Тёмный

O Maa | Salim Sulaiman, Kinjal Dave | Ambe Maa Stuti | જેવો ગણો એવો તમારો | Jevo Gano Tevo Tamaro 

Salim Sulaiman Music
Подписаться 2,2 млн
Просмотров 859 тыс.
50% 1

Listen to this beautiful Stuti in the voice of the amazing Kinjal Dave, music by Salim Sulaiman and devote yourself in the bhakti of Maa Ambe this Navratri 🙏
Subscribe to our channel for more music everyday 🔔
To SUBSCRIBE click the link below:
www.youtube.com...
Music by Salim Sulaiman
Singer: Kinjal Dave
Music Produced by Aditya Kalway
Distributed by Global Music Junction, Warner Music India
Special Thanks to Aakash Dave
Director and DOP: Saurabh Gajjar
Creative Head: Aakash Patel
2nd AD: Raj Gajjar
Stills: Deep Patel
Post Production: S House Production
Managed by: Nirav Thakar, Radhika Mistry
Digital Strategy: Shivansh Jindal, Bonny Gosain
Album Creatives: Hariprem Films
Marketing Intern: Simran Fathima
#OMaa #KinjalDave #SalimSulaiman #AdityaKalway #Devotional #AmbeMaa #Navratri #MerchantRecords
Jevo gano tevo tamaro putra jani paljo,
Mane paap na panthe jata advach thi pacho valjo,
Tara vina aa jagat ma maru nathi koi ambikaa,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Agnan ni othe rahi bahu drusth krityo mein kariya,
Bagadiyo janam maro sudhari sadbuddhi aapjo,
Putra kuputra thai toh pan mata kumata thai na,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Bhakti maa tari bhav thi janmo janam thi hu karu,
Karuna kari o bahuchara dilma daya kai lavjo,
Tara bharose naav mein sunu mukiyu sansarma,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Jani lidhu maa tujh pratape satya bahuchar ek chey,
Tethi j kahu chu kargari maa amar padvi aapjo,
Sansarmaa saghde fariyo pan koi beli na thayu,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
Na asha mujhne koini tara vina o bahuchara,
Jagni janeta jagat janani aant vela aavjo,
Bhakto rahiya tara bharoshe ek taro aasharo,
Dubto bachava baal ne sinhe chadhi ne aavjo
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
તારા વિના આ જગત માં મારું નથી કોઈ બહુચરા,
ડૂબતો બચાવવા બાળ ને કુકડે ચડી ને આવજો.
અજ્ઞાન ની ઓથે રહી બહુ દુષ્કૃત્યો મેં કર્યા
બગડ્યો જનમ,મારો સુધારી સદબુદ્ધિ આપજો
પુત્ર-કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય ના
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
ભક્તિ મા તારી ભાવથી જન્મો જનમ થી હું કરું,
કરુણા કરી ઓ બહુચરા દિલ માં દયા કંઈ લાવજો
તારા ભરોસે નાવ મેં સૂનું મૂક્યું સંસાર માં
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય બહુચર એક છે,
તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો.
સંસાર માં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
ના આશ મુજને કોઈની તારા વિના આ જગત માં
જગની ની જનેતા જગતજનની અંતરે આવજો, ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો
ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.ડૂબતો બચાવવા બાળ ને કૂકડે ચડી ને આવજો(૨)
મને પાપ ના પંથે જતા અધ'વચ થી પાછો વાળજો.(Repeat)
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Like us on Facebook:
/ salimsulaimanmusic
Follow us on Twitter:
/ slimsulaiman
Follow Salim Merchant on:
Twitter: / salim_merchant
Instagram: / salimmerchant
Follow Sulaiman Merchant on:
Twitter: / sulaiman
Instagram: / sulaiman.merchant
Follow Merchant Records on:
Facebook: / merchantrecordsmusic
Instagram: / merchant_records
Twitter: / merchantrec

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 330   
@Rehaan_18
@Rehaan_18 5 месяцев назад
Maa maa hoy che.. Eno koi majhab nahi hoto.. Hu roj namaz pachi aa bhajan sambhalu chu.. Every youth should listen this one.. I am very lucky to have mom.. My mamma is universe's best mom... Maa ambe badha ni maa ne salamat ane healthy rakhe. Rehaan from vadodara...
