આર્ય સમાજ કરતા કોઈ મંદિર મા લગ્ન કર્યા હોત તો સારું હોત, આર્ય સમાજ વાળા હિન્દુ ભગવાન નો વિરોધ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામ ને આર્ય સમાજી ભગવાન માનતા નથી અને લગ્ન મા ગણપતિજી ની પૂજા નથી કરવા દેતા નથી . અને તે લોકો મૂર્તિ પૂજા નો વિરોધ કરે છે, આ રાજકોટ અમારો જાત અનુભવ છે, બાકી તમને લગ્ન ની હાર્દિક અભિનંદન, આવનારા દિવસો તમારા જીવન માં ખુશીયો થી ભરેલા રહે ભગવાન ને એજ પ્રાથના , જય દ્વારકાધીશ 🙏