Тёмный

Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha Bandhan 2022 Song 

Saregama Gujarati
Подписаться 3,3 млн
Просмотров 13 млн
50% 1

આ રક્ષાબંધન રાકેશ બારોટ અને દેવિકા રબારી તમારા માટે એક નવું ગીત લઈને આવ્યા છે જે તમને તમારા ભાઈ બહેનના સંબંધોને યાદ કરાવશે.
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
bit.ly/3D9eMLO
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana bit.ly/3Q1m8b9
JioSaavn bit.ly/3zYJ9FW
Spotify spoti.fi/3zZl027
Resso m.resso.com/ZSRMafPa1/
Wynk wynk.in/u/0GsmQ9N8F
Jalso bit.ly/3SrvnD2
Hungama bit.ly/3d56A7C
Amazon Music amzn.to/3oU5hv1
RU-vid Music bit.ly/3JyVMLd
Credits:
Singer: Rakesh Barot, Devika Rabari
Artists: Rakesh Barot, Devika Rabari, Komal Panchal, Ishwar Samikar
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Chandu Raval
Co-Artists: Tashva Bharmbhatt
DOP: Sunil Panchal
Camera Assistant: Suresh Raval
Edit: Ravindra S. Rathod
Production: Vijay Mudi Parmar
Light: Suresh Raval, Hitesh
Spot: Bhupendra Rathod, Manish
Special Thanks: Rajesh Thakor, Savan Bhai
Video By: Sumaar Media Works
Lyrics:
હો હો હો ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
હો વીરા મારા
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો...ઉઘાડો
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
એ ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર
એ મારો ભઇલો તો મારા આંખ નું રતન છે
મારી ઢાલ તલવાર ને મારુ તું જતન છે
હે બેની મારી નાનો હતો બેની લાડ રે લડાવતી
મારુ પેટ ભરવા કાળી મજૂરી તું કરતી
હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો...મેલો
હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો
ખવડાવું મીઠી ખીર
ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર
હો બેની મારી…
સુખદુઃખની વાતો બેની તમે અમને કરજો
કીધા જેવુ હોયતો બેની છોનુના રાખજો
હો હાહરૂ મલયુછે મને હાવરે હોનાનુ
સાસુ સસરાને ઈ છે બૌ માયાળું
હે...તારે દુખનો દાડો ના કદી ઉગે...ઉગે
બેની મારી
તારે દુખનો દાડો ના કદી ઉગે
તારે સુખના છલકે નીર
ઓતેડીની આશી બોલે બેની તારો વિર
હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી ના જાયા વીર
હે મળવા આયો બેની માડી જાયો વીર
ભલે ને આયા ખમ્મા મારા માડી જાયા વીર
હે મળવા આયો તને માડી જાયો વીર
એ ભલે ને આયા ખમ્મા મારા માડી ના જાયા વીર
Ho Ho Ho Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
Tane Malava Aayo Taro Madi Jayo Veer
Ho Vira Mara
He Uchi Medi Na Kamad Ughado...ughado
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Tane Malava Aayo Taro Madi Jayo Veer
He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
E Maro Bhalilo To Mara Aakh Nu Ratan Che
Mari Dhal Talvar Ne Maru Tu Jatan Che
He Beni Mari Nano Hato Beni Laad Re Ladavati
Maru Pet Bharava Kali Majuri Tu Karati
He Vira Viti Geli Vaato Have Melo...melo
He Vira Viti Geli Vaato Have Melo
Khavadavu Mithi Khir
Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
Ho Beni Mari...
Sukh Dukh Ni Vaato Beni Tame Amane Karajo
Kidha Jevu Hoyto Beni Chonu Na Rakhjo
Ho Haharu Malyu Che Marne Haav Re Sonanu
Sasu Sasara Ne E Bau Che Mayalu
He Tare Dukh No Dado Na Kadi Uge
Beni Mari...
Are Dukh No Dado Na Kadi Uge
Tare Sukh Na Chalke Neer
Otedini Aasha Bole Beni Taro Veer
He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer
He Malava Aayo Beni Madi Jaayo Veer
Bhale Ne Aaya Khamma Mara Madi Jaaya Veer
He Malava Aayo Tane Madi Jayo Veer
E Bhale Ne Aaya Khamma Mari Madi Jaya Veer
#saregamagujarati
#khammamaraveera
#rakeshbarot
#devikarabari
#gujaratisong2022
#newgujaratisong
#rakshabandhan
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Видеоклипы

Опубликовано:

 

3 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,1 тыс.   
@vbpmoj
@vbpmoj 2 года назад
મ્યુઝિક જોરદાર છે રાકેશભાઈ ❤️❤️
@user-ul7jj9ol5u
@user-ul7jj9ol5u 2 года назад
🙏🏻..જય દ્વારકાધીશ બધા મિત્રોને... 🙏🏻
@rohitchavhan4073
@rohitchavhan4073 2 года назад
Very nice song rakeshbhai
@rohitchavhan4073
@rohitchavhan4073 2 года назад
Rohit solanki
@rohitchavhan4073
@rohitchavhan4073 2 года назад
Rohit solanki kamboi
@thakorbhalo8501
@thakorbhalo8501 7 часов назад
ખમ્મા મારા વીરા. આ સોંગ 2024 માં સાંભળો છો હેપ્પી રક્ષાબંધન 🙏🙋
@bahuchardigital562
@bahuchardigital562 12 дней назад
બહુ સરસ સોંગ છે હું પણ રાકેશભાઈ બારોટ ના ગીતો સાંભળૂ છું મને બહુ ગીત વગાડવા ગમે છે
@shravansinhrathod355
@shravansinhrathod355 2 года назад
Vah jordar song Jay mataji 🙏🙏
@RaykaStudio
@RaykaStudio 2 года назад
વાહ ખૂબ જ સરસ 👌👌👌👌 વાહ દેવિકા બેન રબારી રાકેશ બારોટ
@PalaKarshan-tt2ds
@PalaKarshan-tt2ds 29 дней назад
Ha Rakesh Bhai ha 🫡💯🔥
@pargivinod6082
@pargivinod6082 8 дней назад
જોરદાર છે રાકેશ બારોટ ગીત ❤❤❤
@mr_makhvaanofficial1229
@mr_makhvaanofficial1229 2 года назад
રક્ષાબંધન ની શુભકામનાઓ
@bhavesh..2498
@bhavesh..2498 2 года назад
મસ્ત ગીત રાકેશભાઈ 🙏🙏🙏🙏🙏🙏
@valandbhavik5124
@valandbhavik5124 2 года назад
Happy rakhshabandhn 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-kg2gq1ex9j
@user-kg2gq1ex9j 6 месяцев назад
હા મોજ હા રાકેશ બારોટ ❤❤❤
@chaudharyharchandchaudhary2393
@chaudharyharchandchaudhary2393 2 года назад
બહુ સરસ ગીત છે રાકેશ ભાઇ બારોટ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@gurusolankiCreativ
@gurusolankiCreativ 2 года назад
Very Nice Song RakeshBhai Devikaben 👌👌👌👌
@dipakmali7878
@dipakmali7878 Год назад
ભાઈ બહેન નો અમર પ્રેમ ♥️👌♥️
@shankargamara2241
@shankargamara2241 2 года назад
વાહ રાકેશ ભાઈ વાહ રોવડાવી દીધા તમે
@BabudesaiJayGoga
@BabudesaiJayGoga 3 дня назад
@NareshSolanki-dz2oi
@NareshSolanki-dz2oi 3 дня назад
Arvind Parmar
@zalapravinsinh9590
@zalapravinsinh9590 2 года назад
jay mataji
@ashokmanvarnalodar4639
@ashokmanvarnalodar4639 2 года назад
MISS You LADLI BENA 😭😭😭😭😭😭
@danzeraasiq2503
@danzeraasiq2503 2 года назад
वाह।राकेश।बारोट।देवीका।रबारी।।मोज
@ashwinbrahman_9555
@ashwinbrahman_9555 2 года назад
Banaskantha na gharena eva devika ben rabari ane rakeshbarot 😍
@sanjaypadhiyar3769
@sanjaypadhiyar3769 2 года назад
ખુબ સરસ સોંગ દેવિકા બેન👍👌
@kantilalkoli6126
@kantilalkoli6126 2 года назад
ઈશ્વરભાઈ હોય એટલે સુપરહીટ જ હોય આખી ટીમ ને અભિનંદન
@daxabenpatel7215
@daxabenpatel7215 2 месяца назад
Happy Rakshabandhan
@Vidhya_vihar_education
@Vidhya_vihar_education Год назад
Krishna Joshi ne rako એક્ટર માં
@hitechfilmstudio528
@hitechfilmstudio528 Год назад
Bahut Shandar Geet Hai ❤
@mukeshvaghela1991
@mukeshvaghela1991 2 года назад
Nice songs rakesh bhai devika ben happy raksha bandhan
@jivanlalparmar5349
@jivanlalparmar5349 2 года назад
જય હો ગુજરાત ના સાવજ રાકેશ ભાઈ જય ભીમ 💐💐💐💐💐💐
