Тёмный

Rakesh Barot | Tejal Thakor | ગોંદરે વાગ્યા ઢોલ | Gondare Vagya Dhol | New Gujarati Song 2022 

Kinjal Studio Digital (Jhankar Music)
Подписаться 757 тыс.
Просмотров 4,6 млн
50% 1

► Subscribe to Kinjal Studio Digital RU-vid Channel - bit.ly/30Du62P
-----------------------------------------------------------------------
Subscribe to ‪@KinjalStudioDigital‬ channel to watch More Grate songs
-----------------------------------------------------------------------
► Rakesh Barot | Tejal Thakor | ગોંદરે વાગ્યા ઢોલ | Gondare Vagya Dhol | New Gujarati Song 2022
-----------------------------------------------------------------------
♪Full Song Available on♪
JioSaavn: bit.ly/3BGi8sq
Spotify: spoti.fi/3AcpIJO
Hungama: bit.ly/3A6U6p3
Apple Music: apple.co/3Snqafv
Amazon Prime Music:
Wynk: bit.ly/3zyZakw
iTunes: apple.co/3OWJehS
RU-vid Music:
Instagrame Reels : bit.ly/3w1PSNh
Song Credits:
Song : Gondare Vagya Dhol
Singer : Rakesh Barot | Tejal Thakor
Music : Ravi - Rahul
Lyrics : Chandu Raval
Artist : Rakesh Barot | Chini Raval | Tejal Thakor
Dop /Edit : Montu Rajput
Director : Vishnu Thakor - Adalaj
Producer : Vitthal Ajani
Asst. Director : Het Rathod
Dance Group : Vikram Vaghela | Minaxi Vaghela
Production : Kirtan Barot
Light : Kalpesh Jadav | Prakash
Location : Amba Mahel Film City - Danta
Online Promotion By Social Partner Digital
Label : Kinjal Studio
Copyright By : Kinjal Studio
_________*******Lyrics Gujarati ******_________
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે ..(2)
હે મેલવા આવો તો કોનુંડો રમવું છે પિયરિયે
હે ..હે ..હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવા
ચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા ....( 2 )
એ તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે ......
અંતરો ( 1 )
હો ... હો.... ચિંતા ના કરતા તમે ઘરના કોમકાજની
વેળાએ ચાકરી થશે માલ ઢોરની ....
હો ....હો ....કોમ ભલે પડયાં ધયોન તમારૂં તમે રાખજો
વેળાએ વાળું કરી વીહોમો કરજો ..... ( વીહોમો કરજો )
હે ...એ .... રાખી મન હળવું તમે કોનુંડો રે રમજો
હક દખ ની વાતો ગોઠેણો જોડે કરજો ...( 2 )
પછી... તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારારે મૈયરીયે ......
અંતરો ( 2 )
હો...હો .... સજો શણગાર વાલી મોડું તમારે થશે
જોત જોતામ દડો આથમી જાશે
હો ....ઓ ....મારુ મોનો બે ચાર દાડા તમે રોક્યાઇ જાજો
હારે લાયી ને જાજો પાછા હારે લઈ ને આવજો..( હારે લઈ ને આવજો )
હે .....એ .... હેંડો તમે કો એમ કરવા જી ત્યારશુ
તું મારો વાર ને હું તારો તેવાર શુ ......( 2 )
તું રાજી એમાં હું રાજી થયી જયી હું તો રાજી રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા ......
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે ....( મારારે મૈયરીયે )
_________*******Lyrics ******_________
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye (2)
He... Melva Aavo To Konude Ramvu Piyariye
He... He Hendo Utaval Karo Tamne Aavu Maiyar Melva
Chat Panch Dada Pachhi Aavish Pachho Tedva ( 2 )
He... Tu Rahi Ama Hu Raji
Ha Parnyaji Hu Raji
Tu Raji Ama Hu Raji Aavu Maiyar Melva
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Melva Aavo To Konude Ramvu Piyariye
Antra ( 1 )
He... He Chinta Na Karta Tame Ghar Na Kom Kaj Ni
Vela A Chakeri Thashe Mal Dhor Ni...
