I left Nepal in 2000 after many years of working there, and there isn't a day that I don't miss that beautiful country. Thanks for posting, brings back some wonderful memories.
યુટ્યુબ એક મહાસાગર છે. આ મહાસાગરમાં સંગીતરૂપે અનેક અમૂલ્ય રત્નો ધરબાયેલા પડયા છે. નિર્ભર આપણા ઉપર કરે છે કે આપણે આ મહાસાગરમાં(યુટ્યુબમાં) અંદર કેટલી ડૂબકી મારી શકીએ છીએ છે. તો સંગીતરૂપે આપણી પસંદના મહામૂલા રત્નો મેળવી શકાય તેમ છે. આ બધી જ નવી ટેકનોલોજીની બલિહારી છે. નવનીત લીલાધર ફટાણિયા. જૂનું ગામ મોકર ભારત દેશ. હાલમાં લંડન, યુ.કે.