Тёмный
No video :(

Patrakaroni Jamawat| શું 180 MLA થઈ જશે BJP પાસે?| કયા બે MLA નહીં જાય BJPમાં|Gujarat Politics|AAP 

JAMAWAT
Подписаться 764 тыс.
Просмотров 102 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #jamawat #jurnalist #patrkar #gujaratipatrkar #aap

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 342   
@pravin1492
@pravin1492 Год назад
બહુ મજા આવી ખરેખર પેલા વાર દેવાંશી બેન કરતા પણ જગદિશ ભાઇ ને સાંભળવા ની મજા આવી , સચોટ અને વાસ્તવદર્શી ઉદાહરણો , સરળ ભાષા , વાણીનો એકધારો પ્રવાહ , વાહ!
@govindherbha8281
@govindherbha8281 Год назад
જય માતાજી દેવાંગીબેન . તમારું ઇન્ટરવ્યૂ લેવાની સ્ટાઈલ સામે જવાબ આપવાની સ્ટાઇલ બહુ સરસ છે બેનતમારું જીવન હસતું છે અને હસતું રાખે કુદરત એવી અમારા આશીર્વાદ મોરબી નાગડાવાસથી ગોવિંદભાઈ આહીર જય મુરલીધર
@jagdishkhetiya6068
@jagdishkhetiya6068 Год назад
જગદીશ ભાઇ નુ વિશ્લેષણ બીલકુલ સાચું છે આવું સમજાવા વારા ને ધન્યવાદ.
@mitulpatel4753
@mitulpatel4753 Год назад
🙏નમસ્કાર દેવાંશીબેન... અત્યાર સુધીના રાજકીય વિસ્લેસકો માંથી સૌથી સરસ આ જગદીશભાઈ એ સમજાવ્યું ખુબ સરસ... જમાવટ જામશે 👍
@jitudesai3702
@jitudesai3702 Год назад
અત્યારે દેશ અને દુનિયા ઘણા મોટા પકૃતિક પરિવર્તન મો થી પસાર થઈ રહી છે આ બધી આધ્યત્મિક વાતો છે જે અહી આવી દીબે ટ માં લખવી ગોડપણ કે હાસ્યાસ્પદ લાગે , હજુ 2024 ની લોક સભા પણ 110 ટકા ભાજપા જ જીતશે અને આ તેની કેન્દ્ર માં છેલી જીત હશે જો જો જેમ આ સાહેબે કહ્યું ભાજપા વાળા આવનારા 25 વરસ નું વિઝન લઈને ચાલી રહ્યા છે પણ વધારે માં વધારે આવનારા 7 કે 8 વરસ માં કુદરત નો એવો માર પડવાનો છે એ આપણી કલ્પના ની બહાર ની વાત છે એટલે વધારે ના લખતા ફક્ત એટલુજ કહેવાનું કે હવે બધું શિખર ઉપર એટલે ટોચે પહોંચી ગયું છે આનાથી વધારે ઉપર જઈ ના શકે એટલે ડાઉન ફોલ ચોક્કસ થશે ........
@amaratdabhi7995
@amaratdabhi7995 Год назад
જીગ્નેશ 156 ને ભારે પડે એવા છે 🙏👍
@THEBANDUNIVERSE_12
@THEBANDUNIVERSE_12 Год назад
ચૈતર ભાઈ વસાવા નય બદલે પક્ષ ..🙏
@saraparahardik4698
@saraparahardik4698 Год назад
ચૈતર વસાવા 100% બદલશે પણ એ કોંગ્રેસ માં જશે
@dineshbalasara5733
@dineshbalasara5733 Год назад
Badhay badalva na se dofa
@user-kr7dm6yz3m
@user-kr7dm6yz3m Год назад
ભાઈ.કોઈ.નેતા.નો.ભરોસો.નથી.એટલે.તો.મતદાન.ઓસુ.મતદાન.નથી.કરવા.જાતા.
@KSKVASAVA
@KSKVASAVA Год назад
100% Guarantee 6 nay badle
@Truthsoul2152
@Truthsoul2152 Год назад
@@dineshbalasara5733 Bhai , aama gar devani Kya aave chhe?
@jitendrkumarjotasana6992
@jitendrkumarjotasana6992 Год назад
બેઉ મિત્રો, થવાનું એ જ થશે , જે ઉપર વાળાએ ધાર્યું હશે.પણ તમે બેય જે સંદર્ભો યાદ કરો છો એ મજાનું છે.એમાય આ જગદીશભાઇ તમારી આ દેશી તળપદી બોલી સાંભળવાની મજા આવી.
