Тёмный

Pa Pa Pagli | Sachin-Jigar | Sonu Nigam | Siddharth Randeria | Gujarati Song | Chaal Jeevi Laiye 

Zen Music Gujarati
Подписаться 426 тыс.
Просмотров 32 млн
50% 1

તમે પપ્પા સાથે ડેટ પર ગયા છો?
તમે પપ્પાને દીકરો સમજી વઢ્યા છો?
તમે પપ્પાને સ્માર્ટ ફોન વાપરતા શીખવ્યો છે?
તમે પપ્પાના ખભે દોસ્ત સમજીને હાથ મૂક્યો છે?
સૂતેલા પપ્પાનાં માથા પર ક્યારેય હાથ ફેરવ્યો છે?
તમે નાનપણમાં પપ્પાનાં બૂટ પહેરીને ચાલ્યા છો?
તમે પપ્પાની ઘડિયાળ હાથ પર બાંધી છે?
તમે નાનપણમાં ચોરી છૂપીથી પપ્પાનું રેઝર વાપર્યું છે?
તમે પપ્પાના હાથમાં પહેલી કમાણી મૂકી છે?
તમે પપ્પા સાથે પિલ્લૉ્વ ફાઈટ કરી છે?
આ બધાનો જવાબ આ ગીતમાં છે...
પા પા પગલી
Banner - Coconut Motion Pictures
Producer - Rashmin Majithia
Music by - Sachin-Jigar
Director - Vipul Mehta
Story - Vipul Mehta
Screenplay & Dialogues - Vipul Mehta & Jainesh Ejardar
DOP - Pratik Parmar
Editor - Jitendra K Shah
Associate Director - Humayun Makrani
Local Line Producer - Tribhuvan Chauhan (Uttarakhand) & Chandresh Bhatt (Ahmedabad)
Art - Harish Puri, Abhishek Bahuguna (Uttarakhand) & Shraddha Herekar (Ahmedabad)
Costume - Jia - Mallika
Background Score - Rajiv Bhatt
Visual Promotion - Katalyast Creates
Visual Effects - Dream Catcher Company
Sound Designing & Mixing - Shantanu Akerkar & Dinesh Uchil
Music on - Zen Music Gujarati
Song Name - Pa Pa Pagli
Singers - Sonu Nigam, Sachin-Jigar
Music - Sachin - Jigar
Lyrics- Niren Bhatt
Music Production Head - Romil Ved
Arrangement & Programming - Sachin- Jigar
Additional Programming - Hrishikesh Gangan
Live Instruments:
Sarangi - Dilshad Khan
Tabla & Dholak - Rajesh Salvi
Mix & Mastered - Abhishek Khandelwal @ YRF studios
Also, Streaming on:
Wynk: bit.ly/3Nzymr1
Spotify: spoti.fi/3DNKxw7
Amazon Music: amzn.to/3SYUf4f
Gaana: bit.ly/3SR8FTW
Jio Saavn: bit.ly/3NtfXfF
Resso: bit.ly/3DlEXRe
iTunes: apple.co/3fyNhVI
Apple Music: apple.co/3fyNhVI
Lyrics (English)
Vhal no dariyo che tu,
Tu chhalakto jaay che,
Lagni gheray che ne tu varasto jaay che,
Tuti ne hu vikhravu pan sapnao tara tute nahi,
Mara swas chhuti jaay pan kadi smit taru chhute nahi,
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Ohoho… mara vhala…
Ohoho… mara vhala…
Taru chaalvu,
Taru bolvu,
Kalu ne ghelu yaad che,
Mari aankh ma tara baalpan na senkado varsad che,
Tari har khushi mein sachvi ne mann ma rakhi che haji,
Maari jindagi aakhi gani bas tu j punjee che khari,
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Pa pa pagli te kidhi jhaline maro haath,
Jeev ni dhagli mein aakhi rakhi che tare kaje…
Ohoho… mara vhala…
Ohoho… mara vhala…
Pa pa pagli mein kidhi,
Mein kidhi re tari sath,
Pa pa pagli te kidhi jhali ne maro haath,
Pa pa pagli mein kidhi,
Mein kidhi re tari sath,
Pa pa pagli te kidhi jhali ne maro haath,
Ohoho… mara vhala…
Ohoho… mara vhala…
Lyrics (Gujarati)
વ્હાલનો દરિયો છે તું
તું છલકતો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે
તૂટીને હું વિખરાઉં પણ
સપનાઓ તારા તૂટે નહીં,
મારા શ્વાસ છૂટી જાય પણ
કદી સ્મિત તારું છૂટે નહીં,
પા પા પગલી તે કીધી
ઝાલીને મારો હાથ
જીવની ઢગલી મેં આખી
રાખી છે તારે કાજ
ઓહોહો મારા વ્હાલા
ઓહોહો હો મારા વ્હાલા
તારું ચાલવું તારું બોલવું,
કાલું ને ઘેલું યાદ છે,
મારી આંખમાં તારા બાળપણનાં
સેંકડો વરસાદ છે
તારી હર ખુશી મેં સાચવીને
મનમાં રાખી છે હજી
મારી જીંદગી આખી ગણી
બસ તું જ પુંજી છે ખરી
પા પા પગલી તે કીધી
ઝાલીને મારો હાથ
જીવની ઢગલી મેં આખી
રાખી છે તારે કાજ
ઓહોહો મારા વ્હાલા
પા પા પગલી તે કીધી
ઝાલીને મારો હાથ
જીવની ઢગલી મેં આખી
રાખી છે તારે કાજ
Listen to 𝑪𝒉𝒂𝒂𝒍 𝑱𝒆𝒆𝒗𝒊 𝑳𝒂𝒊𝒚𝒆 songs ►
Wynk: bit.ly/3TcCdvz
Spotify: spoti.fi/3T2vaVP
Amazon Music: amzn.to/3DRu3UB
Gaana: bit.ly/3FD6SyW
Jio Saavn: bit.ly/3FAAE7c
Resso: bit.ly/3SYzfur
iTunes: apple.co/3FBBcK5
Apple Music: apple.co/3FBBcK5
Follow Zen Music Gujarati for more updates
Facebook: / zenmusicgujarati
Instagram: / zenmusicgujarati
Twitter: / zenmusicguj
#PaPaPagli #SonuNigam #ChaalJeeviLaiye #SachinJigar #FatherSonRelationship #SiddharthRanderia #YashSoni #Aarohi #GujaratiSong #GujjuBhai #GujaratiMovie

Видеоклипы

Опубликовано:

 

22 янв 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,9 тыс.   
