Тёмный

Rakesh Barot | માં મારો સોના રૂપાનો બાજોઠીયો | Maa Maro Sona Rupano Bajothiyo | New Garba Song 2022 

Saregama Gujarati
Подписаться 3,5 млн
Просмотров 1,6 млн
50% 1

રાકેશ બારોટનું આ નવું ગરબા ગીત તમને આ નવરાત્રિ સિઝનમાં ગમશે!
This new garba song by Rakesh Barot will make you groove this navratri season!
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
JioSaavn bit.ly/3BBoybw
Resso m.resso.com/ZS...
Wynk wynk.in/u/r1bn...
Jalso bit.ly/3DBFMr1
Hungama bit.ly/3BbaR1M
Amazon Music amzn.to/3qzzS1K
RU-vid Music bit.ly/3RHpsZG
Lyrics:
ઢોલીડા નો ઢોલ વાગે માં ના રે ચોકમાં
નાગરે સંભળાય આજે જોવો આ ચોક માં
એ ઢોલ ના ડણકે શરણાયું રણકે
ચારે દિશા એ ઝળહળ માં ના દીવડા પ્રગટ્યા છે
મોતીયો ના હાર થી શણગારું માત ને
મહેકે ફૂલડાં માનવીયુ ના મનડાં મલકે છે
મેડિયે મેલ્યો હોનાનો બાજોંટીયો
માં મારો હોના રૂપા નો બાજોંટીયો
ચાંદલિયા ચોક માં બાંધ્યા ચંદરવા
તારલા ના તેજ માં રમવા આવ્યા માં....(2)
એ ચોકમાં મેલ્યો હોનાનો બાજોંટીયો
એ માં મારો હોના રૂપા નો બાજોંટીયો
બાંધ્યા રે માંડવા દિલ મંડ્યા ડોલવા
હેતે રે આવ્યા આજ માને મનાવવા
એ નવલી આ રાત ના નોરતા રે આયા
અંબા ના ખોળે આજ ગરબા રે ગાવા
અબીલ ગુલાલ થી રંગાયો ચોક છે
માના રે અવસર નો મીઠો લ્હાવો લેવો છે
વંદન હજાર છે આરાસુરી માત ને
ગરબે રે રમવાનો ઉજળો દાડો આયો છે
એ મેડિયે મેલ્યો હોનાનો બાજોંટીયો...(2)
માં મારો હોના રૂપા નો બાજોંટીયો...(2)
રુમઝુમ રૂમ પગલે અંબે માં આવ્યા
ચોસઠ જોગણીયો ને હારે માં લાવીયા
ઉષ્મ આનંદ છાંયો અવસર માડી નો આયો
તાળીયોના તાલે આજે ભક્તિ નો સુર રે લાયો
રમઝટ રાસ ની જામી મધરાત ની
સરખી રે સૈયર ની હારે ગરબો જામ્યો છે
ધરતી રે ધ્રૂજતી રણછોડ ઊડતી
અંબર માંથી દેવો આજે જોવા ઉમટ્યા રે
એ ચોકમાં મેલ્યો હોનાનો બાજોંટીયો...(2)
એ માં મારો હોના રૂપા નો બાજોંટીયો...(2)
એ મેડિયે મેલ્યો હોનાનો બાજોંટીયો
(English)
Dholida No Dhol Vaage Maa Na Re Chok Ma
Naagare Sambhlay Aaje Jovo Aa Chok Ma
E Dhol Na Danake Sharnayu Ranake
Chare Disha E Jalhal Maa Na Divada Pragatya Che
Motiyu Na Haar Thi Shangaru Maat Ne
Maheke Fulada Manaviyu Na Manada Malake Che
Mediye Melyo Honano Bajotiyo
Maa Maaro Hona Rupa No Bajotiyo
Chandaliyo Chok Ma Bandhya Chandarava
Tarala Na Tej Ma Ramava Aavya Maa..(2)
E Chok Ma Melyo Honano Bajotiyo
E Maa Maaro Hona Rupa No Bajotiyo
Bandhya Re Mandava Dil Mandya Dolava
Hete Re Aavya Aaj Maane Manavava
E Navali Aa Ratana Norata Re Aaya
Aamba Na Khole Aaj Garaba Re Gaava
Abeel Gulal Thi Rangayo Chok Che
Maana Re Avasar No Mitho Lahavo Levo Che
Vandan Hajar Che Aarasuri Maat Ne
Garabe Re Ramavano Ujalo Daado Aayo Che
E Mediye Melyo Honano Bajotiyo...(2)
E Maa Maaro Hona Rupa No Bajotiyo...(2)