@prakashparmar3865
@prakashparmar3865 Год назад
ખૂબ દુઃખ થયું 🙂 લોકશાહી બચી જ નથી કોની પર ભરોસો કરવો કઇ પાર્ટી પર કરવો ? ક્યાં ઉમેદવાર પર કરવો ?
@MaheshPatel-zu6jp
@MaheshPatel-zu6jp Год назад
BJP par bharoso karo .
@mansukhbhaidelvadiya6670
@mansukhbhaidelvadiya6670 Год назад
ભાજપ ૨૦૨૪નો પ્લોટ તૈયાર કરવાંનુ ચાલુ કરી દીધું છે
@yashpalsinhgohil6312
@yashpalsinhgohil6312 Год назад
આ બધી એક જ જ્ઞાતિની રમત છે.
@kiritpatel8751
@kiritpatel8751 Год назад
પહેલી વાર બેન તમારી સાથે તમારા જ વિચારો નો સ્પષ્ટ વિચાર ધારા રજૂ થયો તમે સહજ રીતે હકારાત્મતા થી જોઈ રહ્યા 🌹👌
@pratikgoswami9590
@pratikgoswami9590 Год назад
આમે વિકાસ જેવું કંઈ 6e નાઇ
@kiranthakor5958
@kiranthakor5958 Год назад
ભાજપ ની બી ટિમ છે તે સાબિત થઈ ગયુ
@ishvarbhaisunesara4674
@ishvarbhaisunesara4674 Год назад
દેવાંશી બેન તમે બહુ સાચુજ બોલો શૉ દેશના હિત અને ગુજરાતની પ્રજા માટે... સદાયે પ્રજા ની હિતો ની વાત કરતા રહેજો.. જેવાકે રવિશકુમાર અને હરિભાઈ દેસાઈ સીધુંને સટ... તમારો દેવાંશી બેન ખુબ ખુબ આભાર.
@bipinvadher606
@bipinvadher606 Год назад
કોંગ્રેસ ની હાર જવાબદારી સ્વીકારી જગદીશ ઠાકોરે રાજીનામું આપે
@kamleshpatel9162
@kamleshpatel9162 Год назад
Jagdish Bhai's analysis is absolutely correct, thank you for explaining this.
@ajayssingh6877
@ajayssingh6877 Год назад
Jagdish Bhai analysis is totally wrong
@ChunibhaiPatel-im2oc
@ChunibhaiPatel-im2oc 6 месяцев назад
ઈકીખખીઈઈઈઈઈકીખ😅
@RajKumar-yq5pj
@RajKumar-yq5pj Год назад
જો ભાજપ સારુ કામ કરશે તો આવતા વખતે 180 નહિ તો 80 આવશે.
@user-hg6wl6mi4u
@user-hg6wl6mi4u Год назад
પેલા EVM થી ખેલ કર્યા અને પછી ખરીદ વેચાણ સંઘ ચાલુ...
@saraparahardik4698
@saraparahardik4698 Год назад
પેહલા દેશ બચાઓ લોકતંત્ર તો બચેલું જ છે.
@dineshbalasara5733
@dineshbalasara5733 Год назад
Tu jova giyo to lukha
@desaiviraj1907
@desaiviraj1907 Год назад
@@dineshbalasara5733 andhbhakt
@MaheshPatel-zu6jp
@MaheshPatel-zu6jp Год назад
@@desaiviraj1907 Gulam chamcha aavi gaya .
@ajayssingh6877
@ajayssingh6877 Год назад
@@dineshbalasara5733 andhbhaktt _______ tu ane tari party akha desh ma BJP na bhrast rajnetao su kare che jam ka koina khabaraj nathi.AAP Jindabad
@chhanajithakor291
@chhanajithakor291 Год назад
સરસ વાત છે બધા દેશનુ સારૂ કરો આપ પાર્ટી ના લીધે ભાજપે રેકોર્ડ કરી શકું છે
@prakashprajapati265
@prakashprajapati265 Год назад
શંકરભાઈ ચૌધરીને પદ કેમ ન મળે એમનો જવાબ લાવો
@prakashparmar3865
@prakashparmar3865 Год назад
જગદીશ ભાઈ perfect analysis
@jagdishkhetiya6068
@jagdishkhetiya6068 Год назад
પહેલા જાવા દિયો પછી વિશ્લેષણ કરીને જુવો કે શું થાયછે. હજુ લોકસભાની ચૂંટણી લડવાની બાકી છે.
