Тёмный

RAJBHA GADHVI amare gher..🙏🙏 big surprise 

Village life with ShivOm Family
Подписаться 1,5 млн
Просмотров 984 тыс.
50% 1

#rajbha_gadhvi_gir
thank you rajbha for coming to our home... a lovely surprise visit and thats our pleasure that you are fan of RU-vid channel thank you so much rajbha for coming..🙏🙏🙏
our RU-vid channel:
/ @livevillagelifewithom...
Rajbha gadhvi official youtube channnel:
/ @rajbhagadhvi

Опубликовано:

 

27 сен 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@crazyworld9871
@crazyworld9871 3 года назад
महाराणा प्रताप जी के गुणगान का गुजराती भाषा में बखान करने वाले राज भा भाई साहब को दिल से सलाम करते हुए ईश्वर से प्रार्थना है कि भगवान राज भा व रामदेव-भारती का स्वस्थ अच्छा रखने की कृपा करें ! माई ऐहड़ा पूत जण,जेहड़ा राणा प्रताप ! अकबर सुतो ओधके, जाण सिराणें सांप ! माई ऐहड़ा पूत जण, का दाता का सूर ! नहीं तो रहजा बांझड़ी, मति गंवाजे नूर !
@GajrajSingh-xs8qx
@GajrajSingh-xs8qx 4 года назад
जय माता दी मैं आप का बहुत बड़ा फैन हूँ मै राजस्थान से हूँ मुझे गुजराती भाषा पसंद है
@rajeshgauswami3615
@rajeshgauswami3615 4 года назад
ખૂબ ખૂબ અભિનંદન આ બન્ને દંપતીઓ ને રાજભા ગઢવી ને રાજેશ ગોસ્વામી જય દશનામ તમને મા હિંગળાજ અને મારા ભોળાનાથ સદાય શાંતિ આપે જય હો
@nandaniyarahul1702
@nandaniyarahul1702 4 года назад
વાહ રામદેભાઈ ખૂબ સરસ તમારાં થી આજની પેઢી ને ઘણુ શીખવા મળે છે કે ખાલી ભણવું પૈસા કમાવા એ જરુરી નથી એનાં થી પણ વિશેષ આપણી આ બહુ મુલી જીંદગી છે જે જિઁદગી તમે જીવો છો એવી સિમ્પલ સારી જીંદગી જીવવી જોઇયે માઁ બાપ ભાઈ બાળકો આખો પરિવાર સાથે રહીએ સાથે બેસીને ભોજન કરીયે એક બીજાના દુખ વેંચીયે સાથે રહીએ આમજ આપણું જીવન હસતા રમતા પસાર કરીયે સાથે કાય લય ને આવ્યાં નથી સાથે કાય લઇ ને જાવા ના નથી
@KrNarayanSinghRajputana
@KrNarayanSinghRajputana 4 года назад
बहुत शानदार महाराणा प्रताप का गीत भी बहुत अच्छा लगा गुजराती भाषा में!
@hajashida1883
@hajashida1883 4 года назад
👍
@rahulodedara6552
@rahulodedara6552 4 года назад
રામ રામ , સીતારામ .... ગીર નો સાવજ હો ..!! મારો ફેવરીટ સાહિત્યકાર....
@jagrutigadhavi3516
@jagrutigadhavi3516 3 года назад
ખુબ ખુબ જ જોરદાર ગર્વ ની વાત રાજ ભા ગઢવી એક સાચા સાહિત્ય ના સાવજ છે અને રામદેવ ભાઈ તમે પણ એક સાચા સાવજ છો કેમ કે તમે બેય જના એ આપણી ગામડાની સંસ્કૃતી ને લાઈવ રાખી એ બદલ આપ ને અને આપના પરિવાર ને ખુબ ખુબ વંદન માતાજી આપને ખુબ જ પ્રગતી, માન અને સન્માન આપે એવી આઈ ભગવતી ને પ્રાર્થના
@chhatrpalki6700
@chhatrpalki6700 4 года назад
राम राम रामदेव ओम भारती आप के माता पिता जिसने आप जैसे होनहार सभ्य बच्चो को जन्म दिया हम बिदेश मै है आप लोगो जैसी जिंदगी जीने की कोशिस करुगा जय श्री राम
@ashwinraj599
@ashwinraj599 4 года назад
ગામડું, ખેતી... બોલે એ ગમે છે.... આ જીવનનો લ્હાવો અનેરો છે... ઉત્તમ. જય માતાજી.
