Тёмный

Pintu Algotar | Dwarka Desh Joyo | દ્વારકા દેશ જોયો | HD Video | New Gujarati Krishna Song 2023 

Nagaldham Group
Подписаться 605 тыс.
Просмотров 26 млн
50% 1

👉🏻 Nagaldham Group ( Navghan Mundhva ) Presents ...
Mo : 9974444447
" Pintu Algotar . Dwarka Desh Joyo . દ્વારકા દેશ જોયો . Nagaldham Group "
Pintu Algotar | Dwarka Desh Joyo | દ્વારકા દેશ જોયો | HD Video | New Gujarati Krishna Song 2023
#PintuAlgotar #DwarkaDeshJoyo #દ્વારકાદેશજોયો
________________________________________
♫ Song : Dwarka Desh Joyo | દ્વારકા દેશ જોયો
♫ Singer : Pintu Algotar
♫ Music : Chirag Goswami
♫ Lyrics : Pintu Algotar
♫ Producer : Navghan Mundhva
♫ D.O.P & Director : Divyang Goswami - Tamanna Films
♫ Cameraman : Savan Goswami
♫ Artist : Manan Bharwad, Kalpesh Bharwad - Crazy Gando
♫ Recording : Raag Studio Thara
♫ Sp.Thanks : Tinabhai Maldhari, Nagaldham Group, Ranjit Nadiya
♫ Design : Hiren Nandasan
♫ Label : Nagaldham Group
દ્વારિકા દેશ જોયો
ગોકુળ નો ગોવાળ જોયો,
હુમ,, દ્વારકા દેશ જોયો,
મૂર્તિ મા મન મોહ્યા,
શામળીયાને ભાળી રોયો,
ગોમતી મા પાપ ધોયા,
રુઠેલા રૂક્ષ્મણી જોયા,
દેવ ભુમિ મા સુદ બુધ ખોયા,
તુ જસોદા નો લાડકવાયો,
નંદ ની આંખ્યો નો તારો,
ચોરી માખણ ખાનારો,
ગોવાળોનો છે સથવારો
ગોપીઓના મન હરનારો
વન વગડે ગાયો ને ચારો
રાધા ના રુદીયે રમનારો
કાળીયો તુ કામણગારો,
ગોકુળ થી મથુરા આવ્યો
માવતર ને જેલે સોડાયો
મામા તે કંસ ને પસડયો
નરસિંહ મહેતા ને મળ્યો
કુવરનો મામેરો ભરીયા,
બાવન કામ કરીયા,
મીરા ના ઝેર પીધા
રાણા ને ભક્તિ મય કીધા,
બેની સુભદ્રા ના વીર
દ્રૌપદી ના પુર્યા ચીર
અર્જુન નુ ગાંડીવ તીર
કૌરવો કર્યો તા થીર,
દ્વારિકા દેશ જોયો,,,,,,,,
ભરવાડુ ને ભાણેજ મળ્યો
જાન બાઇ ને છાણ મા મળ્યો,
જલીયાણ જોગી ને મળ્યો
મા વીર બાઇ નો હાથ માંગ્યો,
ધ્રુવ બાળા ને રંગ લાગ્યો
રણ છોડી રણછોડ ભાગ્યો,
સાકુ ને તીરથ કરાયા
વવુ વારુ થાઈ વાલો આયા,
સુશીલા નો ભરોહો રાખ્યો
દીધેલો તાંદુલ ચાખ્યો,
સુદામા ના પગ પખાળી
યારી જગે. વખાણી,
સગાળસા ની સાચી લાગણીએ
ચેલયો ખડયો ખાંડળીયે
પ્રગટ્યો તુ ઠાકર આંગણિયે
અજમલ રાજે ભક્તિ કરી
દિકરો થઈ જન્મયો તુ હરી,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ મારો
દોયલીવેળા નો સહારો,
ગંગાસતી પાનબાઇ ને મળ્યા
ગોરા કુંભાર ને મળ્યો
રુધીર ની ભાજી જમ્યો
બળતો પ્રહલાદ ઠારયો
હરણા કંસ ને ઉભો ફાડ્યો,
બોડાણા નુ ગાડુ હાકી
દ્વારિકા થી ડાકોર આવ્યા
ડાકોર ના ઠાકોર બની
તુલસી ના પાદે તોલાયો,
દ્વારિકા દેશ જોયો,,,,
મેઘામામેપા બાપાન મળ્યો
લીંબડા વાળો ઠાકર જોયો
બોરુ બાવળિયા જોયો
નગા લાખા ને મળ્યો
ગેડીયા ની જતવાડ જોઈ
ઠાકર તારો ઠાઠ જોયો,
જય કનૈયા લાલ કી
સહ ભૂમિ ગોપાલ કી,
જહરીયો મે વીર જોયા
ઝાઝાવડા દેવ જોયો,
પંચાળ ની ધરતી જોઇ
અવલયો ઠાકર જોયો,
જોગી એ જમડી ખીર,
પાળીયાદ નો વીહળો પીર,
જય રણછોડ માખણ ચોર
ગલીયે ગલીયે ગુંજે સોર,
તુ બાવન દુવારે બેઠો
નીતિ ટેક હાજર રેતો
છોરુ ની ખબરુ લેતો
માંગ્યો વીના બધુ દેતો,
દ્વારિકા દેશ જોયો,,,,,
________________________________________
👉🏻 Support By : All The Mamber Of Nagaldham Group
________________________________________
👉🏻 Do not forget to Like, Comment, Share and Subscribe to Official "Nagaldham Group" RU-vid Channel.
Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા.
________________________________________
👉🏻 " Do Subscribe, Like And Share "
: Keep In Touch : Follow Me On :
" Nagaldham Group "
👉🏻 RU-vid : bit.ly/2Lm6x6v
👉🏻 Twitter : bit.ly/2Pf1yWx
👉🏻 Instagram : bit.ly/365uya1
🙏🏻 ... Jay Nagbai Maa ... 🙏🏻

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@taekookshree
@taekookshree Год назад
Jai dwarka desh Jai shree Krishna Rather radhe Heart touching song vocalist ♥ Happy jansmatmi
@RekhaChauhan-w4p
@RekhaChauhan-w4p Месяц назад
🎉🎉🎉😊😂
@KalubhaiBharvad-e2x
@KalubhaiBharvad-e2x 7 дней назад
આ❤❤❤❤❤❤❤
@premjibavariya6828
@premjibavariya6828 Год назад
જય દ્વારકાધીશ ભાઈ ને બહુ સરસ સોંગ છે.
@bharatcat6021
@bharatcat6021 Год назад
❤ w.
@nishantbhatia8482
@nishantbhatia8482 Год назад
મોજ આવી ગય ભાઈ...જય દ્વારકાધીશ ❤
@ParvatbhaiKhant-ye9km
@ParvatbhaiKhant-ye9km 11 дней назад
જય દ્વારકાધીશ ની જય 🙏🙏🙏 સુપર સોંગ ભાઈ વારંવાર સાંભળવાનું મન થઈ જાય❤❤❤❤ જય દ્વારકાધીશ❤❤❤🎉🎉
@harshadchudasama7206
@harshadchudasama7206 6 месяцев назад
Mara bhai world nu 1 number nu song ❤❤
@pravinsinhrajput9803
@pravinsinhrajput9803 3 месяца назад
આઉ ગાવું એ જેવા તેવા નું કામ નથી આ સૂ સોંગ ગાવવા માટે આવા અવાજ ની પણ જરુર પડે છે બધા થી નો ગવાય ભાઈ ❤❤❤❤
@jivanupdeshkrishna1493
@jivanupdeshkrishna1493 Месяц назад
bhai aa bhajan nahi pan aatma ne pan praksh adi jaay tevi katha se...saras akho bharai gai mari radhe radhe 🥲🥲🥲🥲🥲
@lalajijogaji5658
@lalajijogaji5658 8 месяцев назад
Jay Dwarkadhish ❤❤
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Bhvaves jethva 🪔✍️
@tigershrvan
@tigershrvan Год назад
શું અવાજ છે પીન્ટુ ભાઈ તમારો 🥰🥰🥰 આ ગીત સાંભળીને દ્વારકા જવાનું માં થાય , એવું ગયું છે તમે લાજવાબ , કાળિયો ઠાકર તમારી પ્રગતિ માં ખુશી નો મેઘ વરસાવે એવી અમારી સુભેછાઓ🎉🎉🎉🎉🎉❤❤❤❤ JAY DWARKWSH❤❤
@rajubhaibharvad2142
@rajubhaibharvad2142 Год назад
Ha ho..❤👍
@mahindarni.thakor5191
@mahindarni.thakor5191 Год назад
@@rajubhaibharvad2142 erqqqeeq
@DanabhaiBharwad-y9k
@DanabhaiBharwad-y9k 10 месяцев назад
​@@rajubhaibharvad2142तैयार र😮😊 फेदं इस इस इस धरती जौ धन अंततः
@bhaveshjethva689
@bhaveshjethva689 9 месяцев назад
Valje haje masor 🪔👣⭐
@lalolalo1636
@lalolalo1636 7 месяцев назад
😮😢
@rahulpatel-vv8bc
@rahulpatel-vv8bc Месяц назад
જોરદાર ભાઈ 🎉
@gitaahir5052
@gitaahir5052 9 месяцев назад
Super che Jay shree krishna🙏🙏🙏
@AjayAjay-km4ei
@AjayAjay-km4ei 6 месяцев назад
Jay Dawarkadhish
@ramurabariofficial
@ramurabariofficial Год назад
જય હો મારા ઠાકરધણી..❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ સરસ ભાઈ
@bhaveshjethva689
@bhaveshjethva689 4 месяца назад
Kodhv 🪔⭐
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Mogalmaa 🪔
