Тёмный

Rakesh Barot | પ્રેમ તારો મારો | Prem Taro Maro | Gujarati Romantic Song 2024 | નવું ગુજરાતી ગીત 

Saregama Gujarati
Подписаться 3,5 млн
Просмотров 2,3 млн
50% 1

રાકેશ બારોટ એક મધુર રોમેટિક ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે - પ્રેમ તારો મારો માત્ર ‪@SaregamaGujarati‬ પર
Title: Prem Taro Maro
Producer: Red velvet cinema
Singer : Rakesh Barot
Artist : Rakesh Barot,Hiral Patel
Child Artist :Aliya Nai
Co Artist : Ratilal,Bhudev thara
Music: Mayur Nadiya
Lyrics: Vipul Raval
Creative Producer : Dhyey Films & Team
Edit : Naresh Rajput
Makeup: Chirag Parmar
Hair : Kinjal Raval
Dop :Sehazad Mansuri (Tipu)
Concept: Purvi Vasava ,Faruk Gayakwad
Director : Faruk Gayakwad
Production : Mahesh Prajapati
Technical Support: Jenish Talaviya
Spe.Thanks :Parbatbhai okhapura
Lyrics:
પોની રે સેવાળ જેવો પ્રેમ તારો મારો
એ પોણી રે સેવાળ જેવો પ્રેમ તારો મારો (૨)
એ આજ યાદ કરીને રડતો મારે નથી હથવારો
એ તને પરણા પછી મોઢું જોયું નથી તારું
એક તું મને સાચવતી આજ નથી કોઈ મારું
ગામ ભગોળે ભેગા થતા(૨)
અરે ગોમ ભગોડે ભેગા થતા લાગતો તને પ્યારો
એ તું વાતો કરતા થાકતી નહીં મારે બોલવાનો ના વાળો એ પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
હો ઉદાસ મારું દિલ આજે તારા વગર રડતુ
તું હતી ત્યારે સુખ હતું આજ દુઃખ ચાલ્યું છે વધતું
હું હંભરાય તારા ભણકારા ઊંઘ માંથી જાગી જવ છું
તારી ચિંતા મને ચિંતામાં હું અડધો થઈ જાઉં છું
હું તને કે તારા પ્રેમને રાકેશ ભૂલુ નહી હું ક્યારેય એવું કહેવા વાળી આજે નથી મારી હારે
સાથ નહીં છોડુ એવો (૨)
સાથ નહીં છોડુ એવો આલતી મને સહારો
હે ચમ મજબૂર થઈને પરણી નથી મળવાનો મારો વારો
એ પાણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
હે તારા વગર અંગે અંગમાં લાગી મને આગ રે
સુકાઈ ગયો પ્રેમ પારલો લીલો મારો વાડ રે
હે વિખરાઈ ગયો આખો પ્રેમ નો મારો માળો
તારી બળતરામાં મારો જાતો નથી દહાડો
એ ક્યારે ભેતાળો તારો પાસે થાશે એ જાણે મારો રોમ
મારા દિલને તારું ભુલાશે નહી નોમ
સાથે રે જીવવાનો(૨)
સાથે રે જીવવાનો હોય લેખ તારો મારો
મને આખી જિંદગી નહીં ભુલાશે પ્રેમ તારો મારો
હે પોણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
હે આજ યાદ કરીને રડતો મારો નથી હક વાળો
હે પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
#premtaromaro
#rakeshbarot
#saregamagujarati
#gujaratisong
#newgujaratisong
#gujaratisong2024
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 731   
@SDSTUDIOPATAN
@SDSTUDIOPATAN 7 месяцев назад
આખુ બનાસ ગોડુ થયુ છે આ ગીતમો 💔💔💔💔💔💔
@dipakchavdadipakchavda4990
@dipakchavdadipakchavda4990 7 месяцев назад
Tame to bum padavi didhi Rakesh bhai
@devraval153
@devraval153 7 месяцев назад
વાહ વિપુલભાઈ વાહ આપની કલમે લખાયેલ ગીત જોરદાર છે
@surpalthakorofficail5100
@surpalthakorofficail5100 7 месяцев назад
કોક દિવસ અમારી પણ કૉમેન્ટ વાયરલ થશે...😂😂
@mydreamofficial..1439
@mydreamofficial..1439 7 месяцев назад
વાહ સુ ગિત છે👌👌,,,,,,,,,, તમારો અવાજ supper છે....... ..,... જૂનો પ્રેમ યાદ આવી ગયો ❣️❣️❣️❣️❣️❣️❣️❣️
@mahkaliDigital9662
@mahkaliDigital9662 7 месяцев назад
❤❤રાકેશ બારોટ ના ગીત આવે એટલે જૂની વાતો યાદ આવી જાય છે❤❤
@Xgeming03
@Xgeming03 7 месяцев назад
કોણ કોણ આ ગીત ની વાટ જોવી ને બેઠુ તુ એ લાઇક કરો એમા થી એક મુ પણ
@TA__DJ__KOTARVADA
@TA__DJ__KOTARVADA 7 месяцев назад
ખૂબ રાહ જોઈ આ ગીત ની હો...❤😢
@SunilMeda-qz5ys
@SunilMeda-qz5ys 7 месяцев назад
આવા ને આવા જ ગીતો બનાવો મને બહુ ગમે
@Rajesh70813
@Rajesh70813 7 месяцев назад
રાકેશભાઈ નું ગીત કોને કોને ગમે છે લાઈક કરો
@ThakorThakor-c8x
@ThakorThakor-c8x 7 месяцев назад
ખુબ સરશ❤❤❤❤❤
@vanustatus8151
@vanustatus8151 7 месяцев назад
કોની સાથે આવું થયેલું છે ...❤
@djremixvijathakor
@djremixvijathakor 7 месяцев назад
બનાસકાઠા માં તો રાકેશ બારોટ જ બૂમ પડાવે છે હો......❤
@RavallMukesh
@RavallMukesh 7 месяцев назад
જોરદાર સોગ છે રાકેશ ભાઈ 👌👌
@Singar_kiran_koshiya
@Singar_kiran_koshiya 7 месяцев назад
Ha moj❤
@MehulThakor-ww7sp
@MehulThakor-ww7sp 7 месяцев назад
Ha mojj Ha
@kingofeditsanju4636
@kingofeditsanju4636 7 месяцев назад
આ ગીત તો istagram બૂમ પાડવી રહીયુ છે...યાર❤
@KISHAN__THAKOR
@KISHAN__THAKOR 7 месяцев назад
આ ગીત સૌથી વધારે કોને ગમે છે
@GORDHAN_PM
@GORDHAN_PM 7 месяцев назад
Wahhhhhh😊😊😊😊😊
@vaghelasagar7642
@vaghelasagar7642 7 месяцев назад
રાકેશ ભાઈ All time તમારા સોંગ અમારા દિલ મા રહેશે 🎉❤
@vipul_j_thakor_001
@vipul_j_thakor_001 7 месяцев назад
જે સોંગ ની હું વાટ જોતો હતો તે સોંગ આવી ગયું ❤
@meldirajdhuva
@meldirajdhuva 7 месяцев назад
હા વિપુલ ભાઈ ની કલમ ❤❤❤❤🎉🎉🎉🎉
@vipul_j_thakor_001
@vipul_j_thakor_001 7 месяцев назад