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 года назад
Jay Mata Di Bhai 🚩🙏
@Mayank-ij2gu
@Mayank-ij2gu Год назад
😭😭આગીત શાભળી આપણા ભાયુ ની યાદ આવી જાય
@Appu__Vaghela
@Appu__Vaghela 2 года назад
સરસ ગીત રાકેશ બારોટ ભાઈ બહેન માટે ..❤️👍
@BagibenRaval
@BagibenRaval 2 месяца назад
સૂપરસોગંછેરક્ષાબંધનવાહરાકેશભાઈવાહ
@bhavaramdevasi6469
@bhavaramdevasi6469 2 года назад
Show case me rakhi hui gaadi ❤️purani yadein 🥲 super song ❤️
@solankiarjunsinh7056
@solankiarjunsinh7056 2 года назад
વાહ ભાઈ બહેન નો પ્રેમ
@pravinchavada4218
@pravinchavada4218 2 года назад
જોરદાર બાકી ભાઈ બહેન નૂ ગીત
@solankimahendrasinh9021
@solankimahendrasinh9021 2 года назад
નાઈસ સોગ 👌👍👍
@arjanthakor6713
@arjanthakor6713 Год назад
👌👌👌મસ્તગીતબનાવયૂસેરાકેશ ભાઈ બહૂસરસ। માડીગયોવીર
@thakorgovind3532
@thakorgovind3532 2 года назад
સરસ ગીત બનાવ્યું છે.ભાઈ બહેનોનો પ્રેમ સરસ રાકેશભાઈ એ બધાને બતાવ્યો.થેકસ રાકેશભાઈ
@fulasangvaghela98
@fulasangvaghela98 2 года назад
Jay mataji
@parweendevipuzak3701
@parweendevipuzak3701 2 года назад
રક્ષાબંધન જોરદાર સોંગ છે રાકેશભાઈ બારોટ
@bobbygabani7366
@bobbygabani7366 6 месяцев назад
Khub saras
@nanubhavaghela9870
@nanubhavaghela9870 2 года назад
રક્ષાબંધન માટે સરસ ગિત ગાયુ રાકેશ ભાઈ બહેન દેવિકા
@natvrthakorofflcial
@natvrthakorofflcial 2 года назад
Super 👌👌👈
@tinajithakor2061
@tinajithakor2061 2 года назад
હા મારી બનાસકાંઠાની કોયલ દેવિકાબેન રબારી
@m_a_short-4k
@m_a_short-4k 2 года назад
સુ સોંગ છે રાકેશ ભાઈ બસ આવાં ને આવા નવા નવા સોંગ લઈને આવતા રહો
@g.j.thakor3862
@g.j.thakor3862 2 года назад
જોરદાર સોંગ વાહ રાકેશભાઈ વાહ🌹🙏🙏🙏🙏🙏
@dineshbhaiparmar9847
@dineshbhaiparmar9847 Год назад
વાહ રાકેશભાઈ વાહ
@mrrocky1830
@mrrocky1830 2 года назад
Aa video jota mane aankha mathi pani aavi gayu......... HAPPY RKHSHABANDHAN.....😊
@user-sh7fm2pt1f
@user-sh7fm2pt1f Год назад
રાકેશભાઈ દેવિકા બેન જય ચેહર માં
@vaghelapravin7416
@vaghelapravin7416 2 года назад
Fantastic song and super voice
@ravalashok5896
@ravalashok5896 2 года назад
વાહ જોરદાર સોંગ રાકેશ ભાઈ મોજ કરી દીધી મોરલા નો કંઠ છે 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 👍🎉
@pushpamacwan7457
@pushpamacwan7457 11 месяцев назад
આંખ માં આંસુ આવ્યા ભાઈ ❤😂
@maheshjadav146
@maheshjadav146 2 года назад
વાહ રાકેશભાઈ બારોટ સરસ ગીત છે
@kingrambai9581
@kingrambai9581 2 года назад
બહુ સરસ ગીત સે રાકેશ ભાઈ 🙏🙏🙏🙏
@vijayrana519
@vijayrana519 Год назад
રાકેશ ભાઇ આંખ માથી આશુઆવિગયા
@jigneshbhaibachubhai
@jigneshbhaibachubhai 7 месяцев назад
રાકેશ ભાઈ દેવિકા બેનને ખુબ ખુબ અભિનંદન ❤❤
@user-cd1xr8vi8g
@user-cd1xr8vi8g 2 года назад
વાહ રાકેશ ભાઈ વાહ સુપર હિટ ગીત છે
@hardikprajapati5195
@hardikprajapati5195 2 года назад
કોકીલ કંઠી....અવાજ .... વાહ રાકેશ ભાઈ....🙏🙏
@ARkRaja-dg3ob
@ARkRaja-dg3ob Год назад
રાકેશભાઇનવાગીતો 3:38
@user-lh8sn4hk4l
@user-lh8sn4hk4l 2 года назад
બહુજ સરસ બહેન - ભાઈ ના પ્રેમ નું વર્ણ કર્યું.....નાનપણ ની યાદો બહુ સરસ...
@cheharrajdeesa4875
@cheharrajdeesa4875 2 года назад
વાહ દેવિકા બેન સુ અવાજ છે ....આ ગીત ના સાચા હકદાર તમે જ છો
@CHAMUNDRAJGROUP
@CHAMUNDRAJGROUP 2 года назад
જય માતાજી બધા મિત્રોને અમારા તરફથી હેપ્પી રક્ષાબંધન ભાઈ બહેન -⚛- 👫👫😀😀😀😀
@tikmaram7860
@tikmaram7860 2 года назад
Ttkk
@Jaydashama5588
@Jaydashama5588 2 года назад
વાહ સુ શબ્દ લખ્યા છે ચંદુ ભાઈ રાવળ વાહ સુ ગાયું છે રાકેશ ભાઈ બારોટ બધા ચાહકો ને જય માતાજી... દેવી દશા માં અણખોલ ધામ
@rolendtiles2769
@rolendtiles2769 Год назад
Fgvf
@user-zj9zd2sv4j
@user-zj9zd2sv4j Месяц назад
Hi
@kiranthakor2375
@kiranthakor2375 2 года назад
ખુબશરશ.રાકેશભાઈ..તમારા.ગીતની.વાતનાથા.
@ravigadhiya5681
@ravigadhiya5681 2 года назад
જય સોમનાથ હર હર મહાદેવ
@nareshbhaipremabhai2791
@nareshbhaipremabhai2791 2 года назад
હા મારા બનાહ કાંઠા ની કોયલ💚💚💚💚
@MANGALRABARI07
@MANGALRABARI07 2 года назад
ગુજરાતી સંગીત માં દેવીકા બેન રબારી એ ઘણો સંઘર્ષ કર્યો છે એમના ઘણા બધા સોંગ પ્રખ્યાત છે 👌🏻👌🏻
@virat_kohli8768
@virat_kohli8768 2 года назад
Right chhe
@Gaman_Bhuvaji_Santhal
@Gaman_Bhuvaji_Santhal 2 года назад
Ha mota hachu
@jayeshgamaragamara9834
@jayeshgamaragamara9834 2 года назад
જોરદાર ગીત રાકેશ ભાઈ બારોટ
@ramrayka1915
@ramrayka1915 2 года назад
વાહ રાકેશ ભાઈ જોરદાર સોંગ છે..👌👍😥
@rajravechidigital3696
@rajravechidigital3696 2 года назад
સરસ ગીત છે રાકેશ ભાઈ
@pratikravalpratik1001
@pratikravalpratik1001 2 года назад
Super song rakesh bhai
@tigerdipoofficial5324
@tigerdipoofficial5324 2 года назад
જોરદાર...સોંગ. ભાઈ. બેન. નું.હો રડી. ગયો. હો.
@sadhiramdigital7041
@sadhiramdigital7041 2 года назад
A1 Lyrics Chandubhai Raval 👌👌👌
@kantijithakor4438
@kantijithakor4438 Год назад
સુંદર ગીત છે..
