Тёмный

Rakesh Barot | વરસાદ નાં છાંટા આયા | Varsad Na Chota Aayya | Gujarati Bewafa Song | નવું ગુજરાતી ગીત 

Saregama Gujarati
Подписаться 3,6 млн
Просмотров 4,4 млн
50% 1

This touching love song is about missing someone special. Feel the deep emotions with Rakesh Barot's new Bewafa song "વરસાદ નાં છાંટા આયા" available now only on ‪@SaregamaGujarati‬
Credits:
Singer: Rakesh Barot
Producer: Red velvet cinema
Lyrics: Janak Jesanpura, jigar Jesanpura
Music: Ravi Nagar, Rahul Nadiya
Artist: Rakesh Barot , Sweta Sen , Bobby Kalpesh
co.artist: sharmaji , lata Prajapati , Bhumika , Deepika
Dop: montu rajput
Editing: Kishor Rajput
concept & director: Shankar thakor borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Spot boys: Kiran thakor , pravin vadu
Makeup-Hair: Hasmukh limbachiya
Rakesh barot costume: Manish R Barot
Ass.director: Babusinh thakor , Dharti Patel
Recoding: Dhoon Digital Recording Studio
Poster design:Aman Agola
Production: jigar panchal
light's:Kalpesh jadav
special thanks:Amarnath temple , swapn Shrusti waterpark
Lyrics:
ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ
અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (2)
ઓ વરસાદ ના છોટા આયા ..તારી યાદો નું પૂર લઇ (૨)
અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓહો પોર ના વરસાદે મારા થી જુદી થઇ (૨)
ત્યાર થી આજ સુધી મને મળી નહિ
ઓ મહિના અને ઋતુ રોજ આવે ને જાય છે
પણ તારી મારી ચો મુલાકાત થાય છે (2)
ખાલી ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ
એ બધા ફોટા રહિયા ફોન મા વાત ક્યાર ની બંધ થઇ (૨)
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (૨)
ઓ વસમા વરસાદે તો અમને જુદા કરિયા
ગયા સાસરી મા પાછા પીયર ના વળિયા
ઓ અધૂરો પ્રેમ કેમ લખિયો મારા રોમે
દુઃખ થાય પણ જઈ કેહવું કોણે પણ (૨)
ઓ મારી યાદ તમે રહીયે મારા જીવન મા નહિ (૩)
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ (2)
ઓ વિહરતો નથી પેલો ગોમ વાડો વડલો
ત્યો તમે આઈ ગોડી તમે રોજ મને મળતા
તીર દોરી વડાલા મા નોમ આપડે લખતા
હાલ જોવું નોમ ને યાદ મને આવતા
હો યાદ આવે તારી પણ તુ ના મળવાની
તારી યાદ માં મારે જિન્દગી જીવવાની (2)
કાયમ માટે દૂર થઇ ગયા ફરી મળશો નહીં (૨)
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ(૨)
#rakeshbarot
#વરસાદનાંછાંટાઆયા
#saregamagujarati
#VarsadNaChotaAayya
#bewafasongs
#bewafa
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#નવું ગુજરાતી ગીત
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@OPVIPGamer1
@OPVIPGamer1 3 месяца назад
બૂમ પડી રાકેશભાઈ❤❤❤
@SingerManishThakor
@SingerManishThakor 2 месяца назад
પોરના ❤ વરસાદે જુદી થઈ ગઈ ❤❤❤
@Gujarati_Status_King143
@Gujarati_Status_King143 3 месяца назад
Rakesh barot new song 2024❤❤❤❤❤
@RajuPatel-z9q
@RajuPatel-z9q Месяц назад
સરસ
@rabariraju-bc5yo
@rabariraju-bc5yo 3 месяца назад
Boom j hoye Rakesh bhai gay atle ❤
@sunilkori7472
@sunilkori7472 3 месяца назад
4:06 😢😢😢😢
@khonajithakor7399
@khonajithakor7399 Месяц назад
