ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે કાયમને માટે જે જગ્યાએ પોતે થાળ જમવા માટે બેસતા અને જે જગ્યાએ અનેકવાર નંદ સંતોની પંગત કરીને સ્વયં પરમાત્મા પોતે પ્રેમથી સંતોને પીરસીને જમાડતા
🌻 ના ના પાડે ધામ સંતાડે તેને તેરે રેડે માથડે 🌻
એ જ ઉગમણા બારની ઓસરીમાં રાજકોટ ગુરુકુલ આયોજિત "ગઢપુર લીલા કથા પારાયણ" પ્રસંગે ગુરુકુલ પરિવારના ઉપસ્થિત સંતોની દિવ્ય પંગત થયેલી અને આ પંગતના દર્શન કરીને સેંકડો મહિલા પુરુષ ભક્તો ધન્ય ધન્ય થયા.
Subscribe : / @suratgurukul
Shree Swaminarayan Gurukul Surat (Branch Of Rajkot Gurukul)
- This Channel is for Daily Darshan, live streaming of utsav, Events Of Nilkanth dham (Poicha), Events Of Varnindradham (Patdi), We Also Provide Daily Darshan On
- Whatsapp No. +91 90995 11000
- Facebook page - surat gurukul
/ suratgurukul
/ suratgurukul
- You Can Also Visit Our Site
gurukulsurat.org
#santpangati #સંતપંક્તિદર્શન #divydarshan #dharmavallabhswami #varnindra dham patdi #liveaarti #savarnikatha #satya_ghatna
9 сен 2024