હે તને પરણનીયા પછી મોઢું જોયું નથી તારું એક તું મને સાચવતી આજ નથી કોઈ મારું❤ લાગે એ સોંગ આવી ગયું❤😊
@RakeshSolanki-ic5dp
@RakeshSolanki-ic5dp 7 месяцев назад
જોરદાર 👌👌👌👌👌👌👌
@jitubhajadav2998
@jitubhajadav2998 7 месяцев назад
આ સોંગ સાંભળીને મને મારી જાનું યાદ આવે ગઈ❤😂😂
@thakordashrath4519
@thakordashrath4519 6 месяцев назад
😊😅😅
@RohitRaval-wo4co
@RohitRaval-wo4co 7 месяцев назад
વાહ રાકેશ ભાઈ 👍👍
@Marvadisanjaybhai7773
@Marvadisanjaybhai7773 7 месяцев назад
લાયા લાયા મજબૂત સોંગ માંરા રાકેશ બારોટ ભાઈ🥰🙏 મારા તરફ થી તમારી ટીમ ને 👑જય દ્વારકાધીશ👑 [Im Sanjay nani kadi]
@Vishuthakorasana420
@Vishuthakorasana420 7 месяцев назад
Ha Rakesh Bhai Ha ❤
@thakordashrath4519
@thakordashrath4519 7 месяцев назад
હા મોજ હા જોરદાર હો
@bubuu_24
@bubuu_24 7 месяцев назад
આ ગીત માં કોણ કોણ instagram માં મારી જેમ રીલ બનાવશે ❤
@mahend2291
@mahend2291 7 месяцев назад
જય માતાજી
@Jagdish_thakor_143
@Jagdish_thakor_143 7 месяцев назад
કોણે કોણે આ સોંગ ગમ્યું એ લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો 😍
@hiteshthakor3119
@hiteshthakor3119 7 месяцев назад
લાખણી.તાલુકમા.આ.ગીત.ની.બુમ.પડે.હો.ભાઈ
@mixbydjmehul1661
@mixbydjmehul1661 5 месяцев назад
આ લાખણી
@DevRitesh-f3k
@DevRitesh-f3k 7 месяцев назад
ખુબ જ સરસ ગીત છે વીપુલ રાવળ❤
@Alpesh_Thakur_
@Alpesh_Thakur_ 7 месяцев назад
જય શ્રી રામ❤
@PravinThakor-iv6og
@PravinThakor-iv6og 7 месяцев назад
Supar song
@રાજાસુધીમાતાજી
રાકેશ બારોટ
@pundiyavijay3657
@pundiyavijay3657 7 месяцев назад
બહુ સરસ બનાવ્યું છે
@ChamudaDijital6245
@ChamudaDijital6245 7 месяцев назад
કેટલા દિવસથી ઇંતજાર કરતો તો આ સોન્ગ નો
@pareshthakorofficial8140
@pareshthakorofficial8140 7 месяцев назад
જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકુ...એ ભગવાન એ પાગલને...દુનિયાની બધી જ ખુશી આપજો... Always Miss You And Love You 🥺😭જય જોગણી માં...🙏
@jaheshedit.s3094
@jaheshedit.s3094 7 месяцев назад
Miss you pagal 😢
@MAHILofficial08
@MAHILofficial08 7 месяцев назад
❤❤❤
@pareshthakorofficial8140
@pareshthakorofficial8140 7 месяцев назад
@@MAHILofficial08 ❤️
@MahendramakavanaMahendramakava
@MahendramakavanaMahendramakava 7 месяцев назад
વાહ રાકેશ ભાઈ તમારુ ગીત તો દિલમાં વાગે હો ❤❤❤❤❤
@ThakorKamshiji
@ThakorKamshiji 7 месяцев назад
સુપર ભાઈ.બુમ.પડાવો.
