Тёмный

Moraribapu's statement about the road | મોરારીબાપુના નિવેદનથી સરકાર દોડી  

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 31 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 82   
@JambukiyaYogesh
@JambukiyaYogesh 13 часов назад
ખુબ સરસ મોરારીબાપુગામની સમસ્યાબોલતા રહેજો
@YashHindocha-g5f
@YashHindocha-g5f 11 часов назад
बीजेपी की करनी कथनी मे बहुत फरक है भस्टाचारि के सिवा इनको कुछ आता हीएनही
@samirchhatbar5500
@samirchhatbar5500 11 часов назад
કોઈ મોટું બોલે તો જ સતા ને સંભળાય બાકી કોઈનું ન સંભળાય, વાહ સબકા સાથ સબકા વિકાસ
@maheshpampaniya-o7q
@maheshpampaniya-o7q 5 часов назад
જ્યાં રોડ રસ્તા સારા ન હોય ત્યાં મોરારી બાપુ ની એક કથા કરો
@gordhandangadhavi7208
@gordhandangadhavi7208 11 часов назад
કલાકારો અને કથા કરો સાચું બોલશે તો સરકાર પોતે કામ કરતી થાય જસે
@HamirshinRajput
@HamirshinRajput 9 часов назад
હવેતો મોરારી બાપુ એ વિકાસ ની પોલ ખોલી
@bargahehusainirozamonpar7425
@bargahehusainirozamonpar7425 4 часа назад
મોરારી બાપુ સાચા સંત છે હજુ રોહિસા થી બગદાણા ભગુડા બગદાણા થાડચ રોડ પણ જોજો
@HareshChauhan-qo8bv
@HareshChauhan-qo8bv 11 часов назад
કેવી તાનાશાહી રોડ રસ્તા ઉપર
@yogeshvalay170
@yogeshvalay170 3 часа назад
જય સીયારામ બાપુ...🙏 આવો રીતે સત્ય બોલતા રહો...આખા ગુજરાત માં રોડ ની હાલત ખુબ ખરાબ છે
@vimallukka193
@vimallukka193 12 часов назад
Saheb kharab halat Junagadh ni pan che ..pan Amara commissioner sir nd MLA sir good hope to do bttr ..we hope tht ..
@himukumar5408
@himukumar5408 8 часов назад
તો મોઘવારી, જીએસટી, નાના વેપારીઓ, શિક્ષણ, રોજગાર વિશે પણ સાચુ તો બોલો સરકાર એમની વાત માનતા હોય તો , જનતા નુ કલ્યાણ થાય.
@RaghubhaGohil-p8k
@RaghubhaGohil-p8k 12 часов назад
આસતાથી.. ભગવાનબચાવે
@chauhandayalbhai1315
@chauhandayalbhai1315 9 часов назад
આપણા સમાજમાં એક કહેવત છે કે ૧૨ વર્ષે બાવો બોલ્યો.... મોરારિબાપુ ને તેમને સ્પર્શતા વિષય પ્રત્યે બોલ્યા.બાકી ગુજરાત ની જનતા દરેક બાબતમાં આ સરકાર થી ત્રસ્ત છે.ખાસ કરીને ઓક્ટોબર ૨૦૦૧ થી.મોરારિબાપુ ક્યારેય પણ જનતા નો અવાજ નથી બન્યા.કે ગમે તે સરકાર હોય તેને ક્યારેય વ્યાસ પીઠ થી કે કોઈપણ પ્રસંગોપાત કડવું સત્ય ક્યારેય નથી કીધું.ખાસ તો ૨૦૦૧ પછી એટલે તો વિપક્ષ તેમને સરકારી સંત કહે છે
@rathvavishnu308
@rathvavishnu308 14 часов назад
Avu bolta ro bapu biju nay bolo chlse santho key to kam tata hoyto bolo 🙏💯🥰
@shidhabhupatbhupatbhai2595
@shidhabhupatbhupatbhai2595 3 часа назад
Good
@HarshukhbhaiLakkd
@HarshukhbhaiLakkd 13 часов назад
કલાકાર. કથાકાર. આમ. લોકો. તમામ. થકી. ગયાં. સપન. કોય. બોલતું. નથી
@vasavamehul8477
@vasavamehul8477 2 часа назад
❤❤
@pareshmer303
@pareshmer303 7 часов назад
રોડ ની સમસ્યા તો ઘણી જઞયા મા છે પણ આપણા મહુવા તાલુકામાં જિલ્લા ની છે સમસ્યા અલટરાટરેક ની સમસ્યા બંદર પ્લાન્ટ ની સમસ્યા નીરમાં કંપની તો ન આવી પણ માઈનીંગ ની મંજુરી મળી ઞય... મહુવાનાં કામ મા હાથ નાખવા વાલાઓ નો ખુબ ખુબ આભાર... 🙏🙏🙏
@mehulthummar4569
@mehulthummar4569 12 часов назад
Rod ma bhrastachar 100℅ sej😅
@sprajgor4623
@sprajgor4623 Час назад
જય સંવિધાન જય હિન્દ❤
@voiceofmukeshb.kdilmaimuke895
@voiceofmukeshb.kdilmaimuke895 10 часов назад
100% Curreption.
