Тёмный

Police કર્મચારી કેમ બુટલેગરના સંપર્કમાં હોય છે ? | બોલીશું પણ બિન્દાસ ભાગ 12 | Bolishu Pan Bindas 

Navajivan News Prashant Dayal
Подписаться 347 тыс.
Просмотров 36 тыс.
50% 1

#police #GujaratPolice #Bolishupanbindas #Bolishubindas #બોલીશુંપણબિન્દાસ #exclusiveinterview #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratimasamachar #gujaratinewstoday #prashantdayal #tusharbasiya #navajivannews
@NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 147   
@projectengineer1839
@projectengineer1839 8 месяцев назад
હું જ્યારે બાલ્યાવસ્થા માં હતો ત્યારે અમારા ટ્યુશન ક્લાસ સામે પ્રોહિબિશન વિભાગ ની કચેરી હતી અમારો ક્લાસ ખૂલે એ પહેલાં અમે બહાર ઓટલા પર બેસીને રાહ જોઈ રહ્યા હતા ત્યાં એ કચેરી પાસે એક જીપ આવે છે એમાં લગભગ સાવ ગરીબ અવસ્થા ના એક આદિવાસી વ્યક્તિ ને એક નાના પીપળા (કે જેમાં કદાચ એણે મહુડા નો દારૂ બનાવ્યો હશે) સાથે એને પકડીને દોરડા થી બાંધીને બાહોશ પોલીસ લઈ આવે છે. જીપ માંથી એક લાંબો દંડો એક કર્મી કાઢતો હોય છે અને કચેરી દીવાલ પાસે સાઈડ માં મુકવા જતો હોય છે ત્યાં બીજો કર્મી એ દંડો ખેંચીને લઈ લે છે અને એના વડે પેલા પકડાયેલા ગરીબ માણસ ને હડસેલો મારીને કચેરી માં લઇ જાય છે. ત્યારે અમારા ટ્યુશન ક્લાસ ના સાહેબ આવી દરવાજો ખોલે છે અને અમે ક્લાસ માં બેસી એ છે પછી દરવાજો બંદ કરીને સાહેબ અમને કહ છે બિચારો નિર્દોષ લાગતો માણસ હવે આ બધા પોલીસ ના માર નો ભોગ આખી રાત બનશે ! આ મન માં સચવાઈ રહેલ દૃશ્ય હજી પણ મને આટલા દાયકાઓ પછી વિચલિત કરી મૂકે છે. એક મોટો બુટલેગર અને એક છેવાડા નો મહુડાનો દારૂ બનાવતો અજ્ઞાત આદિવાસી માણસ !
@hanifsaiyd3026
@hanifsaiyd3026 8 месяцев назад
ગુજરાત નું એકપણ ગામ બતાવો જયા બુટલેગર હપ્તો નાં આપતાં હોય
@vaishyaramesh8147
@vaishyaramesh8147 8 месяцев назад
સાહેબ ખૂબ સરસ ., વરસાદ પડતો હોય અને છત્રી લઈ ને બહાર જાવ તો થોડાક તો ભીંજાય ખરા. સરકાર પણ જવાબદાર છે તેમાં કોઈ શંકા નથી. હવે તો છૂટું કરવું જોઈએ.
@rakeshkotwal1912
@rakeshkotwal1912 8 месяцев назад
પ્રશાંત ભાઈ અને તુષાર ભાઈ ને આ મુદ્દા પર રોગ અને સારવાર અંગે ખુબ સરસ માહિતી આપી..ખુબ સરસ
@sursinhchauhan5027
@sursinhchauhan5027 8 месяцев назад
રોગ થતા પહેલા રોગ થવાનું કારણ જાણો અને પછી સારવાર કરો તો 100% બીમારીનો ઈલાજ સરળ થઈ જાય
@maheshbhaipatel-tq2ij
@maheshbhaipatel-tq2ij 8 месяцев назад
માટે જ ઈવીએમ પણ જવું જ જોઈએ અને ધાંચી તડીપાર ગુંડાઓ હત્યારાઓ લૂંટારૃઓ હવસખોર અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ હલકટ નીચ્ચ પ્રવૃત્તિઓ કરનારાઓ અસામાજિક તત્વોના સાથ સહકાર બિલકુલ જુઠી તાનાશાહી કે ગુડારાજ ચલાવનાર નીચ્ચ હલકટ સત્તાખોર જુઠા જુઠલર ફેંકુચંદ બેશરમ બદમાશ હરામખોર સત્તાખોર ની ભગવા હત્યારાઓ લૂંટારૃઓ હવસખોર અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ ભ્રષ્ટાચારીઓ અમીચંદ અમીર લૂંટારૃઓ ના સાથીદારો ભાગીદારો લુચ્ચા જુઠા જુઠલર ફેંકુચંદ હરામખોર નખ સત્તાખોરીનો પણ હવે અંત આવવો જ જોઇએ કે નહિં?