@nikulpanchal6879
@nikulpanchal6879 9 месяцев назад
જય અંબે માં. જય અંબે. જય મહાકાળી માં.. જય બહુચર માં.. જય અંબે શક્તિ... ઉત્તર ગુજરાત.. બનાસકાંઠા.. ગુજરાત ની કોયલ..
@ronakmakwana14
@ronakmakwana14 11 месяцев назад
Nothing new for Gujarati audience but what an presentation salim-suleman sir 🙏👏 And Kinjal બેન 🙏 proud of gujrat 🤗 ખૂબ જ દિલથી, ભક્તિભાવથી અને પ્રેમથી ગાયુ છે. હૈયું ભરાઈ ગયું સાંભળીને 🤗🙏 માં સુધી અરજી પોહચી ગઈ 🙏 આપ સૌને નવરાત્રી મહોત્સવ ની હાર્દિક શુભકામનાઓ 🎉🙏🤗
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤❤
@bhavnakalyani5855
@bhavnakalyani5855 11 месяцев назад
The more I listen the more I cry....I feel so connected...as if mata is hearing me out❤
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
Very soulful, this is ❤️
@Arti-kt5ku
@Arti-kt5ku 5 месяцев назад
Jay MELDI jay JODH Shakti maa jay KHODAL ♥️
@ac30050
@ac30050 11 месяцев назад
તારા વિના આ જગતમાં કોઈ નથી મારું માં....😢😢😢.. જય શ્રી અંબે મા કરુણા કરી દિલ માં દયા કઈ લાવજો,🙏
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️❤️
@gorrillasofficial
@gorrillasofficial 11 месяцев назад
🌸🌸અમને ગરબા બહુ ગમે,બધા દેશ ના લોકો ને નવરાત્રિ ની હાદીઁક શુભેચ્છાઓ 💐🙏 જય માતાજી
@surendresingh9824
@surendresingh9824 8 месяцев назад
जय अंबे माँ🔱🥀🙏🚩📿❤️
@Shuhbam119
@Shuhbam119 5 месяцев назад
એક એક અંતરો હદય ને કંપાવી નાંખે છે
@maheshprajapati4580
@maheshprajapati4580 10 месяцев назад
આટલા સુંદર શબ્દો અને લય છે...તેમ છતાં view ઓછા.....આજની પેઢી ને આવા ધાર્મિક સોંગ નથી ગમતા કે શું?
@shingarkhiyaanjali7739
@shingarkhiyaanjali7739 8 месяцев назад
Right
@abhishekshisode4192
@abhishekshisode4192 7 месяцев назад
Mane game che ane mu aajnaj Pidhi thi belong karu chu
@Churag7777
@Churag7777 7 месяцев назад
Sachi vath che
@AnchalPatel-e7z
@AnchalPatel-e7z 7 месяцев назад
Tamne kevi rite khbr k atla j views Che ema aaj ni pedhi nu koi nathi !!??