@voiceofmukeshb.kdilmaimuke895
@voiceofmukeshb.kdilmaimuke895 10 часов назад
100% Curreption.Morari bapu na %
@rahimchaki1471
@rahimchaki1471 3 часа назад
Moraari Bapu AaJaadi chaamdi vaara netaa ne tame jagaadiyaa te badal tamne khub khub Abhinandan
@manubhaisoni506
@manubhaisoni506 7 часов назад
જાગ્યા જાગ્યા આપણા માનનીય શ્રી લબડેલ રાજ નેતા નેતી ઓ મોરારીબાપુ દ્વારા જાગ્યા પુજય બાપુ આપશ્રી ને નમ્ર વિનંતી છે કે આપ ગામે ગામ ફરતા ફરતા કહેતા રહો એટલે આ નીંભર તંત્ર કામ કરતું થાય,,,
@shivrambhaichaudhary4807
@shivrambhaichaudhary4807 9 часов назад
સુઈગામ તાલુકા નો રડકા થી કુંભારખારોડ બહુ સારો છે જોઈ લો નેં સમજણ બદલે આભાર માન્યો
@hargovindbhaithakke4230
@hargovindbhaithakke4230 5 часов назад
દરેક સ્થળે આવી પરિસ્થિતિ છે
@gordhanpanvi5762
@gordhanpanvi5762 Час назад
ઇતો ભાજપ સરકારના વખાણકરે ચચચચમમમચ ગીરી બાપુ
@gordhanpanvi5762
@gordhanpanvi5762 Час назад
ખોટે ખોટુ ગાજે ગગનમા😅😂
@ravindrachaudhari613
@ravindrachaudhari613 8 часов назад
સલાહ આપવા કરતા સહકાર આપવાની ભાવના જયારે જાગશે દરેક વ્યક્તિમાં કોઈ જીવ દુઃખી નહી રહે..?
@kishorpatel3132
@kishorpatel3132 11 часов назад
❤❤❤❤❤
@Creativesoul-r9c
@Creativesoul-r9c 9 часов назад
Morary bapu, Gujarat na darek rastao matè bolva amara uper upkar karsho. Sarkar tamaro awaj shambhlshe
@NayiManzil-xc6ii
@NayiManzil-xc6ii Час назад
वाह मोरारीबापू, आपने तो शासकों को आरसी में उनका मुंह दिखाया है।आपने सच्ची कहानी और कथा राम के बदलें राम के लिए वोट लेनेवाले की बताए। अब से आपके जीवन मे ये जो परिवर्तन ये प्रशंसनीय है।अब तक आपने रामकथा ही सुनाई लेकिन अब से आप अपने जीवन की कथा शुरू कर रहे हो तो आप को बहुत बहुत शुभेच्छा और अभिनंदन।
@પ્રાકૃતિકખેતી-બ8ષ
બધાય રસ્તા ખરાબ 6e બાકી કઈ નહિ
@kuldipsinhgohil4815
@kuldipsinhgohil4815 4 часа назад
આવા આ એક જ રસ્તો ખરાબ નથી આવા તો કેટલાય રસ્તા ખરાબ છે
@SunilBhai-l1m
@SunilBhai-l1m 9 часов назад
શિહોર તાલુકાના ટાના થી પાલીતાણા રસ્તો ખરાબ છે 10 વર્ષ થી
@girishbhai5238
@girishbhai5238 13 часов назад
Baki rahata nu su desh aek nek
@DipteshPatel-m6j
@DipteshPatel-m6j 10 часов назад
ભાઈ ચોમાસામાં મોટા ભાગના ડામરના રસ્તાની સ્થિતિ ખરાબ થઈ જાય છે
@mehulgor9545
@mehulgor9545 6 часов назад
તમારા ન્યૂઝ ચેનલ ના માધ્યમ થી એક વિનંતી મોરારી બાપુ ને કરવી છે કે ભારતીય જનતા પાર્ટી આપણી પોતાની અને આપણા માટે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં અગ્રેસર છે અને આ બધી વાતો થી ઉપર એક વાત કે હિંદુ વાદી અને હિંદુ ધર્મ માટે લડનારી પાર્ટી છે, જો તેઓ ના શાસન પ્રશાસન માં ક્યાંય ખામી હોય તો તેઓને જાણ કરાય, આ રીતે જાહેર માં ઉતારી ન પડાય. તેઓ દેશ સેવા કરવા માટે જ સત્તા પર બેઠા છે.🙏 થોડી શ્રઘ્ધા અને ધીરજ પણ રાખવી જોઈએ 🙏
@KituRath
@KituRath 6 часов назад
Khub sarash gujrat ma khni samashya che parantu gundao na rajma bolva Raji nathi.