@indupatel2246
@indupatel2246 3 года назад
ખિસ્સું ખાલી હોવા છતાં ક્યારેય ના બોલતાં નથી જોયા, મેં પપ્પાથી અમીર ઇન્સાન નથી જોયા.. ❤ I love you papa but I just can't express it just like you..❤
@es-boy8354
@es-boy8354 2 года назад
Sachi vat bhai
@mohinipandya9251
@mohinipandya9251 2 года назад
qqq
@nikunjkansara5222
@nikunjkansara5222 2 года назад
Right
@morningbird9771
@morningbird9771 2 года назад
😭❤️
@dineshpanchani7780
@dineshpanchani7780 2 года назад
❤️❤️
@ravindrakaliya6201
@ravindrakaliya6201 3 года назад
મા માટે તો ઘણા ગીતો આવ્યા , મા માટે નો પ્રેમ તો બાળક ગમે તેમ વ્યક્ત કરી દે છે, પણ બાપ પ્રત્યે પ્રેમ નથી વ્યક્ત કરી શકતા , ખાસ કરી ને દીકરો🥺 પહેલી વાર બાપ માટે સુંદર ગીત સાંભળ્યું 😍😍
@Ankit_2411
@Ankit_2411 3 года назад
💯💯💯 sachi vaat
@harshilpatel2738
@harshilpatel2738 3 года назад
Nice.
@marmikpatel3706
@marmikpatel3706 3 года назад
True 💝💝
@jaypalsinhmahida3243
@jaypalsinhmahida3243 3 года назад
Ha bhai
@amitadanidhariya
@amitadanidhariya 3 года назад
True
@nehupatel2068
@nehupatel2068 Год назад
અે ભગવાન મારા પપ્પા ને હમેશા સાચવી રાખજે Love You Pappa 😘
@vishuu_8787
@vishuu_8787 Год назад
Same here🥲
@sanjaykantariya7203
@sanjaykantariya7203 Год назад
Same to you 👍
@mayurpagi7389
@mayurpagi7389 Год назад
Tare 🥺 papa che mare papa bov dur che
@truptikotak8101
@truptikotak8101 Год назад
I LOVE MY PAPA MISS YOU PAPA
@valamilansinh
@valamilansinh 16 дней назад
Same
@user-tc2cf5cm8w
@user-tc2cf5cm8w 10 месяцев назад
હું ૯ માં ધોરણ માં ભણતો હતો ત્યારે મારા પપ્પા ભગવાન પાસે જતા રહ્યા હતાં આ ગીત ની કિંમત મારા માટે અમુલ્ય છે❤
@PrinsiPatel-nd8ud
@PrinsiPatel-nd8ud Месяц назад
Mare pn
@bhagirthsihbhagirthsih4649
@bhagirthsihbhagirthsih4649 5 лет назад
આ ગીત સાંભળીને મને મારા પપ્પા બહુજ યાદ આવે છે મને I miss you papa 😭😭😭😭😭
@falgunparmar5811
@falgunparmar5811 3 года назад
Ha bhai mane pn miss u papa
@krunalvachhani4839
@krunalvachhani4839 3 года назад
@@falgunparmar5811 II8IIIIII i ol ok ouoQ L@ooo9oo9ooo9ooooooopppppppppp0
@hemaparmar1387
@hemaparmar1387 3 года назад
Haa Mane pan aa geet sambhdi ne mara pappa ni yaad Ave Che😭😭😔
@pareshnavadiya3263
@pareshnavadiya3263 3 года назад
Miss U મારા papa 😭😭😭😭
@minudabhi23
@minudabhi23 3 года назад
Ha Yarr
@KiranPatel-bb4iu
@KiranPatel-bb4iu 3 года назад
ગર્વ છે કે હું ગુજરાતી છું.....કોઈ પણ નાગાઈ કે અપશબ્દ વગર આ પિક્ચર હજુ પણ સિનેમા ઘરો માં ચાલે છે છેલ્લા ૩ વર્ષ થી હજુ પણ લોકો જોવા જાય છે.... આ છે અમારું ગુજરાતી સિનેમા..... બોલિવૂડ નાં બાયલાઓ એ ખાસ જોવું જોઈએ
@abhishekrathod5726
@abhishekrathod5726 3 года назад
Are are bau dai damri dhamki aipi tame to 😂🤣
@monil6855
@monil6855 3 года назад
Ha moj ha
@remishah9485
@remishah9485 3 года назад
શું વાત કરો છો? હજુ પણ ચાલે છે આ પિક્ચર?
