Тёмный
No video :(

Meldi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | 

Meshwa Lyrical
Подписаться 210 тыс.
Просмотров 1,7 млн
50% 1

‪@meshwalyrical‬
Presenting : Meldi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#meldi #mataji #stuti #lyrical
Audio Song : Meldi Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Meldi Mata
Temple: Kadi Dham-Sachana
Festival : Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માઁ જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ મેલડી હાથ જોડી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 595   
@v.p.rathod4443
@v.p.rathod4443 Месяц назад
Jai Shri Meldimani
@sahilyt3920
@sahilyt3920 2 месяца назад
Jay ma meldi ❤
@thakorrameshbhai8355
@thakorrameshbhai8355 3 месяца назад
Jay jay ho maa bhagwati meladi maa ki Jay ho
@user-xt7eq1jq2g
@user-xt7eq1jq2g 6 месяцев назад
Jai shree meldi maa ji ki jai ho 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@AjayRajnat-db4nr
@AjayRajnat-db4nr Месяц назад
❤❤❤❤❤❤❤
@user-lz1lr2gx8r
@user-lz1lr2gx8r 5 месяцев назад
તમારી વીડિયો ગમી😊😊🎉🎉
@BharatHarsora
@BharatHarsora 7 месяцев назад
જયમાતાજીમુકેશભાઇબારૉટના 😊😊😊🎉🎉🎉🎉🎉
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 месяца назад
જય. માં મેલડી સદા સહાય કર જે 🎉🎉❤❤તારો આશરો તારો આધાર માં ભગવતી લાજ. રાખજે 🎉🎉❤❤
@user-fo3ou8pm3g
@user-fo3ou8pm3g 3 месяца назад
Jay ma મેલડી🙏🙏
@thakorshankarji2307
@thakorshankarji2307 6 месяцев назад
Jay ma meldi ma
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay maa meldi ❤
@chauhandevarajsinh895
@chauhandevarajsinh895 5 месяцев назад
Jay Maa Raja Meldi ❤️‍🔥 Jay Maa Raja Meldi ❤️‍🔥 Jay Maa Raja Meldi ❤️‍🔥 Jay Maa Raja Meldi ❤️‍🔥 Jay Maa Raja Meldi ❤️‍🔥
@BharatHarsora
@BharatHarsora 7 месяцев назад
જયમહાકાલિ મા 😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉😊😊😊
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 месяца назад
જય જય શ્રી મેલડી મા મારા પરિવાર નન. કોટી કોટી પ્રણામ ‍🎉🎉❤❤🙏🙏🙏🙏🙏
@brijeshmishra8800
@brijeshmishra8800 8 месяцев назад
❤❤❤❤Jay meldi ma
@brijeshmishra8800
@brijeshmishra8800 7 месяцев назад
Jay ma meldi❤❤❤❤❤❤❤
@solanki2061
@solanki2061 6 месяцев назад
JAY Meldimaa 🙏🏻 Ram Madi Ram 🙏🏻
@rupaljaiswal2903
@rupaljaiswal2903 6 месяцев назад
Jay Meldi koti koti Pranam❤❤❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@Dashraththakor4429
@Dashraththakor4429 5 месяцев назад
Jay meldi maa 🙏🏻
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@rajaramdewasi3886
@rajaramdewasi3886 7 месяцев назад
Jay meldi ma🌹🙏🙏🌹
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi
@jayaben1950
@jayaben1950 Месяц назад
Jay shree Maa meldimaa Maa tamari jagma jay jay kar ho
@devendrasinhbhadoriya1238
@devendrasinhbhadoriya1238 2 месяца назад
Jay ho meldi
@akashiyer1305
@akashiyer1305 9 месяцев назад
Jai Meldi maa 🙏🙏🙌🙌🙌
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@amaradangar1785
@amaradangar1785 7 месяцев назад
જય રાજ રાજેશ્વરી માં મેલડી તમે એક જ આધાર અમારો માં
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay maa meldi ❤
@padhiyarsanjaysinh3361
@padhiyarsanjaysinh3361 6 месяцев назад
Jay Meladi Ma..
