Тёмный

Rakhjo Bharoso Gori | Kaushik Bharwad | Tejal Thakor | New Gujarati Song 2024  

Studio Saraswati Official
Подписаться 8 млн
Просмотров 573 тыс.
50% 1

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
@solankiAshvin496
@solankiAshvin496 3 месяца назад
વાહ ભાઈ વાહ ખુબ સરસ ગીત જુનો પ્રમે યાદ આવે ગયા છે
@ishanthakorlovestatus8290
@ishanthakorlovestatus8290 3 месяца назад
તેજલ ઠાકોર ફેન લાઈક કરો ❤❤❤❤
@BholoBhopo
@BholoBhopo 3 месяца назад
D😊🎉😮
@purabiyayogesh2680
@purabiyayogesh2680 Месяц назад
Ppl to the oil prices 8
@purabiyayogesh2680
@purabiyayogesh2680 Месяц назад
😊😊
@dipakmali7878
@dipakmali7878 3 месяца назад
રુવાડા ઉભા થઈ ગયાં, શું ગીત ના શબ્દો છે 👌👌👌❤❤
@Chehr_raaj_offical007_50k
@Chehr_raaj_offical007_50k 3 месяца назад
ru-vid.comLSfX00McOTM?si=gr2km9Sld_iuolO-
@maheshsolanki8617
@maheshsolanki8617 Месяц назад
હા યાર......... મારો પ્રેમ યાદ આવી ગયો ભાઈ 😭😭😭😭😭😭😭
@ITZ__OP__
@ITZ__OP__ 3 месяца назад
ભાઈ આ ગીત લખવામા પુરી મરયાદા નુ ધયાન રાખવામા અવયુ હે એક એઈ સબદ અંદર ઉતરિ જાય હે જય જય ગરવિ ગુજરાત
@harshdudharejiya3995
@harshdudharejiya3995 Месяц назад
😢😢 આંખો આંસુ. સાથે રડતા રડતા સાંભડ્યું સોંગ...... આંખો તો રોઈ. પણ હ્રદય. યે પણ રૉય પડ્યું.....😢😢😢😢😢🥺🥺🥺🥺😭😭😭😭😭
@StudioSaraswati
@StudioSaraswati Месяц назад
દદઁ
@charulsister782
@charulsister782 20 дней назад
Haa....yrr...mane...pan...gujrati ....song..nata gamta....pan...aava gito.... 🙏😘...sombhalya tyarthi...bau game 6... 🙏😭😭Khare. Khar...mane...radavi ..aa...song... ae 😭🙌 ..
@mayurparmar8334
@mayurparmar8334 2 дня назад
❤​@@StudioSaraswati
@DharprmarDalpatshih
@DharprmarDalpatshih 3 месяца назад
કૌશિક ભરવાડ અને તેજલ ઠાકોર વિનંતી છે કે જુનો પ્રેમ યાદ આવી જાય એવા સરસ ગીતો રીલિઝ કરે આ ગીત સાંભળીને બહુ મજા આવી ગઇ
@StudioSaraswati
@StudioSaraswati Месяц назад
આભાર
@vasharambharavad3970
@vasharambharavad3970 3 месяца назад
કયા રાગનું આ ગીત છે માડી હું તો બાર બાર વર્ષે 🎉🎉 સુપર ગીત છે 😂😂 ખેતર હોય તો ખેડીએ ઓલા ડુંગરા ખેડા
@Lalobharwad-b7o
@Lalobharwad-b7o 3 месяца назад
મણીરાજ બારોટ નું એક ગીત આ રાગ સેની વિજન્દ માં
@maheshpatelanand.429
@maheshpatelanand.429 3 месяца назад
Desh re joya dada pardes joya nu title sad song no rag che..
@Chehr_raaj_offical007_50k
@Chehr_raaj_offical007_50k 3 месяца назад
ru-vid.comLSfX00McOTM?si=gr2km9Sld_iuolO-
@umeshsohla924
@umeshsohla924 3 месяца назад
​@@Lalobharwad-b7o😊😊
@bhaveshrajgorofficial7429
@bhaveshrajgorofficial7429 3 месяца назад
રે....ભરથરી ...... સોનલા વાટકડી ને રૂપલા કાગસડી.