@pundiyavijay3657
@pundiyavijay3657 7 месяцев назад
ભગવાન તમને ખુબ આગળ વધારે એવી મારી વિનંતી છે જય માતાજી
@GJmoviereview7
@GJmoviereview7 7 месяцев назад
રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું એક નંબર છે❤
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 7 месяцев назад
રાકેશ બારોટ ના સોંગ ની મારી જેમ રાહ કોણ કોણ જોઈને બેઠા હતા તે લાઈક કૉમેન્ટ કરે ❤😮
@SujalSolankiSolanki-o8z
@SujalSolankiSolanki-o8z 7 месяцев назад
Ha
@Tarbu-di1kh
@Tarbu-di1kh 6 месяцев назад
ythlhb
@RameshjiRajput-be6hs
@RameshjiRajput-be6hs 6 месяцев назад
Vihay❤❤❤❤😊😊😊😊
@JitubhaVaghela-fr1sl
@JitubhaVaghela-fr1sl 4 месяца назад
0​@@SujalSolankiSolanki-o8z
@JayeshChauhan-ci3ul
@JayeshChauhan-ci3ul 3 месяца назад
😮
@Dashrth7
@Dashrth7 7 месяцев назад
Ha mojj ❤❤
@ll__vikram_08
@ll__vikram_08 5 месяцев назад
સુપર સોંગ ❤️🥺
@bharatnirashi4985
@bharatnirashi4985 7 месяцев назад
પેલી,,લાઈક,,આપડી
@NirvansinhChauhan
@NirvansinhChauhan 7 месяцев назад
.આતો આઁત્રોલી ગામ સે
@Singar_kiran_koshiya
@Singar_kiran_koshiya 7 месяцев назад
Super
@user-db1uz9re5s
@user-db1uz9re5s 7 месяцев назад
💘💘🌺તમારા..ગીત..રાહ.. જોઈએ.સીયે..રાકેશભાઈ..બારોટ♥️♥️♥️
@SARana11-f5z
@SARana11-f5z 7 месяцев назад
હા રાકેશભાઈ ની મોજ હા❤❤
@MukeshMajirana-po3il
@MukeshMajirana-po3il 7 месяцев назад
વાહ રાકેશ બારોટ વાહ
@solankidansing9399
@solankidansing9399 7 месяцев назад
હા હાવજ હા
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 7 месяцев назад
કોને કોને જૂનો પ્રેમ યાદ આવી ગયો તે લાઈક કૉમેન્ટ કરે ❤😮😢
@PrakaThakor
@PrakaThakor 7 месяцев назад
😂😂😂😂
@jaheshedit.s3094
@jaheshedit.s3094 7 месяцев назад
ખુબજ યાદ આવે છે ભાઈ Miss You Pagal 😢😢
@Vipulthakorofficialchannel
@Vipulthakorofficialchannel 7 месяцев назад
😂😂😂😂😂😂😂😂
@djmahendradodiya9907
@djmahendradodiya9907 6 месяцев назад
​@@jaheshedit.s3094a
@Ravi-gg7pt
@Ravi-gg7pt 6 месяцев назад
😂
@thakoralpesh5590
@thakoralpesh5590 7 месяцев назад
વાહ રાકેશ ભાઈ એક થી એક ચડીયાતા ગીત દિલ ખુશ થઇજુ હો
@ShravanThakor143-dz5ix
@ShravanThakor143-dz5ix 7 месяцев назад
Instagram માં બૂમ પડાવીતી હો❤❤
@JayeshSelot-vw6gg
@JayeshSelot-vw6gg 7 месяцев назад
જબરૂ હો રાકેશ ભાઇ તમારા જેવું કોઈ નહિ ❤love you
@dasharathjithakor8831
@dasharathjithakor8831 7 месяцев назад
સુપર.ગીત
@AK_GHAYAL_599
@AK_GHAYAL_599 7 месяцев назад
Jordaar song _❤_
@bhaveshsinhdarbar6244
@bhaveshsinhdarbar6244 7 месяцев назад
આ ગીત કોણ કોણ રાહ જોતા હતા 🎉🎉
@sbh932
@sbh932 6 месяцев назад
@મસરુમારું.નોણા
@મસરુમારું.નોણા 6 месяцев назад
❤❤❤❤ 😮​@@sbh932
@Bingfandwarkadhish