@vipingameet7796
@vipingameet7796 3 года назад
🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳👍👍
@bhaveshahir3473
@bhaveshahir3473 4 года назад
આજે કાઠિયાવાડ ના બે રત્ન ભેગા જોવાની મજા આવી ભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 года назад
અમે DD bharati Durdarshan ni team pan ek vaar interview leva aavshu .... From Vijay jotva Gujarat , saurashtra Art and culture reporter...
@positivemind4925
@positivemind4925 3 года назад
Your video is fantastic
@RGInsights
@RGInsights 4 года назад
Wah Rajbha Wah Jay ho Maharana pratap Wah Mer Wah Jio vahla
@shwetajoshi6976
@shwetajoshi6976 4 года назад
પેલી વાર આતા ને બોલતા સાંભળયા ..😊.આ રાજભા ને કારણે....ગઢવી એ મા ના પેલા ખોળાના હો.....🙏💐
@bharatsumaniya5405
@bharatsumaniya5405 3 года назад
Jay ho
@s.s.bannarajput5504
@s.s.bannarajput5504 4 года назад
गुजराती भाइयों बहनों ने नवरात्रि की बहुत-बहुत शुभकामनाएं
@allpubliccomplain
@allpubliccomplain 4 года назад
વાહ રામદેવભાઈ આવા કલાકારો જે પધારે તે ખુબ સરસ વાત છે ભારતીબેન &રામદેવભાઈ ખુબ ખુબ અભિનંદન
@janhvigohil1382
@janhvigohil1382 4 года назад
વાહ ગીર નો સાવજ.. બરડા ના ખોળે... રામદેવ ભાઈ તમને લાખ લાખ અભિનંદન..
@proudtobeindian2268
@proudtobeindian2268 4 года назад
Bhai I m from Haryana. Samajh me kuch nahi aaya lekin bohot badhiya. Ram Ram or Jai Mata di bas itna hi samjha. Very good.
@patelrakesh6554
@patelrakesh6554 4 года назад
Ye rajbha gadvi hai famous gujarati gayak hai.. Voh khud inke ghar aaye hai.. Ye kehne ke liye ki aap log ghar ki khushiyo ki vedio banate ho. Maa baap ko sath rakhte ho ye muje achha laga.. Is liye mai khud apke gar aaya hu.. Ye rajbha charan kahe jate hai aur in logo ko bhramhan ke saman mana jata hai gujarat me.. Ye khud aapke gar aye to bahut bada sagun mana jata hai.. Kyuki ye log bahut pavitr hote hai.. Rajbha ne is family ko kha ki aap log pasu se prem krte ho maa bap ko prem krte ho aur kudarat ke sath khet me rahte ho muje bahut khusi hui... Is liye me aapse milne aaya...
