Ek pita dikri ne valave anathi vishesh Prem maheshbhai ape che dikri vidai nu dukh amna modha per dekhai che maheshbhai tamne koti koti vandan Ishwar tamne khub shakti ape
kharekhr viday samye dikri ne bap sambhre j....ma nu mn to mnavi le bt viday no time yevo hoy 6 jyare bap dikri varsho baki rhelu gale mli ne rade 6 ye bi ghanu j...bt je dikri no bap nti yena mate viday vasmi bne ..pan kalyug ma mhesh bhai jewa bape aataatli dikri yo na bap bnya lgan to krawe bt viday samyey aa bap ubho re 🙏 dhan 6 bap tmne dhan 6 tmari janeta ne🙏
અરે ભાઈ મહેશ ભાઈ સવાણી અને આપણા સમાજના સમુહ લગ્ન બંધાય તાલુકાના ગામડાના એમાં દાતા ઘણુ બધુ આપે છે એટલે આપણા સમાજમાં જ ને ભગવાન પણખૂબ આપેછે અને કન્યા છાત્રાલય એમગણૌ એટલે કે ઈ કમીનો આપણા સમાજ માટે નથી
આને કહેવાય ઈન્સાનીયત બધી દીકરીઓ મા ધર્મ નહી પ્રેમ દેખાય છે ખરેખર સાહેબે આપ પીતા છો અને સત્ય રાહ અપનાવી છે આપના વીસે કાઈ બોલવું લખવું અસ્કય છે ભારત દેસમા જો આવાજ બધા ભારતીઓ નિખાલસ રહેમદીલ અને જગતના નાતના ભારતીયજ બની જાય તો જ મેરા ભારત ખરે ખરુ મહાન કહેવાય ધન્ય છે સહેબ આપને
You set an example in the world. Credit & blessings go to your family too who stand by you always. Wish every individual have the wishful thinking towards world.