@javansihninama5854
@javansihninama5854 8 месяцев назад
🙏પોલીસ જ હપ્તા લેછે એવુ નથી એજ પૈસા સારી જગ્યા મેળવવા માટે નેતા સુધી જાય છે નીચલા અધિકારી દ્વારા છેક ઉપર સુધી જાય છે જો જિલ્લા માં જિલ્લા પોલીસ અધિકારી અને કલેક્ટર બે ઊંચ અધિકારી જો નોન કરપટ હોય તો 50%દારૂ બંધી આપો આપ અમલ માં રહે પછી કામગીરી કરવાની થાય 🙏
@idontcare9799
@idontcare9799 8 месяцев назад
પોલીસ પાસે ગામ ના સરપંચ ના નંબર નય હોય બુટલેગરોના નંબર હશે.
@sonuchauhan5788
@sonuchauhan5788 8 месяцев назад
Sachi vaat
@karmrajsinhgohil4314
@karmrajsinhgohil4314 8 месяцев назад
Bhai tamara gam thata sarkari kam keva thay 6e e check karo
@navinrathva7079
@navinrathva7079 8 месяцев назад
સાચી વાત છે
@RameshKodiyatar-u9o
@RameshKodiyatar-u9o 7 месяцев назад
બુટલેગર સરપંચ ભાગીદાર હોય છે એક સરકારી તિજોરી લુંટે અને બુટલેગર ગામ ના લોકો ને લુટે
@gohiljayrajsinh5447
@gohiljayrajsinh5447 7 месяцев назад
Hapta leva mate
@bhanderibalaji2139
@bhanderibalaji2139 8 месяцев назад
બચારા શુ કરે ઓછા પગારમા મોજશોખ થાય???દરેકે માથે ના ઓઢવુ ઇમાનદાર ઓફીસરો ને સલામ છે
@keyurmistry669
@keyurmistry669 8 месяцев назад
Prashantbhai સચોટ માહિતી આપી અને ખુબ સારી રીતે સમજાવ્યું 👍
@jagdeeshkodiyatar9776
@jagdeeshkodiyatar9776 8 месяцев назад
Very good story prashant bhai tushar basiya🎉🎉🎉
@sarojpatel2565
@sarojpatel2565 8 месяцев назад
આભાર
@ajaymandora5044
@ajaymandora5044 8 месяцев назад
Aaa news vara saheb ne salam che full interview mast hoy che always
@asifjadeja3063
@asifjadeja3063 8 месяцев назад
ક્યારે શિક્ષણ ને લય ને પણ વિડિયો બનાવો બોલીશું તો બિન્દાસ
@vanubhaimerja6999
@vanubhaimerja6999 8 месяцев назад
આ સાઉ સાચું છે. ચાલવા દ્યો
@joshijigar7078
@joshijigar7078 8 месяцев назад
તમે એક જ એવા nwes ચલાવો છો કે સત્ય હોય
@satushingbhai1025
@satushingbhai1025 8 месяцев назад
બધુ નાના માણસને લાગુ પડે મોટા માણસ ને કહું નય
@KusumDesai-q3c
@KusumDesai-q3c 8 месяцев назад
Ips bov j creption hoy se...
