Тёмный

RANG MORLA - ADITYA GADHVI | PRIYA SARAIYA | PARTH BHARAT THAKKAR | VAARSO-SEASON1 

Priya Saraiya
Подписаться 87 тыс.
Просмотров 3,4 млн
50% 1

લોક સાહિત્યનું શિરમોર સમું ગીત એટલે પદ્મશ્રી કવિ કાગ બાપુએ લખેલું રંગ મોરલા. વર્ષા ઋતુમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો આવનારા અનરાધાર વરસાદનાં એંધાણ આપી રહ્યા હોય, યુવાન સ્ત્રીનાં વલોવાતા મનની વાત રંગ મોરલામાં થાય છે. પ્રિયતમ પરદેશ જશે તો ઘણાં લાંબા સમય સુધી તેનો સહવાસ અશક્ય બનવાનો છે. આવા સમયે પ્રેમિકા તેના પિયુને રિઝવવાનો પ્રયત્ન કરે છે કે બે ઘડી તો મારી સાથે રોકાઈ જાઓ, મારી સાથે સમય વિતાવો.
આભ, વાદળ, વીજળી, વન, ડુંગર, નદી બધું જ ઋુતુમય થયેલ છે તો આપણે કેમ નઈ નો ભાવ આ સુંદર ગીતમાં ઝીલાયો છે.
Rang Morla is a beautiful Gujarati folk song written by Padma Shri Kaag Baapu. This song has a backdrop of monsoon, and the pitch dark clouds are indicative of heavy rains. A young lady is longing for the company of her beloved while it will be difficult for them to unite as she may not be able to see him for a while if he travels for work. She’s trying to convince him to be with her and spend time with her.
The skies, clouds, thunderstorm, forest, mountains, rivers everything is in sync with the season and so does the young lady desires to. This tender emotion is metaphorically described in Rang Morla.
Original Creation by Padmashree Kavi Kaag
Additional composition & arrangements - Parth Bharat Thakkar
Additional Lyrics - Priya Saraiya
Vocals - Aditya Gadhvi & Priya Saraiya
Violin - Jitendra Javda
Guitars - Indrajeet chetia
Recorded at - Studio 504 , Neo studios ,Island City Studios
Recorded by - Pranjal, Sameer
Mixed & Mastered by - Eric Pillai at Future Sound Of Bombay
Film & Production: 32 Farvari Production
Director & DOP: Bhaveshkummar
DOP Team: Bhagyashri V Thakur, Chintan Patel, Bhavin Patel
Editor & DI : Bhagyashri V Thakur
Set Design & Art Direction: Rupali Thaakur
Location Partner: November Canvas
Wardrobe:
Priya Saraiya: Jiviva
Aditya Gadhvi: Vastra Designer
Musicians: Addys
Jewellery: Finekin Jewells
Stylist: Style By Aniq & Intern Harshavi
Makeup & Hair: Ambi Chiniwala & Team
Gaffer: Chaman Makwana
Light Team: Aarti Lights & Team
Artist Manager: Yash Mehta, Rashmi Murjani
BTS: Dhruvin Tank
Dancer: Mruga Shroff
Special Thanks - Ojas Rawal and Neeraj Mcwan
#vaarso #rangmorla #priyasaraiya #adityagadhvi #gujarati #maysixty

