વાહ! શું સરસ ગાયિકી છે, સાંભળીને એવું લાગે જાણે વારંવાર સાંભળ્યા કરવી ,અદભુત અવાજ સાથે આટલી નાની ઉંમર માં પણ આટલું મધુર મન મોહી લે એવું ગાયું ...ખુબ સરસ...❤👌🤗
બેય બેટાજી ને ખુબ ખુબ શુભેચ્છા ઓ, વંદન, અભિનંદન👍💐. તમારા માતા પિતા, ગુરૂજી ને પ્રણામ 🙏 દિકરી ઓ, તમે ગુજરાત નુ ગૌરવ અને સન્માન છો. આજ ની પેઢી માટે આદર્શ છો. બેટા, તમારા બેય ના સ્વર ની શુદ્ધતા એ તમારા મન ની, પવિત્રતા નો પુરાવો છે. તમને શુદ્ધ ભકિત મળે, એ જ પ્રાર્થના 🙏
Superb really nice and says that,je parents ni daughter hase tena harkh no paar nahi hoi,dhanya. Chhe aava parents ne good sanskar achievement receive,
Jay shri krishna ati mithe swar me mithi venu naad suni esa laga ki "haalo garba ramiye prabhu sathe" Thodi gujraati aati i hai as usual ati madhur 👏👏👏👏👏👌👌👌🙏
Awesome!! Keep it up! You are so talented! Love the perfect coordination and the joy that shows on both your faces! That’s most important looks like you both love and enjoy singing. Loved the harmonium playing too! Great job girls! 👏👏