@nayanrajjadi7149
@nayanrajjadi7149 4 года назад
ખુબ ખુબ અભિનંદન રામ રામ રામદેવ ભાઇ & રાજભા ગઢવી જય મોગલ જય મોમાઇ જય વડવાળા
@aasuaasu6241
@aasuaasu6241 3 года назад
मुझे गुजराती भाषा बहुत अच्छी लगती हैं
@boghabhaiahir5014
@boghabhaiahir5014 4 года назад
રાજભા ગઢવી સાથે તમે મુલાકાત લીધી છે તે મને બહુજ ગમ્યું છે રાજભા ગઢવી સંસ્કાર અને સંસ્કૃતિ પર આધારિત વધુ વાત કરતા હોય છે જય ગૌ માતા જય હો સિહોરી માતાજી
@mangalsinhvaghela4057
@mangalsinhvaghela4057 4 года назад
મા સરસ્વતી ના ઉપાસક અને વિદ્વતાવાન શ્રી રાજભા ગઢવી નું આગમન એ ભાગ્યવાન ને ત્યાં સંભવ બને ખુબ ખુબ અભિનંદન
@neetamakwana4397
@neetamakwana4397 4 года назад
તમે ખુબજ ભાગ્યશાળી છે તમારે ઘેર આવા રુડા મહેમાન આવ્યા હા મોજ હા ભાઈ ભાઈ 👌🙏🙏🙏
@itsgujjar1633
@itsgujjar1633 4 года назад
Rajbha ji ko ktni bar sun chukka hun samj nhi ati likn bar bar suneny ko dil krta ha
@dulalakhnotra1676
@dulalakhnotra1676 4 года назад
વાહ રાજભા આજે તમે એક કોહીનુર ની મુલાકાત લીધી અને રામદે ભાઈ અાજે તમારૂ આગણુ પવીતર થયગયુ પવીતર સારણ ના પગલા થયા હુ પણ રાજભા નો સાહક છુ દુલા આહિર
@jigarrbariya689
@jigarrbariya689 4 года назад
ભાય હુ પણ
@mehulbharwad9762
@mehulbharwad9762 4 года назад
Ha bhai ha👌👌👌👌
@riddhiodedra9889
@riddhiodedra9889 3 года назад
🙏🙏🙏🙏🙏
@morisailesh3335
@morisailesh3335 3 года назад
Rajbha gadvi & ramdev Bhai bharti den jai Mata Di
@niralsolanki1269
@niralsolanki1269 4 года назад
વાહ👏 વાહ‌ અમને તમારા ઉપર ગવૅ છે 👏👏🤗 શું વાત કહેવાય કે તમારા ઘરે આવળા મોટા હસ્તિ આવ્યા 👏👏 👏👏🤗
@lilajiodedra7991
@lilajiodedra7991 4 года назад
રાજભા ગઢવી આજની મૂલાકાતની વાત સ્ટેજ ઉપર પણ કરછે મેર ની મહેમાની ખૂમારી અને દેશી રહેન સહેન જય હો
@Bajrangmusic11
@Bajrangmusic11 4 года назад
હાહો
@dineshrajput1195
@dineshrajput1195 4 года назад
ઓહો ખૂબ ભાગ્યશાળી છો રામદે ભાઈ અને તમારી ફેમીલી કે રાજભા ગઢવી તમારા મહેમાન બન્યા.હુ પોતે રાજભા ગઢવી નો બહુ મોટો ચાહક છું 🙏👍👍👍🙏🙏🙏
@ritapathak791
@ritapathak791 3 года назад
Wah.. Wah.. Rajbha.. 🙏🙏🙏🙏 Ramde Bharti om 👌👌👌👌👌👌👌👌👌 Good..👌👌👌👌👌 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@uttamhotel
@uttamhotel 4 года назад
રાજભા ગઢવી ને મળી આનંદ થયો 😊🙌 આપના પરિવારને નવરાત્રિ ની ખૂબ ખૂબ શુભકામના, જય માતાજી 🙏💐
@hinakalapi2469
@hinakalapi2469 4 года назад
Bahu saras...simplicity n humble beings no pride...real humanity in words...family happiness i see...thanxs fr sharing wonderful video..Rajbha has Ma Saraswati in his words...
