Boss 1000 jaat na garba sambhlya! Pan avaa jordaaar kyarey nai yaaar! Superb song selection and voice ane raag of Osman Mir and Bhoomi Trivedi! Amazing! 😍
Supper supper garba Gujaratii plus ekdam Sanskriti fill karave evaa composition Ane haa aama chaarani chhapakharu je starting ma speed ma gayu chhe e singer Kon chhe wants to know him Bcoz heart break join Kari didhaaaa😀😀😀😀
I want to thank from bottam of my heart to every1 who have their efforts in creating this miracle, i listen to this all 12 months, atleast twice in a week, મને મંગલ દીવડા ની મંગલ જ્યોતે ગરબો એટલો ગમે છે, કે મને એના એક અંતરા થી ક્યારેય સંતોષ નથી થયો, એટલે મૈ એનો એક અંતરો બનાવા ની કોશિશ કરી છે, રાગ પ્રમાણે, જે અહીંયાં લખું છુ, કદાચ તમને બધા ને ગમશે, 2nd અંતરો - હે અંબા જગદંબા શક્તિ, તારા વિના ઉદ્ધાર નથી, ચારે જુગ માં ચૌદે બ્રહ્માંડે, માડી તારો ગરબો ઘુમતો જાય, માડી તારો ગરબો ઘુમતો જાય........ My Love to all ramzat associated people. Plz dont stop, keep it up.