Тёмный

#motivation 

#Ase campus #Asec Aps school Aps juhapura
Просмотров 146
50% 1

આજરોજ અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ સરખેજ રોડ ઇન્ડિયા ખાતે સ્વતંત્રતા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓનો ખૂબ જ મોટો સાંસ્કૃતિક અને સર્ટિફિકેશન પ્રોગ્રામ દેશની વિવિધ હસ્તીઓના હાથથી કરવામાં આવ્યું હતું જેમાં ઇન્કમટેક્સ અધિકારી શ્રી જે બી સિંઘ સાહેબ રાજકોટ ગુજરાત એફ ડી સ્કૂલ મકતમપુરા અહમદાબાદ , શ્રીમતી શહેઝીના કાદરી એડવોકેટ , શ્રીમાન નવેદ શેખ સાહેબ સુરત ગુજરાત મુખ્યમંત્રી અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એવોર્ડ વિજેતા વિવિધ ( 100 થી વધારે એવોર્ડના વિજેતા શ્રી) શ્રી ડોક્ટર તોફિક પંચવાણી સાહેબ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શેલ્બી હોસ્પિટલ ગુજરાત શ્રીમાન ડોક્ટર પરવેઝ ટાંક સાહેબ - આંખના નિષ્ણાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર - શ્રીમાન સોહિલ ખાલાણી સાહેબ - ટ્રેનિંગ ઓફિસર સ્કીલ & ડેવલપમેન્ટ સેન્ટર ગાંધીનગર ગુજરાત - મહેબૂબ સર બલોચ રોયલ એકેડમી સરખેજ અહમદાબાદ તેમજ વાલી ગણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ને આસપાસની જનતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ હાજર રહી હતી જેમાં સંસ્થાપક શાહનવાઝ શેખ સાહેબ જે મોટા શિક્ષણવિદ તેમજ " touch the sky "મોટીવેશનલ સોશિયલ મોમેન્ટના ઓર્ગેનાઇઝર છે તેઓએ નફરતથી તાકાતો દેશમાંથી ખતમ કરી પ્રેમ ભાઈચારા અને મોટી સંખ્યામાં , શાળાઓ મેડિકલ સેન્ટર તેમજ "(Girls)ગર્લ્સ મદ્રસા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટ"રની સાથે વધુમાં વધુ માત્રામાં દરેક વસ્તીમાં ખોલવા અને દેશને આ દિશામાં આગળ વધારવા સ્વતંત્રતા દિવસનો સંદેશ આપ્યો હતો તમામ મહેમાનોએ કાર્યક્રમના પ્રોગ્રામના ટોપીક અંગે ખૂબ જ સારી રીતે વખાણ કર્યા હતા તેમજ 100 થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોટીવેશનલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જે સંસ્થાકીય ખૂબ જ મોટી સિદ્ધિ હતી આ અવશરે શ્રીમાન આનંદ દોશી સાહેબ - શ્રી શારદા ઇવેન્ટ & એડિટર ઈન ટાઈમ ન્યુઝ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને સર્ટિફિકેટ થી પ્રોત્સાહિત કર્યા હતા.

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,5 млн
Cute
00:16
Просмотров 7 млн