@yashpalsinhvala6120
@yashpalsinhvala6120 4 года назад
Vah Ramdebhai and Bhartiben Vah I Proud off You Tame Apda Barda Nu Gaurav Cho
@arafath788
@arafath788 4 года назад
Bro I am watching this video in Saudi Arabia . I am from India in Kerala . I am really appreciate you and your family . Also thanks your father and mother to speak this video ... You’re making good video ...❤️❤️❤️❤️
@shreyashshah7911
@shreyashshah7911 4 года назад
Actually the reason is ur greatness, family greatness, pure heart.. rather than saying ur lucky... Luck factor is obvious but ur purity of living is much more.. happy for u.. Jai Mataji...
@dharmrajkasana4536
@dharmrajkasana4536 4 года назад
सबसे पहले आपको आपके परिवार को नवरात्रि की हार्दिक शुभकामनाएं दूसरी शुभकामनाएं राजभा गढवी आपके घर पधारें इनके मुख मंडल से मेवाड़ी शौर्य गाथा में कई बार सुन चुका हूं लेकिन आज आपकी ( रामदे भाई और भारती बेन ) की वजह से इनके दर्शन भी कर लिए मैं धर्मराज कसाना राम राम सा धन्यवाद
@rathoddilip2390
@rathoddilip2390 4 года назад
અરે ભાઈ ખુબ જ આનંદ થયો તમારો આવો રાજભા પ્રત્યે નો પ્રેમ જોઈને ,,,, હવે તો અમારુ સપનુ છે તમને મડવાનુ જોઈએ ક્યારે પુરુ થાય છે ... જય માતાજી ઓમ ને કેજો મજા આવે છે તમારા વિડીયો જોઈને અને લાઈફ મા સુધારા કરવાની પણ,...
@ashwanirai4705
@ashwanirai4705 3 года назад
Love from Brazil 🇧🇷
@tulsimakvana2
@tulsimakvana2 4 года назад
ખૂબ જ આનંદ થયો રાજભા ગઢવી તમારે ત્યાં આવ્યા તે, very nice
@heeravarangiya5098
@heeravarangiya5098 4 года назад
Bov vat joy Aajna video mate rajbha gadhavi Jay mogal
@jaimindesai6189
@jaimindesai6189 2 года назад
Big fan of rajbha gadhvi (gir no havaj)
@parththakor3404
@parththakor3404 4 года назад
Very fantastic moment for a big Fan such a great moment for Ramdebhai
@ranahussain3364
@ranahussain3364 4 года назад
I proud rana Rajpoot Muslim and Hindus I like your channel Regularly I see I love so much your family
@hiteshnanda8967
@hiteshnanda8967 3 года назад
Jay mataji
@rameshgodhani8915
@rameshgodhani8915 3 года назад
Thank you
@rameshgodhani8915
@rameshgodhani8915 3 года назад
G j 11 junaghdh thi
@ranahussain3364
@ranahussain3364 3 года назад
Thanks to all
@mehulbharvad1926
@mehulbharvad1926 3 года назад
Aapke purvaj hindu hi The. Good
@kanumobh4569
@kanumobh4569 4 года назад
જય માતાજી હુ પણ રાજભા ગઢવી નો સાહક છુ અને એક બીજી વાત ગુજરાત ને આ કલાકાર મળ્યા એ આપડા માટે ખુબ સરસ છે
@yankeeaks
@yankeeaks 4 года назад
I wish I could learn gujrati to understand the lyrics.... Beautiful people beautiful language
@vikramsingh-gu3vf
@vikramsingh-gu3vf 4 года назад
में भी राजस्थान से हु आपके सारे वीडियो देखता हूं ।बहुत अच्छा लगता है।में भी आपके जैसा ही खेती ओर पशुपालन करता हूं।
@kathiyawadidayro749
@kathiyawadidayro749 4 года назад
જય દ્વારકાધીશ , મોજ પડી ગઈ હો રામદે ભાઈ , મારા યૂટ્યૂબ મા પણ રાજભા જ હોય , મારા પણ ફેવરીટ કલાકાર છે.
