Тёмный

Naresh Thakor | અજનબી | Ajnabi | Gujarati New Song 2024 | નવું ગુજરાતી ગીત 

Saregama Gujarati
Подписаться 3,5 млн
Просмотров 867 тыс.
50% 1

જુઓ કે કેવી રીતે અજનબી વ્યક્તિ કોઈના જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે , નરેશ ઠાકોરનું આ અદભૂત ગીત સાંભળો.
See how a stranger can change someone's life completely, listen to this amazing song by Naresh Thakor.
Singer: Naresh Thakor
Artist: Naresh Thakor, Chhaya Thakor, Shahid Shaikh
Producer: Red Velvet Cinema
Director & Concept: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Utpal Barot, Vishal Modi
Lyrics: Bhopalsinh Dabhi
Edit: Naresh Rajput
Makeup: Kinjal Raval
Dop: Sehazad Mansuri (Tipu)
Production: Mahesh Prajapati
VFX & CGI : Jigar Thakor Nugar
Lyrics:
હો એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી...(2)
જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી
એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી
જે સૌથી વાલી હતી એ જ થઇ મતલબી
હો એના હાથોમાં રાખી મારો હાથ
દરેક તકલીફ માં આપ્યો એનો સાથ...(2)
એ આખો મને જોઈ બની અજનબી
જે મારી નોતી થવાની એની કરી બંદગી
એ ભૂલી ગઈ આજે મારી દિલ્લગી
તું જેમ કહેતી એમ હું તો કરતો
તારી વાત હું કદી ના ટાળતો
તારું હૈયું હું ક્યારેય ના દુભવતો
જીવ ની જેમ કાળજી તારી રાખતો
મારી આખો માં લાવી તું ભીનાશ
સુખ ચેન નો કરી ગઈ વિનાશ...(2)
જે પોતાની હતી એ પરાઈ બની...(2)
એ આખો મને જોઈ બની અજનબી
હો કેમ જીવું એ તો જીવ જાણે મારો
મારે નથી હવે કોઈ નો સહારો
તારી હારે જીવવો તો ભવ મારો
પણ કરાયો તે દુઃખો થી સથવારો
હો પ્રેમ કર્યો હતો મેં તને અપાર
પણ કર્યો તે મને લાચાર...(2)
જે સૌથી પ્રિય હતી એ મારી ના બની
#ajnabi
#nareshthakor
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 279   
@khodalrajofficial
@khodalrajofficial 4 месяца назад
નરેશ ઠાકોર એટલે બેવફા સોંગ નો બાદશાહ એમના ગમે તે સોંગ આપણા દિલમાં ઉતરી જાય છે ❤❤
@Hareshedits133
@Hareshedits133 3 месяца назад
@raghu_aseda_official
@raghu_aseda_official 4 месяца назад
આ.. તો,, પ્રેમ.. ની વાત છે સાહેબ કોઈ વાતો.. કરે આંખી રાત તો કોઈ....📲 યાદ માં રોવે આંખી રાત_payal_😭👰😭💗
@parjithakor1439
@parjithakor1439 4 месяца назад
😭😭😭😭😭💯💯PPPPAAAA
@toofan444gaming2
@toofan444gaming2 3 месяца назад
રઘું ભાઈ કોઈએ મને પૂછ્યું કે દર્દ😢 નિ કિંમત કેટલી ? મેં કહ્યું મને નથી ખબર કારણ મનેતો બધાં મફત માં આપી જાય છે..... મિસ યુ મારા જીવ...😢
@chamundastudiorasana9099
@chamundastudiorasana9099 4 месяца назад
નરેશભાઈ નું સોન્ગ ટ્રેનિંગ જ હોય 🎉🎉🎉
@savjiposhina2281
@savjiposhina2281 4 месяца назад
🎉😢😂❤😊😅😮
@PravinbhaiSindha-u5v
@PravinbhaiSindha-u5v 3 месяца назад
સુપર સોંગ નરેશ ભાઈ❤❤❤❤
@sureshthakor3662
@sureshthakor3662 4 месяца назад
કોણ કોણ નરેશ ઠાકોર ના આશિક છે તો લાઇક કરો 👍👍♥️♥️♥️♥️