કોણ રાકેશ ભાઈ ના વિડીઓ જોવે છે ❤❤❤❤
@joshiaarjun409
@joshiaarjun409 3 месяца назад
Vaah janak vaah 🎉🎉
@lakhdhirsinhofficial5091
@lakhdhirsinhofficial5091 3 месяца назад
બારોટ થય શીનાળવા ને સારુ લગાડે મારા પછી ખોળામાં માથું રાખીને બળી જાય એના ગવાય
@Vinujithakor8712
@Vinujithakor8712 3 месяца назад
Super Song... રાકેશભાઈ❤❤❤❤
@svworker5139
@svworker5139 3 месяца назад
જય દ્વારાધીશ...♥️👍
@V...p....479
@V...p....479 Месяц назад
સુપર સોંગ ❤❤❤
@ShambhujiThakor-s3i
@ShambhujiThakor-s3i 2 месяца назад
બનાસકાંઠા માં બુમ પડાવે સોગ ❤❤❤❤
@Amit_Raval_143
@Amit_Raval_143 3 месяца назад
પ્રેમ પર ભરોસો એક વાર ટુટી જાય પછી ક્યારે ભરોસો થાતો નથી ❤❤❤❤❤
@Mr__meldi_001-g3z
@Mr__meldi_001-g3z 2 месяца назад
ભાઈ આવી આવી ઘટના કોનાં કોનાં સાથે. ઘટી છે 😌🥲
@KodarviSonu-hy3il
@KodarviSonu-hy3il 2 дня назад
माराजोडे,थयूशे
@jigarjoshi970
@jigarjoshi970 3 месяца назад
Maari ek Aankhe Shrawan 🔥🔥🔥 Maari Jaanu ne Joi Najare🔥🔥🔥 ❤❤❤❤
@RathodrahulBhawanbhai
@RathodrahulBhawanbhai 2 месяца назад
😢😢 જેમ જેમ વરસાદ આવે છે એમ મારી ઢીંગલી ની યાદો આવે છે..❤❤
@CvguhvFgihf
@CvguhvFgihf 3 месяца назад
સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ
@jitubhajadav2998
@jitubhajadav2998 3 месяца назад
આ સોંગ સાંભળીને મને મરી જાનુ યાદી આવી ગયો😂😂❤
@surpalparmar5840
@surpalparmar5840 2 месяца назад
Avuj che bhai❤❤
@AlpeshThakor-gt6we
@AlpeshThakor-gt6we 3 месяца назад
Rakas Borot ni moj ❤❤❤❤
@jaybabariofficial555
@jaybabariofficial555 2 месяца назад
અમારા તરફથી ફુલ સપોટ ભાઈ તમને ❤❤
@Narshithakor-un5kp
@Narshithakor-un5kp 3 месяца назад
હા ઘાયલ હા સુપર સોંગ બુમ પડાવે રાકેશ ભાઈ
@DashratThakor-kd3zx
@DashratThakor-kd3zx 3 месяца назад
Ha moj Ha ❣️👈
@RahulOad-wu1cr
@RahulOad-wu1cr 3 месяца назад
Jordar song rakesh bhai...❤❤❤❤❤
@diporamrecordingstudiopatan
@diporamrecordingstudiopatan 2 месяца назад
Ha Jesangpura ❤️❤️❤️ nice lyrics
@JIGAR_JESANGPURA-21
@JIGAR_JESANGPURA-21 2 месяца назад
Thanks Bhai ❤️
@MukeshKumarMukeshkumar-iu5pg
@MukeshKumarMukeshkumar-iu5pg 3 месяца назад
Rakesh barot ना तोले गुजरात मा कोई ना आवे हो vaah rakyia vaah
@Tinasthakor
@Tinasthakor 3 месяца назад
રાકેશ ભાઈ ના ગીત બધા સરસ આવે છે હા મારું લાખણી બનાસકાંઠા
@gautamvarmora637
@gautamvarmora637 3 месяца назад
Mara Guruji ❤️🥰 Na Song Ni To Vat j na thay
@JAY.DWARKADHISHOFFICIAL
@JAY.DWARKADHISHOFFICIAL Месяц назад
Gj 08 થી કોણ કોણ સાંભળે છે
@timli_valo_chhoro611
@timli_valo_chhoro611 3 месяца назад
સુ વાત સે રાકેશ ભાઈ તમારી વાત ના થાય હો.. 😀😀 જબર જસ સોંગ સે હો...સુપર...આદિવાસી તરફથી ફૂલ સપોર્ટ .. 😎😎
@vijaymithapra2829
@vijaymithapra2829 14 дней назад
ઞઞઞટ
@lalabhaidamor197
@lalabhaidamor197 Месяц назад
Super. .❤❤❤❤
@sunilvaghela71095
@sunilvaghela71095 2 месяца назад
Jordar song bhai bhai 👌
@SanjayThakor-wb5zn
@SanjayThakor-wb5zn 3 месяца назад
3 ji like apadi
@HaradabhaGorana
@HaradabhaGorana 2 месяца назад