@premfarm4810
@premfarm4810 8 месяцев назад
🙏💙⚔️⚔️JAY MA MELDI⚔️⚔️ 💙🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 28 дней назад
Maldemaa 🪔⭐👣
@rajputajaysureshbhai512
@rajputajaysureshbhai512 7 месяцев назад
Jai maa meldi
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Sanidev 👣
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@user-uc8jg8bz5t
@user-uc8jg8bz5t 6 месяцев назад
Jay ma meldi🙏🙏
@natvarsinhchauhan4726
@natvarsinhchauhan4726 8 месяцев назад
Om.namo.maha.maya.meldi.krupa
@ghanshyamjivaghela
@ghanshyamjivaghela 7 месяцев назад
જય માં મેલડી માતાજી 🙏
@user-tb3fc4jr5u
@user-tb3fc4jr5u 2 месяца назад
જય મારી માં મેલડી કૃપા કરજો માં જય વસાણી મેલડી તમારી
@user-qm9lc3mo7k
@user-qm9lc3mo7k 7 месяцев назад
Jay shree Meldi maa tari Maher
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@kantapatel5238
@kantapatel5238 Месяц назад
Jay meldi ma
@handavimal9360
@handavimal9360 Месяц назад
જય મેલડી માં ❤❤❤❤❤
@bipinchauhanbipinchauhan7416
@bipinchauhanbipinchauhan7416 4 месяца назад
🙏🙏 જય સિકોતર માં 🙏🙏 🙏🙏 જય મસાણી મેલડી માં🙏🙏 🙏🙏 જય ગોગા મહારાજ 🙏🙏🏳🚩🇮🇳❤️
@naniskitchen2351
@naniskitchen2351 7 дней назад
0jasikoterma
@Meldisanghar
@Meldisanghar 8 месяцев назад
🙏🙏માં મેલડી તો માં મેલડી સે કોઇ ના આવે એની તોલ. ધન્ય સે બલદેવભાઈ તમને 🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Sanidev 👣
@deepakprajapati5937
@deepakprajapati5937 7 месяцев назад
जय मां मेलडी
@brijeshmishra8800
@brijeshmishra8800 8 месяцев назад
❤❤❤❤❤❤
@jigneshpatel6796
@jigneshpatel6796 5 месяцев назад
Jay Maa Meldi Mataji
@devrajchauhan5433
@devrajchauhan5433 8 месяцев назад
જય શ્રી મેલડી માઁ
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@gulabdhaiya5222
@gulabdhaiya5222 2 месяца назад
🎉 जय माता मेलणी मा रक्षा
@dipikaben5551
@dipikaben5551 8 месяцев назад
જય શ્રી મેલડી માઁ ની જય ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ok
@AjayRajnat-db4nr
@AjayRajnat-db4nr Месяц назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@yagnakataria4143
@yagnakataria4143 6 месяцев назад
Jay Khunkhar Meldi Maa
@user-qd1wp6xe9l
@user-qd1wp6xe9l 6 месяцев назад
Jay meldi maa ❤
@RamanChauhan-tm9cd
@RamanChauhan-tm9cd 7 месяцев назад
Jay MAA bhagvati malàdi🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay maa meldi ❤
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 месяца назад
જય. મા મેલડી સદા સુખી રાખજે મારા દિલ ની વાત તા રા વિના કોણ. જાણે ❤❤🎉🎉
@virendrachauhan7942
@virendrachauhan7942 6 месяцев назад
રામ રામ માં જય હો તારો માં હે બારેજા ગામ ના સોલન્કી પેઢી ના બહુચર માં ના ખાતા ના ઉગ્તાપોરના ખૂંખાર મેલડી માં તમારા શરણે લેજો માં રામ રામ સાચો રસ્તો બતાવો માં 🙏🙏🙏🙏🙏
@user-hp5xv6fi7s
@user-hp5xv6fi7s 7 месяцев назад
જય શ્રી મેલડી માં. જય શ્રી ચામુંડા માં. જય શ્રી ચેહર માં. જય મેલડી માં જય મેલડી માં
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Valje haje masor 🚩🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Vacehrja 🚩🥥
@karanmakvana3914
@karanmakvana3914 3 месяца назад
RecentFC was ineg
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay maa meldi ❤
@kumbharmehul7128
@kumbharmehul7128 8 месяцев назад
🙏 હે માં આદ્યશક્તિ માં મેલડીમાં 🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Kodyamaa 🪔🤍👣
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Sanidev 🪔⭐📿
@SpMakwana-fd3rb
@SpMakwana-fd3rb 9 дней назад
❤❤❤ Jay ho meldimata ❤❤❤ Jay ho matarani ❤❤❤ Jay ho kalimata ❤❤❤
@nitindabhi8402
@nitindabhi8402 7 месяцев назад
જય મેલડી માં
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Bhvaves jethva 🚩🥰
@anilsolanki7614
@anilsolanki7614 8 месяцев назад
Jay mataji
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Cmhudamaa 🚩🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Kardan🪔🦁🌜✍️
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Ramper 🚩🙏🙏
@BharatHarsora
@BharatHarsora 7 месяцев назад
જયમૅલડીમા જયનરશંગદાદા 😊😊😊😊😊😊
@vishnubhaivaland8114