@KaranSingh-dv7eg
@KaranSingh-dv7eg 4 года назад
Beta ramde aapne gujrati bol ke mujhe uljha diya me hindi me sunna chahata tha karpya beti bharti se hindi anuwad karwaye thnxs jora. Singh hooda jind haryana
@pratikpatel4611
@pratikpatel4611 4 года назад
રાજભા ગઢવી માય ફેવરેટ આભાર રામદેવ ભારતી જોરદાર મજા પડી ગઈ
@hirenahir3915
@hirenahir3915 4 года назад
Ha gir na savaj ha Thank you so much ramdebhai
@bijalbhai5067
@bijalbhai5067 Год назад
Rajbha Gadhvi. Very very nice video.🎉 Gujarat, Gaurav Rajbha🎉🇮🇳👏👍👍🤙🤙
@pulap1
@pulap1 4 года назад
I can't understand wat u all r saying but the smile on ur face n happiness tells everything God bless you.
@naginbhaibharakhada5260
@naginbhaibharakhada5260 4 года назад
રામ રામ રામદેભાઇ રાજભા ગઢવી સાથેનો આ વીડીયો જોવાની મોજ આવી આવી રીતે ક્યારેક ગુજરાતીમા પણ વીડીયો મુકો તો મોજ આવે આ પ્યોર કાઠીયાવાડી વીડીયો છે
@user-kw4tw8id9z
@user-kw4tw8id9z 4 года назад
Naginbhai Bharakhada vah rajbha
@ashvinahirk.ashvinj.483
@ashvinahirk.ashvinj.483 4 года назад
Bhartiya number check
@yagneshbhatt92
@yagneshbhatt92 4 года назад
Salute to you all. તમે અત્યારની આધુનિકતા પાછળ આંધળી પેઢી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. તમે જીવી રહ્યા છો એ મારી માટે સપના જેવું છે.
@user-uz5th8dp5b
@user-uz5th8dp5b 4 года назад
વાહ રામદેવ ભાઈ રાજભા મુલાકાત બહુજ મોજ આવી ગય
@neetajoshi1829
@neetajoshi1829 4 года назад
Bovaj moti achievement Che Ramdebhai..mahan kalakar Che rajbha Emne najikthi sambhalva e ek moti vat Che 🤗
@user-nm5qo4pd9k
@user-nm5qo4pd9k 4 года назад
વાહ રામદે ભાઇ વાહ રાજભા તમારા બેય માથી ઘણૂય સીખવા જેવુસે અમારો રાજભા તો સેજ પણ તમારાજીવન માથી પ્રેરણા લેવા જેવી સે જે માતાજી
@indusatani7862
@indusatani7862 4 года назад
Wow very nice rajbha gadhvi is my and ny husband's favorite we loved to watch his videos . he never come in chicago . if he come definitely we want to ho his program
@rupsingh1765
@rupsingh1765 4 года назад
Bhai me rajasthan se hu Aapka vidio ko dekhatha hu
@jyotsnadhamal216
@jyotsnadhamal216 4 года назад
Rajbha gadhvi ni Ramde bhai Hu pan moti fan chhu tamari jm Hu pan you tube rajbha gadhvi j search karu ne kal ni rah joti ti k kyare tamara ghare kyare rajubha gadhavi no video jova male so thank-you
@user-ev8xm4pc8l
@user-ev8xm4pc8l 4 года назад
જય હો રાજભાને....જય હો રામદેવ ને..અા તમારી મહેમાન ગતિ માણી .જોઈને.ખુબજ.અાનંદ.થયો...જય માતાજી
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 2 года назад
Jai Shree Krishna Jai Mataji Om Namah Shivay I am watching your video I love it Bhartiban very nice Ram om Dada Dadi very nice people Thanks for Sherring
@devisingh6335
@devisingh6335 Год назад
Me bhi Rajasthani rajput hu aapne Raj,ki tarif ki bahut hi umda laga 🙏🙏 dhanyawad
@jadejadharmendrasinh9004
@jadejadharmendrasinh9004 4 года назад
ખૂબ ખૂબ અભિનંદન તમને કે રાજભા ગઢવી આપને આંગણે આવ્યા....👍
@jadejadharmendrasinh9004
@jadejadharmendrasinh9004 4 года назад
જય માતાજી
@narayan9265
@narayan9265 4 года назад
Hu pan rajbhano fan chu... Amara Palanpur city ma aya hata tyre hu mara village thi rajbhano program jova gayo hato.... Hu khub khush thayo ke Rajbha tamra gare Avya... 😍😍😍Ramde sir and Bharati mem... 👫👨‍👩‍👧
@kamaleshshah1365
@kamaleshshah1365 4 года назад
Nice friendly family ..