@tejsrajput2214
@tejsrajput2214 7 месяцев назад
અતિ સુંદર છે....... દરરોજ માતાજી પાસે ગાવાનું મન થાય ને સાંભળી ને હૃદય ભરાઈ જાયઃ છે........ જો મુખે થી ગાઈએ તો વધુ આનંદ આવે........ 🙏🙏🙏
@gopibhattbhatt8574
@gopibhattbhatt8574 Месяц назад
Aa song a mane himat aapi che hu mari jindgi thi hari gai hati pan ane mane sakti aapi maa ambe
@np_official294
@np_official294 11 месяцев назад
ગુજરાતનુ ગૌરવ અને વાયડ ની કોયલ એવા કિંજલ બેન દવે આ ખૂબ સરસ મજાનું માતાજીનું ગીત લાવ્યા છે ........ જય માં 🙏🚩
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️❤️❤️❤️
@piyushpatani7548
@piyushpatani7548 11 месяцев назад
Mane Paap na Panethe Jata Adhh Vache thi Pa6o Vaarjo.. 🙏
@smitapurohit2230
@smitapurohit2230 6 месяцев назад
ખૂબ સુંદર શબ્દો....હૃદયસ્પર્શી રજૂઆત.....કિંજલ દવે તારા કંઠમાં સાક્ષાત જગદંબા નો વાસ છે....દીકરી તેં બ્રાહ્મણ કુળ ઉજાળ્યું...અંતરથી આશીર્વાદ 🎉
@naranvaghela3013
@naranvaghela3013 11 месяцев назад
જય ખોડીયાર માઁ નવરાત્રિ 🙏🏻👌👌👌
@suvankarNandiIndian
@suvankarNandiIndian 11 месяцев назад
Come to Kolkata Everyone ❤May Maa Durga bless us to All Indians and our Motherland ❤
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤❤
@shortvideoGujarati
@shortvideoGujarati 11 месяцев назад
☝🏿 રાજ ને રજવાડું તો મારી બ્રહ્માણી ના પ્રતાપે છે સાહેબ માં બ્રહ્માણી સદા સહાયતે 👏🏿 ... 🙏🏿જય🙏🏿બ્રહ્માણી🙏🏾માં🙏🏿
@jugalganatra7100
@jugalganatra7100 11 месяцев назад
Enjoyed listening this in Spotify first in the midnight and now the video is also a depiction of superb talent... All Thanks to Kinjal Dave and amazing duo Salim Sulaiman..👏👏 Jay Ambe Maa 🙏🙏
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
Jai Ambe Maa ❤ Kinjal is amazing
@PateldevPatel-o7z
@PateldevPatel-o7z 7 дней назад
Jay ambe ❤❤❤❤❤❤❤❤
@Hetalworld2
@Hetalworld2 2 месяца назад
👌🏼👌🏼👌🏼❣️
@NareshJagrala
@NareshJagrala 2 месяца назад
🙏🔱માઁ ચામુંડા સદા સહતે રજે 🚩🚩🚩
@BahucharniLadali
@BahucharniLadali 2 месяца назад
Jay Shree Bahuchar maa ❤❤❤❤❤
@virajsinhrathod5943
@virajsinhrathod5943 11 месяцев назад
Goosebumps... Composition, voice and lyrics.... Hats off.. Connect to the God.
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤❤
@Vlogger_viren
@Vlogger_viren 11 месяцев назад
​@@SalimSulaimanMusicWe want to hear one such picturesque composition from Aditya Gadhvi and in your composition
@bhavesh1490
@bhavesh1490 11 месяцев назад
Soulful music, wonderful lyrics, melodious voice, beautiful presentation, heart touching emotions..and Gujarati language.. wah..! Thank you Salim-Sulaiman for making this..❤
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️❤️
@vimalpatel4424
@vimalpatel4424 11 месяцев назад
ઓમ સીતારામ નમઃ ઓમ નમો ભગવતી માતા ધન્યવાદ આભાર ધન્યવાદ અભિનંદન દઙવત
@kinjalvaishnav6919
@kinjalvaishnav6919 Месяц назад
So beautiful 😍❤️😮😊
@keshar_12
@keshar_12 11 месяцев назад
અદ્ભુત સ્તુતિ❤🙌🏻 જય ચેહર_અંબેમાં🙏🏻
@Raushandeewana-kp4sr