@KiranPatel-bb4iu
@KiranPatel-bb4iu 3 года назад
@@remishah9485 Haa Haju Pnn Chale Che
@vishalchauhan1386
@vishalchauhan1386 3 года назад
Mujhe bhi bahut pasand hai
@manisharaval7297
@manisharaval7297 2 года назад
આ ગીત ના શબ્દો તો એજ સમજી શકે જેને પોતાના પિતા ને ગુમાવ્યા છે.....💔
@technicalgaming2601
@technicalgaming2601 2 года назад
હાચુ છે વાત
@WHITE_AJ_007
@WHITE_AJ_007 Год назад
Yes
@nikishah5279
@nikishah5279 Год назад
Right
@prajapatiravi285
@prajapatiravi285 Год назад
🥺
@user-vq5cb2ni3j
@user-vq5cb2ni3j Год назад
​@@technicalgaming2601❤❤❤❤lll
@malinavin7237
@malinavin7237 2 года назад
90% છોકરા નું સપનું હોય છે કે એ એના પપ્પા ને ગળે મળે.😊......અને મારું સપનું પણ આજ છે... 🥰🥰🥰🥰મારી જિંદગી નો બેસ્ટ સોંગ 😍😍
@shravan_singhraigur2508
@shravan_singhraigur2508 3 года назад
"Maa" से बड़ा कोई हमदर्द Nahi होता, Or बाप से बडा कोई हमसफर नहीं होता। ❤️LOvE U pPaPa❤️
@unrefusableoffer4412
@unrefusableoffer4412 3 года назад
Ela mara bhai Gujarati ma lakh
@kunjaltoliya3652
@kunjaltoliya3652 3 года назад
OYE/WOW+WAH/WAH***
@gamingop3797
@gamingop3797 2 года назад
Sachi sachi vat cha
@nikunjpatel4634
@nikunjpatel4634 Год назад
Sachi vat che
@meeshaparmar4425
@meeshaparmar4425 3 месяца назад
JaehekeetnBhidatleparaap Mere hero ho
@bhagyesh0075
@bhagyesh0075 2 года назад
હું ખૂબ નસીબદાર છું કારણ કે મારા પિતા 2 વાર મૃત્યુ પામતા બચ્યા છે. ભગવાન તારી મહેરબાની🙏🏻🙏🏻🙏🏻
@sumitarts9069
@sumitarts9069 5 месяцев назад
Sem as.😥😔
@Queen_Radhe_007
@Queen_Radhe_007 3 месяца назад
Same here😢❤આવી જ માતાજીની દયા સૌના માતા -પિતા પર બની રહે 🙏🥺😇🙏
@riyakmaliriyakmali
@riyakmaliriyakmali 2 года назад
પાંચ વષૅ થી હુ મારા પપ્પા ને માલી નથી વાત પણ નથી કરી તમારે થી થયશ કેતો ભગવાનને પ્રારાથ ના કરજો કે મારા પપ્પા જલદી ઘરે આવી જાય🙏🙏🙏💖❤
@rajviparmar621
@rajviparmar621 Год назад
🙏🙏
@dharmeshdonga.dongasarkar4855
Coming soon
@nirmalparmar6845
@nirmalparmar6845 Год назад
Su thyu. Che
@rutvikagodhaniya
@rutvikagodhaniya Год назад
Coming soon
@ashokparmar3759
@ashokparmar3759 Год назад
Mali lyooo avasar malse nai biji var
@rajanmaurya1713
@rajanmaurya1713 Год назад
25 साल की उम्र में जो कुछ, जितना भी देखा लेकिन पापा आपके जैसा अच्छा कोई भी नहीं देखा ❤😊 Always love both of you 'Mummy❤Papa" 🌻💗 I'm knowing very well to choose him I'm doing the worst mistake of my life, but still choosing him why I don't know ❤ शायद,उसे choose करने में भी कहीं न कहीं आपके ही अच्छे संस्कार हैं।❤🌻 But शायद कभी भी किसी को अपनी बात या मन की व्यथा नहीं समझा पाऊंगा।
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤❤❤
@jaysavaliya8898
@jaysavaliya8898 3 года назад
Language Doesn't Matter For Sonu Nigam's Voice🔥🔥🔥
@foodanddrinks1533
@foodanddrinks1533 3 года назад
I can't say my dad that i love uhh so much bcz my dad was not with mee but this song remind him and make me 😭..
@natuvasava3817
@natuvasava3817 Год назад
This is not song its emotion 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@binalchavda7730
@binalchavda7730 Год назад
Not only voice , lyrics is also most important
@eolhub902
@eolhub902 6 месяцев назад
Yes. Sonu Nigam is best in every language.
@pranshujadav6636
@pranshujadav6636 3 года назад
Still 80% boy have dream to hug his dad❤️
@jwanilprajapati001
@jwanilprajapati001 3 года назад
You are right brother ❤️❤️
@make_a_videos
@make_a_videos 3 года назад
No bro 99% ❤️
@user-uj4nl7nr6i
@user-uj4nl7nr6i 3 года назад
Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.
@user-uj4nl7nr6i
@user-uj4nl7nr6i 3 года назад
Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.
@user-uj4nl7nr6i
@user-uj4nl7nr6i 3 года назад
@@jwanilprajapati001 Are You Day Dreamer ? Let Your Son Grow Elder , Then Repeat What You Have Commented.
@kushalbhavsar3454
@kushalbhavsar3454 2 месяца назад
આ ગીત ની સાચી ભાવના મને ત્યારે થઈ જ્યારે મારા પપ્પા હોસ્પિટલમાં એડમિટ હતા. એમને મને ભણાવવા માટે આખી ઝિંદગી ખુબ મહેનત કરી ત્યારે હું લાઈફ માં સફળ છું જે પણ છું મારા પપ્પા ના સંઘર્ષ ના કારણે છું. એમને જ્યારે આઈસીયુ માં મૂકી હું બહાર આવ્યો ત્યારે આ સોંગ મારા મનમાં ચાલી રહ્યો હતુ. આ સમય ખુબ જ મુશ્કેલ હતો મારા માટે પણ ભગવાન ની દયા થી મારા પપ્પા હવે સરસ હેલ્થ માં છે. મારા ફેમિલી માટે ૨ મહિના ખુબ જ મુશ્કેલ રહ્યા છે બસ ભગવાન ની દયા એટલી હતી કે આવા મુશ્કેલ સમય માં હું મારા મા - બાપ સાથે હતો જ્યારે કોઈ ન હતુ. જે પણ કોમેન્ટ વાચી રહ્યો એને કહું છું કે જીવન માં પોતા ના મા - બાપ ને આદર અને સમય અપજો, એમના નબળા સમય માં સાથે રહેજો, વધુ સારા કેરિયર ની લાલસા માં માં બાપ ને ભૂલી ન જતા. જો તમારી માતા-પિતાનો આશીર્વાદ હોય, તો તમે જીવનમાં સફળ હશો.❤❤❤
@ZenMusicGujarati
@ZenMusicGujarati 2 месяца назад
❤️❤️
@vsv..swayam.2697
@vsv..swayam.2697 2 месяца назад
❤❤
@jigarbdesai6273
@jigarbdesai6273 Месяц назад
👏
@shubhamprajapati1197
@shubhamprajapati1197 28 дней назад
ખૂબ સરસ વિચારો છે ભાઈ તમારા તમારી વાત સાંભળી ને મને પણ મારા પપ્પા પરનો પ્રેમ વધી gayo😊😊😊❤❤
@iqbalsunasara7117
@iqbalsunasara7117 2 года назад
છોકરા ઓને ખબર જ નથી તેમ નાં પપ્પા તેમને કેટલો પ્રેમ કરે છે. ❤️❤️
@ZenMusicGujarati
@ZenMusicGujarati 2 года назад
💕
@caparthshah6988
@caparthshah6988 5 лет назад
Sonu Nigam singing Gujarati song and what a music by Sachin Jigar Gujarati Cinema's future is very bright . Are you agree ?
