Тёмный

Produce-24 | શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ | Shri Krishna Sharnanam Mm 

My Divine Love
Подписаться 462
Просмотров 1,6 тыс.
50% 1

Here Alpa Maa says,
શ્રી કૃષ્ણ: શરણં મમ, શ્રી કૃષ્ણ: શરણં મમ
કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
વ્રજ ચોરાસી કોસ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
કુંડ કુંડની સીડિયો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
વૃંદાવનનાં વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
ગોકુલિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વ્રજ ભૂમિના રજકણ બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
રાસ રમતાં ગોપી બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ધેનુ ચરાવતાં ગોપો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વાજાં ને તબલામાં બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
આકાશે-પાતાળે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ચૌદ લોક બ્રહ્યાંડે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ચંદ્ર સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
પત્ર-પત્ર શાખાઓ બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
આંબ લીબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
જતીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ગોવર્ધનનાં શિખરો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ગલી ગલી ગહેવન બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વેણુ સ્વર સંગીત બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
કળા કરંતા મોર બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
પુલિન કંદરા મધુવન બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
શ્રી યમુનાજીના લહેરો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
સર્વ જગતના વ્યાપક બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વિરહી જનના હૈયાં બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ચંદ્ર સુર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
તારલિયાના મંડલ બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
રોમ રોમ વ્યાકુલ થઈ બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
મહામંત્ર મનમોહે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
શ્રી કૃષ્ણઃ શરણં મમ શ્રી કૃષ્ણઃ શરણં મમ
શ્રી કૃષ્ણઃ શરણં મમ શ્રી કૃષ્ણઃ શરણં મમ
✍️ Written by: Alpa Furia
🎤 Sung by: Sant Sri Alpa Ma
•Sant Sri Alpa Ma has written more than 5000 Bhajans and her teachings can help one attain spiritual progress. Want more of Alpa Ma’s Bhajans? Well, we have good news for you! 😄
All of Alpa Ma’s (Alpa Furia’s) bhajans (hymns) are accessible on our official website: www.mydivinelo....
📲 Download FREE mobile app on: 👇
Android: play.google.co....
iOS: apps.apple.com....
📱 Links to our Social Media: 👇
•Stay connected with us on Facebook: / my Divine Love/
•Follow us on Instagram: / my.divine.l. .
•Follow us on Twitter: / mydivinelove25
•Stay connected with us on Telegram: t.me/mydivinelove
About our Ma Alpa: 🌺
Alpa Furia was born on the 25th of June 1973 in Talwana, Kutch. After school, her family decided to move to Mumbai where she continued her college. While in Mumbai she met her guiding light Satguru Shri Devendra Ghia (Kaka).
Singing bhajans in her beautiful voice she has inspired many to follow the path of divinity. Regular satsangs have helped many devotees to walk the correct path in their lives. Her vision, determination and spare no effort attitude have been an inspiration for others to do self-improvement. With immense knowledge on the aspects of spirituality, she regularly helps others with its correct understanding.
Thanks for watching! 🙏
Tags:
#satsang #god #devotee #devotion #ShriDevendraGhia #SantSriAlpaMaa #divine #darshan #yoga #meditation #calm #worship #KakaBhajans #gujaratibhajan #prarthana #gujarathiprathna #bhavgeet #selflove #devotional #karma #darshan #bhajan #hymn #knowledge #truth #spiritual #companionship #DivineMother #peace #sadhguru #gujarati #hindi

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Shreenathji Sharnam Mamah
57:58
Просмотров 2,6 млн