@NanjiBhai-ww6ki
@NanjiBhai-ww6ki 7 часов назад
Tejal Ben & kaushik bhai Tamaru Aa song sabhadine Aamara badha bhaio no je pelo prem hato ne ae yad Aavi gyo 😢😢😢😢😢
@ajayrathod5543
@ajayrathod5543 3 месяца назад
વાહ તેજલ ઠાકોર સમાજ નું ગૌરવ
@HargovanRaval-ie9ix
@HargovanRaval-ie9ix 3 месяца назад
જીગ્નેશ કવિરાજ જેવો અવાજ છે કૌશિક ભાઈ નો સૈમટુ સૈમ ❤
@miteshpatel9394
@miteshpatel9394 3 месяца назад
sachi vat bhai
@RathodaArvind-bt4je
@RathodaArvind-bt4je 3 месяца назад
વાહ કૌસિક ભાઈ
@khimoiaudioumrala
@khimoiaudioumrala 3 месяца назад
વા કૌશિક ભાઈ હા માલધારી સમાજ નું ગૌરવ સવો તમે બૂમ પાડી દીધી છે વા ગાયકી સુપર છે
@StudioSaraswati
@StudioSaraswati 3 месяца назад
Thanks
@Bharvad_a_k
@Bharvad_a_k 3 месяца назад
😮😮
@kalubhaibharvad2770
@kalubhaibharvad2770 Месяц назад
Hi
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 3 месяца назад
કૌશિક ભરવાડ ના ફેન લાઈક karo ❤
@VishalZapda-zu6ue
@VishalZapda-zu6ue 3 месяца назад
Ha satish zapda ha kaushik na big fen
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 3 месяца назад
​@@VishalZapda-zu6ueha bhai
@gopalrathod9125
@gopalrathod9125 3 месяца назад
Jordar bhi congratulations
@StudioSaraswati
@StudioSaraswati 3 месяца назад
Dhanyavad
@RajuSaniya-z7e
@RajuSaniya-z7e 3 месяца назад
વાહ કૌશિકભાઈ તેજલબેન સુપર સોંગ
@ASHOK_BHARWAD_OFFICAL1
@ASHOK_BHARWAD_OFFICAL1 3 месяца назад
Supar kaushikbhai ❤❤❤❤❤❤❤❤❤❤❤
@StudioSaraswati
@StudioSaraswati 3 месяца назад
AAbhar
@kishorsinhkhodubha3878
@kishorsinhkhodubha3878 3 месяца назад
કોને વખાણું બેન બા... સ્વર વખાણું.. સિંગર વખાણું કે સોંગ કાર વખાણું.. મને સમજાતું નથી વખાણ કોના કરૂં. બેન બા ! સુપર... સુપર હીટ કિશોર સિંહ વાઘેલા દાલોદ. .....
@tulsiprajapati2447
@tulsiprajapati2447 3 месяца назад
Veri nice 👍
@JigneshAapa
@JigneshAapa 25 дней назад
Wah song bnavyu che jordar
@lakhabhaiboliya906
@lakhabhaiboliya906 3 месяца назад
કાૈશિક ભાઈ સુપર સોંગ
@nitinsolanki1366
@nitinsolanki1366 23 дня назад
કૌશિક ભાઈ મારી ગર્લફ્રેન્ડ mara થી હમણાં દૂર છે અને મારી એની જોડે વાત પણ નથી થતી અને જ્યારે આ તમારું આ ગીત સાંભળું છું ત્યારે મને બોવજ્ રડવું આવી જાય છે 😔😔
@VishnuThakor-tc6im
@VishnuThakor-tc6im 3 месяца назад
Ha tejal thakor ❤❤
@dharmendrarbariya654
@dharmendrarbariya654 2 дня назад
હા.માની.મોજ હા
@nileshkhit3796
@nileshkhit3796 3 месяца назад
વાહ કલેજા હા મારૂ જૂનાગઢ સરસ્વતી સ્ટુડિયો
@જયેશસિંહડાભી
આંખોમાં રડતા રડતા સાંભળ્યું તમારું ગીત😢😢
@BariaDipika-g9y
@BariaDipika-g9y День назад