Rumjum Rum Pagale Ambe Maa Aavya
Chosath Joganiyo Ne Haare Maa Lavya
Ushma Aanand Chayo Avasar Maadi No Aayo
Taliyo Na Taale Aaje Bhakti No Soor Re Laayo
Ramzat Raas Ni Jami Madhrat Ni
Sarakhi Re Saiyar Ni Haare Garabo Jamyo Che
Dharati Re Dhrujati Ranchod Udati
Ambar Maathi Devo Aaje Jova Umatya Che
E Chok Ma Melyo Honano Bajotiyo...(2)
E Maa Maaro Hona Rupa No Bajotiyo...(2)
E Mediye Melyo Honano Bajotiyo
Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Misheli Patel
Producer: Red Velvet Cinema
Director & Dop: Dhruv Bhatiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Mayur Nadiya
Lyrics: Pravin Ravat
Edit: Dhruv Bhatiya
Choreographer: Dipak Turi
Makeup: Hashmukh Limbachiya
Production: Jigar Panchal
Lighting: Imtiyaaz
Location: Akshav Farm
Dance Group: Dipak Turi
Sound: Kirty Kachhiya
Art Director: Vivek
Spot Boy: Raju
#MaaMaroSonaRupanoBajathiyo
#rakeshbarot
#saregamagujarati
#garbasong
#navratrisongs2022
#newgujaratisong
#newgarbasong
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 579   
@bharatbrahmbhatt7011
@bharatbrahmbhatt7011 2 года назад
Vah Rakesh barot ji khub Saras 👌👌👌👌👌👌👌
@NishaMuniya-yi7ug
@NishaMuniya-yi7ug 6 месяцев назад
😅😅😅
@HariRabari-ch3ux
@HariRabari-ch3ux 6 дней назад
😊❤ 1:26 ​@@NishaMuniya-yi7ug
@parmarshaileshparmarshaile0786
@parmarshaileshparmarshaile0786 2 года назад
Rakesh Bhai Super song banau 🙏🙏🙏Jay mataji 🙏🙏
@MR_MALDHARI_BOY
@MR_MALDHARI_BOY 2 года назад
⚜✍👑જે મારી કમેન્ટ પોતાની સુંદર આંખો થી જુએ છે તેના માં બાપ ને હંમેશા દ્વારકાધીશ રાજી રાખે😍
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@devibaidevaliya6325
@devibaidevaliya6325 2 года назад
Dev😆
@dilipsolanki4219
@dilipsolanki4219 2 года назад
दिलीप सोलंकी
@aashiqvarli2890
@aashiqvarli2890 2 года назад
Jay Dwarka DHISH ❤️‍🔥
@JagdishAhir-ly8ls
@JagdishAhir-ly8ls 7 месяцев назад
❤😂🎉😢😮😅😊​@@salamatram1389
@krishnakihla9638
@krishnakihla9638 2 года назад
Jay. Mataji🙏🙏🙏🙏🙏
@sejalvasoya7285
@sejalvasoya7285 Год назад
Jay ambe Jay ambe
@lakhobharwad9707
@lakhobharwad9707 2 года назад
પારવીન ભાઈ માટે એક like
@rameshvajir56
@rameshvajir56 2 года назад
જય શ્રી માતાજી રમેશભાઈ રાવણા રાજપુત ધુણસોલ તાલુકો દિયોદર
@kamlesh-nr9qy
@kamlesh-nr9qy 2 месяца назад
हातमा सनान नरेता रात
@harshilpatel2651
@harshilpatel2651 2 года назад
Jay Mataji Rakesh Barot 🙏🙏
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 года назад
Jay mataji jay shree Radh krishna khub sarash song Rakesh Bhai Barot Congratulations..........
