Jitu bhai ane ( greewa ben kanshara ) mangu ben. Apana darek episode ma khub maja ave che khali maja nahi pal sikhavanu khalu samaj banti darek ghatana ne hashay thi rupantrit kari ap maja karavo abhar ap ane apni tim ne hu ek varsh thi vadhare apana episode jov chu boi maja ave che Aa 59 ni umare pal ho thanks jitu bhai ane mangu ben ne abhar
Thanks so much for your love and give us your best compliments આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો
જીતુભાઈ મારી છોકરી આધ્યા ધોરણ બે માં છે દરરોજ બપોરે 2 વાગે અને સાંજે 8 વાગે એપિસોડ તમારા જોવા જ નહીં તો એ જમવા બેસતી નથી જમવા બેસે એટલે એપિસોડ ચાલુ રાખવા જ પડે છે