@premjibhaiprajapati8670
@premjibhaiprajapati8670 8 месяцев назад
આમા એવુ સમજવા મ્લયુ હપ્તા જરૃરી છે
@gujaratikalubhaigujaratika3502
@gujaratikalubhaigujaratika3502 8 месяцев назад
સાહેબધનવાદછેતમારીવાણીનેભગવાનતમારીલંબીઆયુઆપે
@k.kfamily8002
@k.kfamily8002 8 месяцев назад
ખરેખર આટલી જાણકારી તો પોલીસ માં નોકરી કરતા હોય એને પણ ના હોય,👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@tusharparmar4374
@tusharparmar4374 8 месяцев назад
પ્રશાંત ભાઈ હરેક વિડિઓ માં સાફ, ચોક્કસ, અને ઈમાનદારી થી માહિતી આપે છે... 👍🏻🙏🏻🤟🏻
@manubhaithakor5091
@manubhaithakor5091 8 месяцев назад
Polish karmchario mate rupiya kamavanu AEK matr sadhan butlegaro,
@શંભુભાઈ.વાળાશંભુભાઈ.વાળા
એનાં માટે શું એવું બની શકે કે સરકાર ટ્રાવેલિંગ માટે પોલીસ વિભાગ નેં એક બજેટ આપી શકે
@harishkotecha6996
@harishkotecha6996 8 месяцев назад
You are very right 2 brothers from uk Iwe fell very bad from uk
@premjibhaiprajapati8670
@premjibhaiprajapati8670 8 месяцев назад
ખુબ સરસ વાત કરી સમજવા જેવી વાત છે
@indianindian9708
@indianindian9708 8 месяцев назад
ગીફટથી શરૂઆત થઇ ગઇ છે આ બીમારીનો કાયમી ઉકેલ માટે
@asifjadeja3063
@asifjadeja3063 8 месяцев назад
Vha vha vha vha sir
@rahulkavadkavad
@rahulkavadkavad 8 месяцев назад
આ.સરકાર.હપતા.ની.છે
@hardikumretiya
@hardikumretiya 8 месяцев назад
Prasant bhai IPS નીરલિપ રાય સર ઇન્ટરવ્યૂ કરજો
@bhaveshdabhi8018
@bhaveshdabhi8018 8 месяцев назад
આપે જ નહિ
@hardikumretiya
@hardikumretiya 8 месяцев назад
@@bhaveshdabhi8018 ape j bhai interview
@V̤i̤j̤a̤y̤g̤a̤m̤a̤r̤a̤166
@V̤i̤j̤a̤y̤g̤a̤m̤a̤r̤a̤166 8 месяцев назад
👌👌👌👌👌👌
@piyushrokad
@piyushrokad 8 месяцев назад
ખુબ સરસ વાત કરી.... પ્રસંતસાહેબ
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 8 месяцев назад
" समरथको नाहि दोष गोसाई "હંમેશા નાનો કર્મચારી ભોગ બને છે.
@Truthsoul2152
@Truthsoul2152 8 месяцев назад
Taral bhatt Court ma thi nirdosh chhutse bhai, dash varsh pachhi
@abdullatifshaikh4653
@abdullatifshaikh4653 8 месяцев назад
Right
@satraltimes5710
@satraltimes5710 8 месяцев назад
ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગેરકાયદેસર બાંધકામ સલેબમુત્યુ
@rajendrakumarpatel2705
@rajendrakumarpatel2705 8 месяцев назад
આખા ગુજરાત માંથી વીસ હજાર કરોડ ની કમાણી થાય છે. ચોવીસ વર્ષની કેટલી કમાણી થઈ હશે. જરા વિચારો.
@vipinsinghchuhan
@vipinsinghchuhan 8 месяцев назад
બ્લેક મની કમાવવા એક હજાર રસ્તાઓ છે. આમાં કમાણી આજુબાજુના રાજ્યોમાં જતી રહે છે. 🙅
@rjrameshjinjuvadiya8804
@rjrameshjinjuvadiya8804 8 месяцев назад
નવ જીવન ન્યુઝ નો સંપર્ક નંબર મોકલવા આપને અમારી નમ્ર વિનંતી છે
@newsnavajivan
@newsnavajivan 8 месяцев назад
9510146018
@excellentcentre9114
@excellentcentre9114 8 месяцев назад
લાંચ ની આવક થી કર્મચારીઓની જીવન જીવવાની રીત અને રહેણીકરણી ઉચ્ચ સ્તર ની થઈ જાય છે. આથી લાંચ ની આવક બંધ થઈ જાય ત્યારે જીવન બરબાદ થઈ શકે છે
@KarsanbhaiPatel-n8j
@KarsanbhaiPatel-n8j 8 месяцев назад
Gujrat ma polis pan daru piva ca to pahla darak polisna daruna tas kravaya paci pablikna mata badti karve joiaa
@shirishbhandari1826
@shirishbhandari1826 3 месяца назад
ગુજરાત દારૂ બંધી ના નામે ધૂમ વેચાણ છે
@sanjayparmar6930
@sanjayparmar6930 8 месяцев назад
ટુંકમાં વર્ણન છે કે બુટલેગર ની તાકાત થી દરેક સમસ્યાનુ સમાધાન છે
@jayantkumamehta4463
@jayantkumamehta4463 8 месяцев назад
ત્રીસ મિનિટ ના ઇન્ટર્વ્યૂ મા એક પણ મુદ્દો નક્કર રીતે રજુ થતો નથી માત્ર ગોળ ગોળ વાતો કરી વાહિયાત દલીલો દ્વારા વાતો ના વડા કર્યા તમારે પણ વીડિયો મૂકી આવક ઉભી કરવા સિવાય કોઇ હેતું હોય તેવું લાગતું નથી.
