રૂપાઆપા આલગોતર ખંભાત ના વંશજો ને આવા મર્દાઈ વાળા જ ગીત ભળે એને બે પાંચ લાઈક ફોલવર માટે સમાજ ને લાંછન લાગે એવા ગીત ભળે જ નહિ તો તો ભલા માણ રૂપાઆપા નુ કુળ લાજે હો🙌🚩⚔️વાહ હાવજ ભાઈ પીન્ટુ આપા તારી પાસે આશા રેશે કે તું કોઈ દી ભરવાડણ અને જાનું ના ગીત નહિ ગા થોડી પ્રગતિ માટે આપા ખાલી મર્દાઈ વાળા ગીત આવા જ ગાવાનું રાખજે બધાથી ચડતી ઠાકર આપે તો જ કેજો વાલા જય ઠાકર ❤