@Raushandeewana-kp4sr 11 месяцев назад
#जिस_क्षेत्र_का_नाम_सुनते_सारा_सिस्टम_❗ #घबरा_जाता_है_हम_उसी_क्षेत्र_के_परिंदे_है ! Chandravanshi sher 💪💪❤️ Shekhpura jila 💪❤️❤❤❤❤
@meetpatel1943
@meetpatel1943 10 дней назад
🚩🙏🔱
@DJKWIDOFFICIALL
@DJKWIDOFFICIALL 11 месяцев назад
Kinjal's voice is magical and so is those beautiful harmonies. Absolutely divine! 🤍😇✨
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️❤️
@ashokbabariya
@ashokbabariya 11 месяцев назад
S)-?-5££ ,,,£,,😅
@krupaliparmar9946
@krupaliparmar9946 4 месяца назад
The very first time jyare mai aa sambadyu maara asru rokayaj na ...🙏🏻🙏🏻🙏🏻❤️❤️Ekdum heart touching
@solankirandhirsinh8425
@solankirandhirsinh8425 6 месяцев назад
આ ગીતમાં બહુચર નામનો કોઈ શબ્દ જ નથી
@ShriiGautam
@ShriiGautam 11 месяцев назад
😢✨🙏 Geet na shabdo thaki maata ne vinnati kri sakyo .. !! Khub khub vandan singer and music director ne ✨🙏
@PoojaPrajapati-b6y
@PoojaPrajapati-b6y 11 месяцев назад
What a composition 😊 👍🏻👍🏻 Jay MATAJI 🙏🏻
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
Jai Mata Di ❤️
@jeeljoshi4594
@jeeljoshi4594 11 месяцев назад
Jay jay Ambe!!!!!❤❤❤❤
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️❤️
@chiragdesai3174
@chiragdesai3174 11 месяцев назад
Superb 😊❤ જય ચેહર માં Jay chehar maa 🙏
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️
@dalsukhkherala8298
@dalsukhkherala8298 3 месяца назад
Maa
@vimalpatel4424
@vimalpatel4424 11 месяцев назад
ખૂબ સરસ ખૂબ ધન્યવાદ આભાર ધન્યવાદ પ્રણામ સાદર પ્રણામ સોમનાથ મંદિર ગિરનાર છે
@MVBVIDEOEDITING
@MVBVIDEOEDITING 10 месяцев назад
Jay maa mogal 🙏👏❤️ maa mogal tamne har pal kush rakhe Jay mataji Jay hind 🇮🇳 Jay jay garvi Gujarat
@vasisthabudhabhai3792
@vasisthabudhabhai3792 11 месяцев назад
Beautiful stuti ; warms one heart thank you Salim Suliman once again brining the best
@YeshaMorakhiya-
@YeshaMorakhiya- 11 месяцев назад
Amazing 😍 jay chehar maa🙏🏻🙏🏻
@rakeshprajapatijaysadaramb7495
@rakeshprajapatijaysadaramb7495 2 месяца назад
Jay mataji
@amishaparekh1701
@amishaparekh1701 11 месяцев назад
Khubj sunder ..khubj sunder ...what can I say just goosebumps
@MaaHi_divine
@MaaHi_divine 11 месяцев назад
Instant connection to our divine mother 🌺🌈🌈🌈
@nadiramed6627
@nadiramed6627 11 месяцев назад
Magnifique chanson. You are the best.❤
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤❤
@dhruvikpatel4118
@dhruvikpatel4118 11 месяцев назад
Jai ma ambe
@ronakmakwana14
@ronakmakwana14 11 месяцев назад
05:25 what an emotions she poured in it🤗❤️🎧 Jeeyon jeeyon kinjal Ben 🤗🙏
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
Kinjal has sung it with so much heart and soul ❤❤
@ronakmakwana14
@ronakmakwana14 11 месяцев назад
@@SalimSulaimanMusic it's your (Salim-suleman) magic sir 🤗🙏
@solankirandhirsinh8425
@solankirandhirsinh8425 6 месяцев назад