@yashuedits07
@yashuedits07 4 месяца назад
ગુજરાત ના અર્જિત સિંગ છે આપડા નરેશ ઠાકોર 🤗🤞🏻✨
@BhurabhaiChauhan-q1m
@BhurabhaiChauhan-q1m 4 месяца назад
❤❤❤❤
@brokenboy9662
@brokenboy9662 3 месяца назад
A̶r̶j̶i̶t̶ s̶i̶n̶g̶ p̶a̶n̶ g̶u̶j̶a̶r̶a̶t̶ n̶a̶j̶ c̶h̶e̶ b̶h̶a̶i̶ ❤️
@yashuedits07
@yashuedits07 2 месяца назад
​@@brokenboy9662ha
@mrrsyt222
@mrrsyt222 4 месяца назад
નરેશ ઠાકોર જ્યારે સોંગ લયને આવે ત્યારે સોંગ માર્કેટ માં હાલતું હોય છે નરેશ ઠાકોર લવ સોંગ બેવફા સોંગ નરેશ ઠાકોર હર કોઈ નાં પ્રેમ માં થતી ઘતના જોવા સોંગ બનવા તા હોય છે 😊જય દ્વારકાધીશ રાજા મેલડી જય શ્રી અંબે માં જય ખોડીયાર માં રાધે રાધે કૃષ્ણ ❤
@RameshJamra-jr4um
@RameshJamra-jr4um 4 месяца назад
Yyitkg
@RameshJamra-jr4um
@RameshJamra-jr4um 4 месяца назад
Ppppp
@KETANCHAVDA-po1gu
@KETANCHAVDA-po1gu 4 месяца назад
નરેશ ભાઈ તમારા દરેક જ ગીત માં અવાઝ સારો હોય છે અને હું તમારા દરેક એ દરેક ગીતો સાંભરી ચૂક્યો છું અને આ ગીત નાં દરેક શબ્દો બહુ ખાસ છે , અને હું તમારા બંને ની જોડી જોવા માગતો હતો અને બંને ની જોડી ઉપર ખૂબજ સરસ ગીત છે ❤
@rahuldigital001
@rahuldigital001 4 месяца назад
આ પ્રેમ છે સાહેબ કોઈને રડાવે છે...😢 તો કોઈને હસાવે છે....❤
@Ajju_panodra
@Ajju_panodra 4 месяца назад
કોને કોને નરેશ ઠાકોર ના સોંગ ગમે છે❤
@yougsweetgirl
@yougsweetgirl 4 месяца назад
મને
@DipiDamor
@DipiDamor 4 месяца назад
મને
@jaydipchaudhari482
@jaydipchaudhari482 4 месяца назад
Mane to Bo game
@shersing5664
@shersing5664 4 месяца назад
Mane to badha songs game che all songs ❤❤❤
@maasikotarofficial143
@maasikotarofficial143 4 месяца назад
👍
@MukeshKumarMukeshkumar-iu5pg
@MukeshKumarMukeshkumar-iu5pg 4 месяца назад
हां भाई like करता रजो वीडियो सुपरहिट से
@AyushChauhan-zu2zu
@AyushChauhan-zu2zu 4 месяца назад
4:49
@jaygogastudio9178
@jaygogastudio9178 4 месяца назад
મારા મીત્ર Bhopalsinh ડાભી ની કલમે લખાયેલું જૉરદાર સોંગ છે મારા મિત્રો ફૂલ સેર કરજો
@Garibonkamasiha873
@Garibonkamasiha873 4 месяца назад
Ano no. Aapo dost
@vikashbariya6846
@vikashbariya6846 4 месяца назад
જોરદાર ભાઈ તમારિતો વાતજ નથાય ભાઈ ❤
@NileshM-xm2js
@NileshM-xm2js 3 месяца назад
❤❤❤
@Khantpruthvi----
@Khantpruthvi---- 4 месяца назад
જોરદાર સોન્ગ છે... ❤
@bhopalsinhdabhiofficialbho9279
@bhopalsinhdabhiofficialbho9279 4 месяца назад
મારા લખેલા ગીત ને ખુબ પ્રેમ આપજો મિત્રો 😊
@vijayravalgoral8818
@vijayravalgoral8818 4 месяца назад
100 taka Saheb majboot ❤
@hiteshgohilofficial2525
@hiteshgohilofficial2525 4 месяца назад
Nice song bhai ❤
@avirajput5410
@avirajput5410 4 месяца назад
@arjunmakwanaofficial
@arjunmakwanaofficial 4 месяца назад
Full Support
@hpedit6954
@hpedit6954 4 месяца назад