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Aktmaa 🚩🥥
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Vacehrja 🚩🥥
@hirensolanki414
@hirensolanki414 Год назад
कृष्ण की महिमा, कृष्ण का प्यार, कृष्ण में श्रद्धा, कृष्ण से ही संसार !❤
@sanjaysalat2218
@sanjaysalat2218 22 дня назад
❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊
@divyarajsinhgohil6863
@divyarajsinhgohil6863 8 месяцев назад
Jay Dwarkadhish 💙🙏🏻
@__official_7710
@__official_7710 Год назад
Super song bro..❤❤❤❤‼️Jay Dwarkadhish ‼️
@bhaveshjethva689
@bhaveshjethva689 Год назад
🪔🙏
@MehulBharvad-km8wo
@MehulBharvad-km8wo 5 дней назад
Vaha pintu algotar vaha❤❤
@rahulgaming_yt9085
@rahulgaming_yt9085 Год назад
Jay dwarkadhish 🙏 jabarjast lyrics BHAi
@R.m_makavana
@R.m_makavana 10 месяцев назад
જય દ્વારકાધીશ ❤ હંમેશા બધાને ખુશ રાખજો ❤
@jadavkalpedh9570
@jadavkalpedh9570 27 дней назад
જય દ્વારકાધીશ 👑👑👑👑
@rahulrathod1615
@rahulrathod1615 Год назад
દેવભૂમિ વારા નો ઈતિહાસ કહી દીધો વાહ.....🙏
@TBD-j9p
@TBD-j9p Год назад
Hit chhe bosss 😍 Goosebumps on every line Jai dwarkadhish 🚩🚩🚩
@rajeshbhaikarsanbhai7082
@rajeshbhaikarsanbhai7082 Год назад
અદભુત, અવર્ણનીય મનમોહક કોટી કોટી પ્રણામ❤ જય દ્વારકાધીશ 🌹🙏🌷❤💯
@himatchakani1821
@himatchakani1821 Год назад
ખુબ સરસ સોંગ .જય ઠાકર ❤
@mahesholakiya6955
@mahesholakiya6955 Год назад
🎉🎉🎉🎉
@odhabhaibambhaniya6907
@odhabhaibambhaniya6907 Год назад
જયદવારીકાધીશ🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩⭐⭐⭐⭐⭐⭐⭐🙂🙂🙂🙂🙂🙂🙂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@HarshadBharvad8182
@HarshadBharvad8182 13 дней назад
HA moj HA ❤❤❤❤🎉🎉🎉🎉
@dineshrabari207
@dineshrabari207 9 месяцев назад
में राजस्थान मेवाड़ से हु फिर भी मुझे बहुत अच्छा लगा ये सॉन्ग🥰👌❤️
@sunilbhaisunilbhai1996
@sunilbhaisunilbhai1996 Месяц назад
Vah
@sureshbhaivala5845
@sureshbhaivala5845 Год назад
ખુબ જ સરસ... સુપરહિટ...જય દ્વારકાધીશ ખુબ જ સરસ શબ્દો... પિન્ટુ ભાઈ અલગ જ ગીત... નવઘણ ભાઈ મુધવા અને સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ...
@KartikVanjar
@KartikVanjar 6 месяцев назад
😢❤ઉ❤😂😢😮😅😊
@KartikVanjar
@KartikVanjar 6 месяцев назад
ઞપફબબઢ❤😂🎉😢😮
@jagdishsolanki8945
@jagdishsolanki8945 Год назад
પિન્ટુ જી એ જોરદાર રાજાધિરાજ દ્વારકા ધીશ નું nonstop ગીત સુંદર મુધુર અવાજ માં ગાયું.. બહુ પસંદ આવ્યું ..
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Mogalmaa 🪔🥥
@jaysukhbhaisondagar
@jaysukhbhaisondagar 3 месяца назад
😮😅😢😮😢😮🎉
@AlabhaiKaramata
@AlabhaiKaramata 2 месяца назад
ઔૌએ​વવવસ્કસષશટઞ ્
@bhaveshjethva689
@bhaveshjethva689 Месяц назад
Kodhv 🪔👀
@mernikulbharvad2887
@mernikulbharvad2887 Год назад
જય ઠાકર જય દ્વારકાધીશ સુપર સોંગ પીન્ટુભાઈ આલગોતર બહું સરસ ગીત છે.. વારંવાર સાંભળવાનું મન થાય છે...
