Тёмный

Patan Na 12 Darwaja||પાટણના ૧૨ દરવાજા||Patan History 📹 

Chavda's Vlogs
Подписаться 5 тыс.
Просмотров 271 тыс.
50% 1

Patan Na 12 Darwaja||પાટણના ૧૨ દરવાજા||Patan History 📹
#patan #patan na 12 darwaja #chavda's vlogs
For business enquiries email:-pinkchavda4322@gmail.com
Don't Forget To Like, Comments, Share & Subscribe
Sandip Chavda
Patan
Gujarat
Your Queries:-
Patan na darwaja
patan ni history
patan
history of patan
Gujarat ni history
patan no itihas

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 133   
@Lalaji_Thakor_Vlogs
@Lalaji_Thakor_Vlogs 8 месяцев назад
ભાઈ હું પણ એક Vlogger જ છું અને તમારો વિડિયો ખુબ જ સરસ હતો અને મારી પણ ઈચ્છા છે કે હું પણ થોડોક સમય નિકાળી ને આવો જ વિડિયો બનાવું.
@solankipankaj2719
@solankipankaj2719 Год назад
પાટણ સિદ્ધરાજ જયસિંહ સોલંકી રાજા એ વસાવ્યું હતું ભાઈ આ અહમદ સાહ ક્યાંથી લાવ્યા😅😅😅ઇતિહાસ વાંચો પેલા અમદાવાદ કર્ણદેવ સોલંકી એ વસાવ્યું હતું અને અહમદ શાહ એ ચઢાઈ કરીને અમદાવાદ નામ પડ્યું
@surbhaavaghela4376
@surbhaavaghela4376 Год назад
ભાઈ એક દમ વાત હાચી હો તમારી 😂😂અહમદ શાહ આવ્યા ક્યાંથી હુંપણ એજ વિચારું છુ 😂😂
@solankipankaj2719
@solankipankaj2719 Год назад
@@surbhaavaghela4376 હા મારા ભાઈ thank you
@solankipankaj2719
@solankipankaj2719 Год назад
@@surbhaavaghela4376 કયું ગામ
@roysolankiofficial3568
@roysolankiofficial3568 9 месяцев назад
Ha Bhai videsh humala thaya pasar thi
@ChanakyaGPSC214
@ChanakyaGPSC214 8 месяцев назад
પાટણ ચાવડા વંશ ના શાસક વનરાજ ચાવડા એ વસાવ્યું હતું તેમણે પોતાના સાથી મિત્ર અણહિલ ભરવાડ ના નામ પર થી અણહિલપુર પાટણ નામ રાખ્યું જે આજે પણ મૂળ પાટણ થી આશરે 5 કિલોમીટર દૂર અનાવાડા ના નામે ગામ આવેલું છે ચાવડા વંશ પછી સોલંકી મૂળરાજ સોલંકી એ સોલંકીવંશ ની સ્થાપના કરી અને એમાં જયસિંહ નામે મહાન પ્રતાપી રાજા થયા જેમને સિદ્ધરાજ, બર્બરકજિષ્ણુ જેવા ઉપનામો મળ્યા છે 🚩
@user-dm2ur2mg3u
@user-dm2ur2mg3u Год назад
પાટણ માં પુરાતત્વ વિભાગ ની ગોર બેદરકારી ના કારણે અત્યારે પાટણ ની ફરતે આવેલ કિલ્લો પણ નામ શેષ થવાની તૈયારી માં છે.😡😡😡ભાઈ ૧૩ મી બારી અત્યારે હયાત નથી😢 તેમજ કિલ્લા ઉપર જે તે ઝાડ ઉગી નીકળ્યાં છે અને કિલ્લા ની ફરતે ગેર કાયદેસર દબાણો પણ કિલ્લા ને નુક્સાનકારક છે. સરકાર નોંધ લે અને આપણા પૂરાતન વારસા ની જાળવણી કરે તો સારું😢😢😢
@roysolankiofficial3568
@roysolankiofficial3568 9 месяцев назад
રુદ્રમહાલય અને રાણકી વાવ પણ ખતરા માં છે
@solankipankaj2719
@solankipankaj2719 Год назад