@saffron2162
@saffron2162 5 лет назад
CA Parth Shah tuck 8 T
@notanomaj8844
@notanomaj8844 2 года назад
Literally it's only been 30 seconds and I can't stop with these tears. 🥺
@ravivasava2890
@ravivasava2890 9 месяцев назад
ભગવાન બધાં ના પપ્પા ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે 😢😢 મિસ યુ સો મચ પપ્પા❤😢
@khushi_mayank_143
@khushi_mayank_143 11 месяцев назад
બસ કઈ નથી કેહવુ બસ રોઈ દવ છું મે આ ગીત સાંભળી ને....😢 Miss u papa😔kaas papa tame Mari sathe hot ❤️
@ZenMusicGujarati
@ZenMusicGujarati 11 месяцев назад
❤️❤️
@nirmalparmar6845
@nirmalparmar6845 10 месяцев назад
😢😢😢
@amazingfijiisland6366
@amazingfijiisland6366 5 лет назад
Sonu is alway do great.... I proud to be an indian Gujarati.... I love this movie... Have Gujarati movie Gujarati lagti j nathi... A have hindi karta saari laage chhe...
@vasudhaoza5729
@vasudhaoza5729 4 года назад
Happy
@077nikitawaghela9
@077nikitawaghela9 4 года назад
Saachi vaat kairi Bhai
@amazingfijiisland6366
@amazingfijiisland6366 4 года назад
@@077nikitawaghela9 ha sis have hindi movies ma kashu rahyu j nathi pehla jevi kya maja j aave chhe have movie toh Gujarati j....
@mk9creator414
@mk9creator414 3 года назад
I can't say I LOVE YOU DAD face to face. but I can't live without you.
@popatdharmishtha1531
@popatdharmishtha1531 3 года назад
Same💯
@alwaysenjoy9274
@alwaysenjoy9274 3 года назад
same.pan jyare papa tamaru sapnu puru karish atle kahish
@bhavikabhutta5403
@bhavikabhutta5403 3 года назад
Same here and mom to
@niralimehta1985
@niralimehta1985 3 года назад
0000000000000000000000000l0lp00q
@anitanair7904
@anitanair7904 3 года назад
Same
@vivek.mayatara7683
@vivek.mayatara7683 Год назад
પંપા જેવુ આ‌ દુનિયા માં કોઈ નથી ,અને પંપા જેવુ કોઈ છે પણ નહીં ‌, મને મારા પંપા ની યાદ આવી ગઈ 😭, પંપા વગર જીવન અધુરુ છે 😭😭😭😭😭😭🥺
@HirenPatel-tp1so
@HirenPatel-tp1so Год назад
ઘનઘોર તાપમાં છાયડો આપે એ વૃક્ષ..... કદાચ એ સમય પાછો આવે......પપ્પા ♥️
@ManDEEPSinh
@ManDEEPSinh 5 лет назад
વાહ વાહ, હવે કંઇક ગુજરાતી ગીતો એક તો સવાય હતા એમાં આવા ગીતો ગઝબ છે 👌👌👌👏👏👏👏👏🖤🖤🖤🖤🖤 #sonunigam 👌
@kpcreation185
@kpcreation185 4 года назад
Bus biju kai nai kahu I love you pappa 😘😘😘😘😘
@joshiabhishk2387
@joshiabhishk2387 4 года назад
Nic
@hardikchavda2079
@hardikchavda2079 4 года назад
Papa
@kavitajoshi3862
@kavitajoshi3862 4 года назад
Same pinch
@jadejavirendrasinh4538
@jadejavirendrasinh4538 4 года назад
I love you dad
@sagarshiyal1427
@sagarshiyal1427 3 года назад
Love you papa
@rafiqshaikh2940
@rafiqshaikh2940 Год назад
આ ગીત દર વખતે રડાવે છે મારાં પાપા એક ડ્રાઈવર હતા મારી જોડે હંમેશા દૂર રહ્યાં બાણપણ માં પણ અને જવાની માં પણ કેમ છોડો ની ગયા. Miss u dad તમારા વગર બહુ તકલીફ પડે છે... 😭😭
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤️❤️
@omshiv911.
@omshiv911. 11 месяцев назад
વાહ આપણું ગુજરાતી ❤sonu nigam dhanyavad.બાપ દીકરા નો સંબંધ જોરદાર વર્ણવ્યો છે,સચિન જીગર સંગીત જબ્બર.
@sangitachaudhari5524
@sangitachaudhari5524 5 лет назад
Papa jaisa koi nahii👦👦👦❤❤❤
@rashishetty2030
@rashishetty2030 3 года назад
Not in every case
@anitamodi1247
@anitamodi1247 3 года назад
You r Right
@hetanshi7160
@hetanshi7160 3 года назад
@@rashishetty2030 why?
@anitajain5862
@anitajain5862 3 года назад
Buy the one who don't have dad
@mustafa9260
@mustafa9260 3 года назад
Papa h to lgte h.. Pura jahan h hmare pas.. 😢
@jigs_for_you8447
@jigs_for_you8447 5 лет назад
What !!! Is it real ??? Sachin Jigar you did it... Sonu Nigam sung a song in Gujarati movie.... Lovely ❤️❤️❤️💕💕💕
@Akalyogi_
@Akalyogi_ 5 лет назад
Parmar Jignesh it’s not first time he sang also in Romcom movie
@jigs_for_you8447
@jigs_for_you8447 5 лет назад
@@Akalyogi_ me pelu song sambhdyu
@akubharathod4344
@akubharathod4344 5 лет назад
@@jigs_for_you8447 ghana gaaya chhe
@jigs_for_you8447
@jigs_for_you8447 5 лет назад
@@akubharathod4344 jem ke??? 3-4 na nam aapo ne
@grindandhine5936
@grindandhine5936 5 лет назад
@@jigs_for_you8447 ishq rang romcom movie nu
@shreyapatel2809
@shreyapatel2809 6 месяцев назад
This song is so special and close to my heart! I’m currently pursuing MBBS from a government college and that’s not the special thing to me. What’s special is my dad dreamt of me becoming a doctor since the time I was a kid. I remember how he got me doctor set to play when everyone’s parents were busy in getting them a kitchen set! This is the woman empowerment my dad practically showed, not on books but in reality. I love you papa! ❤
@vaibhavninama1047
@vaibhavninama1047 2 года назад
I really miss my father he passed away 4 months back. I cry while listening this song and remember everything.................
