હરી ઓમ નમઃ શિવાય જય શ્રી દ્વારકાધીશ ભગવાન ની જય હો❤ જય હો બેડ દ્વારકા ભગવાન ની જય હો❤ જય હો વિશ્વ દ્વારકા ભગવાન ની જય હો❤ જય હો રણછોડજી રાય ભગવાન ની જય હો❤ જય હો ડાકોર જી મહારાજ ની જય હો❤ જય હો બનાસકાંઠા ના શામળાજી ભગવાન ની જય હો માયાભાઈ ખુબ ખુબ અભિનંદન❤ સનાતન ધર્મ નો જાય હો સત નો વિજય હો
માતા સરસ્વતી મૈયાની જય હો . વાહ માયાભાઈ વાહ ! આજે તો તમે ફક્ત ચલણી નોટોનો વરસાદ જ નહિ, પણ તમારાં હૃદય કમળમાંથી વ્હેતી માતા સરસ્વતીની સરવાણી જોઈ - સામ્ભળીને દ્વારકા ધામમાં વસતા ભગવાન શ્રી કૃષ્ણએ તો ખરેખર વાવાઝોડું જ વરસાવી દીધું છે. આપનાં પૂજ્ય માતુશ્રી ને કે જેમણે આપનાં જેવાં મહાન વિભૂતિને જન્મ આપ્યો છે, તેમને અમારાં અનંત અનંત સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.
A mara guru a mara bhagvan tame Kai duniya ma cho bhai Tamara mo na smg karo bhai kye to Bhai kevay bhagvan kyo to bhagvan kevay guru kye to guru kevay na msg karo