Ho... Ho Kom Bhale Padya Dyon Tamaru Tame Rakhko
Vela A Valu Kari Vihomo Karjo... Vihomo Karjo...
He... He Rakhi Man Halvu Tame Konudo Re Ramjo
Hakh Dakh Ni Vatu Gothno Jode Karjo ( 2 )
Pachi... Tu Raji Ama Hu Raji
Ha Parnyaji Hu Raji
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
Antra ( 2 )
Ho... HO Sajo Shangar Vali Modu Tamare Thadhe
Jot Jot Jotama Dado Asthmi Jashe
He... He Maru Mono Be Char Dada Tame Rokai Jajo
He... He Hare Lai Ne Jajo Pachhi Hare Lai Ne Aavjo... Hare Lai Ne Aavjo
Tu Raji Ama Hu Raji
Thai Jai Hu To Raji Raji
Tu Raji Ama Hu Raji Aavi Maiyar Melva
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye
He... Gondre Vaga Dhol Ghughriya Mara Re Maiyariye... Mara Re Maiyariye
--------------------------------------------------------------------
► Enjoy & Stay Connected with us :
► Subscribe to Kinjal Studio Digital :► bit.ly/30Du62P
► Like us on Facebook :► bit.ly/3a8Jurm
► Follow us on Instagram :► bit.ly/2XF2Lvq
--------------------------------------------------------------------
►Do watch our channel for all Devotional Bhajan, Aarti, Dayro, Mantras,
Lokgeet Videos by most popular Gujarati & Rajsthani Singers across world.
Latest Dayara of Gujarati Movies | Films and other Gujarati & Rajasthani Drama Stage Artist.
#kinjalstudiodigital #GondareVagyaDhol #rakeshbarot #TejalThakor #ChiniRaval

Видеоклипы

Опубликовано:

 

4 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@radheofficial5213
@radheofficial5213 2 года назад
Superb song Rakesh Bhai
@vikramthakor7778
@vikramthakor7778 2 года назад
Super song cha rakesh bhai Barot 🥰🥰🥰🥰
@pr_official2751
@pr_official2751 2 года назад
Jordaar song Rakesh bhai barot 😍😘💫💙❣️👍👌
@saniyadevshi3336
@saniyadevshi3336 2 года назад
હા રાકેશભાઈની મોજ હા....સુપરહિટ
@djakashremixdeesa530
@djakashremixdeesa530 2 года назад
Super song Rakesh barot
@diliprana15
@diliprana15 2 года назад
Super song tejal thakor.rakesh barot
@romannromann7725
@romannromann7725 2 года назад
Super 👌 songs Rakesh Bhai tejl Thakor this song super 👌
@bharatthakor5743
@bharatthakor5743 2 года назад
Verry nice song verry good Rakesh bhai
@mukeshthakor8470
@mukeshthakor8470 2 года назад
જ્યાં માતાજી 🙏🙏 રાકેશ ભાઈ ♥️👌 સુપર ગીત 👌
@bhanwarlal5302
@bhanwarlal5302 2 года назад
Gujrati king Rakesh Barot golden voice
@H-R-indian-xyz
@H-R-indian-xyz Год назад
રાકેશ બારોટ અને તેજલ ઠાકોર બન્નેએ ઉંચા અવાજે ગાયલુ ગીત. સુપરહિટ ગીત
@chhoteejogajiofficial7672