@vijaytanna4082
@vijaytanna4082 2 года назад
Me too
@mrugeshpatel7502
@mrugeshpatel7502 2 года назад
Stay strong brother.
@mrugeshpatel7502
@mrugeshpatel7502 2 года назад
I also lost my father back to 2019
@vijaytanna4082
@vijaytanna4082 2 года назад
@@mrugeshpatel7502 I also lost my father 😭😣❤
@faiyazdelawala9412
@faiyazdelawala9412 2 года назад
In 2015 sad year for me 😭😭😭
@pareshparmar8893
@pareshparmar8893 5 лет назад
Shu Yaar Gujarati Geet Gaaeene Emotional Kari Nakhyaa !!! 😥😥 #SonuNigam
@kbpanchal123
@kbpanchal123 5 лет назад
Thank you #Sonunigam for Superb song
@keyurmulrajani2221
@keyurmulrajani2221 5 лет назад
Paresh Parmar saru ye ena par koi fatvo nathi kadyo....😉
@pareshparmar8893
@pareshparmar8893 5 лет назад
@@keyurmulrajani2221 seno fatvo??
@jigishshah3108
@jigishshah3108 5 лет назад
Nice.jordar..father.s..prem
@deepaksolanki918
@deepaksolanki918 5 лет назад
Have you ever known that gujrati songs are very excited and best
@amannvora915
@amannvora915 5 лет назад
This is what happens when the best composers and the finest singer tune in together. I just want to touch Sachin-Jigar's feet... Because of them entire generation has fallen in love with Gujarati music. We'll always be indebted towards their immense contribution. Kudos to both of them and Sonu ji ❤❤❤
@01-anilkumarr.solanki25
@01-anilkumarr.solanki25 2 года назад
हीरो तो कोई भी बन सकता है, लेकिन अपनी खुशियों का दान करके, पिता जैसा भगवान कोई नहीं बन सकता।❤️🌍😘
@ZenMusicGujarati
@ZenMusicGujarati 2 года назад
❤️
@jaydeep2950
@jaydeep2950 Год назад
❤️
@chirag_parmar_
@chirag_parmar_ Год назад
Me maharashtra se Hu aur muje Gujarati thodi thodi aati hea ,muje proud he ki hamare desh me Gujarat namaka state he. Jay Gujarat Jay maharashtra
@niketaiya
@niketaiya 5 лет назад
I lost my father due to brain cancer. I hope there is a cure for every cancer even in the last stage. I miss you papa :-(
@aniketdangi6864
@aniketdangi6864 3 года назад
Brother I can feel your pain 🥺🥺🥺
@HighTablePlayer
@HighTablePlayer 3 года назад
& I lost due to head and neck cancer 😢😥😭
@Sachinrajput-yf1eu
@Sachinrajput-yf1eu 3 года назад
I lost my mom due to cancer 😭
@shotowaifu1883
@shotowaifu1883 3 года назад
i am so sorry i lost both of my grandmothers to cancer
@mik2471
@mik2471 3 года назад
May his soul rest in peace ☮️ and bhai he's watching you from above the sky 🙃🙂
@amangamingff3167
@amangamingff3167 3 года назад
I'm not gujrati but it's heart touching song 🥺💗
@riddhijain5785
@riddhijain5785 3 года назад
Same🥺
@sharesatsung
@sharesatsung 3 года назад
Story of father and son ❤️
@hamida8013
@hamida8013 2 года назад
I'm muslim but this song is my favourite
@vakatar837
@vakatar837 2 года назад
@@adityasai2002 a
@fancybeatbeakers9222
@fancybeatbeakers9222 2 года назад
Yess really
@annirudhsinhzala9954
@annirudhsinhzala9954 Год назад
વા દોસ્ત વા જોરદાર ગાયું વા ભાઈ મસી ગાયુ છે જયદિપસિહ ઝાલા 👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👍👍👍👍
@rizzchauhan
@rizzchauhan 11 месяцев назад
મન ના હોય તો ઘર વિખરાઈ જાય પણ પપ્પા ના હોય તો આખી દુનિયા વિખરાઈ જાય Miss u papa
@ZenMusicGujarati
@ZenMusicGujarati 11 месяцев назад
❤❤
@sandipsandipdadresha181
@sandipsandipdadresha181 10 месяцев назад
❤❤❤❤❤❤
@ashishkhetiya8146
@ashishkhetiya8146 3 года назад
When I listen this songs I can't stop my tears luv u Dad❤️
@chhayanayka9799
@chhayanayka9799 4 года назад
સપના નો તો થેળો ભર્યો ભાઈ.. પણ સપના દેખાડનાર જ ના રયો ભાઈ...missi you pappa.😭😭
@xavier8711
@xavier8711 3 года назад
I miss my father😭😭😭😭
@patelpiyush5427
@patelpiyush5427 2 года назад
🥺🥺🥺🥺🙂🙂🥺🥺🥺🥺🥺🥺🥺😔😔😔😔bro himmat rakhna
@chhayanayka9799
@chhayanayka9799 2 года назад
@@patelpiyush5427 not bro I am sis...bro😊
@patelpiyush5427
@patelpiyush5427 2 года назад
@@chhayanayka9799 ok no problem sister
@hjgaming4098
@hjgaming4098 Год назад
મારા મોટા પાપા ની યાદ આવી ગઈ. યાદ આવશે મોટા પાપા 😔😔😔
@mahi-it4en
@mahi-it4en 2 года назад
jo apne papa se pyar karta ho wo like karo
@indupatel2246
@indupatel2246 3 года назад
पिता है तो मुंकिन सभी सपने है, पिता है तो बाजार के सभी खिलौने अपने हैं। ❤
@mr_sahaj6998
@mr_sahaj6998 3 года назад
Gujrati music is another level now
@poojagaming8463
@poojagaming8463 3 года назад
Miss you papa 👴 Mari jode chhej ni
@samiracharyaui6348
@samiracharyaui6348 3 года назад
Yes
@MaitreyeeDavdaOfficial
@MaitreyeeDavdaOfficial 3 года назад
It's sonu nigam and sachin jigar...😍😍😍
@jadugar9097
@jadugar9097 3 года назад
Gujarat is also another level now 😀❤️🎉🙏👍 From gujrat
@yogesh97ys
@yogesh97ys 3 года назад
True from 5-6 years
@gustakhiyaan192
@gustakhiyaan192 Год назад
This one is a definite masterpiece. The exact words that describe love of a father for his son/daughter.