ગીત સાંભળીને રડવું આવે છે બોવ સરશ રાગ છે❤
@pattnikanti7083
@pattnikanti7083 3 месяца назад
હૈયું કાંપી ઊઠી યુ યાર ગીત સાંભળીને,......❤❤
@Remix_Again
@Remix_Again 3 месяца назад
Kon kon aa bnne singer ne dil thi pasand kre che ❤❤❤
@Sikotar_jahu_stetus
@Sikotar_jahu_stetus Месяц назад
👏👏વાહ કૌશિક ભાઈ વાહ તેજલ બેન જોરદાર સોન્ગ 👍👍👍
@jigarparmar9258
@jigarparmar9258 25 дней назад
Ha moj ha boom padi hai ho moj moj
@PrakashChavda-c3j
@PrakashChavda-c3j Месяц назад
વાહ સુપર સોંગ ❤❤❤❤❤
@AnilAnilpagi-e2w
@AnilAnilpagi-e2w Месяц назад
હા ઘાયલ 😢😢😢😢
@raghu_aseda_official
@raghu_aseda_official 3 месяца назад
__એકવાર _તમારી-- જાત _ને_પૂછજો.પાયલ..💯 શું_ખોટ_રાખી _હતી_તમને _પ્રેમ_કરવાંમાં_🥺💔 કે_આ_રઘુ_ને_તમે_ભૂલી_ગયા _મારી જાન--🥺💯💔
@Prakash-i5w6y
@Prakash-i5w6y Месяц назад
પૈસા ની હોય રઘુ ભાઈ પાંહે વાલા ખોટુ ના લગાડતાં
@ખાંભડાનોવાલમીયો-લ9ફ
Supar song ❤
@maashaktitigergroup2844
@maashaktitigergroup2844 3 месяца назад
સુપર હિટ સોંગ તેજલ બેન ઠાકોર
@mehulgohil5855
@mehulgohil5855 15 дней назад
વાહ સુ ગીત છે દિલ ઘાયલ કરી દીધું પહેલે ના દિવસો યાદ આવી ગયા ❤️❤️❤️
@KalabhaiGohil-l6d
@KalabhaiGohil-l6d 3 месяца назад
Ha Havj Ha ni moj super song bhai jk Gohil tarapthi full spot
@sravanthakor7727
@sravanthakor7727 Месяц назад
ભાઈ આવા ગિતો ભારે પડે છે. મગજ હેં ગ મારે છે.સૂપર સોંગ છે.
@charulsister782
@charulsister782 20 дней назад
❤️....હા.... 👍
@dashrathshadhmiya6725
@dashrathshadhmiya6725 Месяц назад
Ha moj ha😘
@JayRavechima242
@JayRavechima242 3 месяца назад
હા ભાઈ તમારૂં સોંગ કૌશિક ભાઈ 💫❤💛
@G..R..Khoda..4151-q5n
@G..R..Khoda..4151-q5n 2 месяца назад
Successful song chhe yyar ❣️ 4151❤
@rakeshpargi7532
@rakeshpargi7532 Месяц назад
વાહ ભાઈ વાહ
@khanhabhai2114
@khanhabhai2114 3 месяца назад
‼️જય ઠાકર વાલા ‼️
@DasharathGovaliyoOfficial
@DasharathGovaliyoOfficial 3 месяца назад
વાહ ભાઈ વાહ ❤
@priteshvaland8227
@priteshvaland8227 3 месяца назад
@Jaswant Bhai su Songs Lakho che superb
@LaluBabriya
@LaluBabriya 16 дней назад
અસલી ગુજરાતી સંસ્કૃતિ ના ગીતો..આ છે આપડા ગરવી ગુજરાત ના ગીતો🎉
@jagjitsinhmakwana4419
@jagjitsinhmakwana4419 3 месяца назад
Waaahh ❤
@Vasram-sj7fi
@Vasram-sj7fi 3 месяца назад
😢😢 વા કૌવસીકભાઈ વા 😂😂
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 3 месяца назад
Super song Jugal jodi kaushik bhai & tejal bean
@karamshigamara2853
@karamshigamara2853 3 месяца назад
Kaushik bharwad ane Tejalben hoy tya Kai n ghate.. jay thakar
@StudioSaraswati
@StudioSaraswati 3 месяца назад
Dhanyavad..
