🙏જયશ્રી ઢબુડીમાતાજી રામ રામ 🙏 🙏💎જયશ્રી માડીના ચરણોમા રામ રામ પાટડી થી પંચાલ પરસોતમભાઇ ના ભાવથી રામ રામ માડી 💎🙏🙏🙏 જયશ્રી માડીના આ કલયુગ મા જે બકરાની બલી ચડાવે છે તેમના માટે માડીએ જે સમજ આપી છે તે બહુજ સરસ સમજ આપી માડી ચરણોમા ભાવથી રામ રામ માડી 💎🙏🙏🙏
રામ રામ માડી રામ રામ ધન્ય ધન્ય માડી તમારા પરચા જે આ હળાહળ કળિયુગ મા સતયુગ પાછો આવ્યો છે એમ જ મનેલાગે છે માડી જયજયકાર છે જગતમા એકજ બોલતી ચાલતી અને દરેક દેવના ન્યાય અને સમાધાન કરાવનારી મા ઢબુડી માને જાજા જાજા હેતથી રામ રામ મા
જય શ્રી ફુલબાઈ જોગણી માં માંડીને રામ રામ જય શ્રી ઢબુડી માં માંડીને રામ રામ જય શ્રી મેલડી માઁ માંડીને રામ રામ જય શ્રી ભટીયાણી માં માંડીને રામ રામ જય શ્રી મોમાઈ માં માંડીને રામ રામ માંડીના દિકરાને ઝાઝા રામ રામ ❤❤❤❤❤❤❤
માઁ તું તો જુગ પેહલા ની જોગણી માઁ, ન હતા વેદ કે ન હતા ગ્રંથ 33 કરોટ દેવ જેને નમે એવી જોગમાયા તારૂં બોલેલું પથ્થર ની લકીર , માઁ તું દેવગતી ના જ્ઞાન નો અવિરત ગંગારૂપી ધોધ છું. રામ રામ માડી.. અમારું ભાગ્ય કે તમારું ચરણ ને શરણ મળ્યા.
Jay Ashapura man Ashapura Ashapura the જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં જય આશાપુરા માં મારી લાખ વંદન કોટી પ્રણામ વાલી વાલી માં ઢબુડી પ્યારી પ્યારી પ્યારી પ્યારી પ્યારી પ્યારી પ્યારી પ્યારી પ્યારી પ્યારી મા અમને માવતર જેવા માળીને મારા રુદીયા ના રામરામ રુદીયા ના રામરામ રુદીયા ના
Sona nahin Mari kudi the જય આશાપુરા માં Mari ramti aave madi ramti aave chhe ane te pan ek kaaran chhe ke tame aa twitne kaadhi lo ane tene kaarane aa varshe pan chutanini taarikho jaher pan kari Ram maniram dhorimana koti koti pranaam karyaa ane men mara beu haath vade dhanki didhi chhe ane te pan chutanini jevi paddhatithi shaikshanik 🌷🙏🌷🙏🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷👨👨👧👦🌷
સુરત થી અજીત નાયક ના રામ માડી ને રામ... જય જોગણી માં.. 🌷🌺🌼🙏🙏🙏🙏🙏 માડી ની ગાદી ના સ્ટેજ પર બેસતા સેવક ભાઈ ઓ ને નમ્ર વિનંતી કે સ્ટેજ પર મેટ્ટર વખતે જે પરિવાર બેસે છે જેમાં જેન જે દેવ ની હાજરી,, પવન કે ધુણવા નું થાય છે તે પોતા ના ગણી વાર હોશ કોષ ગુમાવવા જેવી પરિસ્થિતિ થાય છે એટલે તેવા ટાઈમે પાણી ની વ્યવસ્થા કરવા જેવી છે, જેથી આવા વ્યક્તિ પાણી પીને પણ પોતા ની મેટર સ્વસ્થ મગજે આગળ પોતાના પ્રશ્ન પૂછી શકે.. દા. ત. આજે જે બેન ને દીપા માં નો પવન આવ્યો તેમને સ્વસ્થ કરવા જરૂરી હતું. ખેર આ કોઈ ફરિયાદ નથી કરતો પણ એક સૂચન કરું છું, જે એક સારી વ્યવસ્થા ની નિશાની રૂપ દેખા છે... રામ રામ માડી ને રામ રામ... 🌺🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay Dhabudi Maa રૂપાલની દયાળુ ફૂલબાઈ ma મારા bhaga બાપાની રૂપાલની દયાળુ ફૂલબાઈ જોગણી ma meldi ma ભટિયાણી ma Urmi ni nokri sachvjo મમ્મી ne bhailu ne સારું karjo Ram Ram Madi Ram Ram JAY DHABUDI MAA