જોરદાર વિડિયો સમાજ ના દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે મા બાપ બાળક તથા પત્ની વગેરે ને ધ્યાન માં રાખી આ વિડીયો જોરદાર સમજ આપી જાય છે ખુબ ખુબ અભિનંદન D R PRODUCTION
💐💐💐💐💐 વાહ મોહિની વાહ, ખુબજ સરસ તમારો અભિનય તમારી અદા થી અમે મોહિત થઈ ગ્યા, સમાજને એક સારો સંદેશ આપતો આ વિડિયો છેં ઘણા પુરુશો ઘરની સ્ત્રીનેં છોડી બહારની લેડીસ પર નજર મારતા હોય છેં,,,, તમારો આ વીડિયો જોયનેં હાર્ટટચ ♥️ ફીલ થાય છેં.. ઓલ ટીમનેં થૅન્ક યુ શો મચ ખુબજ આગળ વધો🙏 God bless you 💐💐💐💐💐
Dhirenbhai na episodema kayk navu jova mle che, jevi rite mohini ni entry ani bolvani speech dil ne saprshi jaay che, aa episode ne bovj enjoy kriyo aa episode ne me 4 thi 5 vkhat continue joyo...
વાહ મોહિની વાહ આજ ના સમય માં પુરુષો ની માનસિકતા છતી કરે તેવી વાર્તા ને કોમેડી સાથે રજૂ કરી તે માટે સમગ્ર ટીમ ને ખૂબખૂબ અભિનંદન આજ માં સમયે સ્ત્રી પણ સ્વાર્થી થઈ ગઈ છે પરંતુ મોહિની ની અદભુત અદાકારી થી પોતાના પર મેલી નજર રાખનાર ને સાચી સમજણ આપવા જે આયોજન કરાયું હતુ તે સરાહનીય છે મોહિની ની અદાકારી અને સાથે સાથે તેમના પહેરવેશ પણ મન ને મોહી લે છે લોકો ની દિલ થી આપ ના વિડિયો જોવે છે અને બીજા ને બતાવી રહ્યા છે આ ટીમ જે બની તે અદભુત છે માટે આગામી સમય આં ટીમ યથાવત રહે તેવી આશા છેલ્લે મોહિની ની અદાકારી ❤️ થી બિરદાવવા લાયક છે અમને આશા છે કે મોહિની ની અદાકારી અમો ને સતત જોવા મળશે