Тёмный

Narmada MLA Chaitar Vasava Hallabol : સ્કૂલ પર ઘમસાણ, ચૈતર વસાવાએ લીધા શિક્ષકોના ક્લાસ | Gujarat Tak 

Gujarat Tak
Подписаться 1,2 млн
Просмотров 26 тыс.
50% 1

#GujaratTakBaidyanath #GujaratTak #Gujaratinews #GUT011 #narmada #chaitarvasava
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઉચ્ચ પગારધોરણે કાયમી શિક્ષકોની કરી છે ભરતી રાજ્યભરની એકલવ્ય મોડેલ સ્કૂલ ની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે ત્યારે આ મોડેલ સ્કૂલો જે છે જેની અંદર આદિવાસી બાળકો જ અભ્યાસ કરે છે તેઓ માટે આ સરકારે સુવિધા ઉપલબ્ધ કરાય છે ત્યારે હાલમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એ શિક્ષકો તમામ હિન્દીભાસી શિક્ષકો છે એટલે કે એમને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી ત્યારે આ વાતની ખબર પડતા નામ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ છોટાઉદેપુર જિલ્લાની ખાતે આવેલી શાળાની મુલાકાત લીધી હતી. તેઓએ અહીંયા શિક્ષકોની જ ક્લાસ લઈ લીધી હતી અને શિક્ષકોને તેમને ગુજરાતી પુસ્તક આપી અને કહ્યું કે આ વાંચો ત્યારે શિક્ષકોએ કીધું કે અમને આવડતું નથી ત્યારે ચૈતર વસાવા એ કહ્યું કે કેવી રીતે જે ગુજરાતી નથી જે શિક્ષકો પણ નથી આવતું એ અમારા આદિવાસી બાળકોને કેવી રીતે અભ્યાસ કરાવી શકશે સાથે ચૈત્ર વસાવે અનેક આરોપો પણ કર્યા હતા. આવો જોઈએ
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 40   
@sureshrathva5754
@sureshrathva5754 Месяц назад
Ane khevay adivasi . neta
@parmarkanak9113
@parmarkanak9113 Месяц назад
ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ
@aap.ki.jay.muldarm.ki.j
@aap.ki.jay.muldarm.ki.j Месяц назад
जोहार जय सेवा जय आदिवासी जिंदाबाद
@vedstar2152
@vedstar2152 Месяц назад
આ સરકારને ખબર હોવી જોઈએ કે ક્યાં કેવા શિક્ષકો હોવા જોઈએ.
@prakashbhairathva7058
@prakashbhairathva7058 Месяц назад
Sachi vat che chetar bhai Vasava saheb ni
@IneshbhaiBhuriya
@IneshbhaiBhuriya Месяц назад
Ane kehvay sasa adivashi neta
@D_K_MEDA_OFFICIAL
@D_K_MEDA_OFFICIAL Месяц назад
Chaiter bhai saru kam kare se ❤❤
@misulove
@misulove Месяц назад
અમે પણ બીજેપી સપોટર છે😅 પણ આ વાત માં ચૈતર ભાઈ 100% સાચા છે અને એમનો ફૂલ સપોર્ટ છે😮
@pareshdamor1888
@pareshdamor1888 13 дней назад
@RohitPatel-wm2xv
@RohitPatel-wm2xv Месяц назад
Ek pagal medam bol bol kare lage che ene pan gujarati nathi aavadaru😂😂
@devhiren6730
@devhiren6730 Месяц назад
શોષણ થાય છે શિક્ષકો નું આમા..
@NileshSolanki-nr6bi
@NileshSolanki-nr6bi Месяц назад
સાહેબ આપને નગરપાલિકાઓમાં પણ મુલાકાત લો
@UmeshSangod-xp3hw
@UmeshSangod-xp3hw Месяц назад
Ha barabar che saheb
@ambalalvasava3148
@ambalalvasava3148 Месяц назад
❤❤❤
@user-po4uk6kj8q
@user-po4uk6kj8q Месяц назад
Saheb Gujarai teacher joeiea
@user-bf7ch7cx1g
@user-bf7ch7cx1g Месяц назад
ખરેખર પ્રશ્ન ઞભીર છે.
@Factoria_72
@Factoria_72 Месяц назад
Hii
@JaydeepVasava-pz3xi
@JaydeepVasava-pz3xi Месяц назад
Barabar lidha che ho😅
@user-pc3cg6zl8i
@user-pc3cg6zl8i Месяц назад
સસમેટ. કરવું જોઈએ
@hiteshrathva4922
@hiteshrathva4922 Месяц назад
સરકારી બેંકો મા પણ મુલાકાત લો sir
@pro_07_gaming65
@pro_07_gaming65 Месяц назад
Are aee Loko 6 thi 8 ne bhanave che je English medium che saheb
@pro_07_gaming65
@pro_07_gaming65 Месяц назад
9 thi 12 ma nathi bhanavta
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l Месяц назад
Juna Teacher ni Exhham Kyare Levase...........?? Tet tat ni exham lo..... Juna teacher ni..... Tyare khabar padse
@user-yc2lu6ct9n
@user-yc2lu6ct9n Месяц назад
Hindi mo
@officialdoremon6502
@officialdoremon6502 Месяц назад
Chaiterbhai
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l Месяц назад
Bhrashtaachaar. No Chale Saheb..... Gujarat ma Gujrati Teacher ni Bharti Karo 🎒📚
@sandipvasava8458
@sandipvasava8458 Месяц назад
Baki na neta ne nathi dwkhatu
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l Месяц назад
Ghar na Ghanti Chaate😂 Bahar na Loko avine Paisa Kamay 😂.
@ajaygamit3103
@ajaygamit3103 Месяц назад
Bank ni system aama par lavya bolo have 😂😂😂 baroda bank ma badha Hindi j bhega karela chhe.
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l Месяц назад
Chaitar VasaVa Zindabaad
@ramanbhaituver2832
@ramanbhaituver2832 Месяц назад
Bhai gujrati ahikahko kya jashe?
@vasavagambhir4138
@vasavagambhir4138 Месяц назад
Ewwwweewew
@harshadtabiyar7346
@harshadtabiyar7346 Месяц назад
Na sale
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l Месяц назад
UP Bihaari. 😂 100 % Bimari😂
Далее
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00