@rajubhairathva4929
@rajubhairathva4929 8 месяцев назад
દારૂ સોડા વેચાય એમ વેચાવો જોઈએ બધા મોજ કરે 😀
@dsprajapati4325
@dsprajapati4325 8 месяцев назад
તો પોલીસ નાં સાહેબો નાં ખિસ્સા ખાલી રહે.
@anupsinhrathod1734
@anupsinhrathod1734 8 месяцев назад
તમે તદ્દન સત્ય શોધ્યુ છે. પ્રશાન્તભાઈ
@joshijigar7078
@joshijigar7078 8 месяцев назад
આમાં સરકાર નો જ વાંક છે.
@Becharjithakor-r5x
@Becharjithakor-r5x 8 месяцев назад
જય માતાજી
@vithalbhaibutani1446
@vithalbhaibutani1446 8 месяцев назад
Badli,,kr Vi,,,eto,,Tofranil,,,,chhokara,,,ne, ,hath,,,feravavo,,,Evi,, vat,,chhe
@vithalbhaibutani1446
@vithalbhaibutani1446 8 месяцев назад
Poli e,,rajkarni,,anebutlegar,,aakhkaxi,,chhe,,aa3no,,bhag,,,hoy,,,chhe
@vithalbhaibutani1446
@vithalbhaibutani1446 8 месяцев назад
Poli e,,,motaz,,adhkarino,,,kheyo,,chhe,,,ane,,,,ane,z,minister,no,,,khepiyo,,karykarta
@atultadvi.3464
@atultadvi.3464 8 месяцев назад
સરકાર ની મીલીભગત...
@vithalbhaibutani1446
@vithalbhaibutani1446 8 месяцев назад
Bulegar,,ane,,,police,,saprkmato,,chhehajuek,,,ghate,te,,rJkarni,,aaztriputi,,chhe,,etle,,aabandhthavanu,,nathij
@akilhalva5430
@akilhalva5430 8 месяцев назад
good information sir
@aryanpatel4microsoft
@aryanpatel4microsoft 8 месяцев назад
HATS OFF 👏 Salam che tamne banne ne ❤ ekdam detail episode badal
@amitbhadaniya3450
@amitbhadaniya3450 8 месяцев назад
Government exam Paper Leak per episode banavo
@chhaatarsinghchudasma7128
@chhaatarsinghchudasma7128 8 месяцев назад
Sukhdevsinh zala bus ma musafari karta morbi thi jamnagar mudat ma jata
@SanjayParmar-e8r
@SanjayParmar-e8r 8 месяцев назад
ખૂબ સરસ વાત કરી સાહેબ
@ramanlalpatel6728
@ramanlalpatel6728 8 месяцев назад
Hapta khava mate.
@sureshdhoom7601
@sureshdhoom7601 8 месяцев назад
સરસ વાર્તાલાપ
@hareshdangadhvi941
@hareshdangadhvi941 4 месяца назад
પ્રશાંતભાઈ એકવાર બી જે ગઢવી સાહેબ ની મુલાકાત ગોઠવી ‌તેમના અનુભવો દર્શકો ને જણાવો આપ જાણો જ‌છો કે સુરેલીયા સાહૈબ‌બિહારીભાઈ વિ અધિકારી ઓ લતીફ વખતે સાથે કામ કરતા આને લેખપણ‌લખ્યો છે‌તો આપ એમની મુલાકાત ગોઠવો એમના પિતા‌જીવાભાઈ ગઢવી‌પણ અધિકારી ‌હતા અને ભુપત બહારવટિયા વખતે તેમાના કાર્યની કદર ‌થયેલી
@NasirKhan-yi1lh
@NasirKhan-yi1lh 8 месяцев назад
इलाके बदल जाते हैं। इरादे नहीं बदलते। आनो अकज इलाज अरब देशों मां जे कानून छे ते लागू करवा जरूरी छे।
@nitinjadav1057
@nitinjadav1057 8 месяцев назад
King hoy to poor sabko Paisa ke problem
@jeetendrapandya3966
@jeetendrapandya3966 8 месяцев назад
એકદમ સાચી વાત છે સર👍
@anilthakor9407
@anilthakor9407 8 месяцев назад
સરકાર નેદારૂ પરવાનગી આપી દેવી જોઈએ,આમ પણ બધે દારુ મળે છે ,હપ્તા ખોરી પણ ચાલે છે,
@rehanbelim1111
@rehanbelim1111 8 месяцев назад
100/Sachi vat se
@sureshkamabhai4932
@sureshkamabhai4932 8 месяцев назад
ખૂબ સરસ ભાઈ
@s.s9056
@s.s9056 8 месяцев назад
police station na khacha j etla hoi che k government na paisa thi puruj thai na sake
@s.s9056
@s.s9056 8 месяцев назад
police station na kharcha aa butlegro na paisa thi j chale che e satya che
@ramanlalpatel6728
@ramanlalpatel6728 8 месяцев назад
Sarpanch to police no bap. Teni pase thi shu male.
