ગયો અત્યાર ના વિધાર્થીઓ ને પ્રેશર માં જ રેવાનો આપણા સમય માં મોજ જ હતી😊
@jabbarsinhzala8769
@jabbarsinhzala8769 Год назад
Right bhai
@kuldipdamor730
@kuldipdamor730 Год назад
Sachi vat ho 😞😢
@Dvij1512
@Dvij1512 10 месяцев назад
મનને શાંતિ આપનારી પ્રાર્થના ખૂબ સરસ
@bdfalu7832
@bdfalu7832 7 месяцев назад
ખૂબ સરસ પ્રાર્થના છે. વર્ષો પહેલા અમે ગાતા . આવા સગીત ના સાધનો ન હોવા છતાં પણ વાતાવરણને મન મોહિત કરી દેતા અમારા સૌ ગુરુજનને વંદન
@user-fc6mb2gd1t
@user-fc6mb2gd1t Год назад
હું જ્યાં મારું કામ કાજ કરી રહ્યો છું ત્યાં સામે જ સ્કૂલ આવેલી હોય મને તો હજુય એમ જ લાગે છે કે હું સ્કૂલ મા જ ભણી રહ્યો છું
@SandhyaKumari-zc6mk
@SandhyaKumari-zc6mk 2 месяца назад
@Archery_games
@Archery_games 3 месяца назад
હું મારા ભત્રીજા ને એકડી મા શીખવાડતો હતો અને આ પ્રાર્થના આવી ગઈ 10 વર્ષ પહેલા નું બાળપણ યાદ આવી ગયું ❤
@jan-florinzamfiroiu5088
@jan-florinzamfiroiu5088 6 месяцев назад
Very Very Beautyful Composition , Voice and Video....! Excellent...!
@krutihathi3847
@krutihathi3847 Год назад
Heart touching, memorizing olden golden school days Vo kagaz ki kasti vo barish ka pani
@mahirsolanki4566
@mahirsolanki4566 Год назад
School ni yaad avi gai a divsho yaad avya
@sureshpatel9890
@sureshpatel9890 9 месяцев назад
નિશાળ ની યાદ આવી
@kuchhadiyashanti7479
@kuchhadiyashanti7479 Год назад
જય શ્રી ક્રિષ્ના
@parimalchauhan6904
@parimalchauhan6904 Год назад
Bachpan ,school ni yaad apavi didhi Tamaru Kalyan Thai, Prabhu ni Krupa thay
@Subashkumar-lh6go
@Subashkumar-lh6go Год назад
જય શ્રી લક્ષ્મી માં જય શ્રી સરસ્વતી માં
@VirVasraj11sinaj-cricket
@VirVasraj11sinaj-cricket 21 день назад
ખુબ સરસ
@HirenParmar-u8u
@HirenParmar-u8u 8 месяцев назад
સરસ પ્રાથના
@BharatGauswami-c9v
@BharatGauswami-c9v Месяц назад
મંદિર તારું વિશ્વ રૂપાળું એટલે કે આપણું શરીર એટલે કે આપણું શરીર આપણા શરીર ઉપર વર્ણન કરેલી કવિતા ખુબ સરસ અને મને શાંતિ થાય તેવી પ્રાર્થના છે
@SandhyaKumari-zc6mk
@SandhyaKumari-zc6mk 2 месяца назад
સરસ વિડિયો હા
@patelshakshi5783
@patelshakshi5783 2 месяца назад
🙏🙏
@jaydeepjograna6258
@jaydeepjograna6258 11 месяцев назад
@user-ei2it2tm3j
@user-ei2it2tm3j Год назад
નિશાળ ની યાદ આવી ગઈ
@wonderkid_RAM
@wonderkid_RAM Месяц назад
Feeling clamness... ❤
@ukaghodadara777
@ukaghodadara777 8 месяцев назад
હમારી સવારની પ્રાર્થના.🙏❤ 1989
@harshparekh9016
@harshparekh9016 Месяц назад
Jay Mataji raksha Krjo mummy papa ne 💯 varsh Krjo Ma 🙏
@pareshpanaliya8822
@pareshpanaliya8822 Месяц назад