Vav ❤❤❤❤❤❤❤
@falgunnayak4777
@falgunnayak4777 3 месяца назад
Wah Barot ❤️
@pargivinod6082
@pargivinod6082 2 месяца назад
રાકેશ બારોટ નું સોંગ બધા મને ગમે છે ❤❤❤❤❤
@DarbarVanraj-bt6rx
@DarbarVanraj-bt6rx 3 месяца назад
વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤❤
@GhaylaGovadiyo
@GhaylaGovadiyo 2 месяца назад
રાકેશ ભાઈ ટો તહુક્તો મોરલો છે એમનો અવાજ ઓલ ગુજરાતને ગમે છે ❤❤❤❤❤
@maheshraval6930
@maheshraval6930 2 месяца назад
હવે રાકેશભાઈ દશામાં ના દાડા આવેસે એક સુંદર મજાનું દશામાં નુ ગીત બનાવો
@vasantmakawana323
@vasantmakawana323 2 месяца назад
Super hit song Rakesh bhai 😅😅😅
@ArvindArvind-qq7fd
@ArvindArvind-qq7fd 3 месяца назад
સૂપર હીટ સોંગ રાકેશ ભાઈ
@mahakalidigitallilapura2601
@mahakalidigitallilapura2601 3 месяца назад
હા ઉતર ગુજરાત રતન જેને રાકેશ બારોટ નો અવાજ ગમતો હોય એ લાઈક કરો
@Bahuchabhavani
@Bahuchabhavani 3 месяца назад
2 લાઈક mr સોલંકી ની
@Alpeshzala386
@Alpeshzala386 Месяц назад
Jay mataji
@NatvarRana-b6y
@NatvarRana-b6y 3 месяца назад
Super bhai ❤❤❤❤ Rakesh Barot jevu khoi nahi
@mr.kiran.yogi.official
@mr.kiran.yogi.official Месяц назад
આ સોંગ 20 વાર સાંભળ્યું મને કોઈ ની યાદ આવેછે આ સોંગ પર સરસ ❤❤❤
@pmzala1021
@pmzala1021 3 месяца назад
જોરદાર સોંગ રાકેશ ભાઈ બારોટ ❤❤❤
@anandparmar7240
@anandparmar7240 2 месяца назад
Wah bhai wah ❤❤❤
@bhairustudiooficial2371
@bhairustudiooficial2371 3 месяца назад
Vah Jesangpura vah
@rajasadhidigital4958
@rajasadhidigital4958 3 месяца назад
@@bhairustudiooficial2371 thank you Bhai ❤️
@cheharramdigital1150
@cheharramdigital1150 3 месяца назад
વાહ જીગર જનક બવું મસ્ત ગીત લખ્યું સે
@JorajithakorJorajithakor4525
@JorajithakorJorajithakor4525 3 месяца назад
જય.સઘીમા.રાકેશભાઈ.ખુબસરસ
@hiteshrangi3532
@hiteshrangi3532 2 месяца назад
જોરદાર સોંગ બુમ પડાવી દીધી ❤❤❤😊😊
@statusboy930
@statusboy930 3 месяца назад
આ ગીત આના શબ્દ જોરદાર trending મા ચાલશે ❤🙌
@jayvihatdadar1926
@jayvihatdadar1926 3 месяца назад
Boom boom boom જોરદાર
@Raghujoshi7219
@Raghujoshi7219 3 месяца назад
Wahh janak jigar❤
@digvijaysinhchauhan2167
@digvijaysinhchauhan2167 2 месяца назад
શ્વેતા સેન કોને કોને સોનાક્ષી સિંહા લાગે છે😂😂😂😂😂
@mahkaliDigital9662
@mahkaliDigital9662 3 месяца назад
❤❤ચોમાસા ની શરૂવાત થય ગય છે તો રાકેશ ભાઈ જોર દાર સોંગ આવી ગયું છે❤❤
@DharsangjiMadhavatar
@DharsangjiMadhavatar 2 месяца назад
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
@thakorrakeshjipradhanji9043
@thakorrakeshjipradhanji9043 2 месяца назад
Good
@PoojaThakur-b1i
@PoojaThakur-b1i 2 месяца назад
❤❤❤❤
@thakormukesh8010
@thakormukesh8010 3 месяца назад
સુપર રાકેશ ભાઈ બારોટ ❤️‍🩹👌♥️🥲🌧️
@dhavalravaldhaval-tb9uy
@dhavalravaldhaval-tb9uy 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
@Jaymogal-o7i
@Jaymogal-o7i 3 месяца назад
Super ♥️
@SodhaNaresh-y6r
@SodhaNaresh-y6r Месяц назад
Gujarat thi kon che
@Girish.Rana.T.