બહુ મસ્ત છે આ સોંગ ફૂલ સપોર્ટ 🎉❤
@dhanabaraiya5650
@dhanabaraiya5650 4 месяца назад
🌞🍋 ૐહરિરામ 🌞🍋 ૐહરિરામ 🌞🍋 ૐહરિરામ 🌞🍋 ૐહરિરામ 🌞🍋 ૐહરિરામ 🌞🍋
@sanjaybhaliya60
@sanjaybhaliya60 3 месяца назад
Bovj mast songs hoy chee nareshbhai naa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Ajju_panodra
@Ajju_panodra 4 месяца назад
Naresh Thakor big fan ❤
@kinjalvideoedit1432
@kinjalvideoedit1432 4 месяца назад
જય માતાજી નરેશ ભાઈ ❤🙏💖
@JitendraThakor-hy8kd
@JitendraThakor-hy8kd 4 месяца назад
गुजरात ना अरिजीत वाह नरेश ठाकोर वाह
@KangasiyashailShailkangasiya
@KangasiyashailShailkangasiya 3 месяца назад
તમારા બધા સોંગ મસત છે😊
@maheshzala9642
@maheshzala9642 4 месяца назад
નરેશભાઈ ઠાકોર ના સોંગ ની વાત ના થાય હા ❤❤❤
@SVEditingGujarati
@SVEditingGujarati 4 месяца назад
કેટલા લોકો ને આ સોંગ ગમે છે 👌👌
@tiktokhack9138
@tiktokhack9138 3 месяца назад
Waah naresh Bhai su story che
@pravinparmar8686
@pravinparmar8686 4 месяца назад
Naresh Bhai Na Badha Geeto Super Hoy Che😊😊😊❤❤❤
@jaradilsetimlidancRajeshParmar
@jaradilsetimlidancRajeshParmar 4 месяца назад
❤❤
@R_R_DIGITAL143
@R_R_DIGITAL143 4 месяца назад
ભાઇ રેલવે વાળુ લોકેશન તો મારા ઘરની બાજુ માં જ છે ❤❤
@JitendraThakor-hy8kd
@JitendraThakor-hy8kd 4 месяца назад
Kya bhai
@R_R_DIGITAL143
@R_R_DIGITAL143 4 месяца назад
@@JitendraThakor-hy8kd પાલનપુર આગળ ગંગાસાગર હાઇવે પાસે જેથી ગામ
@MedapareshbhaiSamalabhai
@MedapareshbhaiSamalabhai 3 месяца назад
😊​@@JitendraThakor-hy8kd
@arjunmakwanaofficial
@arjunmakwanaofficial 4 месяца назад
હા ભોપાલસિંહ ડાભી ની કલમ ✒️
@dipakthakorvadrad5749
@dipakthakorvadrad5749 4 месяца назад
Ha Bhopalsinh Dabhi ✍️
@ArvindThakor686-b6y
@ArvindThakor686-b6y 4 месяца назад
Jay mataji badhane best of luck ❤❤❤❤❤
@raghu_aseda_official
@raghu_aseda_official 4 месяца назад
😘_ અમારે તો કિસ્મત એવી _જગાઇથી ફૂટેલા છે કે કંકોત્રીની તો વાત અલ્ગ છે પણ સમાચાર પણ નહીં_મળતા_ Miss_ you_ Payal.. 30 /5 /24 લગ્ન ની તારીખ
@Rahul_Thakor_official_3_0_2
@Rahul_Thakor_official_3_0_2 4 месяца назад
ખુબ સરસ ગીત સે નરેશ ભાઈ ❤❤
@DineshThakor-i5y
@DineshThakor-i5y 3 месяца назад
Nares kng Kalakar ❤😊😊
@Jayesh261
@Jayesh261 4 месяца назад
જય માતાજી આ સોંગ કોને કોને ગમે છે....🙏🙏
@ashvinparmar2004
@ashvinparmar2004 4 месяца назад
ભાઈ તમારિ વાત ના થાઇ ❤
@Gemarcombo
@Gemarcombo 3 месяца назад
કોને કોને અજનબી 😢 જોડે પ્રેમ થયો છે 😢😢
@RamashthakorRamashthakor
@RamashthakorRamashthakor 4 месяца назад
નરેશઠાકોર, સુપર, સોગ
@AshokthakorThakor-tf4rh
@AshokthakorThakor-tf4rh 4 месяца назад
Ha bevafa ❤
@its_jay_sodha
@its_jay_sodha 4 месяца назад
Naish song gujarati
@thakormukesh8010
@thakormukesh8010 4 месяца назад