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤️
@paragpatel9229
@paragpatel9229 10 месяцев назад
​@@ZenMusicGujarati❤❤❤
@sureshbharvad7572
@sureshbharvad7572 Год назад
આ ગીત હું એક દિવસ માં પાંચ વાર સાભરું છું ❤❤❤❤❤❤❤❤❤
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤❤
@prachimaheshwari1303
@prachimaheshwari1303 4 года назад
Geet chalu thata j aank ma thi paani rokyu nhi rokatu....😭😭 Ane eni j saathe runvaati pan ubhi thai jay jay...dil sudhi sidhu pohche che ....have aa geet mate vadhare kai na shaku hu kem k aa mate ek perfect shabd banyu j nathi....❤❤😭😭saache papa shu hoy e aa geet thi samji shakay.... love you so much ❤️ papa to the infinite & back..
@pratikmehta9777
@pratikmehta9777 5 лет назад
I am totally speechless. Just felt each and every word of this song. I love my father though he is very far from me but I can felt his blessings by this. I just cant stop my tears whenever I hear this song. Hats off U Sachin Jigar n Sonu Nigam ji...
@tejusvyas
@tejusvyas 4 года назад
Same here bro... Tears just flow...
@shreyashah4104
@shreyashah4104 Год назад
Mala pan he stawan ikle ki pappa nchi aathwan hote
@Krupa_official_333
@Krupa_official_333 8 месяцев назад
Love you papa❤❤
@ganvitakshay5902
@ganvitakshay5902 7 месяцев назад
Same feeling brother
@Pc_bharwad
@Pc_bharwad 2 года назад
માં બાપ ❤️ માં ને એમ હોઈ કે હુ જે જોઈ શકુ ઇ મારો દિકરો જોઈ સકે પણ પપા તેનાં ખંભા ઊપર બેસાડી કહે છે કે હું નો જોઈ શકુ ઇ મારો દિકરો જોઈ શકે ❤️🥰 LOVE YOU PAPA ❤️
@ZenMusicGujarati
@ZenMusicGujarati 2 года назад
❤️
@dhavalchokshi1948
@dhavalchokshi1948 3 года назад
5 વખત થીયેટર માં જોઈ છે હજુ ફરી ચોક્કસ જોવા જઈશ.😘😘😘💓💓👬
@rajeshgadhvi3772
@rajeshgadhvi3772 5 лет назад
Pa pa pagali Su sabdo chhe yarr👌👌 Bachpan ni yad aavi gai😢 Nice song yarr
@anipatel7369
@anipatel7369 2 года назад
This is by far best the best of what Sonu Nigam has sung... Next to Abhi Mujh Mein Kahin!!! These are his ultimates!!!
@tejalvithani8842
@tejalvithani8842 2 года назад
આ ગીત માં મને મારા પપ્પા ની બહુજ યાદ આવે છે
@bharatkhaniya7175
@bharatkhaniya7175 5 лет назад
Uff yaar Gujarati song ane a pan Sonu Nigam. Great song. Love you Sachin Jigar. And Sonu.
@mitenvora3561
@mitenvora3561 5 лет назад
u
@minalsindha7572
@minalsindha7572 5 лет назад
This song is very hartaughtin for a father and son. It is very fantastic song 🤩😢
@aarohipatel9710
@aarohipatel9710 5 лет назад
Bharat Khaniya kharekhar sachi vat
@vedantsakaria5770
@vedantsakaria5770 5 лет назад
sahi vaat che yaar eni mazaa aj alag che yaar
@viparadadiya1827
@viparadadiya1827 5 лет назад
Bi
@Vaibhavpatelofficial
@Vaibhavpatelofficial 5 лет назад
This song better than Bollywood song I proud of my mother language
@kaushikgohil2051
@kaushikgohil2051 5 лет назад
True
@pankajbarad645
@pankajbarad645 5 лет назад
Panket
@divyaramani7305
@divyaramani7305 5 лет назад
Same here
@saniyakokadiya1681
@saniyakokadiya1681 5 лет назад
nice👌👌👌
@dollymehta3473
@dollymehta3473 5 лет назад
I cried
@chavdamanoj3470
@chavdamanoj3470 6 месяцев назад
આ ગીત મારા પપ્પા ની યાદ અપાવી જાય છે miss You Papa 😔😔
@d_miku09
@d_miku09 Год назад
આ સાંભળી ને આંખ માં આંસુ આવી ગયાં છે 🥺🥺🥺
@kanubhaikhristi6801
@kanubhaikhristi6801 3 года назад
someone said father and daughter relations are better but when those people who watch this movie is realized father loves never end for his son. I love you pappa.
@pravinthorat8541
@pravinthorat8541 5 лет назад
I am Maharashtrian but love this song & offcourse God of music the legend SONU NIGAM sir.....
@dharmeshthakor4199
@dharmeshthakor4199 4 года назад
ryle hart tuch
@creativejay9057
@creativejay9057 4 года назад
Exactly sonu nigam ji geet ko jivit kr dete hai
@kamleshprajapati7951
@kamleshprajapati7951 4 года назад
Bro u r indian
@creativejay9057
@creativejay9057 4 года назад
@@kamleshprajapati7951 ji wah ye hui naa baat👏👏👏🇮🇳🇮🇳🇮🇳
@jayswaminarayanfollowtogya6272
@jayswaminarayanfollowtogya6272 3 года назад
Miss u my little bro...