@chhoteejogajiofficial7672 2 года назад
વાહ હવે ગાવામાં જોડી મસ્ત વાહ તેજલબેન વાહ રાકેશ ભાઈ સુપર સોનગ છે
@abhisihvaghelaofficial
@abhisihvaghelaofficial 2 года назад
Super song rakesh Barot and tejal thakor jay mataji 🙏
@rajaharshidhioficial4485
@rajaharshidhioficial4485 2 года назад
Jay Mataji Rakesh Bhai Nice Song 💥
@maheshthakorofficial
@maheshthakorofficial 2 года назад
સુપર વિડિયો રાકેશ ભાઈ મજા આવી ગઈ
@a_jnabi_shayar_001
@a_jnabi_shayar_001 2 года назад
Super song Rakeshbhai... 👌👌👌
@VanitaVadhel
@VanitaVadhel 2 года назад
Khub j saras song 😍
@rajameldichoru1398
@rajameldichoru1398 2 года назад
Super song🎵 🥰rakesh barot 👌my fewret sing rakesh bhai ni vatj alag che 👌nice song 🎵nice👍👏😊 Jay thakar 🙏🙏🙏
@prakashsthakor.3640
@prakashsthakor.3640 2 года назад
સુપર અવાજ ,તેજલ ઠાકોર
@prakashsolanki7144
@prakashsolanki7144 2 года назад
Rakeshbhai બહુ સરસ ગીત છે આવા અવાજ ગાતા રહેજો
@dhavalthakur1819
@dhavalthakur1819 2 года назад
જય માતાજી. તમે ખૂબ આગળ વધો એવી દુવા
@dashrathpathamda7179
@dashrathpathamda7179 2 года назад
Super Voice Tejal Ben Thakor❤️❤️
@mamatadigitalstudio
@mamatadigitalstudio 2 года назад
Jordar song Rakesh Bhai 💘🥀💞🌹💗❤️💞🌹💗💗❤️💞 super 👌👌👌👌
@ganpatsinhdarbar7427
@ganpatsinhdarbar7427 2 года назад
જય રામબાઈ મા ગણપતસિહ લોધી
@bherabhaivirmotar3786
@bherabhaivirmotar3786 2 года назад
વાહ તેજલ બેન રાકેશ ભાઈ 👍👍👍👍👍👍👍👍👍
@rututhakor
@rututhakor Год назад
...............
@MukeshThakor-cb8fr
@MukeshThakor-cb8fr 2 года назад
💞New song🥀 supar hit 🌺 tejal thakor 🌷Rakesh Barot 🌹
@Suresh_mavriya
@Suresh_mavriya Год назад
સુપર અવાજ તેજલ ઠાકોર
@sureshdesai8930
@sureshdesai8930 2 года назад
ગુજરાતી કાનુડા સોંગ નું સુપર કોમ્બિનેશન
@vijaydigitalofficial
@vijaydigitalofficial 2 года назад
જય માતાજી સહુને... 🚩🙏 સુપર હિટ ગીત ગાયું છે... 👌 હા રાજેશ ભાઇ બારોટ હા... 🎤🎤 Bole To Jordaar Song Yaar... 👌
@jaygogadigital2134
@jaygogadigital2134 2 года назад
Super song Rakesh Barot.....👍👍👍👍👍👍
@mannatdigitalkoita5448
@mannatdigitalkoita5448 Год назад
Jordar song tejal thakor 🥰🥰🥰
@newbrahmanidigitalchannelr9468
@newbrahmanidigitalchannelr9468 2 года назад
Jordar majbut song nice rakeshbhai
@NARSINH_BHORDU
@NARSINH_BHORDU 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PsWMoPrSQWk.html
@ranjitsinhzalashiyol111
@ranjitsinhzalashiyol111 2 года назад
Super song tejal ba.. ❤️🔥🤟
@bharwadboy
@bharwadboy 2 года назад
5 minet ma 25 hajar vakhat jovayu
@vikrambhai3722
@vikrambhai3722 Год назад