@dineshcharan810
@dineshcharan810 Год назад
Ha mara bharwad smaj ni moj...❤ જય ઠાકર...🙏🏻 Gadhvi taraf thi full sport
@ભીલસરકાર
@ભીલસરકાર Год назад
ખુબ ખુબ અભિનંદન ભાઈ આવાં જ ગીત બના વો દ્વારિકાધીશ તમારા સપના સાકાર થશે ભાઈ 👉 જય મહાકાળી માં
@geetamori8176
@geetamori8176 3 месяца назад
જય શ્રી દ્વારકાધીશ👏 આ ગીત ગુજરાતી લખાણ સાથે હોય તો વધુ સારું લાગે ભાઇ ધન્યવાદ તમારી વાણી ને🙌🙌
@dharmigodham37
@dharmigodham37 Месяц назад
😊 😊
@Aanadgamer
@Aanadgamer Месяц назад
Q111q11qq1111111q11​@@dharmigodham37
@GokalbhaiKhatana
@GokalbhaiKhatana 29 дней назад
દારકાદેસજોયો
@bharatpatelumiyanagaldham1393
અષાઢ મહિના ની વરસાદ ની મોસમ મા જોરદાર સોંગ જય નાગલધામ જય દ્વારકાધીશ
@bhavinjogiya4851
@bhavinjogiya4851 7 месяцев назад
Please mare comment like karo Jo
@harsorasiddharth1356
@harsorasiddharth1356 7 месяцев назад
Klllllll 0 😊😅iue o 😂😊
@shreejitimliofficial2320
@shreejitimliofficial2320 2 месяца назад
Aa❤​@@bhavinjogiya4851
@VishalRabari-r2w
@VishalRabari-r2w Месяц назад
Z🎉hdvzv😂shhshehdje
@VishalRabari-r2w
@VishalRabari-r2w Месяц назад
​@@bhavinjogiya4851ygzuskrjss0 gadi cartoon
@Lakhajithakor70
@Lakhajithakor70 Год назад
જય ઠાકર. શું અવાજ સે ભાઈનો. ખૂબ આગળ વધો એવી શુભકામના.
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
❤🎉
@YuvrajBhai-x3z
@YuvrajBhai-x3z 2 месяца назад
આ ગીત દિલ થી ગાયું છે પીન્ટુ ભાઈ તમારું આ ગીત સાંભળીને દિલ ને મજા ❤❤❤❤❤
@hadiyalashwin5506
@hadiyalashwin5506 Год назад
Nice voice 🚩 Jay Dawarka dhis 🙏❤ Jordar song 😊 Khub khub agad vadho dawrka dhis bless you Bhai
@kanjithakor8231
@kanjithakor8231 Год назад
Ha moj ha કાય નો ઘટે ભાઈ💥 jay Dwarika dhish 🙏
@kajalnagdkiya656
@kajalnagdkiya656 Год назад
HamO ha કાય નો ઘટે ભાઈ💥jay DWarik
@hanubhaihanubhai
@hanubhaihanubhai Год назад
​@@kajalnagdkiya656❤❤❤❤❤❤❤❤
@vaghabha
@vaghabha Год назад
જય દ્વારકાધીશ ભાઈ, ઘણા વખત પછી આવું સરસ ગાયન સાંભળ્યું. આવા ગીતો તમે સંભળાવે રાખો એવી શુભકામના સાથે જય દ્વારકાધીશ 🙏🙏
@અરવીદખાડેકા
@અરવીદખાડેકા 11 месяцев назад
Ha moj ha
@buaveshgohil8460
@buaveshgohil8460 11 месяцев назад
😅😅😅😅😅
@manasukhgujariya2797
@manasukhgujariya2797 11 месяцев назад
😢😮😅😊😢❤😢❤❤❤❤❤😮😊🎉😅😂❤❤❤😊❤🎉🎉😮😊❤❤❤😮😊😢😂❤😮❤😮😂🎉🎉😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@રાજારાજામહાકાળી
વિટીમેટ
@diliprathod1073
@diliprathod1073 Год назад
એ હાલો દ્વારકા..... જય દ્વારકાધીશ 🚩🚩🚩🚩
@alitPrajapatiPrajapati
@alitPrajapatiPrajapati Год назад
Janmashtami na tya j hatha bhai ❤
@somalianilaaniia-ve5lj
@somalianilaaniia-ve5lj Год назад
W
@જીગરરાજપૂત
​🎉😅
@parasbharvad-te2vs
@parasbharvad-te2vs 10 месяцев назад