What a prayer 🙏
@laxmankbariya4650
@laxmankbariya4650 Год назад
बचपन याद आवी गयु
@bhavnamomaya4981
@bhavnamomaya4981 9 месяцев назад
સવારના આવા સુંદર શબ્દોના શ્રવણથી દિવસની શરૂઆત થતી હતી એ દિવસો શું કામ જતા રહ્યા 😭
@user-tk2ix1hi7r
@user-tk2ix1hi7r Год назад
હા ભાઈ
@bharatpanchal6655
@bharatpanchal6655 Месяц назад
❤❤❤❤
@nitinrathod3261
@nitinrathod3261 Год назад
Khub saras
@user-lm1st7ip1f
@user-lm1st7ip1f Год назад
Bachapn ki yaad aa gyi 🙏
@kusumashar4554
@kusumashar4554 6 месяцев назад
Purani din Yaad Aaye
@jagrutijoshi1162
@jagrutijoshi1162 Год назад
Nice prathna ❤❤
@user-jg6cc1is7w
@user-jg6cc1is7w Год назад
very nice i miss my school life
@jiyasolanki7604
@jiyasolanki7604 Год назад
I Miss you my school Love you my school and my friend 😀
@anjuparmar1018
@anjuparmar1018 Год назад
Aapda time ma sache bahu saras prathna hati
@ahmedrdhukkq3005
@ahmedrdhukkq3005 Год назад
આપ મારી સાથે દોસ્તી કરી શકશો
@RajeshPatadiya-tu3pw
@RajeshPatadiya-tu3pw 2 месяца назад
😮ઠસ્થ
@grishmapatel2960
@grishmapatel2960 6 месяцев назад
School ni yad avi gai
@vishnudabhi2083
@vishnudabhi2083 8 дней назад
🙏🙏🙏🙏🙏
@harishpatelharishpatel5395
@harishpatelharishpatel5395 Месяц назад
❤😢😢❤
@nileshbhanvar1742
@nileshbhanvar1742 Месяц назад
મંદિર એટલે આપણું શરીર
@janvipandyaPandya
@janvipandyaPandya Месяц назад
I miss you school. Time 😊😊😢
@rashmintathatatalks966
@rashmintathatatalks966 2 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jayramprajapati9037
@jayramprajapati9037 Месяц назад
I love you my. School
@chhaganvanvi477
@chhaganvanvi477 11 месяцев назад
નિરાકાર અને નિરંજન ભગવાન અંગે આ પ્રાથૅના આપણા શરીર માં રહેલ આત્મા ને સંબંધી છે મને બહુ ગમે અમારી સ્કૂલ માં પણ ગવાતી
@KanubhaiPampaniya
@KanubhaiPampaniya Месяц назад
🙏🙏🙏🌄🌅🙏🙏
@rahulthathera1016
@rahulthathera1016 Год назад
रितिक रोशन राहुल राय बिल्ला नम्बर 14 16
@vandanathakor6241
@vandanathakor6241 2 месяца назад
Miss my school ❤
@jaybhil4684
@jaybhil4684 Год назад
બારપનની સ્કૂલની યાદ અાવી ગઇ.
@AnnuParmar-li6tf
@AnnuParmar-li6tf 8 месяцев назад
Kharekhar bauj fine feel thay che aa prarthna sambhdine 🙏🙏🙏🙏
@jaydipsinhsolanki3304
@jaydipsinhsolanki3304 Год назад
School ni Yad Avi gai I love may friend
@vipcnclearning6936
@vipcnclearning6936 Год назад
Good 👍
@ravalkaivalya8534
@ravalkaivalya8534 Месяц назад
કોઈ ગુજરાતી વિદ્યાર્થી નઈ હોય જેણે આ પ્રાર્થના ગાયિ ના હોય... ! M!$$ my school days...