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@jbrloverstylishboyrajveer6086
@jbrloverstylishboyrajveer6086 2 года назад
बहुत सुन्दर गरबो राकेश भाई माँ सरस्वती आपके कंठ मे विराजमान हैं 🙏🙏जय माता दि 💯💕
@KotarRekha
@KotarRekha Год назад
Ioip8. 9 899
@અબ્બાસઘાંચી
Vah Rakesh Barot vah aa git 10var sablu chu
@thakormahesh3922
@thakormahesh3922 2 года назад
Jay mataji super song
@Cristiano24-v9o
@Cristiano24-v9o 2 года назад
Jay chehar ma bahu saru song chhe rakesh Barot
@prakashkumarraval6532
@prakashkumarraval6532 2 года назад
Jaygoga
@pankajrawatmusic
@pankajrawatmusic 2 года назад
મારા પ્રવિણભાઈ રાવત એ લખેલું ગીત જોરદાર જ હોય પ્રવિણભાઈ રાવત માટે કોણ કોણ લાઈક કરશે.. 👍🏻👌🏻👌🏻❤❤
@prakashdesai2863
@prakashdesai2863 Год назад
પ્રવીણ ભાઈ એ ના લખ્યૂ હોત તો જોરદાર ના હોત એમ ને
@qwertypoi6829
@qwertypoi6829 2 года назад
Good rakeshbhai
@Sumit__kheralu
@Sumit__kheralu 2 года назад
સુમિત ખેરાલુ તરફથી ફુલસપોટ
@jivanthakor4677
@jivanthakor4677 2 года назад
જોરદાર સોંગ રાકેશભાઈ ..13.7.00. Good m
@jadavnaresh2672
@jadavnaresh2672 2 года назад
supperb keep it ip....જય માતાજી
@જયઠાકર8181
@જયઠાકર8181 2 года назад
Saras garba
@jogajithakorofficieal4147
@jogajithakorofficieal4147 2 года назад
supar. sohg. rakash bhai. barot. jay. ambe maa . 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html
@અબ્બાસઘાંચી
Rakesh bhai Chandu Raval na song lavo bahu maja aave che bhai
@djsanjaythakor3532
@djsanjaythakor3532 2 года назад
Ha mojj
@dc81
@dc81 2 года назад
Vikram thakor new movie coming soon🥰❤️💞💕👇👇👇👇👇👇👍🙏🏼 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xx9aRXB0kqA.html
@rsmusic84
@rsmusic84 2 года назад
Jay Mataji Wha PR kai Na Gate 🤘👑
@valandnaresh85
@valandnaresh85 2 года назад
🙏🏻jay mataji🙏🏻Pravinbhai ravat super lyrics very very nice ♥️👍👍👍👍👍👍 Vah vah Rakesh bhai khub saras♥️👌👌👌👌👍👍👍👍
@purohitprakash9822
@purohitprakash9822 2 года назад
Jay abme ma................ ...........................................................,,,,,,
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html
@VikRam-ur7cx
@VikRam-ur7cx 2 года назад
Nice song
@ashokmanvarnalodar4639
@ashokmanvarnalodar4639 2 года назад
super song mara Bhai
@NimishaSharma-zu2ye
@NimishaSharma-zu2ye 5 месяцев назад
@ajaybagda216
@ajaybagda216 Год назад
Super git rakes Bhai 🙏🙏🙏🙏🙏🙏🙏
@anilbhairanaanilanilbhaira9959
@anilbhairanaanilanilbhaira9959 2 года назад
🥰🥰🥰🥰
@ક્રિષ્ના-ર8ધ
@ક્રિષ્ના-ર8ધ 2 года назад
સુપોર સૉન્ગ રાકેશ ભાઈ
@lalappatel2645
@lalappatel2645 5 месяцев назад
એક વાત કહું.....આ રાકેશભાઇ બારોટ જી ના મુખે થી ગવાયેલ માતાજી ના ગરબા ને જેટલી વખત સાંભળુ છું ને એટલી વખત મન ને કઈક અલગ જ પ્રકાર ના આનંદ ની અનુભૂતિ થાય છે ....રાકેશભાઇ ને માતાજી હર હંમેશ સુખાકારી રાખે.....મારા તમને જયમાતાજી.