@arth1212
@arth1212 9 месяцев назад
I'm staying hostel, and now I do realise how much this song touches! This just always maje me cries!! 💗
@manytamanytamakwana6698
@manytamanytamakwana6698 2 года назад
આ ગીત સાંભળતા જ મને મારા પપ્પા ની ખૂબ જ યાદ આવે છે. પપ્પા મને તમારી પાસે બોલાવી લો
@manytamanytamakwana6698
@manytamanytamakwana6698 2 года назад
Thank you
@jatinkumarpatel7821
@jatinkumarpatel7821 5 лет назад
Superb Song..! Great work of Sachin-Jigar & Sonu...! Jetli var Song Sambhadiye chie etli var emotional thai javay che..! I salute to Gujarati movie industry 👌🏾👌🏾👌🏾
@ashvinpandya8757
@ashvinpandya8757 3 года назад
Miss you pappa 😭😭😭 pappa ek avi vyakti che je pote bhukhyo rheshe pan potana santan ne bhukhyo nahi Reva de all time miss you pappa 😭😭🙏
@dhavaljoshi9654
@dhavaljoshi9654 Месяц назад
માથા ઉપર હાથ મૂકે અને હૈયું હળવું થાય એનું નામ બાપ .❤love you pappa 👨‍👧😊❤️🌍
@ZenMusicGujarati
@ZenMusicGujarati 26 дней назад
❤️❤️
@RAUSHANKUMAR-vl8sq
@RAUSHANKUMAR-vl8sq Год назад
One of my loving friend suggest me this song...heart touching ...i don't understand too much but feel emotions of this song..Thanks Sonu Nigam ..
@artipatel8195
@artipatel8195 5 лет назад
Finally #sonunigam... In gujarati song.... Thank you sachin jigar for making this happen.... Best song ever....
@sunnyrajani1968
@sunnyrajani1968 5 лет назад
He sang several songs
@bhatiarahul18
@bhatiarahul18 5 лет назад
Just cancelled my usa shifting move to live with my papa. How movie and real life correlate with each other. Live long gujarati movies 🤗
@akashsoni8477
@akashsoni8477 5 лет назад
Bhatia Rahul planning to do same bro
@pujanshah4664
@pujanshah4664 5 лет назад
I appreciate your decision... Have a happy life👌☺
@mauliksadhu8963
@mauliksadhu8963 5 лет назад
Appreciate your decision and more and more love to your papa. #being_gujarati
@jaimisgala
@jaimisgala 5 лет назад
Awesome parents se bada cheez kuch nahi
@sarthakrealtymishri749
@sarthakrealtymishri749 5 лет назад
The right decision made the friend, I am 36 years old now and I lost my father 17 years ago today. So I did not get to stay with him. When I started earning, I realized that there is always a lot of responsibility to take a laugh and have a personal personality. નસીબદાર છો પપ્પા જોડે રહેવા મળશે.ખૂબ પ્રેમ આપજો પપ્પા ને.
@mihirchokshi1195
@mihirchokshi1195 2 года назад
હું જ્યારે અ ગીત સાંભળું ત્યારે બહુજ રોવું આવે એન્ડ મારા પાપા ની માને બાહુજ્ યાદ આવે.લવ યૌ પાપા
@b__bindass680
@b__bindass680 2 года назад
Miss you papa😭😭😭 tnx aa song banava mate papa ni bov yad aave che 😭😭
@Rahul_G_KumaR
@Rahul_G_KumaR 4 года назад
Unbelievable 😍 this song is ♥️♥️🥰🥰... I cry 🥺🥺🥺😭😭😭
@vishalmehta8696
@vishalmehta8696 4 года назад
Really.
@aelvijginoya1330
@aelvijginoya1330 2 года назад
😭😭😭
@rishavsharma3588
@rishavsharma3588 5 лет назад
This song gives me goosebumps whenever i listen... really a heart touching song by Sir Sonu Nigam and Sachin /Jigar❤️❤️❤️
@rajubhaijoshi9982
@rajubhaijoshi9982 Год назад
Papa vagar jivan adhuru chhe saheb 🥰♥️ Love you papa tame mara hero chho 😘😎
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤️❤️
@Mr.fun_club_kids
@Mr.fun_club_kids Год назад
Movie જોવી છે પણ you tube પર available નહી. બઉ જ સારી લાગે છે
@ankitadas1333
@ankitadas1333 4 года назад
I'm from West Bengal , I don't understand the meaning of this song completely , but it heart touching
@amitbalchandnaib3649
@amitbalchandnaib3649 3 года назад
U cn traslation but its very nice song for father
@divyashingadiya3978
@divyashingadiya3978 2 года назад
Hello I have explained this song?
@pareshshah1987
@pareshshah1987 5 лет назад
superb song...superb lyrics and music..sachin sir jigar sir tamaru music movie ne vadhare emotional banaveche..good work sir.aavajh song and aavujh music amne aapta rahejo.tamaru music ni quality hindi music karta pann batter che..ane amaa sonu sirna voice na kaarane song ma jiv aavigayo...SONU SIR LOVE U👍👍😘😘
@Uttam_boos
@Uttam_boos Год назад
હે ભગવાન મારા પપ્પા ને હંમેશા સાચવી રાખજો I love my papa ❣️
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤️
@salimmultani213
@salimmultani213 Год назад
દુનિયા નું સૌથી બેસ્ટ ગીત છે 😭😭
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
💕
@samarthkulkarni7691
@samarthkulkarni7691 5 лет назад
It's a reality song which teaches us to respect our dad Love you dad😊😊😊
@harshitapatel7580
@harshitapatel7580 3 года назад
Yaa
@valadakasu3386
@valadakasu3386 2 года назад
🥰 love you Dad🥰
@kamdev0711
@kamdev0711 5 лет назад
I cry😫😫 what a song.yaad Che ae nani Naani vaato temnu tokvu Ane kehvu ke Hu buddhi vagarno,daphod badhu yaad Che tnx papa mane Maru Naam aapva mane Marva te thi thodi buddhi aavi tnx for all love you papa 😃
@jaytrivedi9503
@jaytrivedi9503 2 месяца назад
કઈ જ ન હોવા છતાં અમારી દરેક ઇચ્છા પૂર્ણ કરનાર પિતાને વંદન miss you papa
@Mr.hackergrt
@Mr.hackergrt Месяц назад
કોણ કોણ આજે જોવે છે. Happy Father's Day 🌎💞💝...