​@@alitPrajapatiPrajapati❤ikkkkk9kkk😢😂😂k😂kia❤ ko😅8q❤k😂k
@કાનજીવાઢેર
@કાનજીવાઢેર 10 месяцев назад
​@@જીગરરાજપૂતજીવક્લિક😮😮❤😊😊😊😊😊😊😊 નીવ 2 ભ ગડયહ7😊😊❤😊😊❤😅❤😅❤❤❤❤વ હી ઓનીમ la hhh7pp0lplljjjjjjjjlvhhvv
@rameshthakor7614
@rameshthakor7614 13 дней назад
va pintu
@gopalmir1645
@gopalmir1645 Год назад
સુપર સોંગ છે ભાઈ એક એક કડી ધ્યાન થી સાંભળવા જેવી છે 👌🏻👌🏻👌🏻
@lcchavda
@lcchavda Год назад
😅
@farmerisbestlifesagar._0523
A
@ShankarRathod-pv1bn
@ShankarRathod-pv1bn Год назад
Kharekhar bhai
@rajjethva6017
@rajjethva6017 Год назад
Badhij kadi sambhlva jevi cheh bhai
@bhavnathakor1931
@bhavnathakor1931 Год назад
Radhe Radhe jay Dwarkadhish nice 👍👍 Bhai Bahu j saras git gayu tame dwarkavalo મેર કરે તમારા પર જાય Dwarkadhish 😘😘🙏🙏🙏
@yogeshbharwad
@yogeshbharwad Год назад
Super Hit જોરદાર સોન્ગ છે ભાઈ આવી ને આવી જ પ્રગતિ કરો જીવન માં એજ ઠાકર ને પ્રાર્થના જય નાગલ ધામ 🙏જય ઠાકર
@Deepaksundha98
@Deepaksundha98 28 дней назад
Super jay sree krisnha
@rameshthakor1301
@rameshthakor1301 Год назад
વાહ વાહ ભાઈ જોરદાર સોન્ગ 🙏 જય દ્વારકાધીશ 🙏
@maameldiofficial4781
@maameldiofficial4781 Год назад
જય દ્વારકાધીશ ...😊❤ હા મારો રાગ સ્ટુડિયો થરા હા વાહ ચિરાગ ગોસ્વામી તમારું સંગીત વાહ વાહ પિન્ટુ આલગોતર 🙌🏻😇♥️
@chhelanakarshan499
@chhelanakarshan499 Год назад
@SangitabenParmar-i8w
@SangitabenParmar-i8w 2 месяца назад
🎉🎉🎉
@NirmalaParmar-j5p
@NirmalaParmar-j5p Год назад
Bappoo Bapooo Jaiho Jaihoo Jordaar Voice Ane Jordarr Lyrics Jai Dwarkadhish 🎉❤🙏🙏🙏🙏🙏🙏
@RamilaVasfoda-xk8pm
@RamilaVasfoda-xk8pm 3 месяца назад
Rv vvvbbbbbb
@nileshparsotambhai420
@nileshparsotambhai420 3 месяца назад
Va pintu algotar mane aa song bovj gamyu
@VickyAhir502
@VickyAhir502 Год назад
અદભુત સોંગ ભાઈ.... કૃષ્ણ ભગવાન ની તમામ લીલા એક તાલ માં અદ્ભુત રીતે ગાયું દિલથી... આવતી જન્માષ્ટમી આ સોંગ ધૂમ મચાવશે... જય શ્રી મુરલીધર❤❤❤❤
@PethaChaudhary
@PethaChaudhary 11 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vijaybharwadofficial1335
@vijaybharwadofficial1335 Год назад
વાહ..... પેહલી કડી થી લઇને છેલ્લી કડી સુધી.... રૂંવાડા ઉભા થઇ ગયા..... આ કંપોઝીશન તો સાંભળેલું હતુ..પણ.. શું શબ્દો લખ્યા છે વાલા ઠાકર તમને ખૂબ પ્રગતિ કરવે... ખુબ આગળ વધો....
@arjundesaivejalpur8850
@arjundesaivejalpur8850 Год назад
Jay Dwarkadhish
@devabharvad9161
@devabharvad9161 Год назад
હાઠારહાજહો
@pintubhaipints4998
@pintubhaipints4998 Год назад
Jay @@arjundesaivejalpur8850
@ramsinhparmar3630
@ramsinhparmar3630 Год назад
Jay dwarkadhish...
@ramsinhparmar3630
@ramsinhparmar3630 Год назад
Mane to khubaj game 6..AA GIT.....