@Girish.Rana.T. 3 месяца назад
62મીલાઇકઆપડીહો❤❤
@MahipalSingh-f3t
@MahipalSingh-f3t 2 месяца назад
Bhu saras❤❤
@AshokThakor-qd7gk
@AshokThakor-qd7gk 3 месяца назад
બૂમ પડાવશે રાકેશ ભાઇ હો સોંગ.full saport Ashok Thakor nagar terwada thi
@prajapatijaimin3581
@prajapatijaimin3581 3 месяца назад
Vah Rakesh Bhai tamaru new song super hot rahe aevi subhakamnae❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@ThakorKaluji-um1wm
@ThakorKaluji-um1wm Месяц назад
Vah Rajesh Bhai tamaru aa song sambhli Mane Maro pyar yad aave che
@ArvindThakor686-b6y
@ArvindThakor686-b6y 3 месяца назад
Jay mataji Rakesh Barot ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@DonubhaVaghela-fv2uv
@DonubhaVaghela-fv2uv 2 месяца назад
વાહ જનકભાઈ અને જીગર ભાઈ બૂમ પડાવી દીધી હો ભાઈ આવા ને આવા ગીતો લખતારેજો ભાઈ ❤❤❤❤❤❤
@JIGAR_JESANGPURA-21
@JIGAR_JESANGPURA-21 2 месяца назад
Thank you Bhai ❤️
@vasharambharavad3970
@vasharambharavad3970 3 месяца назад
બધાય કલાકાર ના ગીતો આવે છે રાકેશ બારોટનું ગીત આવે એટલે🎉 સુપર ગીત હા મારા ગુરુ જય હો જય હો 0:01
@SagarChauhan-s7h
@SagarChauhan-s7h 13 дней назад
Ha moj ha ❤
@sahilthakor2317
@sahilthakor2317 3 месяца назад
Ha bhai ha
@nikudigitalofficial7370
@nikudigitalofficial7370 3 месяца назад
ગીત જ્યારથી આવ્યું ત્યારે થી દિવસ માં 10વાર સાંભળું છું
@Royal_Gujarati_Official
@Royal_Gujarati_Official 2 месяца назад
😂
@PatelNarsih
@PatelNarsih 2 месяца назад
Lol0lllllpppppppppppp​@@Royal_Gujarati_Official
@PatelNarsih
@PatelNarsih 2 месяца назад
Lol0lllllpppppppppppp​@@Royal_Gujarati_Official
@vishalparmar680
@vishalparmar680 2 месяца назад
Ha gayal ha 😂
@thakorofficial007
@thakorofficial007 2 месяца назад
Miss you janudi😢😢 ha Janudi tari yado Rahi gai
@vikramdamor953
@vikramdamor953 3 месяца назад
જોરદાર સોંગ રાકેશ બારોટનું
@jagdishthakor6444
@jagdishthakor6444 3 месяца назад
ભાઈ આવું જ મારી સાથે થયું 😔😔. એની યાદ આવી ગઈ યાર
@s.kvadhiyariofficial9108
@s.kvadhiyariofficial9108 2 месяца назад
Vadhiyar mathi kon kon jove se❤❤
@shaileshjoshi6777
@shaileshjoshi6777 3 месяца назад
Ha janak jesangpura & jigar jesangpura 👍👍👍👍👍👌👌👌 majboot song 👍👍👍