@dimpalkunwarchauhan1246
@dimpalkunwarchauhan1246 4 года назад
Wahhhh Maharana pratap ka song bhot acha tha Jai mevad
@mitalsolanki6305
@mitalsolanki6305 4 года назад
His voice is just amazing... 😘
@dineshbhaicharan4752
@dineshbhaicharan4752 4 года назад
Jay mataji
@narendrazala1796
@narendrazala1796 4 года назад
Nice to see rajbha at ur resident ramdevbhai ,great fan of rajbha 👏👏👏
@itsgujjar1633
@itsgujjar1633 4 года назад
I love Rajbah ji's voice and style but unfortunately not understand Gujarati language
@laxmansingh1698
@laxmansingh1698 4 года назад
आप एंव आप के पूरे परिवार को नवरात्रि की हार्दिक मंगल कामनाएं कभी ना हो दुखों का सामना … पग पग माँ दुर्गा का आशिर्वाद मिले। नवरात्री की आपको ढेरों शुभ कामनाएं। शुभ नवरात्री 💐laxman singh rajput💐
@vikramsinghkarnot
@vikramsinghkarnot 4 года назад
आपको और आपके परिवार को नवरात्रि की हार्दिक शुभकामनाएं राजभा जी को देख कर बहुत अच्छा लगा क्योंकि जिस तरह से हमारे क्षत्रिय और क्षत्राणी यो की बात करते हैं मुझे बहुत गर्व है उन पर क्योंकि मैं खुद क्षत्राणी हूं मैं राजस्थान से हूं राजपूत आपका हर एक वीडियो में देखती हूं बहुत अच्छा लगता है आप ऐसे ही वीडियो बनाते रहे मां दुर्गा आपकी हर इच्छा पूरी करें💐💐👌👌
@lmgadhvi4005
@lmgadhvi4005 4 года назад
Wah moj wah su bhag tamara Ramde bhai Tame aa kamavyu 6 haji to saruaat 6 bahu uche pochso .... Raj bha gay ne Ramde bhai sambhre aaha ha su moj su seen 6 wah suparb maja aavi gay ruvada ubha thay gya
@parmar_maniben1212
@parmar_maniben1212 2 года назад
Ur are such a pure soul sis ☺️💞
@ritarajgor7199
@ritarajgor7199 4 года назад
Wah wah khub saras maja padi gai ho rajbhai gadhvi ne sambhdi ne .aaje to jaane raam de bhai ne evu lagyu hadhe k bhagwan saame thi chaline gher aavya .wah wah . Navratri ni hardik shubhkamnao 🙏 Jai mogal maadi .jai momaay maadi 🙏🌸🌸🌸
@anandgurjar6168
@anandgurjar6168 4 года назад
જય વછરાજ I'm your new subscribed તમારો પરીવાર હમેશા ખુશ રહે એવી દાદા ને પ્રાથના
@b.n.sindhavbalolbotad7330
@b.n.sindhavbalolbotad7330 4 года назад
હે....હેતાળા ને મમતાળા જ્યા " મહેર"જોને વસતા હે... મહેમાનોને માન દઈને હેતથી હૈયુ ધરતા પંડય તણા પાથરણા થઈ જયાં હરખાતા નર નારી હે. જગમાં "મહેર"ની મેમાનગતિની વાતજ સૌથી ન્યારી,હે વાતજ સૌથી ન્યારી આ વીડિયો જોઈને ખૂબ રાજી થયો છું,આપના આ પરિવારને આપની કુળદેવી સદાય પ્રસન્ન રાખે તેવી અભ્યર્થના