અરે ભાઇ અમદાવાદ નું જૂનું નામ કર્ણાવતી હતું જે કર્ણદેવ સોલંકી રાજપૂત રાજા એ બનાવેલું હતું. અને પછી અમદાવાદ પડયું
@Himatvlog-cx7ex
@Himatvlog-cx7ex 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sureshdesai3116
@sureshdesai3116 11 месяцев назад
Patan ni vat che અમદાવાદ ની નઈ
@vyassaurabh1567
@vyassaurabh1567 Год назад
જોરદાર કામ છે ભાઈ તારુ
@rameshbhaipatel4152
@rameshbhaipatel4152 Месяц назад
પાટણ ના બાકી ના દરવાજા કોઠા કુંઈ દરવાજા ્ મોટીશા દરવાજા ્ અનાવાડા દરવાજા
@rameshbhaipatel4152
@rameshbhaipatel4152 Месяц назад
તેરમી બારી કપાસી બારી
@NatubhaiSolanki-nr6oe
@NatubhaiSolanki-nr6oe 11 месяцев назад
મોતિસાદરવાજાભુલીગયા
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 Год назад
Jay mataji khub saras
@ZalaSiddhrajsinh-m5r
@ZalaSiddhrajsinh-m5r Месяц назад
દરબારો ના ઈતિહાસ યાદ કરાવવા આપનો આભાર
@jyotsanapatel9076
@jyotsanapatel9076 6 месяцев назад
Supar che vidio
@thakorpruthvi5821
@thakorpruthvi5821 4 месяца назад
ગુજરાત ના પાટણવાડીયા ઠાકોર ને મારા જય ભવાની મા બહુચરાજી
@VLOGSV
@VLOGSV 11 месяцев назад
ભાઈ હું પાટણ રહું છું
@royal_raja9900
@royal_raja9900 3 месяца назад
અલ્યા મગજ ના ફરેલ. અઘારા દરવાજા નો મતલબ અઘાર ગામ તરફ જવાનો દરવાજો
@rameshthakor5135
@rameshthakor5135 7 месяцев назад
Khoti vat aama tame motisha darvajo baki che
@raja_mahakali_728
@raja_mahakali_728 8 месяцев назад
Ha Maru patan Ha 🔥🔥🔥❤❤❤
@user-dl5lh6nu2f
@user-dl5lh6nu2f 5 месяцев назад
એય ભાઇ છેલ્લો દરવાજો ત્રણ દરવાજા નહિ પણ અમારો મોતિસા દરવાજો.છે.તે મોટી મસ્જિદ ના નામે છે.
@thefamilysvlogs
@thefamilysvlogs 11 месяцев назад
Nice Video... 👌
@sachingoswami7368
@sachingoswami7368 2 месяца назад
Mahesh bhai ame patan na tamara vlog daroj jovu su
@MM-sw2ey
@MM-sw2ey Месяц назад
પાટણના છો ઇતિહાસમાં રસ ધરાવો છો એ જાણીને આનંદ થયો
@user-ne9zh1kr1l
@user-ne9zh1kr1l Год назад
Beautiful🥰🥰🥰 Jay sadhi🙏🤗🤗🤗
@govindkanjibhaiparamar3492
@govindkanjibhaiparamar3492 9 месяцев назад
Nice very nice vedio
@punbhazala230
@punbhazala230 3 месяца назад
Good
@ZainabVora-lg9kg
@ZainabVora-lg9kg Год назад
Good work 😍👍 great information 👍
@babubhailaxamanbhai7069
@babubhailaxamanbhai7069 Год назад
બહુ સરસ છે
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Thanks for your support 🥰
@user-co6er2mf6s
@user-co6er2mf6s Год назад
Good information....