@hadiyalramesh9562
@hadiyalramesh9562 Год назад
વાહ પિન્ટુ ભાઈ સુ તમારો અવાજ છે🧡🤍💚
@PhSiddhpura-j6d
@PhSiddhpura-j6d 5 дней назад
Jay thakar
@PhSiddhpura-j6d
@PhSiddhpura-j6d 5 дней назад
Jay thakar
@jethavavipul6521
@jethavavipul6521 Год назад
મોજ પડીગય ભાઈ જોરદાર ગીત ગાયું છે જય દ્રારકાધીશ ❤❤❤
@kajaldbadarkhiyabadarkhiya9026
@kajaldbadarkhiyabadarkhiya9026 7 месяцев назад
ha moj ha 🔥🔥🔥 Jay dwarkadhish
@RadheyAhir-t5y
@RadheyAhir-t5y 27 дней назад
Dwarkadhish❤❤❤
@rathodmahesh3577
@rathodmahesh3577 Год назад
Koki koti vandan song લખનાર ને❤🙏 લાખ લાખ વંદન Dwarkadhish ni Daya thu khub aagd vadhe bhai
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Cmhudamaa 🪔✍️
@AnjuakashGupta
@AnjuakashGupta Год назад
Jitni bar suno utni bar bhut he power aa jati hai ye song sunn kr ❤❤ such mein mere ansu bhi nikal aaye song sunn ke ,❤Radhe Krishna 🙏🏻
@RAJAMAHAKALISTUDIO
@RAJAMAHAKALISTUDIO Год назад
6:19
@FunnyEspresso-nu5sf
@FunnyEspresso-nu5sf Месяц назад
🌹🌹🌹😍😍😍😍🥰🥰🥰🥰🥰
@shantilaljoshi896
@shantilaljoshi896 9 месяцев назад
જોરદાર અદૂભુત છે
@krunalahir6383
@krunalahir6383 Месяц назад
Jay Thakar 🙏🚩
@mukeshn2260
@mukeshn2260 Год назад
જય દ્વારકાધીશ આગડ વધો ભાઈ એવી પ્રાર્થના કરીએ
@BaldevDesani
@BaldevDesani 5 месяцев назад
😂
@BaldevDesani
@BaldevDesani 5 месяцев назад
❤❤❤
@pareshsolanki8047
@pareshsolanki8047 4 месяца назад
Jay dwarka dish
@pareshsolanki8047
@pareshsolanki8047 4 месяца назад
Jay dwarka dish
@rajugamara0089
@rajugamara0089 Год назад
બધાઈ ભાઈ એક વાર જરૂર સભળજો સરસ ગીત છે
@x._lovecouple._in3236
@x._lovecouple._in3236 Год назад
જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🕉️🙏🏻 જય શ્રી રાધે રાધે🙏🏻🕉️🙏🏻 જય શ્રી દ્વારિકાધીશ🙏🏻🕉️🙏🏻
@KomalChavda-l9l
@KomalChavda-l9l Год назад
આ ગીત સાંભળીને તો દ્વારકા જાવાનુ મન થય ગયુ ખુબ ખુબ અભિનંદન પિન્ટુભાઈ આલગૌતર તમને ભગવાન દ્વારકાધીશ આમને આમ આગળ વધારે ભાઈ
@sandipvadukar1406
@sandipvadukar1406 Год назад
😮y
@jileshbharwad1994
@jileshbharwad1994 Год назад
A single word is strong. Very nice presentation. All the best for next જય દ્વારકાધીશ 🙏 હર હર મહાદેવ
@kajalnagdkiya656
@kajalnagdkiya656 Год назад
💗💗💚💗💗💗💗💗💗💗😭😭😭😭😭😭😭😭😭😭😭🥲🍄🍅😛🤸
@RajbhaPadhiyar-gz9em
@RajbhaPadhiyar-gz9em 10 месяцев назад
​@@kajalnagdkiya6565⁵b7😢😢I u8uuuuuuuuuuuuuuuu u u
@vipulsolanki4610
@vipulsolanki4610 8 месяцев назад
Uji
@VijayMeer-dq6xd
@VijayMeer-dq6xd Год назад
Ha Moj Ha 🥳 Pintu Algotar THAKAR tamari vadhare pargati karave JAY THAKAR 👑👑🙏
@Aniruddhgajjar
@Aniruddhgajjar 21 день назад
Thank for visit
@PrishaTakodra
@PrishaTakodra 21 день назад
Wow wonderful song
@Priya-s7w
@Priya-s7w 10 месяцев назад
વાહ ભાઇ ખુબજ સુંદર ગીત ગાયુ આમ ને આમ તમને દ્વારકા ધીશ ખુબ એટલે ખુબ જ આગળ વધારે જય દ્વારકાધીશ ❤♥️🚩🙏🌍👌😘🙏🙏🙏🚩🚩
@jay_thakor3334
@jay_thakor3334 Год назад
जय श्री कृष्ण 🚩🙏 खूब सरस भक्ति सॉन्ग एक गीत मा हजारों रूप ना दर्शन थई गया भगवान श्री कृष्ण ना 🙏 जय रणछोड़ राय🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Kodhv 🪔⭐
@SangitabenParmar-i8w
@SangitabenParmar-i8w 2 месяца назад
🎉🎉🎉
@Aniruddhgajjar
@Aniruddhgajjar 21 день назад
Hindi nahi bolvanu Gujarati bolvano
@JayshreeMakwana-u2r
@JayshreeMakwana-u2r Год назад
Jordar geet gayu chhe bhai 🙏🏻vaar m vaar sambhadvanu man thay chhe jay Dwarkadhish 🙏🏻
@hetalsoliya3810
@hetalsoliya3810 13 дней назад
વાહ વાહ
@Ishita60260
@Ishita60260 Год назад
Nice song and level up song.......keep it up.....from nagaldham group........❤. Amazing and lovely song for Krishna's life .....
@binabenraval3387
@binabenraval3387 Год назад
Nice song my fevrit song bani gyu6 Krishna Lila aakhi aavi jay very good jai shree krishna
@alpeshvaghelaa232
@alpeshvaghelaa232 Год назад
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા 🙏😍 અતિસુંદર દ્વારકાધીશ ગીત...🌹🌹 જય ઠાકર...🙏 ખૂબ ખૂબ અભિનંદન...