@Bingfandwarkadhish 7 месяцев назад
બનાસકાંઠા વાળા લાઈક કરો ❤
@pravinthakor8142
@pravinthakor8142 7 месяцев назад
સુપર ડુપર સોંગ ❤ જય માતાજી 🙏બધાને
@rajasadhivala3448
@rajasadhivala3448 7 месяцев назад
❤❤SK.. પિયા❤❤
@SingerNareshSalpura
@SingerNareshSalpura 7 месяцев назад
સરસ ❤❤️❤️🌹🌹
@BhratRanaoffIcial4326
@BhratRanaoffIcial4326 7 месяцев назад
રાકેશ બારોટ નાં સોંગ નવાં નવાં અંદાજ માં આવતાં હોય છે
@vikashthakor8601
@vikashthakor8601 7 месяцев назад
સાથ તો પલ માં છૂટી જાય છે પણ સાથે વિતાવેલી એ યાદો ને ભૂલવા આખી જિંદગી ઓછી પડી જાય છે... Miss you mittu.... 😢💔😭
@pravinthakor9555
@pravinthakor9555 7 месяцев назад
સાચીવાતછેભા,ઈ
@mkdigltal5812
@mkdigltal5812 7 месяцев назад
સુપર
@AkshaySarmala1942
@AkshaySarmala1942 7 месяцев назад
આંખ🔔👈👍👌
@thakordasharath920
@thakordasharath920 7 месяцев назад
કેટલા દિવસ થી ગીત ની રાહ જોઈ રહ્યો હતો હું ❤❤
@AjitkumarDevipujak-tg6ei
@AjitkumarDevipujak-tg6ei 7 месяцев назад
HA MOJ HA
@shankarrathod587
@shankarrathod587 7 месяцев назад
❤❤ જય શ્રી ચામુંડા માતાજી શંકર બી રાઠોડ અમદાવાદ ❤❤
@a.j.1439
@a.j.1439 7 месяцев назад
સૂપર સોગ ❤❤
@ranjitthakor5664
@ranjitthakor5664 7 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ હા મોજ મોજ 🎉🎉🎉🎉🎉
@MDamdavad
@MDamdavad 7 месяцев назад
મારાં ખાસ મિત્ર એવા ગીતકાર વિપુલભાઈ રાવળ ની કલમે લખાયેલુ જોરદાર વિડિયો સોંગ વાહ વિપુલભાઈ વાહ બૂમ બુમ🙏👌💯
@mahadevdigital6671n
@mahadevdigital6671n 7 месяцев назад
Vipul Bhai નો નંબર આપો ને
@શ્રવણમકવાણા-થ6શ
@શ્રવણમકવાણા-થ6શ 7 месяцев назад
આ ગીતની એક કડીએ ઇંસ્ટાગ્રામ માં ધૂમ મચાવી હતી ❤❤❤❤
@vijaythalapathy6005
@vijaythalapathy6005 7 месяцев назад
Kai kadi
@શ્રવણમકવાણા-થ6શ
@શ્રવણમકવાણા-થ6શ 7 месяцев назад
@@vijaythalapathy6005 ગામ ભાગોળે ભેગા થતાં
@Shiva.ParkashThakur
@Shiva.ParkashThakur 7 месяцев назад
😮​@@vijaythalapathy6005
@XYZexperiment777
@XYZexperiment777 7 месяцев назад
"ગોમ ભાગોળે ભેળા થતા" ❤❤😊
@thakordashrath4519
@thakordashrath4519 6 месяцев назад
હાચુ હો
@manujithakor169
@manujithakor169 7 месяцев назад
મનુભાઈ ઠાકોર ❤❤❤❤
@prahaladthakor5345
@prahaladthakor5345 7 месяцев назад
ખરે ખર રાકેશભાઈ ના ગીત માં કઇજ ના ઘટે હો...કોણ કોણ રાકેશ ભાઈ ના ચાહક સો લાઈક કરજો મિત્રો❤❤❤❤❤❤❤❤❤
@HappyChihuahua-cg1eo
@HappyChihuahua-cg1eo 7 месяцев назад
Peli laek aapdi
@vipulravalofficial4783
@vipulravalofficial4783 7 месяцев назад
વિપુલ રાવળ ગીતકાર ના સર્વ ચાહક મિત્રો ને જય જોગણી માં અને મારા લખેલા આ સોંગ ને બને એટલો સાથ સહકાર આપશો એવી આશા રાખું છું જય જોગણી માં ❤❤❤
@GujaratMusical
@GujaratMusical 7 месяцев назад
હા મારા ભાઈ....