@l.pdesai8892
@l.pdesai8892 Год назад
Good knowledge
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Thanks for your support🥰 Like Share and Subscribe
@manishaprajapati-u2z
@manishaprajapati-u2z 11 месяцев назад
Voice different ave che........ video best❤
@patelpriya2788
@patelpriya2788 Год назад
Good information 👍
@bhartiraval3604
@bhartiraval3604 Год назад
Good information ❤
@bhartiraval3604
@bhartiraval3604 Год назад
My native towen paatan ❤😊
@shrinilvadavaliya5880
@shrinilvadavaliya5880 Год назад
Great information
@bharatgajjar7684
@bharatgajjar7684 Год назад
Good job 👏
@sunilbhaichavda4431
@sunilbhaichavda4431 Год назад
Vah CHAVDALOG 👌
@TeamOfGujjuPatan
@TeamOfGujjuPatan Год назад
Super..... 💯
@tarkikable
@tarkikable Год назад
Great information given by you😊
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Thanks and welcome
@mhendiart-il3qj
@mhendiart-il3qj Год назад
Good information .....😍🥰
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Thank you 😊
@pravinsinhzala9268
@pravinsinhzala9268 Год назад
Aghar village taraf no rasto hovathi Aghara Darvaja kevay 6
@pravinabenrami5435
@pravinabenrami5435 Год назад
Mast patan siti
@user-ds2cp7op2f
@user-ds2cp7op2f 11 месяцев назад
સારુભાઈ
@user-bq7xm1ei3j
@user-bq7xm1ei3j Год назад
ha maru patan ha
@punbhazala230
@punbhazala230 3 месяца назад
Patan..mo.darvsja..temaj.cot.ane.dival.nu.kam.samarkam..karvu..jarruri.se
@heritagemusafir
@heritagemusafir Год назад
Good Work & nice work ❤
@HeenaMakwana-by9yy
@HeenaMakwana-by9yy 9 месяцев назад
❤❤❤
@VishalSolanki-xu5nu
@VishalSolanki-xu5nu Год назад
વાહ ચાવડા સાહેબ 👌👌
@badajidamor352
@badajidamor352 Год назад
l
@chetanraval2444
@chetanraval2444 11 месяцев назад
🙏
@punamchandpatel3087
@punamchandpatel3087 Месяц назад
કોઠા કુવી દરવાજો 11 મો
@punamchandpatel3087
@punamchandpatel3087 Месяц назад
કોઠા કુવી દરવાજો બારોટ ની વાઈ પાસે આવેલો છે
@gitkardineshthakor
@gitkardineshthakor Год назад
જય માતાજી
@divyastalent9107
@divyastalent9107 9 месяцев назад
Motisa darvaja kalaka darvaja baki rhi gya bhai adhuri mahiti aapva badal thank you 😀🤦🏼‍♀️
@maheshjaswal2639
@maheshjaswal2639 8 месяцев назад
Missing darwajas.. bhutnath darwaja bhadra darwaja kansasa darwaja gungadi meeran motisbah. I know exact list
@MM-sw2ey
@MM-sw2ey Месяц назад
તો આપોને ભાઈ
@riyanriyan5138
@riyanriyan5138 11 месяцев назад
12.... darwaaja ane 13 mi baari.....aaj sudhi koi goti nathi sakyu..........
@prafhulchandra4677
@prafhulchandra4677 Год назад
पाटन की प्रभुता क्या जमाना था सिद्धराज जय सिंह महाराज मूलराज राज सोलंकी मीनल देवी इसके ऊपर से डॉक्यूमेंट्री फिल्म बननी चाहिए
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Definitely....... हमे तो गर्व हे की हम इस जगह पर रहते हे|❤
@bhaveshbhavesh2806
@bhaveshbhavesh2806 Год назад
2:57 2:57 😊😅😊
@thakorkamleshbhai1177
@thakorkamleshbhai1177 4 месяца назад
GJ.24.vada
@AmratbhaiParmar-rj7nk
@AmratbhaiParmar-rj7nk 11 месяцев назад
Aghara, દરવાજા,aghar ગામથી સીધા પાટણ મોં પ્રવેશ માટે થતો,
@કસીસઆરગોહીલ
@કસીસઆરગોહીલ 11 месяцев назад
મંનેવાતકરો
@rameshthakor5135
@rameshthakor5135 7 месяцев назад
Patan to vanrajsinh chavda a vasavel che ane ahmadahe patan joyu ane ana parthi Ahmedabad vasavyu bhai
@nrpatel1485
@nrpatel1485 Год назад
Khoti mahiti na apaso
@diwanadigital7784
@diwanadigital7784 Год назад
ભાઈ 3 દરવાજા સિદ્ધરાજ જયસિંહ વખત નો નહિ કેવિચંદ સેઠ બનાયો છે હજુ બે દરવાજા છે પાટણ માં
@ilagandhi9161
@ilagandhi9161 Год назад
Patan Joe nej ahamad shahe amadavad banavyu hatu
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Yes👍👍
@VLOGSV
@VLOGSV 11 месяцев назад
ભાઈ મારું ઘર છિડીયા દરવાજા પાસે છે
@ravalsuresh3813
@ravalsuresh3813 11 месяцев назад
Anavada darvaja
@chudasamapruthvirajsinh1964
@chudasamapruthvirajsinh1964 11 месяцев назад
Khabar na.hoyato.vidiya.na.bataviye
@ParbatsinhVaghelaparbatsinh
Patanigadi Karangalanijankariaapsho
@heritagemusafir
@heritagemusafir Год назад
Pehli 1-2 bari hati aena vishe koi information ke location?