@pravinbhaisarla
@pravinbhaisarla 4 месяца назад
જયકિશંભગવાન
@DelvaniyaNirali
@DelvaniyaNirali Год назад
ગીત તો ઘણા સાંભળ્યા છે પણ આવું સરસ તો પહેલી વાર સાભળ્યું outstanding❤👌👌👌Jay dwarkadhish🧡✨
@priyankabajadeja3376
@priyankabajadeja3376 5 месяцев назад
..😮😮
@ShagarBharvad
@ShagarBharvad 5 месяцев назад
જય જય
@gohilgopalbhai3217
@gohilgopalbhai3217 Год назад
સુપર સોંગ સે ભાઈ આવું જ બીજું ગીત બનાવો please
@ghidsukhabhai7139
@ghidsukhabhai7139 Год назад
અદ્ભૂત...👌👌👌👌👌
@વિજયભાઈકમાભાઈદેવીપુજક
સજય❤😅😊
@nileshjatapara503
@nileshjatapara503 Год назад
Haa moj જય દ્વારકાધીશ ❤️🚩
@YashPanchalofficialshorts
@YashPanchalofficialshorts 3 месяца назад
Jay shree dwarika dhish 🙏🏻❤️❤️ Dwarika dhish ne sacha dill thi manva Vada comment ma jay dwarika dhish lakhe temni badhi mano kamna Puri karshe dwarika dhish 🙏🏻❤️❤️
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
🙏❤❤
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Here maa 🚩🤔
@janvigarasiya1902
@janvigarasiya1902 6 месяцев назад
જય ઠાકર ❤❤🎉🎉❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
@chaudharyparth6216
@chaudharyparth6216 Год назад
Your voices God gifted ❤️✨💫✌🏻
@Rahulyt33-o1m
@Rahulyt33-o1m 2 месяца назад
Jay Jay dwarkadhish 🙏🙏🙏 Waw so song se jordar ho
@b.kaapabharvad2937
@b.kaapabharvad2937 Год назад
ખુબ સરસ ભાઈ સોંગ બાકી વારંવાર સાંભળવાનું મન થાઈ
@farmerslife1011
@farmerslife1011 Год назад
જોરદાર સોન્ગ સે ભાઈ સુપર્બ સોન્ગ ખૂબ આગળ વધો
@dineshbhairathva1484
@dineshbhairathva1484 Год назад
A
@vijayvaghari2832
@vijayvaghari2832 Год назад
❤❤❤❤❤❤❤❤❤
@RahulParmat-zj6ur
@RahulParmat-zj6ur 11 месяцев назад
@@dineshbhairathva1484 pp
@FIREGAMiNG-mc2hu
@FIREGAMiNG-mc2hu 7 месяцев назад
હે મારા નાથ મને માફ કરજે મારા ઠાકર જય શ્રી કૃષ્ણ ❤❤❣️
@mohanpatil3884
@mohanpatil3884 Год назад
Peace full song જય દ્વારકાધીશ ❤🙏
@premgohel6151
@premgohel6151 Год назад
मैंने गाने बहोत सुनें है पर ये जो गाने में भगवान श्री कृष्ण की लीला का जो वर्णन किया है वो अदभुत है❤ ऐसे सिंगर को मेरी और से लाख लाख बार ❤जय श्री कृष्ण ❤
@yadavmusicpoint4229
@yadavmusicpoint4229 Год назад
Bhai ji ❤️ please help me 🙏
@SureshMundhava
@SureshMundhava Год назад
❤❤
@bharatrayka3178
@bharatrayka3178 11 месяцев назад
जय द्वारकाधीश जय ठाकर
@vanshakush8950
@vanshakush8950 5 месяцев назад
TG
@jayeshmer2688
@jayeshmer2688 5 месяцев назад
Akhnnnmk Jhiuuuiokoooooooppppplplln hooo km. મજ ujkl. બીજું એ ​@@SureshMundhava
@dipakmali7878
@dipakmali7878 Год назад
વાહ વાહ વાહ વાહ pintubhai દ્વારકાધીશ ખૂબ ખૂબ આગળ વધારે ઘણી ખમ્મા ❣️♥️🎧
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Depmaa 🪔🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Hadka maaa 🪔👣
@bhaveshjethva689
@bhaveshjethva689 3 месяца назад
Kodhv 🪔⭐
@PIYUSHMakvana-q7n
@PIYUSHMakvana-q7n 18 дней назад
🕉✨️🙏😍😊
@dhanjidhanraj4966