@vishnubhaivaland8114 4 месяца назад
Jay ma meladi
@hansamprajapati1331
@hansamprajapati1331 8 месяцев назад
જય માં મેલડી 🙏 તમે ખોડિયાર માં ની સ્તુતિ નો મુકજો
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Gallmaa 🚩🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Kodhv 🪔👀
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Ramper 🪔✍️
@VinodvBharvad
@VinodvBharvad 4 месяца назад
😅k9
@SpMakwana-fd3rb
@SpMakwana-fd3rb 14 дней назад
❤❤❤ Jay ho meldimata ❤❤❤
@VanitaBarot-ib3hn
@VanitaBarot-ib3hn 7 месяцев назад
🙏jay maa meldi mata 🙏
@nilmehta1587
@nilmehta1587 2 месяца назад
Jay maa meldi ❤❤❤❤❤❤
@SpMakwana-fd3rb
@SpMakwana-fd3rb 18 дней назад
❤❤❤ Jay ho matarani ❤❤❤ Jay ho kalimata ❤❤❤ Jay ho meldimata❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@user-wo7kz7gg1l
@user-wo7kz7gg1l 7 месяцев назад
राम राम माॅ बहूचर खूंखार मेलङी माॅ बारेजा धाम विश्व नी नम्बर वन माॅ माॅ आदेश आदेश माॅ आदेश आदेश माॅ दयालू माॅ 🙏🙏🙏🙏🙏🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🙏🚩🚩🚩🚩🇮🇳🙏
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
મારે ત્યાં દર્શન કરવા આવું છે મારી મદદ ❤❤❤
@user-dz8gn4ox4q
@user-dz8gn4ox4q 3 месяца назад
Hii il8iijsgçfffgyklkalyHg Gjajkk ii ul na iuf8 ii hnhhyhk isfgg
@rupeshpatel3807
@rupeshpatel3807 7 месяцев назад
જય મેલડી માં જય
@prakashnayka2793
@prakashnayka2793 3 месяца назад
Ava video Mahakali ane khodiyar maa na moklo
@user-ey5cs5cq9i
@user-ey5cs5cq9i 3 месяца назад
❤❤❤❤
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@maheshprajapati2471
@maheshprajapati2471 2 месяца назад
​@@prakashnayka2793❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kunjshyara5033
@kunjshyara5033 2 месяца назад
❤😂❤❤
@anilsolanki7614
@anilsolanki7614 9 месяцев назад
❤❤❤❤
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Bhvaves jethva 🪔🌜✍️
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Ramper 🚩🙏
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 месяца назад
જય. મા મેલડી તારો જયજય. કાર. 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@JKPATADIYAOFFICIAL2444
@JKPATADIYAOFFICIAL2444 3 месяца назад
Jay dhanbai meldi ma ❤❤
@prakashvadher4641
@prakashvadher4641 5 месяцев назад
Khub Sara's jay maa meldi🙏
@mohanishpatelmohanishpatel4184
@mohanishpatelmohanishpatel4184 7 месяцев назад
MAA Mari chinta harajo maa meldi
@chiraggajjar5837
@chiraggajjar5837 6 месяцев назад
જય મા મેલડી
@dakshagohil1984
@dakshagohil1984 5 месяцев назад
Jay meldi maa.......🙏🙌❤️ ખૂબ સરસ 🙏🙏🙏🙏🙏🙏
@ranajaypalsinhranachandraj444
@ranajaypalsinhranachandraj444 5 месяцев назад
Jay rajrajeshwari meldi maa 🙏🙏🙏
@malimaheshkumarishwarbhai6277
@malimaheshkumarishwarbhai6277 Месяц назад
Jay maa
@Sanatan_S_1
@Sanatan_S_1 4 месяца назад
Jay ma Meladi ❤🎉🎉❤🎉❤❤🎉🎉❤ Jay Ma Meladi ❤❤🎉🎉❤🎉 Jay ma Meladi ❤🎉❤🎉❤🎉
@kanakbharwad3147
@kanakbharwad3147 5 месяцев назад
જય મેલડી મા🙏🙏🙏🙏🙏
@BhavnabenGovani
@BhavnabenGovani Месяц назад
જય માતાજી
@VanitaBarot-ib3hn
@VanitaBarot-ib3hn 7 месяцев назад
❤jay meldi maa❤
@AasthaRao-nb1wn
@AasthaRao-nb1wn Месяц назад
Jay ma meldi ma❤
@topstandardgamer6201
@topstandardgamer6201 8 месяцев назад
🙏🙏🙏🙏🙏😭😭🌹🌹🌹🌹🌹
@user-ri5ib7lp3q
@user-ri5ib7lp3q 7 месяцев назад
Jay Mataji
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay maa meldi ❤
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 месяца назад
જય. મા મેલડી સદા સહાય કરે એવી પ્રાર્થના 🎉🎉❤❤
@sanjaykumrabavaliya4148
@sanjaykumrabavaliya4148 Месяц назад
❤Jay meladi maa ❤
@paras_rathod_5113
@paras_rathod_5113 Месяц назад
‼️ mavtar ma meladi ‼️
@rakeshLaxmanBhai
@rakeshLaxmanBhai 7 месяцев назад
જય મેલડી રામ ❤
@bhaveshjethva689
@bhaveshjethva689 5 месяцев назад
Aktmaa 🪔🙏
@jaydeepvaghasiya282
@jaydeepvaghasiya282 4 месяца назад
Jay ma meldi❤
@sangitapatel1994
@sangitapatel1994 4 месяца назад
Q❤❤Aa❤❤w❤q❤​@@bhaveshjethva689❤❤
@ManubhaiMakwana-vz2ji
@ManubhaiMakwana-vz2ji 4 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤.