@ff_vraj
@ff_vraj 3 часа назад
Vikas thayo kevay
@dineshvediya3467
@dineshvediya3467 3 часа назад
Morari bapu e 1lukam saru kariyou
@rajendrashah6892
@rajendrashah6892 4 часа назад
Bapu bole...to sambharai Vadodara ma road koi jova pan nathi aavta
@વાધજીભાઇમોહનભાઈરાઠોડ
125 કરોડના ખર્ચે બનેલો રોડ લખતર થી વિઠલાપુરા ચોકડી સુધી જોઈ લો તેને હાલત શું છે વિરમગામ સુધી ચાલે તેવો રસ્તો જ નથી કેટલા એટલા મોટા ખાડા પડી ગયા છે સાહેબ
@dineshlashkari8507
@dineshlashkari8507 Час назад
એ તો તમને સારું લાગે એટલે કરી દિધો, પણ આખા ગુજરાત માં રસ્તા આવા જ ખરાબ છે,તેનું શું
@PareshVasava-j4s
@PareshVasava-j4s 6 часов назад
સરકાર એવું કહ છે કે વિકાસ થયો છે....પણ કેવો થયો છે ઈ તો જાણો.....😂😂😂😂
@ghanshyamjani7617
@ghanshyamjani7617 Час назад
Damage control .
@પ્રાકૃતિકખેતી-બ8ષ
આ બધું
@AnuradhaPatel-kl8nl
@AnuradhaPatel-kl8nl 11 часов назад
Kejriwal Delhi gujarat bahaut chhoti he.
@divyeshhadgada911
@divyeshhadgada911 Час назад
Bharuch surat jila na gamda ma bov rasta kharab che
@siddhrajsinhjadeja5557
@siddhrajsinhjadeja5557 8 часов назад
આવા ખાડા આખા ગુજરાત મા છે
@sunilpandya3661
@sunilpandya3661 3 часа назад
Gamda ma to rasta khub j kharab chhe
@kalidasmakwana782
@kalidasmakwana782 7 часов назад
BJP ને જીતાડવામાં બાપુ તમારો ફાળો કઈ ઓછો નથી, બીજેપી ૧૯૧૮ માં જ હારી જતી જો તમે સુરતમાં ચૂંટણી સમયે કથા ના કરી હોત, હવે જ્યારે તમને તેનો અહેસાસ થાયછે ત્યારે ઘણું મોડું થઈ ગયેલ છે. તમે સમજો ગુજરાતની પ્રજાની શું હાલત હશે !
@MurliTanwani-o9f
@MurliTanwani-o9f 6 часов назад
Ghandhi Nagar na rasta kem nahin tutti? Tiya sari quality nu bane baki commission system chale 6e.
@JagdishJagdish-d3w
@JagdishJagdish-d3w 11 часов назад
Amdavad narol kelikonagar thi shahvadi no rasto batVo gatar ni suvidha nathi road kyathi hoy
@Srdulcvakiya
@Srdulcvakiya 4 часа назад
Seva bhai nu putlu krvanu bijane khavanu
@Jayramdevpir12
@Jayramdevpir12 11 часов назад
દબાણ આવ્યું 😂
@Climex20
@Climex20 5 часов назад
Morari ek moto rajkarniya bapu se😂😂😂
@asangmaun3614
@asangmaun3614 7 часов назад
Je kahevu hoy te kaheta raho. Sarakar etle kon? Fakt bewkoof voters no dosh chhe ke group of mathabhare Rupiya vala candidates ne votes ape chhe. Road contract pan potana. Pass karnara Adhikari Minister na dabayela. Police to bichari bikan biladi. A vyavastha etle Lokshahi. A Swarnim Gujarat. Gujarat nu a model. Janata kone kaheva jay. Ministers ni ajubaju security. Vote malya pachhi. Modi-Shah ne kashi j khabar nahi hoy? Hoy j. Je kahevu hoy te kaho. Bharat ni halat avi j raheshe Teni 100% guarantee.
@hiteshpatel7520
@hiteshpatel7520 14 часов назад
😂
@Climex20
@Climex20 5 часов назад
Jya tmari katha hoy evaj rasta ni fariyad sukam kro so😂😂😂
@HemantPatel-ue1ed
@HemantPatel-ue1ed 11 часов назад
Vapi ni Aaju baju Sarpanch Talaati. Vote Joy ne Ghar banave Samaan kaam nathi karta tenu karo
Далее
Never skip this muscle !! 😱😱
00:13
Просмотров 1,2 млн