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Ha...che..patan na hidden place no video avse sort time......and thank you
@nrpatel1485
@nrpatel1485 Год назад
Karnvagala pala pan adarvajana kanasda darvajo kahata hata bhimadav solanki vakhata
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
પાટણની પચ્ચિમ દિશાના દરવાજાનુ નામ ‘કનસડો દરવાજો’ છે. તેના માટે એવુ કહેવાય છે કે.. અલ્લઔદ્દીનના લશ્કરે પાટણ ઉપર ચડાઈ કરીને કર્ણને હરાવ્યો. ત્યારે આ કર્ણદેવ વાઘેલા તેની સ્ત્રી સાથે આ દરવાજાથી સર્યો ગયો. તેથી આ દિશાના દરવાજાને ‘કર્ણસર્યો’ નામ આપ્યુ. સમય જતા કર્ણસર્યોનુ ‘કનસડો’ નામ ઉતરી આવ્યુ.
@thakorkamleshbhai1177
@thakorkamleshbhai1177 4 месяца назад
12.dravaja.se
@bakulmodi9326
@bakulmodi9326 9 месяцев назад
Mara mama Nu Ghar Patan Che
@ChavdasVlogs
@ChavdasVlogs 9 месяцев назад
Enjoy karo patan na video and Support Karo Like Share and Subscribe Karo❤️
@user-hf7px7yw2r
@user-hf7px7yw2r Год назад
1. Anavada darvajo 2. motisa darvaja.
@hns4426
@hns4426 Год назад
Bhai janakari badal abhar. Pan janakari apta pahela thodo itihas nu vanchan jaruri chhe. Meera darawajo e Muslim samaj no nahto. AA patan shaher e Hindu HATU. Pachchal bahu varsho pachhi Muslim samaj vasyo. Pachhi Hindu Muslim Hali Mali ne j raheta hata. Etle AA Mira darawaja ni aaspas j vasya, e vasya eni aaspaas e emno darawajo Nathi. Mira e Krushna na bhakta hata. Thodi mahiti vadhare apo. Ahmedabad jva darawaja pan tamane e nathi khabar k Ahmedabad e Patan shaher par thi vasyu chhe. Ahmedabad ni polo, sherio, galio, darawaja na nam Patan shaher par thi padya chhe. Patan Siddharaj Jay Sinh Solanki e vasavyu HATU te uparant Siddhapur, Karnavati nagar badhu emne j vasavyu HATU. Ahmed Shahe chadhai Kari Karnavatinagar par ne Ahmedabad nam apyu.
@solankipankaj2719
@solankipankaj2719 Год назад
Ha Bhai Ha ૧૦૦%
@ParbatsinhVaghelaparbatsinh
Karanfh Karangalani Jankareaapshopatangadi
@user-db8jh3bg3m
@user-db8jh3bg3m 11 месяцев назад
Kalka darvajo rai gayo
@ChavdasVlogs
@ChavdasVlogs 11 месяцев назад
કનસાડા દરવાજા એજ કાળકા દરવાજો 👍
@કસીસઆરગોહીલ
@કસીસઆરગોહીલ 11 месяцев назад
😅😅😅😅
@કસીસઆરગોહીલ
@કસીસઆરગોહીલ 11 месяцев назад
ખોઅટુછે😢😢😢😢
@juzarnododiya455
@juzarnododiya455 8 месяцев назад
Sidhraj raja islam ma aayata hal aeni kabar.che patanma
@ChavdasVlogs
@ChavdasVlogs 8 месяцев назад
Che koi proof??