@skworld9475
@skworld9475 2 года назад
ખુબ જ સુંદર ... અદ્ભુત છે
@64shaktistatus16
@64shaktistatus16 2 года назад
ખૂબ સરસ ગીત છે જય માતાજી રાકેશ ભાઈ
@dineshghodasarofficial4672
@dineshghodasarofficial4672 Год назад
જય માતાજી રાકેશભાઈ ગુજરાત ના સુપર સ્ટાર હીરો બનાસકાંઠા નું ગૌરવ
@dsp_mavsari
@dsp_mavsari 2 года назад
Super song વાહ...રાકેશ બારોટ કાંઠાની કોયલ દેવિકાબેન રબારી
@shivrambukna5332
@shivrambukna5332 2 года назад
વાહ જોરદાર ચાલશે આ સોંગ
@deeprana6819
@deeprana6819 Год назад
Meri,umar,mere,bhai,ko,lge,❤
@appparti8628
@appparti8628 Год назад
બહુ સરસ ગીત બનાવ્યું છે
@jh.digital1.official
@jh.digital1.official 2 года назад
Super song Good morning Jay mataji
@maautubchinl5824
@maautubchinl5824 2 года назад
Jordar song 🙏🙏🙏🙏 boom 💥💥💥 boom 💥💥💥
@hajurjithako3769
@hajurjithako3769 Год назад
રાકેશભાઈ ખૂબ શરશછે.ગીત.
@kiranarajnapura.
@kiranarajnapura. 2 года назад
Super songs🙏🙏
@new.happystatus5651
@new.happystatus5651 2 года назад
રાકેશ બારોટ જોરદાર સોગ ભાઈ બહેન ગીત જય માતાજી🙏
@valdiyadayabhai2057
@valdiyadayabhai2057 2 года назад
ખુબ ખુબ સરસ ગીત હો
@maabhamrechiofficial3189
@maabhamrechiofficial3189 2 года назад
ઇંસ્ટાગ્રામ માં ફુલ ટેનડીગ માં ચાલુ છે ખુબ ખુબ અભિનંદન રાકેશ ભાઈ
@Rgilavlogs
@Rgilavlogs 2 года назад
સુપર રાકેશભાઈ બહું સરસ શબ્દો માં ગીત ગાયું 👍
@hajabhaidesai1189
@hajabhaidesai1189 2 года назад
બહુ સરસ સોંગ દેવિકાબેન અને રાકેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@ParthPatel-bg4uc
@ParthPatel-bg4uc 2 года назад
Vaah jordar song rakesh bhai happy Raksha Bandhan
@valmikiprahladbhai6502
@valmikiprahladbhai6502 2 года назад
બહુ સરસ ગીત રાકેશ ભાઈ બારોટ જય માતાજી
@prakashjithakor1540
@prakashjithakor1540 2 года назад
હા_ મારાં _બનાસકાંઠા _નું _રતન _❤️❤️❤️
@user-vq6qh9bo4c
@user-vq6qh9bo4c Год назад
❤😂🎉😢😮😅😊
@RajaMogalOfficial
@RajaMogalOfficial 2 года назад
રાજા મોગલ ઓફિશીયલ ચેનલ દ્વારા ફુલ સપોર્ટ..... જોરદાર ગીત રાકેશભાઈ ❤️❤️❤️ ખુબ ખુબ અભિનંદન
@bharvadmamaiyabhai6477
@bharvadmamaiyabhai6477 Год назад
And the two
@hiteshsolannki3748
@hiteshsolannki3748 Год назад
ગઝબ પર નજર ગઘઘઘઘઘઘઘ
@jannt-dc1sv
@jannt-dc1sv 2 года назад
Jor dar
@jalabhaithakor30
@jalabhaithakor30 Год назад
🙏🙏🙏 જયમાતાજી
@s.d.2153
@s.d.2153 2 года назад
Super song 🙏
@user-ul7jj9ol5u
@user-ul7jj9ol5u 2 года назад
ભાઈ બહેન ની જોડી અમર રહે 🙏🏻👍
@ManishChaudhary-hq4vt
@ManishChaudhary-hq4vt 3 дня назад
વાહ રે ભાઈ વાહ એકદમ દેશી❤ રીધમ હો
@mahakalidigitalgela5505
@mahakalidigitalgela5505 2 года назад
Happy Raxabandhn
@jitubhajadav2998
@jitubhajadav2998 2 года назад
જોરદાર ગીત રાકેશ બારોટ 👌👌❤️❤️🌹🌹🌹♥️🥀🥀🥀
@n.j.p.n.j.p.1440
@n.j.p.n.j.p.1440 2 года назад
વાહ ભાઈ વાહ રાકેશભાઈ વાહ,