@ankitmakwana8813
@ankitmakwana8813 26 дней назад
મસ્ત સોંગ લાયા ભાઈ પ્રેમ નો થયો હોય ઇ પણ રોવે ભાઈ 😢😢😢
@charulsister782
@charulsister782 20 дней назад
Haa... 😂😂.. 👍
@princerana4058
@princerana4058 Месяц назад
Are vaah ❤❤❤❤
@ajaysinhzala6516
@ajaysinhzala6516 Месяц назад
Supar very nice song ❤
@Sonuwerma8813
@Sonuwerma8813 3 месяца назад
વાહ કૌશિક ભાઈ શું શબ્દ છે
@JASO_Bharwad
@JASO_Bharwad 2 месяца назад
Super voice 🎤 Kaushik Bharwad &Tejal Thakor Majbut song 👌
@Bhavin.b
@Bhavin.b 3 месяца назад
કૌશીક ભરવાડ અને તેજલ ઠાકોર નો અવાજ અને ગીતો ખુબ જ સુંદર હોય છે ગામડા માં વગાડવાની મજા આવે છે
@dilipgamara3198
@dilipgamara3198 14 дней назад
Jay dwarkadhish...
@bharatsolanki5351
@bharatsolanki5351 3 месяца назад
Superb ❤❤
@Cutepiyush7639
@Cutepiyush7639 3 месяца назад
Wah jordar gayu che banne loko a....👌
@AnkursinhRaj
@AnkursinhRaj 6 дней назад
Haa Maru Gujarat
@Sanju-di9sr
@Sanju-di9sr Месяц назад
જૂની યાદ બહુ જ આવી મારા પ્રેમ જોડે વિતાવેલો સમય સાચો પ્રેમ કયારે દિલ માંથી નથી નીકળી જતો
@charulsister782
@charulsister782 20 дней назад
❤️....હા.... 😭.... 😭
@RAJA_CHAMUNDA_5465
@RAJA_CHAMUNDA_5465 17 дней назад
ખુબજ સરસ ગાયુછેભાઈઅનેબેન
@nareshagohilnareshagohil600
@nareshagohilnareshagohil600 Месяц назад
હા મોજ હા
@kishanraval4942
@kishanraval4942 12 дней назад
khub ssrs git se❤❤❤❤❤
@Nanubha_vaghela
@Nanubha_vaghela 3 месяца назад
હા તેજલ ઠાકોર❤❤
@VisanuMakvana
@VisanuMakvana 3 месяца назад
જય માતાજી કૌશિકભાઈ
@SureshThakor-n2m
@SureshThakor-n2m 3 месяца назад
Jordar geet banavyu che
@AshokJiliya-hk5ep
@AshokJiliya-hk5ep Месяц назад
वा आने केवाय पेम नी लागणीयो हो भाई ❤❤❤
@kuldipdabhi7408
@kuldipdabhi7408 3 месяца назад
Tejal thakor ane kaushik bharwad supar song jody...jay dwarkadhish.......sarshwati studio...