ગીતના શબ્દ સારા છે પણ આ ગીત બહુચર માનુ છે તો તેમાં કોઈ ફેરફાર કરવાનો તમારો અધિકાર નથી
@mrkalway
@mrkalway 11 месяцев назад
🎉🎉🎉 बहुत मधुर मां की आराधना, जय माता की ❤❤❤
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
Jai Mata Di ❤️❤️
@vanrajthakor6691
@vanrajthakor6691 11 месяцев назад
Jay chehar ma kinjal ben
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️❤️❤️❤️
@AshviVaghela
@AshviVaghela 5 месяцев назад
Jay ma chamunda Jay khodiyar maa Jay Shakti ma tu kar A j sachu ..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@snehitparmar579
@snehitparmar579 11 месяцев назад
માતા વિના આ જગત માં કોઈ નથી
@yogeshsolankiofficial
@yogeshsolankiofficial 11 месяцев назад
🙏🙏🙏🙏🙏
@bhavanapatel643
@bhavanapatel643 11 месяцев назад
Ashu ketla rokya pan na roki saki mari jode to koi sabd nathi ❤❤
@patelaastha4445
@patelaastha4445 11 месяцев назад
Superb lyrics. And singing is extremely good 💖 Jay ambe
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
Kinjal has sung it so well ❤️
@nayanmudethiya1436
@nayanmudethiya1436 11 месяцев назад
Best song of Kinjal Dave till date ❤ Divine ! Out of the world❤
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
Thanks ❤️
@shortvideoGujarati
@shortvideoGujarati 11 месяцев назад
🙏🏾om❗️aa🙏🏾
@iamHardikBHatt
@iamHardikBHatt 11 месяцев назад
Comments: 1 Songs vibes Bhulo Bhale Biju badhu Ma-Baap ne bhulso nahi.. 2 Peacful composition Reminds O pala ha re - Lagan by AR and LM 3 Number 2 is level of Merchant brothers 4 Song Levels up for K Dave
@kalyanithakar4643
@kalyanithakar4643 11 месяцев назад
જય અંબે 🥺❤️..આંખ માં આંસુ લાવી દે એવી આ અદ્ભુત સ્તુતિ✨🤍
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 11 месяцев назад
❤️❤️
@TanviSenjaliya
@TanviSenjaliya 11 месяцев назад
❤❤🙏🏻
@vijiydumadiya558
@vijiydumadiya558 5 месяцев назад
જય માતાજી બાપા સીતારામ ભગવાન જય જલારામ બાપા જય જય માતાજી સુદર❤❤❤
@rakeshsojitra6780
@rakeshsojitra6780 8 месяцев назад
Ma khodiyar sahayte
@prr8365
@prr8365 11 месяцев назад
The best gujrati song I ever heard❤
@mohinibawankar6056
@mohinibawankar6056 Месяц назад
👌🌺🙏
@RavindrapuriGauswami-bp1gq
@RavindrapuriGauswami-bp1gq 7 месяцев назад
ઓ.....માડી .....હો.......માં
@AmishaRk-pe6sm
@AmishaRk-pe6sm 6 месяцев назад
This so deserves more than a million views ❤
@jaypatel4254
@jaypatel4254 3 месяца назад
🥰🥰👌👌
@somethingdifferent7927
@somethingdifferent7927 5 дней назад
Salil sulaiman nu name lkhyu che e gata nthi geet a album ma
@MrSandeep1230
@MrSandeep1230 10 месяцев назад
superb voice ....daily listen this stuti ....really heart touching voice ......@KINJALDAVE
@gohilmahendrasinh2071
@gohilmahendrasinh2071 3 месяца назад
Ketalu sundar che geet 😊😊rag pan 😊😊oo maa 🚩🙏 ❤❤
@RavindrapuriGauswami-bp1gq
@RavindrapuriGauswami-bp1gq 7 месяцев назад
ખુબજસરસ ષ્તુતિ મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ ભુદેવ મહારાજ નમસકાર
@dabhiabhishek1232