@arbrahmbhatt99
@arbrahmbhatt99 2 года назад
વાહ આજે તમારી ચેનલ પર અમને અમારા 2 ફેવરિટ વ્યક્તિઓ ને જોવા મળ્યા એક રાજભા ગઢવી અને બીજા રામદે તમે ને તમારું પૂરું કુટુંબ ,તમારા પિતાજી, માતાજી, ભરતી બેન, ઓમ ભાઈ ખરેખર એકદમ આનંદ થયો અને તમારા કામ ને ખાલી રાજભા ગઢવી ની અને સૌ પણ બૌવજ વખાણીએ છીએ
@paraspanara8513
@paraspanara8513 4 года назад
Aaj savar thi aapna me3 4 video joya kharekhar mast hata ane amathi ghanu badhu janva jvu 6 supar work
@rudradangar9532
@rudradangar9532 4 года назад
Hindii language vada tooo...bichaaadaa munjaanaaa aajee..e ketaa haiseee kii....aaa vadii huuu aavi gyuuu aavuu😂😂😂👌👌👌👏👏👏
@sohansirsala2185
@sohansirsala2185 4 года назад
राम राम सा। वास्तव में ही आप बहुत बड़ा फैसला लिया था हमे आप पर गर्व है
@mahendrasagathiya6966
@mahendrasagathiya6966 4 года назад
Khub khub abhinandan ramdebhai tamaro kamna puri thai
@vijayrathi
@vijayrathi 3 года назад
jay mewar.. jay maharana.. salute to your deshbhakti Ramade. u r torch bearer for ppl who want to come back and grow in india.. Kudos
@indiragamit5181
@indiragamit5181 4 года назад
So nice he is singing nice.... Lucky u all di...
@mr.sachink.solanki3219
@mr.sachink.solanki3219 4 года назад
🇮🇳Bahuj Saras Sanskruti ni juni vato ne yadd karavavala Sahityakar...Kalakar...🙏Rajbha Gadhaviji👍👍👍👍👍👌👌👌👌👌👏🙏🌈Bahuj Saras Aavkaro Tame Aapyo Chhe..Je...Aa...Sanskruti...Sachavi..Rakhava...ane...Ma-Baap..ni...Kalji..Le...Aevu...Taju...Udaharan...Apanar...Banne Ek Sathe👌👌👌👌👌🙏👍👏🙏 Ramdebhai ane apanu Kutumb...Dhan Chhe Ae Ma-Baap..Jene..Aava...Sanskaro..nu...Sichan...Tamna..Putra..ma..Karyu...Ane...Jalvi...Rakhayu..Apane Sau ne🙋🏻‍♂️Salam👏👏👏👏👏👏🙏👌👍Jay Mataji...Dil ..Thi💝
@chandrikakumari2318
@chandrikakumari2318 4 года назад
Wow Di aap very Lucky
@sudhirkumarsingh6255
@sudhirkumarsingh6255 3 года назад
Lots of love from ex army person of Uttar Pradesh 🇳🇪jai hind jai Bharat 🇳🇪jai jawan jai kisan 🙏🌴🌴🌱🐂🐴🏇🚜🐩🐇👍🙏
@THELEGALAUDIENCE
@THELEGALAUDIENCE 4 года назад
आप का blog videos बहुत ही शानदार रहा है,आप ऐसे ही video बनाते रहें।।आपका परिवार हमेशा खुशहाल रहे।आप के साथ जुड़ना बहुत ही सुखद रहा। भैया-भाभी जी और सभी बड़े आदरणीयों को प्रणाम और प्यारे ओम को मेरा मंगल-आशेष आशिर्वाद।###☺️☺️😊.