@nileshjoshi6211
@nileshjoshi6211 Год назад
Have E Khan to Mari gyo Darvaja nam Badali nakho Ama tamare garv leva jevu nathi
@altafhusenshaikh8241
@altafhusenshaikh8241 Год назад
Taro baap mari gayo. Naam badli nakh taru
@mansishani2706
@mansishani2706 Год назад
1st thing first ahmedshah e amdavad nayhi banavyu ene karnavati nagri luti j solanki raja e banavi hati tenu nam ene ahmadavad karyu.... Ne patan solanki raja nu mukhy sthan 6 ema a khan sarovar nam km.?
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
અકબરના દૂધાભાઈ ખાન અઝીઝ કોકલતાશ ગુજરાતનો સુબો હતો, ત્યારે તેણે ઈ.સ. ૧૫૮૨ માં આ તળાવ બંધાવ્યુ હોવાનુ બર્જેસે…”આર્કિયોલોજિકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાત” માં નોધ્યુ છે. ”મિરાતે સિકંદરી” ના મતે આ તળાવ મુઝફરશાહ ઝફરખાનના સમયમાં હાયાત હતુ. તેનો પૌત્ર અહમડશાહ પાટણથી અસારવાના કોળીઓને કબજે કરવા નીકળ્યો ત્યારે તેણે ખાનસરોવર ઉપર રાતવાસો કર્યો હતો. જેના ઉપરથી સાબીત થાય છે કે આ તળાવ ૧૪મા સૌકા પહેલા બંધાયેલ હોવુ જોઈયે.
@kdgamers1004
@kdgamers1004 Год назад
13 મી બારી અતિયારે હયાત સે
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
હા.....હયાત છે એનો પણ વિડીઓ આવશે..... Thanks for your support 🥰
@user-vz9vc6jy9w
@user-vz9vc6jy9w Год назад
Te koi jagyaye sidhraj king name na lidhu
@KishanThakor-mr8vw
@KishanThakor-mr8vw Год назад
13 મી બારી બતવો પેલા આતો બધાએ જોયેલા જ છે ભાઇ
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
હા આવશે જ.....આ વિડિઓ જે પાટણ ના નથી તે પણ જોવે છે એટલે કદાચ એમણે જોયેલા નહિ હોય..... thanks ❤
@user-dm2ur2mg3u
@user-dm2ur2mg3u Год назад
ભાઈ ૧૩ મી બારી અત્યારે હયાત નથી😢 પાટણ માં પુરાતત્વ વિભાગ ની ગોર બેદરકારી ના કારણે અત્યારે પાટણ ની ફરતે આવેલ કિલ્લો પણ નામ શેષ થવાની તૈયારી માં છે.😡😡😡
@kunvarsinhgohil5322
@kunvarsinhgohil5322 Год назад
ભાઈ, 11 દરવાજાઅને બારમીબારી,12 દરવાજા અને 13મી બારી નહી
@ChavdasVlogs
@ChavdasVlogs Год назад
Bagwada, Chhidiya, Mira, Aghara, Kothakooe, Phatipaal (Fatipal), Ghoonghdi, Kanasda (also known as Kalika), Khansarovar, Motishah, Bhathi, Lal, 12th is door and 1 window (in middle of city is called Ganesh Bari).
@user-dm2ur2mg3u
@user-dm2ur2mg3u Год назад
@@ChavdasVlogs @ChavdasVlogs હાલ ની ઉમીયા નગર સોસાયટી નો ગેટ એ જ જગ્યાએ બારી હતી તેમજ તેની પાસે આવેલ કુવો બારી વાળો કુવો કહેવાતો. હાલ બારી કે કુવો હયાત નથી.😥😥😥
@કસીસઆરગોહીલ
@કસીસઆરગોહીલ 11 месяцев назад
તમારા વીડયા સારુ ખોટુનાબોલો
@ChavdasVlogs
@ChavdasVlogs 11 месяцев назад
??
Далее