@vipinsinghchuhan
@vipinsinghchuhan 8 месяцев назад
bap ne dar 5 varshe chutvu pade...pan Police retired sudhi Police tarike rahe j. 🥱🤦🤫
@mohitjain9481
@mohitjain9481 8 месяцев назад
Section aave che section corruption coruption coruption coruption coruption gundagardi gundagardi gundagardi
@bharti-1947
@bharti-1947 3 месяца назад
સામાન્ય લોકો દારૂ શુ કરવા પીવી છો ?
@MustakPatel-b5x
@MustakPatel-b5x 7 месяцев назад
Sir tamaru contact Kavi rite karvu?
@AnilkumarPatel-o4x
@AnilkumarPatel-o4x 8 месяцев назад
Sarkar javabdari
@jigubhaipatel9780
@jigubhaipatel9780 8 месяцев назад
Amuk police na karne aapna sara police vara nu naam kharab thay che...
@ahirravi7319
@ahirravi7319 8 месяцев назад
salute to police 🙏🏻
@ishvarchaudhary1398
@ishvarchaudhary1398 8 месяцев назад
Good
@harshadsinhrathod2189
@harshadsinhrathod2189 8 месяцев назад
Right it Is.....
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 8 месяцев назад
Tame game aetla news aapo police vada hapta bandh karvana nathi Karan ke aama sarkar noj hath hoy che badha IPS ne psi pi upar
@jagdishmaheriya611
@jagdishmaheriya611 8 месяцев назад
Good sar 3:50
@solankijitendra1811
@solankijitendra1811 8 месяцев назад
I like it
@s.s9056
@s.s9056 8 месяцев назад
police no pagar etlo ocho che k aaj na jamana ma police constable potana paisa thi potanu ghar b kharidi na sake
@solankijitendra1811
@solankijitendra1811 8 месяцев назад
Nice. Story
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 8 месяцев назад
Satymev jayte bharat mata ki jay. Navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai
@saiyadismail8238
@saiyadismail8238 8 месяцев назад
Good question. Where is answer.. Money matter only...
@anilvasavaanilvasava2099
@anilvasavaanilvasava2099 8 месяцев назад
પગાર ઓછો પડે
@dalpatbhaisolanki7389
@dalpatbhaisolanki7389 8 месяцев назад
પગાર ઓછોનથીપડતોહરામનુખાવાનૂપટેપડીગયૂછે 1૯8૫માપોલીશસાયકલલયફરજબજાવાજાતાહતાહવેમારૂતીમાજાયછેહવેહરામનૂપેટમાપડીગયૂછે
@rathvam859
@rathvam859 8 месяцев назад
Hapata leva
@arvindparmar989
@arvindparmar989 8 месяцев назад
My God Prasant Bhai Jordar mahiti aapi Sadar Pranam😮😮
@mayurpatel2672
@mayurpatel2672 8 месяцев назад
Khub shrsh sir
@mehulharshora3013
@mehulharshora3013 8 месяцев назад
Hpta leva na te content ma to revu j pde n
@manjurgaha4237
@manjurgaha4237 8 месяцев назад
👌
@kishorgaud9880
@kishorgaud9880 8 месяцев назад
Bold and Beautiful fearless discussion.Hats off to Navajivan .
@solankijitendra1811
@solankijitendra1811 8 месяцев назад
Waah sir waah nice........story
@pravinbhaipatel3917
@pravinbhaipatel3917 8 месяцев назад
Prdhansudhijay.srkarsudhi
Далее
Generational Wealth MASTERCLASS ft. @NeerajArora
3:44:33