🎶 NemRas Dïvïne 🎶
On The Auspicious Occasion Of Lord Neminath Enlightenment Let's Divine Ourselves With NemRas Divine
"ભાદરવા વદ અમાસ - શ્રી નેમિનાથ કેવળજ્ઞાન કલ્યાણક"
Upkari Gurubhagvant :
Pa.Pu.Acharya Shri Abhayshekhar Suri Ms
Pa.Pu.Acharya Shri Hemvallabh Suri Ms
Pa.Pu.Muniraj Shri Hemshekhar Vijayji Ms
Song Credits :
Singer/Lyrics/Composition : Paras Gada
Music & Arrangements : Hardik Pasad
Chorus Designing : Jaydeep Swadia & Team
Vocals Recorded At : Trigo Music, Junagadh Girnar
Cinematography : Meet S. Gogri
Shoot Whereabouts : 5 Elements Studio Meet S. Gogri
Video : Prashant Chourdia @ParamPath
NemRas Divine is a soulful melody signifying that in this temporary world we have a court of Lord Nem in Girnar which is the ultimate essence of Life , where there is acceptance of saiyam ( વિરતી નો જ્યાં સ્વીકાર છે ), where there are stories of Liberation , which is the gateway towards Enligthenment ( સંપૂર્ણતા નું જે દ્વાર છે ), where we can engrave our soul so deep into the blissful paradise of Lord Nem for attainment of the ultimate goal of moksha ( ( મુક્તિ નો જ્યાં ટહુંકાર છે ) , where the presence of Hem is the existence for many , where a moment spent in the court (darbaar) of Nem can change many things in one's life , where all your dreamed desire of becoming a Vairaagi (Shaveling) comes true , and where your wish to become Real Lord (Vitraagi & Vairagi) through true adoration (shraddha) and right knowledge(samkit) can be fulfilled by "NemRas" being the base to all this. Thus , let NemRas not be a part of your life but whole of your life which will help you achieve all your desired goals. Because (N)othing (E)lse (M)atters only the (R)ight (A)ttainment of true (S)oul does.
Lyrics :
|| Nemras Divine ||
સંસાર તો અસાર છે
ગિરનાર તો એક સાર છે
પ્રભુ નેમ નો દરબાર છે
નેમરસ નો આધાર છે...
વિરતી નો જ્યાં સ્વીકાર છે
સંપૂર્ણતા નું જે દ્વાર છે
મુક્તિ નો જ્યાં ટહુંકાર છે
નેમરસ નો આધાર છે...
ગિરનાર તું મારો મોક્ષ છે,
ને નેમ મારું જીવન...
તુજ દર્શને તારા સ્પર્શને,
થયો હેમ મારો આતમ...
ગિરનારી વીતરાગી મારે બનવું હવે વૈરાગી
મુક્તિરસ પામવાને નેમરસ નો થયો છું રાગી
શ્રદ્ધા સમકિત ના સ્પર્શે સાચો બનું પારસ
સથવાર છે એક મારો આધાર છે એક બસ...
નેમ નેમ નેમ નેમરસ...હો હો હો
નેમ નેમ નેમ નેમરસ
ગ રે પ ગ રે સા ની
નેમ નેમ નેમ નેમરસ...હો હો હો
નેમ નેમ નેમ નેમરસ
સંસાર થી વિરતીરથ નો
ગિરનાર થી મુક્તિપથ નો
સથવાર છે એક મારો આધાર છે એક બસ...
નેમ નેમ નેમ નેમરસ...હો હો હો
નેમ નેમ નેમ નેમરસ
હો હો...
નેમ નેમ નેમ નેમરસ...હો હો હો
નેમ નેમ નેમ નેમરસ
1 окт 2024