Тёмный

Rang Bhini Radha || Folk Song Feat Prashant Gandhi || Dan Algari || Bhaktipath TV 

Bhaktipath Tv
Подписаться 25 тыс.
Просмотров 654
50% 1

Feel the fregrence of Gujarati Folk with Prashant Gandhi. This Year make your steps with Rang Bhini Radha.
Music Credits:
Singer: Prashant Gandhi
Music: Harsh Damania (Golden Clef Production)
Lyrics: Daan Algari
DOP: Price Jha
Follow us on: / prashantgandhi29
Lyrics:
જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજ,
ધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે,
સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજ,
હૈયે ઉમંગ સૌના આજે,
માધવની વાંહળીના, સાંભળીને સુર જીણા,
રાધા ખીજાઇને થઇ છે નારાજ..!!
રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા... (૨)
મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા... (૨)
ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી,
મથુરાની ગલીયુમા ગ્યો દલડા તોડી,
સુની આ ગલીયુમા ખાલીપો ખટકે,
મોરલીના સુર સુણવા મન જો ને ભટકે,
ગોપીયુના કાન હવે, નંદજીના લાલ તને,
માતા જશોદા કરે છે પોકાર..!!
અલગારી દાન કાન ગોકુળીયું ત્યાગી... (૨)
પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા.. (૨)
Prashant Gandhi
Sadvidya TV
BhaktiPath TV
Folk Song
Daan Algari
Gujarati folk song
#trending #viralvideos #music #gujaratimusic #folksong #garba #navratrispecial #navratri2024 #trendingsong #Makeashort #trendingnow #gujarat #ahmedabad #surat #rajkot #daman #fypyoutube #viralreels

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 16   
@vilasmachhi7245
@vilasmachhi7245 8 часов назад
Super singing bhai
@sohil8701
@sohil8701 2 дня назад
VERY PROUD OF YOU PRASHANT......
@ankitparmar4174
@ankitparmar4174 3 дня назад
❤❤❤❤❤❤
@knowledgepur1545
@knowledgepur1545 3 дня назад
❤❤❤
@pratiksurti-ji9nj
@pratiksurti-ji9nj 3 дня назад
😍😍
@mrunalitandel8581
@mrunalitandel8581 3 дня назад
Nice 🥰🥰
@tusharchaudhari7809
@tusharchaudhari7809 3 дня назад
Nice ❤❤
@sadhanakaspate7474
@sadhanakaspate7474 3 дня назад
Amazing 👌👌
@divyeshrathod9926
@divyeshrathod9926 3 дня назад
Superb brother ❤
@AvinashVagh
@AvinashVagh 3 дня назад
Jordar ❤🤌
@priyaverma4573
@priyaverma4573 3 дня назад
Hayeee this song in ur voice 🤩🤩❤️❤️🔥🔥
@AvinashVagh
@AvinashVagh 3 дня назад
Voice ❤️👌
@prinxlxl
@prinxlxl 3 дня назад
Amazing Voice✨
@adarshmishra1441
@adarshmishra1441 2 дня назад
🪩🕺🏻
@jainamgangar6141
@jainamgangar6141 3 дня назад
❤❤
@himal_music
@himal_music 3 дня назад
♥️♥️♥️
Далее
Soor
23:36
Просмотров 50 тыс.
This mother's baby is too unreliable.
00:13
Просмотров 13 млн
Vaage Vaage 2 by Aghori Muzik | Khamma 2
5:35
Просмотров 714 тыс.
Soor
1:38:00
Просмотров 30 тыс.