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 года назад
Haa Tahukata Morla Haa Jay Mata Di Bhai 🙏🚩
@b.r_edit7204
@b.r_edit7204 2 года назад
Rakesh bhai hiroine kon che
@pardhanjidigital6163
@pardhanjidigital6163 2 года назад
સિંગર પ્રધાનજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html
@vishalthakor1432-q8k
@vishalthakor1432-q8k 2 года назад
Jay maa 🙏🙏
@bhaveshbhai6149
@bhaveshbhai6149 2 года назад
🙏🙏👌👍
@skghogholdigital4788
@skghogholdigital4788 2 года назад
જય અંબે માં
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html
@parmar.mukeshbhai.parmar9751
@parmar.mukeshbhai.parmar9751 2 года назад
જય માતાજી જય અંબે મા જય શેણલમાં
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@sagar.m.charamtasagar.m.ch373
@sagar.m.charamtasagar.m.ch373 2 года назад
Jay Shree Ambe Maa🙏❤📿👑🙏
@રાજા.....કરહરજયચેહરમાં
Heppy navratri Shubh kamnavo rakesh Barot Amar raho Bhai supar Geet se
@Ghelabhai347
@Ghelabhai347 2 года назад
Nice song brother 👌👌👌👌👌
@vishaljamreofficial964
@vishaljamreofficial964 2 года назад
આ સોગ કયા રે આવસે રાકેશ બાય
@APCreation12
@APCreation12 2 года назад
Nice voice rakesh bhai mast song che
@devibaidevaliya6325
@devibaidevaliya6325 2 года назад
Dev
@mukeshparmar6076
@mukeshparmar6076 Год назад
Super bro
@musicgujaratiofficial6877
@musicgujaratiofficial6877 2 года назад
વાહ્ રાકેશભાઈ 😍😍😍😍
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@devibaidevaliya6325
@devibaidevaliya6325 2 года назад
Dev
@vihatramofficial3030
@vihatramofficial3030 2 года назад
जय मां भवानी जोरदार सॉन्ग राकेश भाई
@mehultrivedigj8778
@mehultrivedigj8778 2 года назад
🙏 jay mataji 🙏 ગુજરાતી ગીતો કોને વધારે ગમે છે............ 👈🙋😜 મિત્રો 🤗 ?
@bhalozala9315
@bhalozala9315 2 года назад
Moj. Moj
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vawzz2DFZlU.html
@KamleshKamlesh-mb7xz
@KamleshKamlesh-mb7xz 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@mrakashthakurofficial5513
@mrakashthakurofficial5513 2 года назад
,આ સોગ ક્યા રે આવસે
@kalpeshthakortervada6819
@kalpeshthakortervada6819 2 года назад
રાકેશ ભાઈ એક dj non-stop 1 કલાક નો બનાવો
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vawzz2DFZlU.html
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vawzz2DFZlU.html
@rajameldichoru1398
@rajameldichoru1398 2 года назад
સુપર સોન્ગ રાકેશ બારોટ 🥰તમારા ગીતની વાતના થાય 🤩આખા ગુજરાત મા બુમ તમારી રેવાની my fewret singar rakesh barot jay ma ambe
@devibaidevaliya6325
@devibaidevaliya6325 2 года назад
Devi
@VISHNUBHAOFFISI
@VISHNUBHAOFFISI 2 года назад
આવા સોગ સુપર હિટ ખુબ અભિનંદન🎉🎊 મા શકિત માતાજી🙏🙏 મંદિર સુણસર
@bhavansinhsolanki7938
@bhavansinhsolanki7938 Год назад
કોણ કોને રાકેશભાઈ ના ગીતો ગમે છે
@HardanThakorOfficial
@HardanThakorOfficial 2 года назад
Super
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 года назад
બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏
@devibaidevaliya6325
@devibaidevaliya6325 2 года назад
Dev 😁
@vikijaan6963
@vikijaan6963 2 года назад
Supar banashno morlo
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vawzz2DFZlU.html
@parvinbhabhorofficial6596
@parvinbhabhorofficial6596 2 года назад
Supar😘😘😘
@hiteshchenva9038
@hiteshchenva9038 2 года назад
ગીતના શબ્દો 👌👌 ૧ નંબર ...PR 🎉🎉🎉
@devibaidevaliya6325
@devibaidevaliya6325 2 года назад
Dev😆
@jigarjishamajithakor9064
@jigarjishamajithakor9064 2 года назад
રાકેશભાઈ તમે👌👌 સુપરહિટ 👌👌સોંગ ગાયુ 👌👌બધા મિત્રોને 👌👌જય માતાજી🙏🙏
@rafikjokhiya716
@rafikjokhiya716 Год назад
Qugc રોડ જ,b.