@humanityfirst2870
@humanityfirst2870 4 года назад
હા રાજભા હા તમારી મોજ હા....😀😁
@primestationerymartmart
@primestationerymartmart 4 года назад
Me bhi ramdev bhai marwad se hu bahut fine or aap village ki yaad dilte ho thanks u 🙏💕
@rajeevajgaonkar4152
@rajeevajgaonkar4152 4 года назад
I'm very happy for you. Your hero is your subscriber!! Very fortunate.
@dr.santoshkumarchoube
@dr.santoshkumarchoube 4 года назад
Excited in welcoming Rajbha, feeling overwhelmed, another dimension of social life...👏👍🙏
@vivekbabu0.3
@vivekbabu0.3 2 года назад
Good song
@rhoque6572
@rhoque6572 4 года назад
I could understand very little of your conversation in your native language. However, I understood that how a celebrity is impressed upon your selflessness and compassion towards your parent, country and nature. In fact, it is a requirement from all children of parent and country, but very few could realize it. You are the real hero and heroine in the stage of real life.
@mangidan314
@mangidan314 3 года назад
Bahot hi badiya video laga Aaoka. Ramdev ji Bharti Ben. Om sabhi ko dhanywad
@valjivarotra6654
@valjivarotra6654 4 года назад
I watch first time your video superb I m from kutch Jai murlidhar
@divyeshmokariya7706
@divyeshmokariya7706 4 года назад
બોવ નસીબ દારસો કે આવા કલાકાર ના પગલા આપણા ઘરે ઘરે થાય veri good your female greed femeli👌👌👌👏👏👏🙏🙏🙏
@tejaspatel8252
@tejaspatel8252 4 года назад
ખુબ સરસ જો કોઈ સાહિત્ય કલાકાર ને તમારી ઘરે આવા નું મન થાય એમાંય આપડા રાજભા ગઢવી તો ઈ આપડી ગુજરાત ની સંસ્કૃતિ અને સંસ્કાર જ મહાન છે એટલા માટે તો...... (કોકદી ભૂલો પડજે કાઠિયાવાડ મા તને સ્વર્ગ રે ભૂલાવું શામડા) જય માતાજી.
@devisingh6335
@devisingh6335 Год назад
Raj BHA mere fevrit kalakar he Wah Charan wah 🙏🙏
@solankihiral8840
@solankihiral8840 4 года назад
You both are work together biggest because you carry your family love them . Care & supportive all situations this is really hindu religion, culture so I respect u both
@anithapais7450
@anithapais7450 4 года назад
Rajbha gadhvi is so simple..down to earth..love for his simplicity..god bless him.love from karnataka😊
@bhagvanbharvad9218
@bhagvanbharvad9218 4 года назад
VAAH SAVAJ MALDHARI GIR NO RAJBHA GADHAVI
@kuldeepsinghmaharawal1507
@kuldeepsinghmaharawal1507 4 года назад
Great Ramde bhai ane Bharti Ben.. aap loko sanskriti ne navo marag dekhadyo..Khub aabhar Rajbha Mama🙏🙏🙏 Jai Mataji..
@uttambhatt1070
@uttambhatt1070 4 года назад
Ramdevbhai jordar Khub khub abhinandan jay mataji bhai
Далее
kapil ka school admission ho gya ajj se
24:21
Просмотров 65 тыс.
Армия США вошла в Зангезур
04:17
Просмотров 279 тыс.
Я тоже так могу
00:12
Просмотров 1,2 млн
Morari Bapu hamare ghar.. aye..🙏 jay siyaram🙏
26:14
72 varah ni umar ma pan ghode savari jordar giga ata ni
19:56
OUR ❤️ STORY..... ZINDAGI TERE NAAM....❤️
27:16
Dekho kon mehman banke aya hamare ghar..ajj🙏
15:55
Просмотров 348 тыс.