@AlwaysBHappy220
@AlwaysBHappy220 Год назад
Hats off to Mr Jagdish Mehta - He is a great Orator- He understands Gujarat Politics very well - and so clear in this thought-
@mayankparekh8565
@mayankparekh8565 Год назад
jagdishbhai, ekdam saras. ekdam saras.
@hareshkumarjadeja5138
@hareshkumarjadeja5138 Год назад
આવા ઉમેદવાર પર બીજી વાર જનતા ભરોસો નહીં કરે.
@satyentolia6526
@satyentolia6526 Год назад
સૌથી બુદ્ધિશાળી વાર્તાલાપ
@dharmendrapathak3778
@dharmendrapathak3778 Год назад
Jagdish Jorrrrrrradar, Best Vishaleshan 👍
@mahmmadpathan4812
@mahmmadpathan4812 Год назад
Last lines were very good Devanshi! Touched!
@amrutsadhu8395
@amrutsadhu8395 Год назад
Ketla bharti thase Anaje
@virabhaichhaiya9377
@virabhaichhaiya9377 Год назад
Only for Vikas Only for Modi ji
@victorb22622
@victorb22622 Год назад
जगीदिश का तर्क कुतर्क है कांग्रेस ने मोघवारी के बारे में सिर्फ बोला नही है गैस 500 करने का वादा भी किया था।देवासी ,उन्हों ने अपशब्द बोला स्त्रोयो के बारे लेकिन आपने edit नहीं किया 30.50 पर
@kishorvisariya8799
@kishorvisariya8799 Год назад
ચિંતાનો વિષય છે
@mahmmadpathan4812
@mahmmadpathan4812 Год назад
Good analysis Jagdish Bhai. Lokshahi Khatra Ma Che 😭😭😭😭
@user-zh6oz9jb3w
@user-zh6oz9jb3w Год назад
બેન તમે મને ચિંતા કરાવી..!!.બેન હવે તમે કોંગ્રેસ ના સત્તર ને ફોન કરજો..આવું ના બને. એક પણ જાય એવા નથી..!!
@vikrammaheshwari2097
@vikrammaheshwari2097 Год назад
Every thing is fair in love ,war and politics
@rakeshshrimali1016
@rakeshshrimali1016 Год назад
રોડમેપ 2030 તૈયારી ઓ ચાલુ છે
@bharatdevani5628
@bharatdevani5628 Год назад
EVM નો ફાળો કેટલો હશે??
@Truthsoul2152
@Truthsoul2152 Год назад
EVM no problem nathi Bhai , gujrati hinduo dari Gaya chhe ane dimagma em j ghushi gayu chhe ke amne BJP j bachavse.
@Deshiboys7022
@Deshiboys7022 Год назад
@@Truthsoul2152 badha ne moto L madvano che joy lejo
@bhupeshdamor1033
@bhupeshdamor1033 Год назад
The game 🖋️🖋️🖋️🖋️🖋️
@ashwind5909
@ashwind5909 Год назад
Devanshi according to my knowledge there is no pension for MLA in Gujarat, Pls correct me if I m wrong....pls read below link 👇🏻for details...
@MaheshPatel-zu6jp
@MaheshPatel-zu6jp Год назад
You are right . Keshubhai patel CM hata tyarnu bandh karyu chhe .
@Truthsoul2152
@Truthsoul2152 Год назад
Ha Bhai , fakt gujratma j mla ne pention bandh chhe, parantu bahen ne dhyan ma nathi etle te bole chhe
@hariahir9278
@hariahir9278 Год назад
દેશી ભાષામાં આને વિકાસ વિયાઞૃ,કૅવાય,
@prahladbhaiprajapati248
@prahladbhaiprajapati248 Год назад
બેન શ્રી તથા ભાઈશ્રીને દિલથી સલામ
@ajdjsoundsystem1829
@ajdjsoundsystem1829 Год назад
બેન તમારી આંખો આજ ખુલી ગઈ હોય એવું લાગે છે.
@hasebhai8832
@hasebhai8832 Год назад
Sab ke sab pese leke party change karte he. 😪😪
@commonmanindian4339
@commonmanindian4339 Год назад
@@hasebhai8832 : pese na kehvay eto prasadi kehvay.🤷‍♂️😘
@vimalmuniya8475
@vimalmuniya8475 Год назад
સાચી વાત છે
@skywalker6031
@skywalker6031 Год назад
👉BJP ko shirf BJP...hi khatam kar sakta hai......✍️✍️✍️
@mdcreation9423
@mdcreation9423 Год назад
વિપક્ષ મા રહી ને પણ જનતાના સારા કામ થઈ શકે છે .સત્તા પક્ષ ના ધારાસભ્ય પણ કામ કરતા નથી.