@jaybhagvatifoto2235
@jaybhagvatifoto2235 Год назад
Jjj
@jaybhagvatifoto2235
@jaybhagvatifoto2235 Год назад
Jhuuuuu in english t shirt 👕👕hjh7uuuuuuuuuuiiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuüuuuuu
@paraskumar-wq7qd
@paraskumar-wq7qd 2 года назад
🚩 जय अम्बे माँ 🙏 बहुत सुन्दर गीत छे,
@joganirajofficial8615
@joganirajofficial8615 8 месяцев назад
Super song❤
@shravanthakor8565
@shravanthakor8565 2 года назад
સરસગીતછે
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html
@ArvindArvind-qq7fd
@ArvindArvind-qq7fd 2 года назад
સૂપર સોગ રાકેશ ભાઈ બારોટ હા સોના રૂપાનો બાજોઠીયો સૂપર સોગ જય માતાજી
@aayushrabarigovnaofficial5359
@aayushrabarigovnaofficial5359 2 года назад
સોંગ જોયા વગર કહી દીધું હજુ આયુબી નથી સોંગ
@dc81
@dc81 2 года назад
Vikram thakor new movie coming soon🥰❤️💞💕👇👇👇👇👇👇👍🙏🏼 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xx9aRXB0kqA.html
@dc81
@dc81 2 года назад
@@aayushrabarigovnaofficial5359 Vikram thakor new movie coming soon🥰❤️💞💕👇👇👇👇👇👇👍🙏🏼 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xx9aRXB0kqA.html
@devibaidevaliya6325
@devibaidevaliya6325 2 года назад
Dev😃
@maulikpatel1564
@maulikpatel1564 2 года назад
L
@MEHULEDITOR-jv6ug
@MEHULEDITOR-jv6ug 2 года назад
𝐍𝐢𝐜𝐞
@sindhinasirkhan4294
@sindhinasirkhan4294 2 года назад
Super song king 👌👌 jay mataji mitro🙏🙏👑
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@chaprigamer5287
@chaprigamer5287 2 года назад
Manu rabari ના સોન્ગ લાવો રાકેશ ભાઈ || અમે મનુભાઈ ના સોન્ગ સાંભળવા માંગો છો😍
@sanjayravat9474
@sanjayravat9474 2 года назад
જોરદાર.. સે.. સોન્ગ.. માતાજી.. હા. પ્રવીન રાવત... સંજયભાઈ રાવત. ભુપેન્દ્ર રાવત
@vikramdabhi5267
@vikramdabhi5267 2 года назад
રાતા ના રમવા આવો માં મોરબીમાં આવુ સોંગ બનાવો ભાઈ 👌👌👌👌❤️👌👌👌 વિક્રમ ડાભી
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html🔥
@gampatjidarbar5414
@gampatjidarbar5414 2 года назад
રાકેશભાઈ નવરાત્રિ ના ખૂબ ખુબ શુભ ઈશ વામૈયા
@varshaofficela9820
@varshaofficela9820 2 года назад
Supar Song 👌👌👌
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@gaya934
@gaya934 2 года назад
👍🔔गायक परम चौहान🇮🇳↖️
@dipakmali7878
@dipakmali7878 2 года назад
જય અંબે ખુબ સરસ ગીત 👌🏻👌🏻👌🏻🎉🎉🎉
@shashichoudhary7964
@shashichoudhary7964 2 года назад
N sena1
@salamatram1389
@salamatram1389 2 года назад
Salamat ram
@maulikrajgor822
@maulikrajgor822 Год назад
ગખખકકકકચચકકકકકક
@parweendevipuzak3701
@parweendevipuzak3701 2 года назад
જોરદાર સોંગ છે રાકેશભાઈ બારોટ જય માતાજી
@mafiya.-.302.