વા રાકેશ બારોટ વા
@metujithakorofficial8418
@metujithakorofficial8418 2 года назад
Supur song Full Saport Rakeshbhai jio hajaro Saal
@jayntiRana-ip2nc
@jayntiRana-ip2nc 2 года назад
રાકેશ બારોટ નું સોંગ ફુલ સપોટ કરજો ભાઈ 🙏🙏🙏👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯👈👈👈
@user-pq7bj9ig7k
@user-pq7bj9ig7k 2 года назад
સરસ ગીત છે રાકેશભાઈ જોઽદાર🎤🎤
@sambhuthakor3070
@sambhuthakor3070 2 года назад
આ ગીત સરસ છે રાકેશભાઈ🙏🙏જય માતાજી
@dharmeshthakor2550
@dharmeshthakor2550 2 года назад
હા તેજલબેન હા ....હા રાકેશ ભાઈ ...મોજ પડી ગઈ
@ll_official_himu_ll
@ll_official_himu_ll 2 года назад
Jay mataji
@luckyboys0078
@luckyboys0078 2 года назад
માંરો ફેવરેટ સિંગર રાકેશ બારોટ છે કેમકે જ્યારથી મને સમજણો થયો છું ત્યારથી હું રાકેશ બારોટ નાં સોંગ સાભરુ છું અને હાં આ સોંગ ને સપોર્ટ કરવા મારી વિનંતી છે કેમકે આમાં તેજલ ઠાકોર અને રાકેશ બારોટ ની જોડ તો બુમ પડાવે છે
@virat_kohli8768
@virat_kohli8768 2 года назад
ભાઈ મારે પણ તમારા જેવું જ હું સમજણો થયો ત્યાર થી રાકેશ બારોટ ના સોન્ગ જ સાંભરું છું
@bhavjibhaithakor8545
@bhavjibhaithakor8545 Год назад
આ ગીત..2023.માં કોણ સાંભળે ❤
@lakheshthakurlakheshthakur4063
@lakheshthakurlakheshthakur4063 2 года назад
Tejal Ben Rakeshbhai. Mane bau mast git gamyu ho 10 vakhat sambharyu me❤️❤️
@anilbhaipatani5622
@anilbhaipatani5622 2 года назад
Super song Rakesh bhai
@vikramdabhi5267
@vikramdabhi5267 2 года назад
જોરદાર છેસોગ બૂમ પાડી રાકેશ ભાઈ 👌❤️👌👌👌 જય માતાજી 🙏 સ્પોટ કરજો
@aadiwasi.videovlog5219
@aadiwasi.videovlog5219 2 года назад
सुपर वीडियो राकेश भाई जो ऐसे ही वीडियो बनाते रहे अब की मनोकामना जल्दी सफलता हो जाए
@gj.thakorgaming2625
@gj.thakorgaming2625 Год назад
જય માતાજી હા
@vishalpatani9438
@vishalpatani9438 2 года назад
Rakesh Bhai na badha song tranding ma che khub khub abhinandan. maa vihat always bless you Rakesh bhai
@govindbhairangigovindbhair3119
@govindbhairangigovindbhair3119 2 года назад
આ ગીત ખૂબ સરસ અવાજ છે
@gamanrabari8724
@gamanrabari8724 Год назад
वा मारा राकेश वीरा 🖤🌹 मोज कर दी प्रेम गीत
@marwadisongstatus86
@marwadisongstatus86 Год назад
Super song Brother and sister
@kanusolanki2378
@kanusolanki2378 2 года назад
સરસગીત છે રાકેશભાઈ. જય માતાજી🥰🥰🥰🥰🥰😎😎😍😍😍😎😎😎🥰🥰😎😎😍 સુપરસ્ટાર
@kalpeshvlogs6016
@kalpeshvlogs6016 2 года назад
ખુબ ખુબ સરસ છે વીડિયો હો સપોટ કરદો ભાઈ મારી ચેનલ ને
@prabhulalpatel299
@prabhulalpatel299 Год назад
@@kalpeshvlogs6016 7आज एमएम
@mukeshbajaniya1435
@mukeshbajaniya1435 2 года назад
જોરદાર ગીત છે રાકેશભાઈ
@567video6