@chandubhazala5466
@chandubhazala5466 Год назад
ધાંગધ્રા ના ધારાસભ્ય 26 કરોડ રૂપિયા આપ્યા પાર્ટીને બોલો
@ajitgami8005
@ajitgami8005 Год назад
Each MLA sectioned 2Cr fund /Year.for their local Area Develpoment.Appox 300 cr Fund untilised during last year according to Times of india news report.
@entertainmentt8563
@entertainmentt8563 Год назад
બેન અનંત પટેલ ને ભૂલી ગયા.... એ નઈ જાય બીજેપી મા
@頂輪-梵輪
@頂輪-梵輪 Год назад
બાહમણ ના મોઢે થી જીવનનું તત્વજ્ઞાન સાંભળવા મળે એનાથી વધુ શુ જોઈએ ?, Think you so much for your goodness
@victorb22622
@victorb22622 Год назад
आम आदमी पार्टी के ज्यादातर वर्कर्स rss, bjp के ही थे, ये सारी आप पार्टी पेरेल्ल बीजेपी ही थी।
@jituhadiyal9223
@jituhadiyal9223 Год назад
સરસ.બેન.દેવાસી
@subhashmachhar7541
@subhashmachhar7541 Год назад
એકજ રસ્તો છે.હવે ચૂંટણી લડવાનું રહેવાદો લોકોનો ખોટો ટાઇમ ન બગાડો. રાજાશાહી કરો
@pankajdave3505
@pankajdave3505 Год назад
Kayam mate Gujrat BJP ne j aapi done ne Election no kharch bachi jase... Pachi bhale ne gujrat ne vechi mare...😡
@dinkardolia7820
@dinkardolia7820 Год назад
Devanshiben still unable to digest bjp win...AAP DOWN DOWN
@shaileshprajapati1531
@shaileshprajapati1531 Год назад
ખૂબ જ સરસ વિશ્લેષણ
@govindnandania819
@govindnandania819 Год назад
જમાવટની ખરેખર જમાવટ છે.
@navinbhalani5505
@navinbhalani5505 Год назад
Sabka saath sabka vikas.
@alummah329
@alummah329 Год назад
That is called, Dirty Politics.
@mr.silent122
@mr.silent122 Год назад
42:22 minute mate aaju-baju su chali rahyu che ae j nati khabar. Adbhut
@commonmanindian4339
@commonmanindian4339 Год назад
Correction ✅41:22
@jagdishpatel7366
@jagdishpatel7366 Год назад
ખૂબ સરસ ચર્ચા છે
@ratansinghgadhavi4125
@ratansinghgadhavi4125 Год назад
Vah sir su tmaru judgment chhe very likely
@rahulkumarparma2271
@rahulkumarparma2271 Год назад
Bjp bjp...🚩🚩
@ashwind5909
@ashwind5909 Год назад
Devanshi according to my knowledge there is no pension for MLA in Gujarat, Pls correct me if I m wrong....
@mayursharma2710
@mayursharma2710 Год назад
ઇ.સ. ૨૦૧૪ થી ગુજરાત કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 😆જોઈએ હવે કેટલા વર્ષ કેન્દ્ર શાસિત રહે છે.😉
@desaililaben3939
@desaililaben3939 Год назад
👌
@desaililaben3939
@desaililaben3939 Год назад
👌
@kunaljadav633
@kunaljadav633 Год назад
હા હા હા હા ...... આ તો લોકશાહી ની મજાક ચાલે છે
@kbvkarmur8211
@kbvkarmur8211 Год назад
Jordar 👌 patrakartv
@hmankleshwar1993
@hmankleshwar1993 Год назад
अदानी की नोट ईवीएम की मदद बोगस मतदान से बीजेपी गुजरात में जीती
@ranjitbaria5753
@ranjitbaria5753 Год назад
Beautiful
@dasakbari8903
@dasakbari8903 Год назад
Very good jamawat
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Год назад
🇮🇳 ખુબ સરસ માહિતી આપી 🇮🇳
@victorb22622
@victorb22622 Год назад
जादीशभाई का एनालिसिस सिर्फ गुजरात के लिए ही सही है,गुजरात में सब घेंटा है। नो माइंड,गुजरात की प्रजा ,आजतक के सुधीर चौधरी ने mcd के वोटरों के बारे में बोला था ऐसी है
@rishi3663
@rishi3663 Год назад
Khub sachi vat kari jagdish bhai..AAP NA VOTER TO BUDDHI NA BOTHAL CHE..