@ZenMusicGujarati
@ZenMusicGujarati Месяц назад
❤️❤️
@NitinMer-yv4mj
@NitinMer-yv4mj Месяц назад
❤❤❤🙏🙏🙏😭😭😭
@NitinMer-yv4mj
@NitinMer-yv4mj Месяц назад
​🎉ati
@AmanSharma_97
@AmanSharma_97 5 лет назад
I didn't understand anything.. but sonu nigam voice still touched the heart. That's the beauty of this legend...lucky to hear him
@shaileshvasani8795
@shaileshvasani8795 4 года назад
It is about love between father & son
@vijaykotadiya5985
@vijaykotadiya5985 4 года назад
Its father's song rewinding the father's memory of rearing his child
@suchipatel5618
@suchipatel5618 4 года назад
I
@joshidhaval5459
@joshidhaval5459 3 года назад
@@shaileshvasani8795 you o
@bigsmile6722
@bigsmile6722 2 года назад
Yaar heart touching song yaar ...rula diya😔😔😔I love my papa😔😔😔
@user-ty7uq3mn4k
@user-ty7uq3mn4k 8 месяцев назад
Miss you papa હુ આ ગીત સાંભરી ને પપ્પા ની યાદ આવી
@jaynish__2074
@jaynish__2074 2 года назад
Aa song sambhri ne kon kon radi che 🥺😭 miss u papa 🥺
@TheLordJagannath
@TheLordJagannath 5 лет назад
What an amazing song. My idol rocks in all language. He is so superb in Gujarati. He sang it so well. Song directly touching heart. I am not able to understand but the soulful voice of Sonu ji touches heart. Well composed. Love you Sonu ji 😍😍
@nimesh.g
@nimesh.g 5 лет назад
કાંઈ નો ઘટે.😊 1/0= infinite like.
@haqallah6331
@haqallah6331 4 года назад
🙂
@jayvagadiya2673
@jayvagadiya2673 4 года назад
I Love you papa
@jayvagadiya2673
@jayvagadiya2673 4 года назад
😭
@dhruvmodi9325
@dhruvmodi9325 2 года назад
Best papa song My father is not live in this wold because he is dead But listening this song i feel my father is live આ ગીત સાભરી મને એવુ લાગે છે કે જયારે મરા પપ્પા જીવતા હતા ત્યારે હું મોટો હટે તો તેમની સાથે વીતેલો સમય હંમેશા માટે મને યાદ રહેતે MISS YOU PAPA WE LOVE YOU❤❤❤ 🌹🌹🌹
@shivainkitchloo8910
@shivainkitchloo8910 Год назад
Sonu magical Nigam 🙌.his voice is just out of world ❤️a true legend
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤️
@jaykishanumraliya5992
@jaykishanumraliya5992 5 лет назад
Sir awsome.... Yaad aavigai papa. Ni... Sachin-Jigar Sir and Yash bhai And Sidhdharth Randeriya saheb khubaj saras...waiting for your movie... 150 karod ni kamani kare evu shubhechcha...😇😇
@truptirupareliya1725
@truptirupareliya1725 5 лет назад
Sache j papa ni jgya to aapne mota thaye tyre j samjay reyly love papa &miss u so much 😘😘
@kashish5841
@kashish5841 4 года назад
Sache yaar love you pappa❤😘
@gojiyavejananad2638
@gojiyavejananad2638 6 месяцев назад
આ ગીત સાભણી ને મને રડવુ આવ્યા અને હૂ 6 ધોરણ ભણુ છૂ શાલ2024/2/2 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kajalpsolanki8892
@kajalpsolanki8892 2 года назад
Thank you so much a song gava mate a song sabhdi ne Papa ne yaad Ave che 😭😭
@ZenMusicGujarati
@ZenMusicGujarati 2 года назад
💕
@nidhipandya4380
@nidhipandya4380 5 лет назад
This song is so touching. I remembered the times when I wanted on verge of losing my Papa. I was ready to fight the almighty for him. But by grace of God he is still with me. Thanks Sachin Jigar for this song.
@riddhipatel5917
@riddhipatel5917 5 лет назад
Awesome......song avu ke koi na barabri ma naa aave.....😍😍😍😍🙌🙌🙌🙌
@malhar8605
@malhar8605 5 лет назад
આ ફિલ્મ મેં જોઈ નાખી. આખાં સ્ટાફ ને ધન્યવાદ. ગીતોથી લઈને એનું saspence . ઓહ.. .એક ઊંડી છાપ પાડી દીધી...કે ગુજરાતીમાં પણ આટલી સરસ વાર્તા લઈને ફિલ્મ બને છે... .!!!
@riddhipatel5917
@riddhipatel5917 5 лет назад
Paisa Vasul movie....500rs ni ticket ma pn Vasul thay Avu movie
@jigulimbani4322
@jigulimbani4322 5 лет назад
sachi vaat che heatouch song
@dipenshah3706
@dipenshah3706 5 лет назад
agree
@MiteshBhatiya-fk7pd
@MiteshBhatiya-fk7pd 5 лет назад
Magic of sonu ji
@ranakishan4432
@ranakishan4432 Год назад
આ ગીત સાંભળું એટ્લે આખ માથી આંસુ નીકળી જાય છે Always Miss u too papa
@ZenMusicGujarati
@ZenMusicGujarati Год назад
❤️❤️
@BrijeshThakor191
@BrijeshThakor191 7 месяцев назад
Dada ni yadd avti ti aa song smbhlava avi gyi kle j 😢😭🙏
@sandeepkandoliya7685
@sandeepkandoliya7685 5 лет назад
too emotional.. too touchy.. saluate to #SachinJigar..! for making gujarati movie level music level on super class!!