@shravanthakorofficial8167
@shravanthakorofficial8167 7 месяцев назад
Ha vipulbhai ha❤❤❤❤
@Praveen__Makvana-dz6oj
@Praveen__Makvana-dz6oj 7 месяцев назад
સુપર Vipul bhai ❤❤
@djnareshthakor
@djnareshthakor 7 месяцев назад
ભાઈ તમેતો બૂમ પડાઈ હો બાકી ❤ મારી જોગણી તમને ખૂબ આગળ લાવે
@kuldeviofficialno.1918
@kuldeviofficialno.1918 7 месяцев назад
જોરદાર ગીત લખ્યું છે વિપુલ ભાઈ તમે જય જોગણી માં🙏
@Rajendrasinh..Rathod
@Rajendrasinh..Rathod 7 месяцев назад
1200 બનાસ વાળા❤❤
@PintuRabari-gg5uc
@PintuRabari-gg5uc 6 месяцев назад
,
@mrshayuthakor6014
@mrshayuthakor6014 7 месяцев назад
❣️કેમ કરીને એ પાગલ ને ભુલુ.... Miss you મારાં જીવ..... સુ કરતી હશે મારી જાન 💔એનું મુઢુ જોયાને 3 વર્ષ થઇ ગયા miss you mara jiv❣️
@Naresvaghela-i5w
@Naresvaghela-i5w 6 месяцев назад
તને તો 3થયા સે મને તો 5થયા સે પણ શુ કરુ આપડે બંને ઓઠા ઓઠા
@Raja.sikotar.-mc2xn
@Raja.sikotar.-mc2xn 7 месяцев назад
હા બનાસકાંઠોહા❤❤❤❤
@mahendrathakor7577
@mahendrathakor7577 7 месяцев назад
Nice song
@momaiofficialroita
@momaiofficialroita 7 месяцев назад
દર્દ ભર્યા સોન્ગ તમારા અવાજ માં અમારા કઠણ કાળજા પણ નરમ કરી દેં છે 😢
@bharatsihg007
@bharatsihg007 7 месяцев назад
પાટણ કિગ રાકેશ
@એજાનુડીજીવથીવાલી
મસ્ત ગીત છે રાકેશભાઈ
@Sadhiram468
@Sadhiram468 7 месяцев назад
હા ઘાયલ હા.બૂમ બૂમ ભાઈ
@AlkeshbhaiAlkeshbhai
@AlkeshbhaiAlkeshbhai 7 месяцев назад
Vha barot
@hiteshvankar6475
@hiteshvankar6475 7 месяцев назад
વા રાકેશ ભાઈ તમારી વાત ના થાય ૧ નંબર સોંગ સે ખુબ ચાલશે બધા લાઈક કરો રા કોની જોવો છો આવી જાઓ બધા મિત્રો 🎉🎉❤❤
@MukeshKumarKumar-xy3gf
@MukeshKumarKumar-xy3gf 7 месяцев назад
Bhai rakesh ji ka vidio hai bahut shandar 👌👌🏻
@કમલેશઠાકોર-ડ8ય
@કમલેશઠાકોર-ડ8ય 7 месяцев назад
ખુબ સરસ ❤
@hiteshthakor8805
@hiteshthakor8805 7 месяцев назад
Ha moj ha Bhai 🎉🎉🎉🎉
@PravinThakor0156
@PravinThakor0156 7 месяцев назад
આ સોંગ કોણે કોણે ઇંસ્ટાગ્રામ ઉપર રીલ જોયું હતું
@raja.jogni.sarkar.offical7762
@raja.jogni.sarkar.offical7762 7 месяцев назад
બૂમ
@disp_cricket_vlogs
@disp_cricket_vlogs 5 месяцев назад
Bhai utar Gujarat nu gharenu se ❤ aavi ne aavi ne chadti kala rakhe jay dwarikadhis ❤😊❤
@bharatrathodofficial9711
@bharatrathodofficial9711 7 месяцев назад
જોરદાર બુમ નવું લાયા રાકેશ ભાઈ આ ગીત ની રાહ જોઈ રહ્યા હતા ભરત ઠાકોર આજાવાડા વાળા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી મિત્રો સપોર્ટ કરજો
@PintuVaghela-st6ij
@PintuVaghela-st6ij 7 месяцев назад
🥀👍👍👍👍👍👍
@hareshparmar6492
@hareshparmar6492 7 месяцев назад
આ ગીત સાંભળવા હું રાહ જોઈ રહ્યો હતો
@hiteshthakor7904
@hiteshthakor7904 7 месяцев назад
Va vipul raval va boom che shu tame sabdo lakhya che❤
@mahakalimusicalgroup4509
@mahakalimusicalgroup4509 7 месяцев назад
Super video song ❤️❤️❤️