@567video6 2 года назад
Very nice bhai ji इनके आवाज में कोई जादुई है तभी तो लाखों करोड़ों लोगों के दिलो में राज करते हैहर घर तिरगा
@bhavjibhaipatel3689
@bhavjibhaipatel3689 2 месяца назад
સરસ છે લોકગીત
@r.sbharvad4632
@r.sbharvad4632 2 года назад
Nice song bhai jay thakar
@shaileshparmar0072
@shaileshparmar0072 2 года назад
Super song ❤️❤️❤️😍🥰😍
@shaileshthakker860
@shaileshthakker860 Год назад
Superhit song Rakesh bhai barot abhinandan
@arjunsihdarbar6247
@arjunsihdarbar6247 2 года назад
1 નંબર સે ગીત રાકેશ બહુ આગળ દાવો હેવી મારી દુવાસે 👌👌👌😘😘😘😍👌👌
@official-sp7pw
@official-sp7pw 2 года назад
જય,,, જય,,, જય,,,... કનૈયા લાલ,જય મથુરાના રાજા,જય વનના રાજા,જય ગાયોના ગોવાળ,જય શ્રી કૃષ્ણ કાનુડા,જય 1600 ગોપીઓના રાજા
@tamannabitesofficial6674
@tamannabitesofficial6674 2 года назад
હા ઠાકોર સમાજ નુ ગૌરવ હા તેજલ બેન હા રાકેશભાઈ બારોટ હા મોજ મોજ
@DasharathThakor-jj5fd
@DasharathThakor-jj5fd 13 дней назад
Nice song tejal Thakor
@maheshchaudhary7882
@maheshchaudhary7882 11 месяцев назад
વાહ બેન .. તેજલ બેન ને એકિટંગ માં પણ લેવામાં આવે તો સારું
@prakashcreation9691
@prakashcreation9691 2 года назад
મોજ છે હો બાકી રાકેશ બારોટ અને તેજલ ઠાકોર ની ❤️😍👌
@S..Rana.
@S..Rana. 2 года назад
Super hit song Rakesh Barot Tejal thakor super duper song👍👍👍👍🎉
@bhalaramchoudhary8151
@bhalaramchoudhary8151 Год назад
બહુ જ સરસ સોંગ રાકેશ ભાઈ અને તેજલ બેન જય દ્વારકાધીશ જય માતાજી 🙏🚩
@user-es1os2oo4x
@user-es1os2oo4x 2 года назад
Ha moj rakesh bhai
@piyushgeming212
@piyushgeming212 2 года назад
Jay mataji rakesh bhai
@vishnuthakor3143
@vishnuthakor3143 2 года назад
Jay ho... 💐💐💐
@mayurdabhi1457
@mayurdabhi1457 2 года назад
જય માતાજી🙏 તેજલ બેન તમારું સોંગ 👌સરસ
@maastudiototanabk
@maastudiototanabk Год назад
SUPER SONG
@sadhidigitaldaiyap6391
@sadhidigitaldaiyap6391 2 года назад
સુપર સોંગ
@kismatthakorofficial6548
@kismatthakorofficial6548 2 года назад
હા મારા ઠાકોર સમાજનું રતન તેજલ બેન ઠાકોર
@dinesheditofficial9317
@dinesheditofficial9317 2 года назад
વાહ રાકેશ ભાઈ કેવું પંડે હો Super nice song all friends Jay dashama Jay Mumbai ma 🙏💫🌍
@athakorthakor4562
@athakorthakor4562 Год назад
शब्द
@parasthakor9248
@parasthakor9248 Год назад
જય શ્રીકૃષ્ણ
@rajeshthakor8359
@rajeshthakor8359 2 года назад
Nice song
@kingrambai9581
@kingrambai9581 2 года назад
વાહ રાકેશ ભાઈ તમે તો બૂમ પડવોસો. ખૂબ આગળ વધો જય માતાજી🙏🙏🙏🙏🙏💥💥💥
@vk.dhrangivk.dhrangi8518
@vk.dhrangivk.dhrangi8518 2 года назад
Waa
@RamibenChaudhary-cc2kf
