૧૯૮૫ માં પહેલી વાર તાપડિયા આશ્રમ બાબરા માં સાંભળ્યા ત્યારે મારા મિત્રો ને કહેલું કે આ માણસ એક દિવસ ભજન ના સમ્રાટ બનશે જે સાચું પડ્યું ધન્ય છે નીરુ દાદા 🎉🎉🎉🎉🎉🎉🎉
બાળપણ યાદ આવી જાય છે, આકાશવાણી રાજકોટ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવતી , આજે પણ એટલું જ જીવંત. ઈશ્વર ના આશીર્વાદ થી સુંદર અવાજ પ્રાપ્ત થાય છે, ધન્ય છે નિરંજનભાઈ.