@dhanjidhanraj4966 Год назад
જય ઠાકર ભાઈ વારે વારે ગીત સાંભળવાનુ મન થાય છે
@rajeshbhaikarsanbhai7082
@rajeshbhaikarsanbhai7082 Год назад
વાહ ઠાકરની લીલા અપરંપાર નવઘણભાઈ અને પિન્ટુભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ, જેારદાર રજુઆત જય દ્વારકાધીશ 🌷🙏🌹❤💕💯
@gamarajagdish1773
@gamarajagdish1773 Год назад
❤❤❤❤❤❤❤અ❤❤❤❤અ😂❤અં❤અઅ😂અં😂અ😂અ😂અ😂😂અઅ
@JaiShriHanumanjiMaharaj
@JaiShriHanumanjiMaharaj 11 месяцев назад
Jay Shri Krishna 🚩🚩🚩
@bharatsinhrajput2339
@bharatsinhrajput2339 8 месяцев назад
ઔથૉઅઃથ્સૌઅઃઅઃઅઃઔૌઅઃઔર્ડૌરરરઃથૌથ્સઃથથ્વથ્સૌથઃથંઅઃઔૌઔઅંઓોઓ અંશો ઓફ ઓર્ડર ઓલ ઈંગ્લેન્ડ સામે રૂપિયાનો રેફરન્સ
@hadiyaankur3369
@hadiyaankur3369 7 месяцев назад
🎉_p
@chohanmukesh9388
@chohanmukesh9388 2 месяца назад
ચૌહાણ્આસાથાઅજયભાઈ💖💖
@rajubhaibharwad6093
@rajubhaibharwad6093 Год назад
ખૃબ સરસ છે સૉગ જય ઠાકર તમૅ ખૃબ આગળ વધશૉ ભાઈ જય ઠાકર જય દ્વારકાધીશ
@aswinsinhsolanki8163
@aswinsinhsolanki8163 Месяц назад
જય દ્વારકાધીશ,આ ગીત મને અને મારા પરિવારજનોને ખૂબ જ ગમતું ગીત છે.ભગવાનનુ ગીત ખૂબ જ ભાવથી ગાયું છે.દિવસમા એક વખત તો સાંભળું છું.આ ગીત વારંવાર સાંભળવું ગમે તેવું ગીત છે.
@DirubhaikolipatelKolipatel
@DirubhaikolipatelKolipatel День назад
Aashish Sh
@mansingbarad9428
@mansingbarad9428 5 месяцев назад
વાહ વાહ ભાઈ આન માટે તો હવે શુ કહેવું જય શ્રી કૃષ્ણ🙏🚩
@vihangemar9464
@vihangemar9464 2 месяца назад
વા ભાઈ ભાઈ હલીગયુ જય દ્વારકા ધીસ❤❤❤
@GamingZone-mz6kn
@GamingZone-mz6kn Год назад
જય શ્રી કૃષ્ણ આ ગીત ખુબ સુંદર છે ઘણા સમય પછી આવું ગીત સાંભળવામાં આવ્યું ધન્યવાદ મારા વાલા વીરા જુગ જુગ જીવો મારા લાલ
@hajabhaimtaragata6742
@hajabhaimtaragata6742 Год назад
L😅😊
@MavjibhaiDabhimavjibhai
@MavjibhaiDabhimavjibhai Год назад
​@@hajabhaimtaragata6742in the 😅Gh65
@nocontent8182
@nocontent8182 Год назад
❤ જય ઠાકર ❤ભાઈ તમને FULL SUPPORT
@AkshayBhundiya-kp3tn
@AkshayBhundiya-kp3tn Месяц назад
super Song
@narsangvala5862
@narsangvala5862 3 месяца назад
ભાઈ ભાઈ ખુબ ખુબ અભિનંદન ગીત લખનાર અને ગાયકને કારણ કે વારંવાર સાંભળવાનું મન થાય એવું છે ખુબ ખુબ આગળ વધો નંબર વન
@pintuthakor7735
@pintuthakor7735 Год назад
❤ઠાકર પ્રેમી હોય તો શેર કરો❤️ ખાશ ઠાકોર સમાજ માટે ❤💫👑
@rukhabhaibharvad4979
@rukhabhaibharvad4979 Год назад
જયમુરલીઘર❤
@vijaykabariya3948
@vijaykabariya3948 5 месяцев назад
a❤ ​@@rukhabhaibharvad4979
@vipulravalofficial4783
@vipulravalofficial4783 Год назад
આ સર્વ શ્રેઠ સોંગ છે અને શામળિયા નો પરિચય છે મસ્ત સોંગ
@sanjaykukadiya6105
@sanjaykukadiya6105 Месяц назад
nagaldham group no khub khub aabhar ke aava song bnavya je mne dil thi gme che maro thakar
@hunkana
@hunkana Год назад
Outstanding Voice and Superb Lyrics. Jay Dwarkadhish ❤❤❤
@solankisanjay395
@solankisanjay395 9 месяцев назад
​@@gokulrabari1940😢
@rukhadbhaichakani8730
@rukhadbhaichakani8730 Год назад
આ સ્ટુડિયો ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ❤️❤️🙏🚩