સુપર નરેશ ભાઈ ઠાકોર ❤👌
@SHYAM_X_RESIYA_007
@SHYAM_X_RESIYA_007 3 месяца назад
💞💞💞
@govaniyajethaji1692
@govaniyajethaji1692 4 месяца назад
સરસ
@Hiten_Raval143
@Hiten_Raval143 4 месяца назад
Wha naresh thakor ha ❤
@sureshthakor3662
@sureshthakor3662 4 месяца назад
જબરજસ્ત સોંગ નરેશ ઠાકોર ❤❤❤❤❤
@sureshthakor3662
@sureshthakor3662 4 месяца назад
જૉયતુ હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ નરેશ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ 💯💯💯♥️♥️♥️💟💟
@PratikThakor.1.13.7
@PratikThakor.1.13.7 4 месяца назад
નરેશ ન્યુ સોંગ આવી ગયું છે 💞💞 કેટલા લોકો ગમે છે 💞💕 મને તો બહુ ગમે છે
@mukeshthakor7496
@mukeshthakor7496 3 месяца назад
😢
@SatishJoravar
@SatishJoravar 4 месяца назад
Super સોગ સ naresh ભાઈ
@solankidhirsinh896
@solankidhirsinh896 4 месяца назад
Supppb
@a.j.thakor.officialjagdish1434
@a.j.thakor.officialjagdish1434 4 месяца назад
નરેશ ભાઈ આવા મધુર અવાજ કયાથી લાવો છો અમને પાગલ કરેછે યાર love you ❤❤
@SolankiJagdish612
@SolankiJagdish612 4 месяца назад
Full saportt Bayad Gj 31 ❤️ mara Bhai Jay mataji 👑🙏
@mr.mahaakalivala4576
@mr.mahaakalivala4576 4 месяца назад
one's more again naresh bhai on trending ❤🎉
@DevrajThakor-if2zf
@DevrajThakor-if2zf 4 месяца назад
Super song ❤❤❤
@dinesh_edits_456
@dinesh_edits_456 4 месяца назад
સરસ ગીત બનાવ્યું છે ❤ Naresh Thakor
@VasantDhakta-hi7oc
@VasantDhakta-hi7oc 4 месяца назад
પહેલી લાઈક મારી છે
@pareshthakor5641
@pareshthakor5641 4 месяца назад
HA bhai mojj mojj
@ajjuuucomedyboy
@ajjuuucomedyboy 4 месяца назад
Love you naresh thakor na badhaj song Mane ખુબજ ગમે se❤
@LimbabhaiBharvad-np4qf
@LimbabhaiBharvad-np4qf 4 месяца назад
😮😮😮
@VasavaSaileshbhai-gg4yk
@VasavaSaileshbhai-gg4yk 4 месяца назад
મારી ઢીંગલી બીજાની થય ગય તમારા ગીત મને યાદ દેવરાવે છે નરેશ ભાઈ.....😢😢😢
@rahuldigital001
@rahuldigital001 4 месяца назад
Naresh thakor supar song...❤
@Sumit-j2v
@Sumit-j2v 26 дней назад
Vaah Bhai vaah
@AshokKumar-j7b9s
@AshokKumar-j7b9s 4 месяца назад
Naresh thakor sir buv Sara song chhe aava j lavata rejo ❤❤
@bhabhorshaileshbhaibhabhor5565
@bhabhorshaileshbhaibhabhor5565 3 месяца назад
Jordar
@Sureshthakor_4131
@Sureshthakor_4131 4 месяца назад
Super
@trendingstatus3881
@trendingstatus3881 4 месяца назад
Full support
@rakeshdabhi-fu1rq
@rakeshdabhi-fu1rq 4 месяца назад
Supar naresh bhai🥰🥰🥰
@bhishan_bhuriya09
@bhishan_bhuriya09 4 месяца назад
હા ભાઈ❤❤❤
@DilipThakor-pq4ko
@DilipThakor-pq4ko 4 месяца назад
મને ગમે છે સોંગ
@sureshthakor3662
@sureshthakor3662 4 месяца назад
સુ અવાજ સે એક દમ દિલથી ગાવ છો ♥️♥️♥️♥️❣️❣️❣️
@ranjitsinhrathod3977