@RamibenChaudhary-cc2kf 2 месяца назад
રાકેશ બારોટ તમે મારા સપનામાં હતાં
@damormahesh4159
@damormahesh4159 9 дней назад
Avu
@user-xq3ze6me7x
@user-xq3ze6me7x 2 года назад
વાહ રાકેશ બારોટ સોંગ જોરદાર છે
@shambhuthakor9480
@shambhuthakor9480 2 года назад
સુપર સોંગ 👌👌 🎧 🎵🎵
@niketanparmar
@niketanparmar 2 года назад
જોરદાર ગીત રાકેશ ભાઈ બારોટ સાંભળતાં જ મૂડ આવી ગયું વાહ વાહ ગુરુજી
@khodajigaming1836
@khodajigaming1836 2 года назад
સૂપર હીટ છે ભાઈ
@EisaDesae-sy6fn
@EisaDesae-sy6fn Месяц назад
હા રાકેશ બારોટ હા બુમ પડાવી દીધી 😊😊😊😊😊😊😊😊😊😊😊
@jagdishrana7226
@jagdishrana7226 2 года назад
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻
@alpeshthakorofficer8251
@alpeshthakorofficer8251 2 года назад
ઔઔઔઔ
@solamiyanileshgulab6335
@solamiyanileshgulab6335 Год назад
Va khubj sars
@royalromiyo1857
@royalromiyo1857 2 года назад
Super
@jesungji.thakor7081
@jesungji.thakor7081 2 года назад
बनाहकांठा मा बुम पडाई हो 👍सु गीतनी कडीयो छे एक दम देशी आपणा बनाह मा ट्रेक्टर & गाड़ी ओमा तमाराज गीतो वागे राकेश भाई बारोट तेजलबेन ठाकोर 👍🙏जेसंगजी ठाकोर कोतरवाडा😎 दियोदर भाभर
@patan-zg1ef
@patan-zg1ef 2 года назад
જય માતાજી રામબાઈ માં વામૈયા 👑👑😎
@ayubghanchi6763
@ayubghanchi6763 2 года назад
ખુબ સરસ ગીત છે રાકેસ ભાઈ 👌👌
@hiteshmanvarduva
@hiteshmanvarduva 2 года назад
Super song❤
@kirtiksodhaofficialchannel2820
જોરદાર ભાઇ 🔥
@leharilalrana522
@leharilalrana522 Год назад
Bahu sarsa Rakesh bhai mane Bahu game hai bhsi
@rajubhaidesai7937
@rajubhaidesai7937 2 года назад
કિંજલ સ્ટુડિયો ની સોંગ જોરદાર છે સાઉન્ડ રિધમ જોર છે રાકેશ બારોટ અને તેજલ ઠાકોર સોંગ સારૂ ગાયું છે
@mr-mi8hx
@mr-mi8hx Год назад
જયકનૈયા❤❤❤❤❤
@user-wm9lo1gg3k
@user-wm9lo1gg3k Месяц назад
Vah tejal ben thakorAnd rakesh barot Super song boom padavi didhi 👌👌👌👌👌👍👍👍👍👍❤❤❤❤❤
@joganimaaofficial921
@joganimaaofficial921 2 года назад
હા ગીતકાર ચંન્દુ ભાઈ રાવળ બહુ સરસ ગીત લખ્યું છે ભાઈ
@sanjufilmjetpur5950
@sanjufilmjetpur5950 2 года назад
રાકેશ બારોટ અને તેજલ ઠાકોર જે સોનગ એ મજબુત ઉંચા આવજ માં હોય છે.... બે ની ગાવા ની રીતે પીચ સારી છે
@chhoteejogajiofficial7672
@chhoteejogajiofficial7672 Год назад
👍👍👍rait vaat che
@mendarsing5182
@mendarsing5182 Год назад
​@@chhoteejogajiofficial7672 55555555
@s_9458
@s_9458 2 года назад
Super 👌👌
@BharatThakor-B
@BharatThakor-B 2 года назад
સુપર સોંગ હો ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા 👍👍👍👍
@newsakar6227
@newsakar6227 Год назад
વાહ રાકેશભાઈ તેજલબેન સું તમારા બને નો આવજ ભાઈ ભાઈ આવા બીજા સોગ બનાવો