@badajithakor7992
@badajithakor7992 2 месяца назад
જૂની યાદ આવી ગઈ
@bhupatthakor7112
@bhupatthakor7112 3 месяца назад
❤😂😂💯💯💯👌👌👌 SUPER STAR 💥 💥💥 TEJALBEN TAMARO AVAJ KOYAL NA KANTH JEVO SE 👌👌👌💯💯BHAI AA SONG NE JORADAR VIRAL KARO 💥💥💥 SUPER HIT SONG 👌👌👌💯💯💯💯VERI NICE 💯💯👌👌👍👍TEJALBEN ANE KASHIKBHAI NE ALL THE BEST 🙏🙏🙏👌👌👌
@StudioSaraswati
@StudioSaraswati 3 месяца назад
Rhanks
@gopalrathod9125
@gopalrathod9125 3 месяца назад
Jordar bapu jordar ho
@StudioSaraswati
@StudioSaraswati 3 месяца назад
Aabhar
@GopalGadhvi-fs9bs
@GopalGadhvi-fs9bs 3 месяца назад
Wah Kaushik bhaii. ❤ Wah song
@SanjaybhavabhaiSanjaybhavabhai
@SanjaybhavabhaiSanjaybhavabhai 3 месяца назад
વાહ મારા ઠાકોર સમાજ નુ ગર્વ તેજલ બેન❤❤❤❤
@gopalbharwad1938
@gopalbharwad1938 3 месяца назад
❤❤su song che yar
@rameshvala2342
@rameshvala2342 28 дней назад
Heart touching voice of the both singer
@thakorshailesh8758
@thakorshailesh8758 3 месяца назад
ખુબ સુંદર શોંગ ગાયુ છે ❤❤❤બન્ને કલાકારો એ
@arofficial9064
@arofficial9064 3 месяца назад
વાહ... વાહ..ગજબ શબ્દો...અને એથી વિશેષ સંગીત થી પણ મજબૂત મઢ્યુ ,સ્ટોરી પણ મજબૂત અને સૌથી વધારે વિશેષ કે ગાયકી માં પણ શબ્દો ને બઉ માન આપ્યું અને સરસ ગાયું....
@VinodMohaniya-c2z
@VinodMohaniya-c2z Месяц назад
Su vat se kaushik singar ❤❤❤
@રોયલગોવાળ
@રોયલગોવાળ 3 месяца назад
Supar voice bhai❤❤
@meghanathiajitgiri8988
@meghanathiajitgiri8988 Месяц назад
શું ગીત છે દિલમાં બેસી જાય
@rajangamararajkot4462
@rajangamararajkot4462 3 месяца назад
Wah bhai jordar song❤❤
@m.b.officialchannelmansa690
@m.b.officialchannelmansa690 3 месяца назад
Very nice Vishal & Sunil bro ❤❤
@d.k.rajputrajput-nl9kz
@d.k.rajputrajput-nl9kz 3 месяца назад
સુ ગીત છે સરસ ❤❤
@mehulmeer4112
@mehulmeer4112 Месяц назад
Ha mundha ha
@SanjayRana-j1r
@SanjayRana-j1r 3 месяца назад
❤❤❤❤👌👌👌
@dineshprjapati9978
@dineshprjapati9978 3 месяца назад
હા..... તેજલબેન.... હા તમારી મોજ
@makkaamitkumar6292
@makkaamitkumar6292 3 месяца назад
વાહ સુ વાત સે કય નો ઘટે હો ગીત માં❤❤❤ સુ અવાજ સે બેય કલાકાર નો
@divyeshganasva7506
@divyeshganasva7506 2 месяца назад
Supar ❤❤❤
@shivramthakor8386
@shivramthakor8386 3 месяца назад
Vah Kaushik bhai ❤❤
@dilipraja755
@dilipraja755 3 месяца назад
વાવા કીબોર્ડ માસ્ટર તમારું સંગીત દિલને ટચ કર્યું 😮😮
@bhojrajgamara1551
@bhojrajgamara1551 3 месяца назад
Nice bhai
@sanjayvaghela8457
@sanjayvaghela8457 Месяц назад
😢હા,ધાયલ,હા,❤️‍🩹
@bharatmevada9980
@bharatmevada9980 Месяц назад
Tejalben no avaj damayantiben bardai jevo se bhai
@ravikumarvadher2925
@ravikumarvadher2925 22 дня назад
હા ઘાયલ
@aniltalpada9599
@aniltalpada9599 2 месяца назад
Bhai Tamara bov j cute song che👌
@m.b.officialchannelmansa690
@m.b.officialchannelmansa690 3 месяца назад
Very nice All teem work ❤❤
@StudioSaraswati
@StudioSaraswati 3 месяца назад
Thank U So Much
@kanupatelpatel9847
@kanupatelpatel9847 14 дней назад
Jignesh kaviraaj na jevo avaj lage che bhai ❤
@MaheshBharwad-g1u
@MaheshBharwad-g1u 3 месяца назад
હા કૌશી ભરવાડ હા❤❤
@karsanbharwad8421
@karsanbharwad8421 3 месяца назад
Kya baat 🎉🎉🎉
@DwarkadhishAudio
@DwarkadhishAudio 3 месяца назад
🔥🔥