@yakubkhanpathan5427
@yakubkhanpathan5427 Год назад
Mam very nice explanation given by Jagdishbhai
@mansurmakrani9335
@mansurmakrani9335 Год назад
એ વી એમ નુ સુ કેવા માગો છો જે મુસલીમ બહુ મતી ઈલાકામાં ભાજપ ના વોટ કિયા થી આવીયા એવુ કેહવુ છે
@dhirubhaiparmar6834
@dhirubhaiparmar6834 Год назад
Des karta vyakti jyare moto thai jay e des ni hamesha padti j thay chhe.
@nayanesh58
@nayanesh58 Год назад
Brilliant
@harikapadia8457
@harikapadia8457 Год назад
Jamavatkaro...Labhlavamate....rajnitikarese......onlybjp..iswingujrat....👍👍
@Satishsvyas
@Satishsvyas 5 месяцев назад
MASTER MIND BHUDEV MAHETA
@user-pp9zi7cl2q
@user-pp9zi7cl2q 6 месяцев назад
દલાલ ક્યાં બોલાવો
@mayur5326
@mayur5326 Год назад
So nice interview with jagdish bhai, Devanshi ma'am 😊😊
@harshadgadhavi7447
@harshadgadhavi7447 Год назад
What nice Jagdishbhai don’t know anything
@patelbharat8853
@patelbharat8853 Год назад
બેન આ ભાઈ ને પત્રકાર કહો છો?
@innocentDevil07
@innocentDevil07 Год назад
અંધભક્તો એ અંધભક્તી કરી છે તો ભોગવો. 😂
@mkumarpargimkumarpargi8764
@mkumarpargimkumarpargi8764 Год назад
Mehta sir best
@pritpatel89
@pritpatel89 Год назад
ખૂબ સરસ બીજેપી જિંદાબાદ
@vanubhaimerja6999
@vanubhaimerja6999 Год назад
લાગે છે લોકાશાહી જેવુ કઈ?
@KETANPATEL-pe9rj
@KETANPATEL-pe9rj Год назад
Chaitar vasava ,Anant Patel ,Jignesh mevani nhi jau
@MaheshPatel-zu6jp
@MaheshPatel-zu6jp Год назад
Chaitar vasava 100% jase . Aemnu future BJP ma safe chhe .
@ashmanmavi4878
@ashmanmavi4878 Год назад
King of johar. Anant Patel and chaitar vasava Kyare nai Jay bjp ma
@nitinjadav1057
@nitinjadav1057 Год назад
Jordar ben
@ramsipatel4128
@ramsipatel4128 Год назад
Sara's analysis
@ratansinghgadhavi4125
@ratansinghgadhavi4125 Год назад
Great vah
@shreeramstudiobhogat555
@shreeramstudiobhogat555 Год назад
Aana.magaj ma BJP besi gai chhe
@nonsensememes4028
@nonsensememes4028 Год назад
Anat patel na jai
@bhambhavabambhva6376
@bhambhavabambhva6376 Год назад
Jagdish Bhai good patrakar
@afsanabadi777
@afsanabadi777 Год назад
Bov mast analysis che sir tamaru.
@d.v.ahir.......
@d.v.ahir....... Год назад
ભાજપ ને બિન હરીફ જીત આપી દેવી જોયે પ્રચાર નો ખર્ચ નય 🙏🏻🙏🏻🙏🏻👍🏻
@user-ib2ys5cq6i
@user-ib2ys5cq6i 7 месяцев назад
Vat sahi 6e devano Vikas 6e ama koe na n padi sake
@mehulvishwakarma90
@mehulvishwakarma90 Год назад
Jagdish bhai ne sambhadva ni bovj maja aave che , ane te satya vakta pan che , please aa saurashtra ni tadpadi bhasa ne ame vadhare ne vadhare sambhadi sakiye evu kaik karjo devanshi ben.
@dr.rimpalpatel190
@dr.rimpalpatel190 Год назад
Mane to e BJP na manas, lagya emni badhi lines parthi jagadish maheta
@hasebhai8832
@hasebhai8832 Год назад
This is so bad, we must have a strong opposite party 🥲
@yashnagar4042
@yashnagar4042 Год назад
have 5 saal sudhi vaat jovo
@chinmaygujrativandemateam2461
જોરદાર
Далее
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Never Troll Shelly🫡 | Brawl Stars
00:10
Просмотров 1,1 млн
Zombie Boy Saved My Life 💚
00:29
Просмотров 8 млн
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41