મારું નામ જયમીન મકવાણા છે જીતુભાઈ હું તમારા કોમેડી વિડિયો દરરોજ જોવું છું 👍👌❤️🥰મને પણ એક્ટિંગ માં ખુબ રસ છે મને એક્ટિંગ થોડી થોડી આવડે છે મને અનુભવ થશે તેમ તેમ મને એક્ટિંગ વધારે ફાવશે માટે મારે પણ એક્ટર બનવું છે જીતુભાઈ હું તમને વિનંતી કરું છું કે તમે મને મદદ અને સાથ આપશો ? પ્લીઝ. 🙏 મારું ગામ મહેમદાવાદ ની બાજુમાં વાંઠવાળી ગામ છે. મદદ પ્લીઝ 🙏