@dabhiabhishek1232 11 месяцев назад
mogal❤🙏
@khimajiMakvana
@khimajiMakvana 6 месяцев назад
❤️🌺🌹🚩🙏
@user-wx2ri1pf8o
@user-wx2ri1pf8o 9 месяцев назад
माय फेवरेट सॉग
@tannavinaytannavinay4119
@tannavinaytannavinay4119 11 месяцев назад
Purely divine voice 👌👌 Jay mata di🙏 ખુબ સરસ👍
@DineshParmar-dk4ue
@DineshParmar-dk4ue 7 месяцев назад
By thiz song i directly talk with maa🙇‍♂️
@MAHESHWARKHAIRWAR999
@MAHESHWARKHAIRWAR999 6 месяцев назад
🙏🙏🙏 Devi kinjal dave ji bahut sundar stuti gana Amar raha Maa charno ma 🌺🌺🌺
@Vlogger_viren
@Vlogger_viren 11 месяцев назад
એમ‌ લાગે છે કે આ અરદાસ અને સુર માં સાક્ષાત સાંભળે જે ❤ અદ્ભુત કંપોજ અને આવાજ
@jankipatel3804
@jankipatel3804 9 месяцев назад
😊Jay ambe mata❤❤😊 Lake is vidoi palshe Net video 😊❤❤
@RavindrapuriGauswami-bp1gq
@RavindrapuriGauswami-bp1gq 7 месяцев назад
ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર જય
@Raushandeewana-kp4sr
@Raushandeewana-kp4sr 11 месяцев назад
Me first comment all friends support ❤❤❤❤❤❤❤
@geniusleadersgroup8093
@geniusleadersgroup8093 11 месяцев назад
Nice song
@RavindrapuriGauswami-bp1gq
@RavindrapuriGauswami-bp1gq 7 месяцев назад
હે..માં ..દયાળુ જયજય જય હો
@suryabhai4069
@suryabhai4069 11 месяцев назад
ઘણું જીવો કિંજલ બેન 🙌🙌🙌
@ushasolanki3649
@ushasolanki3649 10 месяцев назад
A stuti sambharine akh ma Pani avi Gaya Jay ma khodiyar
@RavindrapuriGauswami-bp1gq
@RavindrapuriGauswami-bp1gq 7 месяцев назад
જય શ્રી માતાજી માવડી માં
@THE_CAR_COLLECTION
@THE_CAR_COLLECTION 5 месяцев назад
So beautiful song🚩
@SalimSulaimanMusic
@SalimSulaimanMusic 5 месяцев назад
❤️❤️
@dharmeshpatel1339
@dharmeshpatel1339 3 месяца назад
આંશુંમાં આશું આવી ગયા..😢
@p.b.chotaliya19
@p.b.chotaliya19 9 месяцев назад
હૈયું ભરાઈ ગયું 💝
@rameshchimanlalmakwana3090
@rameshchimanlalmakwana3090 7 месяцев назад
Jai.... Kudevi... Koti. Koti. Pranam.....
@mayurgoswami1832
@mayurgoswami1832 7 месяцев назад
રોજ સવારે પુજા કરતાં સાભડુ છું.
@dollypatel764
@dollypatel764 6 месяцев назад
Jay maa jagat janani jagdambe v nice
@p.b.chotaliya19
@p.b.chotaliya19 8 месяцев назад
Ela caller tune ma Kem nathi aavtu aa ekto di tuka ne pa6o pure aai putra fillings gajab aave ho pan ❤❤❤❤❤❤ just show off ™
@helth0103._tips
@helth0103._tips 7 месяцев назад
ખોડિયાર જ્યંતી ની હાર્દિક શુભકામના 🎉
@beenapalan2156
@beenapalan2156 6 месяцев назад
Jay ho maa ❤
@તત્સત્
@તત્સત્ 10 месяцев назад
@hinguledigitalfilmsproduct3761
@hinguledigitalfilmsproduct3761 11 месяцев назад
હૈ......માં...😥
@jan-florinzamfiroiu5088
@jan-florinzamfiroiu5088 7 месяцев назад
Very Very Beautyful Composition and Voice Bro...(!) Congratulations to All The Artistes and Respect from France...!
@hindustanzindabad858
@hindustanzindabad858 11 месяцев назад
I watch Salim Sulaiman channel for only my hindu sanatan song
@RavindrapuriGauswami-bp1gq
@RavindrapuriGauswami-bp1gq 7 месяцев назад
જય જય હો