@pareshp6577
@pareshp6577 Месяц назад
જય મેલડી મા જય હો મા મેલડી
@user-nf5go7nf1p
@user-nf5go7nf1p 5 месяцев назад
Maa meldi maa❤❤
@jaydippatel2858
@jaydippatel2858 Месяц назад
Jay maa meldi🙏🙏🙏
@RamanChauhan-tm9cd
@RamanChauhan-tm9cd 6 месяцев назад
Jày Sir raja malàdi can🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@user-kl3eq8is8x
@user-kl3eq8is8x 6 месяцев назад
Jay ho meldi maa🙌
@SangitaSolanki-f3j
@SangitaSolanki-f3j Месяц назад
Jay maa meladi
@mahendrbhaipatel5581
@mahendrbhaipatel5581 8 месяцев назад
Jay shree Meldi maa tari krupa
@aaaaabbb3101
@aaaaabbb3101 4 месяца назад
જય મેલડી માં❤
@RajeshDarji-oq5ko
@RajeshDarji-oq5ko 2 месяца назад
❤❤Jay vihat maa meldi maa mahakaali maa ❤❤❤
@ghanshyamjivaghela
@ghanshyamjivaghela 7 месяцев назад
જય દયાળુ માં મેલડી માતાજી 🙏
@ParmarManubhai-ng2ss
@ParmarManubhai-ng2ss 7 месяцев назад
ખુબ સરસ જય મા મેલડી
@bhaveshjethva689
@bhaveshjethva689 6 месяцев назад
Vagljedada 🚩👀
@maheshkumarbaria6103
@maheshkumarbaria6103 Месяц назад
Jay shree meldi maa
@user-kl3eq8is8x
@user-kl3eq8is8x 3 месяца назад
Jay meldi❤
@ashvinjsahtrotya7041
@ashvinjsahtrotya7041 Месяц назад
જય શ્રી મેલડી માં
@pravinpargi2352
@pravinpargi2352 4 месяца назад
Jai meldi ma ❤️❤️❤️❤️
@UrmilaShankarbhai
@UrmilaShankarbhai Месяц назад
Jay meladi ma Mari prathna sabhlo ma.
@RamanChauhan-tm9cd
@RamanChauhan-tm9cd 7 месяцев назад
Jay MAA bhagvati malàdi🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@user-iy4hh8ky7g
@user-iy4hh8ky7g 3 месяца назад
Jay meldi ❤
@_raja_meldi_1617
@_raja_meldi_1617 6 месяцев назад
જય મસાણી મેલડી માં તારો વિશ્વાસ તારો આધાર 🙏📿🚩
@user-eg2xk1sp5o
@user-eg2xk1sp5o Месяц назад
જય મારી માવલડી મા મેલડી❤❤❤❤❤❤❤❤❤❤
@melabhaimelabhaiparamar9621
@melabhaimelabhaiparamar9621 4 месяца назад
જોરદાર હો 🚩🙏🚩🙏🚩🙏
@IneshdIneshb
@IneshdIneshb Месяц назад
Jay Ma Meladi 🎉❤😊
@user-xq7cs9mh7q
@user-xq7cs9mh7q 3 месяца назад
Jay meldi
@devilgamer3221
@devilgamer3221 3 месяца назад
Jay sara na meldi ma🙏🙏🙏