Тёмный

Mittal Rabari | ‘કાળી વાદલડી તુને વિનવે...’ ગીતથી સોશિયલ મીડિયામાં છવાઈ મિત્તલ રબારી |  

News18 Gujarati
Подписаться 3,4 млн
Просмотров 29 тыс.
50% 1

Mittal Rabari | Mittal Rabari hit the social media with the song 'Kali Vadaladi Tune Vinve...'
બનાસકાંઠા જિલ્લાના રણની કાંધીને અડીને આવેલા વાવ તાલુકાના ધનાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક માલધારી સમાજની દીકરીએ ગાયેલું ગીત સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા લોકો મિત્તલ રબારીની ગાયકીને ખુબજ પસંદ કરી રહ્યા છે. મિત્તલ વેલાભાઈ રબારીનો કાળી વાદલડી તુંને બે ઘડી વિનવુ બે ઘડી નાચી લે રે ગીત ગાતો વીડિયો વાયરલ થતા સૌ કોઈ તેનો અવાજ સાંભળી ચાહક બની ગયા છે.
#mittalrabari #SingerMittalRabari #socialmediastar #socialmediafame #DhananVillagePrimarySchool #VideoViral #sweetvoice #folksinger #KokeelKanthi #musicians # BanaskanthaniChildArtist #childsinger #famoussinger #gujaratifolksongs #Virallittlesinger #littlesinger #local18 #nw18local
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@ShaileshBhai-u5c
@ShaileshBhai-u5c 7 дней назад
બેન ખુબ આગળ વધજો
@MahendraSingh.12
@MahendraSingh.12 Месяц назад
❤❤❤❤❤❤❤❤
@KathadRam-lv6yq
@KathadRam-lv6yq Год назад
વાહરબારણવાહ
@bababhairajput9396
@bababhairajput9396 23 дня назад
❤❤❤❤❤❤
Далее