@ThakorMukeshbhaiMavjijiThakorM
@ThakorMukeshbhaiMavjijiThakorM 2 месяца назад
Shupr nice song ❤❤❤❤❤ Rakesh borot ❤❤
@DJSureshVaran
@DJSureshVaran 3 месяца назад
રાકેશ બારોટ નું ❤ સોંગ કોને કોને ગમેછે❤
@PRVINPKOFFICIAL
@PRVINPKOFFICIAL 3 месяца назад
Mana...bov gamaa ❤
@LAKSHMAN-T-R-776
@LAKSHMAN-T-R-776 3 месяца назад
Trending ma bau chale che song
@Gj34-t4v
@Gj34-t4v 2 месяца назад
આખી દુનિયા ને ગમે ❤
@ZalaZalaKundansinh
@ZalaZalaKundansinh 2 месяца назад
❤🎉🎉 Rakesh Barot love you song 💖💖
@DineshKumar-b1z4r
@DineshKumar-b1z4r 3 месяца назад
ખુબજ સરસ. ગીત. છે સોલંકી દિનેશ. તરફ. થી ફુલ. સપાટ 🎉🎉
@ktgj2445
@ktgj2445 2 месяца назад
tik top❤❤
@SB-THAKORt
@SB-THAKORt 3 месяца назад
સુપર ભાઈ 👌👌
@SiddhrajsingDarbar
@SiddhrajsingDarbar 2 месяца назад
જય માતા જી બધા મિત્રો ને
@hingalajstudio3163
@hingalajstudio3163 3 месяца назад
કેટલાં ને આ ગીત ગમ્યુ આપણે ને તો દિલ થી ગમ્યુ
@VikramBhuriya-b8i
@VikramBhuriya-b8i 3 месяца назад
વાહ બૂમ પડાવશે સોંગ
@VikramBhuriya-b8i
@VikramBhuriya-b8i 3 месяца назад
મસ્ત સોંગ છે રાકેશભાઈ
@rameshdewasimakawal4487
@rameshdewasimakawal4487 3 месяца назад
Viral che❤
@Raval...sanjay....6419...
@Raval...sanjay....6419... 2 месяца назад
આવા સોંગ હોય તો સભળા વાળા ગમે ઘાયલ આશિકો...માટે સુપર સોંગ છે
@vishnu_bhadara
@vishnu_bhadara 3 месяца назад
વરસાદ અને સોંગ બંને સાથે જ આવ્યા ❤❤
@NarpatBhaiShergarh
@NarpatBhaiShergarh 2 месяца назад
વાંચી વાત ભાઈ 100 🎉🎉🎉
@vikramthakor2489
@vikramthakor2489 2 месяца назад
😂😂😂
@JagdishSarvaiya-uo5rm
@JagdishSarvaiya-uo5rm 2 месяца назад
0:46
@EshvarDamorEshvar
@EshvarDamorEshvar 2 месяца назад
❤ का​@@vikramthakor2489
@thakorhajur8912
@thakorhajur8912 Месяц назад
❤❤❤😂Sanu 😂❤❤❤
@rissisharma986
@rissisharma986 2 месяца назад
Nice Bobby bhai and rakesh bhai
@CheTaN_R_ThaKoR_3399
@CheTaN_R_ThaKoR_3399 3 месяца назад
Bhuka Bhuka 👍👍❤
@shaileshjoshi6777
@shaileshjoshi6777 3 месяца назад
Ha mru jesangpura &vayad gujrat ma boom padave 👌👌👌👌👌👍👍👍
@AjaybhartiRaval
@AjaybhartiRaval 3 месяца назад
રાકેશ ભાઈ બઉ સરસ ગીત છે ❣️❣️સાચેજ યાદ આવી ગઈ
@JagdishparmarParmar-t9z
@JagdishparmarParmar-t9z 2 месяца назад
1 નંબર ગીત છે full sapot.
