Тёмный

Rakesh Barot | Hathe Meli Lal Mehandi | Reshma Thakor | હાથે મેલી લાલ મહેંદી | Gujarati New Song 

Подписаться
Просмотров 5 тыс.
% 61

Jhankar Music Gujarati Presents Latest Video Song titled "Hathe Meli Lal Mehandi" डाये मेली नाल महेंही Sung by Rakesh Barot, Reshma Thakor, Penned by Manu Rabari, Maulik Desai, & Music Composed by Rakesh Barot, Mehul Barot & Starring: Rakesh Barot, Sweta Sen, Veena Tank & Directed by Bhavesh Gorasiya
Join this channel to get access to perks:
Join this channel to get access to perks: @jhankarmusicgujarati
Audio Credits :
Song: Hathe Meli Lal Mehandi
Singer: Rakesh Barot, Reshma Thakor
Lyrics: Manu Rabari, Maulik Desai
Music: Rakesh Barot, Mehul Barot
♪ Studio: Dhoon Digital Recording Studio, Adalaj
#rakeshbarot #kanuda_bhajan #jhankarmusicgujarati #krishnasong #krishna #krishnastatus
Full Video Credits:
Producer: MAARSS MOVIES AND MUSIC (JHANKAR
MUSIC)
Executive Producer: Red Velvet Cinema
Project Lead By: Chandu Raval
Starring: Rakesh Barot, Sweta Sen, Veena Tank
D.O.P and Editing: Anu Patel (Viral)
Director: Bhavesh Gorasiva
Concept: Savya Bhati, Bhavesh Gorsiya
Creative Producer: Dhyey Films & Team
Technical support: Jenish Talaviya
Production: Pushpa Shah
Light: Kalpesh Jadav
▸ Choreographer: Deepak Turi
▸ Makeup-Hair: Hasmukh Limbachiya
› Rakesh Barot Costume: Manisha R Barot, Vishva
Selection
♪ Spot: Raju N Akshay, Guna Kaka
▸ Poster: Raj Charoliya
Location: Swapna Shrushti
Music Label: Jhankar Music
Lyrics: Gujarati
M: હે હાથે મેલી લાલ મહેંદીયો પરવાર્યા શો ચો હે તમે હાથે મેલી લાલ મહેંદીયો પરવાર્યા શો ચો હે ફરો અલગ તમે મુડ માં અમને કોક તો કો
F: હે ટોનટ ના મારો શાંતિ તમે રાખો પરવાર તો ચો હજી કરીયો મેં આખો
M: કાજળ ભરેલી તારી કાળી કાળી આંખો સૂરજ ને પણ એ કરી નાખે જોખો
F: હે બાર મહિના થી કરુ ધહાણી પેર્યુ ઓઢિયુ કોઈ ચો
M: હે પેરો તમે પેરો, પેરો ઓઢો ને પરવારો ના ચો કઉ શુ કયા...
F: હો તૈયાર થઈ ને તમે ફરો બાર મહિના અમે આજ પરવારા તો ડોળા ઘાઢો કઈના
M: જા જા જુઠી હોંભળયા હમાચર બુન ને જમાઈ ના એટલે નાહિ જાવુ તારે ઘરે તારા ભાઈ ના
F: હો પોર આઠમ ના ટોણે આવુજ કરીયુ તુ દાબ બતાવી મારજો અમે માડી વાલ્યુ તુ
M: હે હગા વાલા કે વહુ બહુ હારી તે મારા બાની સેવા ઘણી કરી
F: હે તમારા ને મારા માવતર જુદા ગણ્યા સે મે ચો
M: એટલે તો કહુ છુ મારી વાલી ઘડીએ દૂર ના થો...
F: હો ફોન કરી ને બુન ને તેડાયા સે અમે ટોનટ મારવા ના ખોટા રેવાદો ને તમે
M: હે વાલી મારી હાચે હાચુ કહીદુ હમ ખઈ ને માના તારા વગર ચાલતુ નથી એટલે કરું બાના
F: હો એટલે તો કઉ છુ શાંતિ તમે રાખો તમને પડવા નહિ દુ કોઈ વખો
M: હે યાદ આવે આ તારા વાલાપ ની વાતો દાડો તો જાય પણ જાતી નથી રાતો
F: હે વાલા આજે સાતમ તો હેડી કાલ નો દાડો રયો
M: હે એક દાડો યુગ જેવડો કાઢવો મારે ચો
F: હે હેડો મારી હંગાથ માં હાહરે કોક દાડો રો
M: હે હુ તો મજાક, મજાક કરું મારી માનતી જઈ આવો તમે જો વળજો વેલા હર...
/
Thanks for Watching!

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии