એક તો આ ગીત મન ગમતું... ને ઝરમર વરસાદમાં દ્વારિકાધીશ ના દર્શને જતા હતા... Hotel Leo 🦁 ની રજવાડી ચા પીવા ઊભા રહ્યા ને ત્યાં આ ગીત વાગ્યું.... રાહ જોઇશ તમારી હું ઊંચા પડથારે, વેલો વળજે વાલમ તારી મીઠુંડી હંભારે.... શું રંગીન મોસમ બની ગયું....❤❤❤❤ Love from Gj04 😊
Bhai huto khodiyar mandir chalto gayo hato ne savar savar khodiyar mandir thi bhavnagar java nikh dyo tyare rikxa ma vagtu hatu me to ek week thayu gotata bov j saras geet se❤