@mafiya.-.302. 2 года назад
સુપર.હીટ.સોંગ
@BablualawaAlawa
@BablualawaAlawa 11 месяцев назад
😂😂❤
@momaiKrupaofficial
@momaiKrupaofficial 2 года назад
સુપર
@રાજા.....કરહરજયચેહરમાં
Rakesh Bhai barot nu નદીકિનારે નારિયેળી વારું પૂરું આલ્બમ મૂકો યુ ટ્યુબ મા મસ્ત સે મજા આવશે ગરબા સરસ સે
@surajnikkivlogs4352
@surajnikkivlogs4352 2 года назад
गर्व से बोलो हम हिंदुस्तानी हैं 👉 Love my india👈 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Comment plzz 🙏🙏🙏💕
@meldisarkar149
@meldisarkar149 Год назад
Super hit song Rakesh bhai...😍😍
@ajit_thakor_0072
@ajit_thakor_0072 2 года назад
𝐉𝐨𝐫𝐝𝐚𝐫 𝐬𝐨𝐨𝐧𝐠 𝐬𝐮𝐩𝐚𝐫✌️😇❤️
@yasinchauhan2230
@yasinchauhan2230 Год назад
O0piiiiiu89p00
@rmtimlilovers5153
@rmtimlilovers5153 2 года назад
माता पिता की जितनी जरूरत हमें बचपन में होती हैं उतनी ही उन्हें बुढ़ापे में हमारी होती है ,,,,😍😍😍😍😍😍😍
@વિપુલ.વાગેલાવિપુલ.વાગેલા
❤❤❤❤❤❤ જો રદારભાઈ રાકેશભાઈ
@rajaviratwaladjmixsongoffi6794
@rajaviratwaladjmixsongoffi6794 2 года назад
Hii
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html
@madhuram741
@madhuram741 2 года назад
સરસ ગીત છે જય માતાજી ગુડ લક હેપી નવરાત્રી ગરબા લય ને પધારો વેલકમ રાકેશ ભાઇ 😁🙏👌🌹
@taranandyadav4405
@taranandyadav4405 2 года назад
Q
@harinodashhiro1834
@harinodashhiro1834 2 года назад
🕉🌺🌻🌺🌻🌺🌻🌺🔔🔔🔔🔔🔔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙌🙌🙌🙌🙌🙌🙌Jay mataji 🛐🛐🛐🛐🛐🛐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@humsafartravels6983
@humsafartravels6983 2 года назад
⚜✍👑જે મારી કમેન્ટ પોતાની સુંદર આખી થી જુએ છે તેના માં બાપ ને હંમેશા દ્વારકાધીશ રાજી
@lakhobharwad9707
@lakhobharwad9707 2 года назад
મારી જીદગી મા આ ગીત ગમે છે ચોકમા મુકયો સોનાનો ગરબો જય મા ઘાવડી મા
@bharatrathodofficial9711
@bharatrathodofficial9711 2 года назад
સરસ ગરબો છે બધાં મિત્રો જય માતાજી
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html
@vijiydumadiya558
@vijiydumadiya558 11 дней назад
માં બાપ માવતર માતાજી જય બાપા સીતારામ ભગવાન જલારામ બાપા ઠાકર જય ઠાકર જય ❤❤❤❤❤❤
@Rajameladinasorucomedy
@Rajameladinasorucomedy 2 года назад
rakesh bhai tamaru super song se Ja.. Ma ambe tamane sukhi rakhe... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zfqOysKbeB0.html. 🙏
@કાલુભાદરબાર
બહુ જ સરસ સોંગ બનાવ્યું છે રાકેશભાઈ બારોટ
@Nofficial491
@Nofficial491 2 года назад
જય માતાજી જય જોગણી માં સિંગર વિષ્ણુ ઠાકોર માનપુરા
@dc81
@dc81 2 года назад
Vikram thakor new movie coming soon🥰❤️💞💕👇👇👇👇👇👇👍🙏🏼 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xx9aRXB0kqA.html
@ChanoBhai-d1f
@ChanoBhai-d1f Час назад
❤❤❤❤❤❤
@djarvindthakor256
@djarvindthakor256 2 года назад
Jay ambema Rakesh Barot jordar Garbo
@sanjayparmar4656
@sanjayparmar4656 2 года назад
🙏🏻Jay mataji 🙏🏻
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1P_gh31FLj8.html🔥
@vipul_j_thakor_001
@vipul_j_thakor_001 2 года назад
Super Gujarati New Song Grba
@VANSH...215
@VANSH...215 2 года назад
Nice song 🙏 પ્રવીણભાઈ રાવત
@shobharajthakor5852
@shobharajthakor5852 2 года назад
ગાયક સોભરાજ ઠાકોર તરફ થી ફુલ સપોટ છે
@pareshparmar4539
@pareshparmar4539 Год назад
Super song
Далее
🤔Угадай постройку | WICSUR #shorts
00:59
No money for Pre workout ?? 😱😱
00:37
Просмотров 3,4 млн
🤔Угадай постройку | WICSUR #shorts
00:59