@UddavThakurUddavThakur
@UddavThakurUddavThakur 3 месяца назад
તું તો જતી રહી તારી યાદો રહી ગઈ❤😂
@ghayal_Ashik_1111
@ghayal_Ashik_1111 3 месяца назад
પેલી લાઈક આ ધાયલ આશિક ની ❤❤
@AjayRathod-hw6xu
@AjayRathod-hw6xu 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@FUNNYVIDEO123V
@FUNNYVIDEO123V 2 месяца назад
😂😂😂😂😂😂
@VaghelaMahendrsinh-fb7mk
@VaghelaMahendrsinh-fb7mk 2 месяца назад
Haa ghayal 💔 haa ❣️💯😅😅😅
@મેતાજીરાઠોડ
@મેતાજીરાઠોડ 2 месяца назад
@VishnubhaiBhil-x6y
@VishnubhaiBhil-x6y День назад
1 ❤❤❤
@DINESH_OFFICIAL709
@DINESH_OFFICIAL709 3 месяца назад
રાકેશ ભાઈ ના વરસાદ ના છાંટા જેને લાગીયો હોય એ ❤લાઈક કરે
@HindunatNatJalka
@HindunatNatJalka 2 месяца назад
Hii
@ShambhujiThakor-s3i
@ShambhujiThakor-s3i 2 месяца назад
❤❤❤❤
@JagdishRaval-vf5zx
@JagdishRaval-vf5zx Месяц назад
Majbut Bhai hevi se ho
@kishannayak4695
@kishannayak4695 24 дня назад
Aaqaaq​@@ShambhujiThakor-s3i
@Vipul_Edit951
@Vipul_Edit951 3 месяца назад
અરે વાહ....😊.... સુ વાહ..... સુપર સોંગ લાવ્યું રાકેશ બારોટે ❤ દિલ ની ધડકન પ્રીત પિયુ અને જીવ થી વાલી જાન ..... માટે 😢 બઉ યાદ આવી ગઈ....... વિહર તો નહી પેલો ગામ વાળો વડલો 💔😭😭😭😭
@ParmarNareshkumar-cp5jg
@ParmarNareshkumar-cp5jg Месяц назад
Roshuhi❤❤
@ParmarNareshkumar-cp5jg
@ParmarNareshkumar-cp5jg Месяц назад
Ghbmkd
@ParmarNareshkumar-cp5jg
@ParmarNareshkumar-cp5jg Месяц назад
Jsifk
@ParmarNareshkumar-cp5jg
@ParmarNareshkumar-cp5jg Месяц назад
Thdj
@ParmarNareshkumar-cp5jg
@ParmarNareshkumar-cp5jg Месяц назад
R nc vzsk🎉
@GulabsolankiSolank
@GulabsolankiSolank 3 месяца назад
જય માતાજી મિત્રો બનાસકાંઠા વાળા લાઈક કરો ❤❤
@SleepyCircuitBoard-my6eg
@SleepyCircuitBoard-my6eg 2 месяца назад
સરસ ❤❤
@GulabsolankiSolank
@GulabsolankiSolank 2 месяца назад
હા રાકેશ ભાઈ
@KanajiSolanki-y1u
@KanajiSolanki-y1u 25 дней назад
❤❤
@Devankingkohli792
@Devankingkohli792 3 месяца назад
Super Che Rakesh sir Kon Kon Rakesh Barot ko❤ like karte hain
@nirmadigital6397
@nirmadigital6397 3 месяца назад
ઘાયલ આશીકો માટે સ્પેશિયલ જોરદાર સોંગ છે વરસાદમાં બુમ પડાવો હો❤ બાકી આપણા ગુરૂ રાકેશ બારોટ ના ગીત માં કાંઈ નાં ઘટે❤હો વાલા .લિ 📝 સિંગર દિનેશ ગામ (ચંદનગઢ) તા વાવ જી બ કા ❤❤❤❤
@bahucharkrupa2648
@bahucharkrupa2648 3 месяца назад
આવું જોઈતું તું ભાઈ સુ ગીત સે બાપુ😊