@ranjitsinhrathod3977 2 месяца назад
😮super song ane super abhinay
@singarmangalthakor6261
@singarmangalthakor6261 4 месяца назад
ખરેખર મને મારી રોશની યાદ આવી ગઇ યાર આ ગીત સાભળી
@Anil_sodha
@Anil_sodha 4 месяца назад
Super naresh bhai 🫣
@HareshKumarJ
@HareshKumarJ 4 месяца назад
Sad song lover😢
@PravinThakor-ek6ri
@PravinThakor-ek6ri 4 месяца назад
મને ખૂબ સરસ સૉંગ ગમ્યું❤❤❤
@ashokthakor1915
@ashokthakor1915 3 месяца назад
Love you naresh thakor ❤
@mrrahulofficial0796
@mrrahulofficial0796 4 месяца назад
ખુબ સરસ ❤
@mukeshthakor7496
@mukeshthakor7496 3 месяца назад
મને નથી ગમતા😂
@thakorkuldip9533
@thakorkuldip9533 4 месяца назад
Boom boom😊😊
@dipakthakorvadrad5749
@dipakthakorvadrad5749 4 месяца назад
Ha Naresh Thakor 🎉
@jagdishthakorofficial6672
@jagdishthakorofficial6672 3 месяца назад
મેં પણ અજનબી ના ત્રણ ભાગ બનાવ્યા છે ભાઈ અજનબી1 અજનબી 2 અજનબી કાબરી 3 ત્રણે ત્રણ ગવાઈ ગયા ❤🎉
@Live_news_tv4642
@Live_news_tv4642 4 месяца назад
Big fan nares thakor ❤
@vishalthakorrajachamundama2324
@vishalthakorrajachamundama2324 4 месяца назад
Majbut song hooo😢😊😊
@lovefellingstutus5449
@lovefellingstutus5449 4 месяца назад
આખું ગીત મારી લાઈફ ના જેમ લખેલું છે 🥺😭
@Bhavu__v__digital__427
@Bhavu__v__digital__427 3 месяца назад
I really aa geet sambhli ne yaad aai gai ho yaar 😭
@dhirajsinhvaghela254
@dhirajsinhvaghela254 4 месяца назад
Location balaram tample nu chhe❤❤
@parmarajaykumar1396
@parmarajaykumar1396 4 месяца назад
@ankitvasavacreatorlernersp724
@ankitvasavacreatorlernersp724 4 месяца назад
હાચવજે..... ભરોહો નહી 😮😮😮
@parmararun8090
@parmararun8090 3 месяца назад
Balaram nu Shooting he ❤
@Rajvalthakor
@Rajvalthakor 4 месяца назад
Nice bhopal sinh bapu super song
@solankidhirsinh896
@solankidhirsinh896 4 месяца назад
👌👌👌👌👌
@KrunalAgaja
@KrunalAgaja 4 месяца назад
Beautiful full song bro👋👋👋👋👋👋👋👋👋
@vasavabhavanaben3720
@vasavabhavanaben3720 4 месяца назад
Ta base❤
@sainikjoshi
@sainikjoshi 4 месяца назад
Best singer in Gujarati industry
@PareshBariyaPareshBariya-zz2mi
@PareshBariyaPareshBariya-zz2mi 4 месяца назад
🎉🎉❤❤❤
@RameshMakvana-vb1wf
@RameshMakvana-vb1wf 10 дней назад
Miss u too kittu 😢😢
@NavinPargi3823
@NavinPargi3823 4 месяца назад
Naresh Bhai Hu Dj Remix Karu ❤😢
@Vishnuthakor39544
@Vishnuthakor39544 4 месяца назад
Vah mara Gujarati havaj
@parmarjignesh4929
@parmarjignesh4929 3 месяца назад
મને ગમે છે 😊
@rathodmukeshbhai1792
@rathodmukeshbhai1792 4 месяца назад
वाई
Далее
Male Jo Khabar To Aavjo Kabar
5:19
Просмотров 664 тыс.
Have Piyar Aato Marjo
6:17
Просмотров 239 тыс.
Ketlo Karu Tane Prem
4:04
Просмотров 2,3 млн