@vikramthakor-officel
@vikramthakor-officel Месяц назад
બાળપણ ના દિવસો યાદ આવી ગયા.😊😊😊😊😊😊
@MANAVKing505
@MANAVKing505 7 месяцев назад
જય સ્વામિનારાયણ 🎉🎉🎉🎉🎉😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉💐💐💐👍👍👍👏👌🙏🙏🙏🙏🙏
@PintuThakor-mq3gd
@PintuThakor-mq3gd 6 месяцев назад
ફકડકગકક્ષકજગગખખ ઘવિહકતગકગોગ્ગોગોગોગ્ગોગ😅 જ 😊😮😢😮
@Darshna98
@Darshna98 Год назад
Miss you 😊 my school 😹
@mahammadmmalek2961
@mahammadmmalek2961 Год назад
સ્કૂલ જવાની મઝા જ અલગ સે હો ભાઈ
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 Год назад
Happy New Year to you Happy birthday beat ved to get
@AASHADEVARIYA
@AASHADEVARIYA 2 месяца назад
I love my school
@AnilGupta-kc4xm
@AnilGupta-kc4xm 18 дней назад
❤.pm
@devenjoshi4214
@devenjoshi4214 4 месяца назад
સુપર
@user-xd7ki2yl5v
@user-xd7ki2yl5v 3 дня назад
Hi
@ransingbhairathva7866
@ransingbhairathva7866 5 месяцев назад
🙏 om namah Laxmi Narayan 🙏
@PrakashPatel-iq1rc
@PrakashPatel-iq1rc 9 месяцев назад
JAY 🙏 SHRI RAM. ONE OF OUR FAVORITE PRAYER DURING OUR SCHOOL YEARS. WE REMEMBER THOSE WONDERFUL TIME OF LIFE. 🎉🎉🎉🎉🎉
@user-wo8jn6sd9g
@user-wo8jn6sd9g 2 месяца назад
Jay mogal ma
@KartikPatel-nt4ff
@KartikPatel-nt4ff 2 месяца назад
😅😅Jay guru dev 😅😅😅
@amitkumargupta9154
@amitkumargupta9154 11 месяцев назад
School ni saruat aa j prathna thi thati... ek ek sabdo thi kaik ketlu yaad avi jay che...
@ishashah9920
@ishashah9920 4 месяца назад
😥
@mukeshchaudhari7021
@mukeshchaudhari7021 Год назад
Very nice school time
@VarshabenBhatti
@VarshabenBhatti 18 дней назад
દરરોજ અમે બાલમંદિરમાં બાળકો ને આ પ્રાર્થના બોલાવી એ છીએ
@VarshabenBhatti
@VarshabenBhatti 18 дней назад
❤❤
@vinabendesai7530
@vinabendesai7530 6 месяцев назад
Hèart touch prarthanna.
@KhimajibhaiKalariya
@KhimajibhaiKalariya Год назад
❤😂🎉ભાઇ તમારી વાત સાચી છે પણ હવે અફસોસ કરવો નકામો છે લી ખીમજીભાઈ ના જયશ્રી કૃષ્ણ
@pushpapanchal1881
@pushpapanchal1881 8 месяцев назад
Jay shree Ram🙏🙏👌🌹🌹
@JaniSanjay-bt7ed
@JaniSanjay-bt7ed Месяц назад
Main Janu DJ
@virmatisolanki3901
@virmatisolanki3901 4 месяца назад
Abhishek👌👌👍🤣
@guddumalik1323
@guddumalik1323 Год назад
5
@nima.d.kapatel6707
@nima.d.kapatel6707 8 месяцев назад
🙏👍
@MukeshBhaiRathava-u4e
@MukeshBhaiRathava-u4e 9 месяцев назад
😌😌🤚🙏🙏😌😌
@boosvlog1112
@boosvlog1112 Год назад
સ્કૂલ ની યાદ દેવરા વી દીધું
@a4entertainment854
@a4entertainment854 11 месяцев назад
Miss a my school 🏫🎒😍😢
@desaiashok7498
@desaiashok7498 Год назад
@MANAVKing505
@MANAVKing505 7 месяцев назад
V.GOOD❤❤😊😊
@SunilParmar-lu4uz
@SunilParmar-lu4uz Год назад
I love my school
@jyotikadam8333
@jyotikadam8333 8 месяцев назад
Good 🎉❤
@langayabdullah3132
@langayabdullah3132 11 месяцев назад
dost a stuti hu gavdavto a taim hato akta anad hato a sarkaro n hati
@shahsejal440
@shahsejal440 Год назад
Right
@DHYEY_YOGASAN_512
@DHYEY_YOGASAN_512 12 дней назад
Kamlo
Далее
Holding Bigger And Bigger Dogs
00:18
Просмотров 25 млн