Sachi vaat saheb paper setter રમતે ચડે ત્યારે બહુ ડખા થાય😜. પણ પછી અમે પણ એક્ષામમાં રમતે ચડીને જવાબ લાવવા નો પ્રયત્ન કરીએ ત્યારે ટાઈમ જ ના બચે😂😂. આભાર સર આજે ફરી કંઈક નવું જાણવા મળ્યું👌👌
વાહ ...! સાહેબ જોરદાર હો ... મે અત્યાર સુધી ક્લાસ કર્યા GK ના પણ તમારા જેવો કોઈ ના મળ્યો જો કે હું હાલ પોલીસ માં ફરજ બજાવું છું પણ હજુ મારે કંઈ બીજું કરવું છે એના માટે તમારા જેવા ગુરુ ની જરૂર મને પડશે . હું વલસાડ નો છું અને મારું ગણિત હાવ કાચું છે. બને તો મને હેલ્પ કરજો મારો વોટ્સેપ નં.૭૯૮૪૯૬૬૭૩૭ છે.
Thank you so much sir mane sovdhi vdhu problem aaj chepter ma thayo hto aaje aa vidio joi ne maro concept clear Thai gyo again thank you so much...aek request 6e k aa topic na bija video tme jldi bnavo ..
Bhains ki Pathshala application download kari registration karine buy course matthi course purchase karo online payment pan tyaj thai jase atm card ke credit card ke online banking thi ke upi thi
Sir ...bin sachivalay & Talati ..jr.clerck mate tamaro kyo mathes/ reasoning no course saro se te kaheva mate vinanti...🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍jenathi amne saflata jaldi mali sake. ...(short and helpful course)🙏🙏🙏🙏