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 644   
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial Год назад
તમારા પ્રેમ માટે દિલથી ખૂબ ખૂબ આભાર 🙏❤️ જો હૈયું હરખે તો ભરપૂર comments આપજો ❤
@Hindi_kahaniya_383
@Hindi_kahaniya_383 Год назад
ગમે તેટલી વાર સામંભળીએ તો પણ હૈયુ ભરાઈ તેમ નથી
@Hindi_kahaniya_383
@Hindi_kahaniya_383 Год назад
આ ગીત સાંભળ્યા પછી હૈયું હરખ થી ફાટી રહ્યું છે.
@Hindi_kahaniya_383
@Hindi_kahaniya_383 Год назад
આ ગીત માં ફક્ત એક જ તકલીફ છે ગીત વારે વારે પુરુ થઈ જાય છે. 😅😊
@Pranav_Yog_center
@Pranav_Yog_center Год назад
✨ખુબ સુંદર🌼
@aayushkotecha1677
@aayushkotecha1677 Год назад
Where we can find lyrics of this song, even its not available when I search on google please upload as soon as possible.
@neergadhavi9068
@neergadhavi9068 5 месяцев назад
વાહ...પ્રિયાબેન... બઉ સરસ... હો... ને ગઢવીના તો શું વખાણ જ કરું... બંને નો મધુર અવાજ ને... એવા... જોરદાર શબ્દો સાથે... અદભુત સંગીત...!! કંઈ જ ના ઘટે... પ્રિયા બેન...!! વાહ ગઢવી વાહ ગઢવી... શું પેલા ને છેલ્લે દુહો ગાયો.. મજા આવી ગઈ...હો..! આ ગીત વારેઘડી સાંભળવાનું મન થાય છે....!
@vaghelakrishnarajsinh6191
@vaghelakrishnarajsinh6191 Год назад
આજના પશ્ર્ચિમી સંગીત ના ઘોંઘાટ વચ્ચે ગુજરાતી સંગીતને ઊજળુ કરતુ નામ એટલે આદિત્ય ગઢવી🚩 ખમ્મા કવીરાજ 🙌🙌
@jjo512
@jjo512 Год назад
આજે આ ગીત સાંભળ્યું બહુજ ગમ્યું ,અદભૂત ખૂબ સરસ શબ્દો સાથે રજૂ થયેલ સ્પેશ્યલી કવિરાજ ના અવાજ ના દુહા આહાહા...❤️ કાલે , એક મહીના પછી, એક વરસ પછી પણ કોઈક જ્યારે મારી કોમેન્ટ લાઈક કરશે ત્યારે આ ગીત સાંભળવાનું યાદ અપાવશે.
@jwalantpandor96
@jwalantpandor96 Год назад
1:31 And that pickup lines starts.. I literally feels goosebumps 😵😵 Aditya Gadhvi 🙌🔥 Also great wokr by Priya Saraiya Ma'am. Tmara jva kalakaro e gujrati sanskruti bachavi rakhi che. Khub Dhanya che 🙏🙏
@sandiprathod9338
@sandiprathod9338 Год назад
Yessssss🛐🛐🛐
@gauravthate2486
@gauravthate2486 5 месяцев назад
Yess right ❤
@sbdutt7986
@sbdutt7986 Год назад
હરે કૃષ્ણ 🙏✨💫 દુલા ભાયા કાગ અને એમાં પાસા આદિત્ય ભાઇ ગઢવી ! દૂધ માં સાકળ ભલે હો ભાઇ✨💫👌 સાચું ને ભાઈઓ 💝
@shraddharakhasiya2031
@shraddharakhasiya2031 Год назад
બે વર્ષ પહેલા માત્ર હાર્મોનિયમ પર લાઇવ સાંભળેલુ ત્યારે ખૂબ જ મીઠુ લાગેલુ અને આજે પણ એટલું જ ગમ્યું❤Thank you for making this so beautifully and keep making this kind of music🙌
@hardikgondaliya852
@hardikgondaliya852 Год назад
Folk songs never die, if we have artists like you guys. This one is sensational. ❤
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah Год назад
ગળહળીય સજદળ આભ વળકળ મદ પ્રબળા મલકતી.. દિપતી ખળખળ હસી નવોઢા શ્યામ ઘુંઘટ છુપતી...અબળા અકેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી...અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી.. અર્થ: વળાંક લેતી વીજળી જેમ મદથી મલકતી હોય ,જેમ નવોઢા ઘુંઘટમાથી હસતી હોય એમ કાળા વાદળ વચ્ચે ચમકીને છુપાઈ જતી, આભામંડળમા પોતાનું આગવું સામ્રાજ્ય સ્થાપી, કિલ્લોલ કરતી,જેવી રીતે કોઈ વેલી વાયુના ઝપાટાથી વળુભતી હોય એ રીતે વીજળી ચમકતી હતી. વાહ ❤️
@jayeshchavda4914
@jayeshchavda4914 Год назад
Plz share full lyrics
@secorporation4592
@secorporation4592 Год назад
Wahhh...Gajab...Gajab...Gajab
@tanvianandpara4681
@tanvianandpara4681 9 месяцев назад
Thank you for sharing this! Can you also share the last piece too?
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah 9 месяцев назад
@@tanvianandpara4681 please say clearly... I didn't get your msg.
@MayurJadavAnti_Sociodiot
@MayurJadavAnti_Sociodiot 4 месяца назад
E em kahe chhe k aa song ma last ma je 'aavi ashadhi bij' duha nu pn aa rite j explanation aapo. ​@@Dr.vigna_a_shah
@bijendra6398
@bijendra6398 Год назад
અદ્ભુત અદ્ભુત અદ્ભુત કવિરાજ જેટલું કહીએ એટલું ઓછું 🥳 ❤️ જ્યારે કવિરાજ નો અવાજ ચાલુ થયો ને બાપો બાપો રીતસર નાં રૂંવાડા ઊભા થઈ ગયા 💞 સાથે પ્રિયા મેમ નો અવાજ કંઈ જ નો ઘટે આ ગીત પર બે ઘડીક નહિ પણ આઠેય પોર આનંદમાં આવી ને નાચવાનું મન થઇ ગયું ❤️🙌🏻 લોક સંસ્કૃતિના ભૂસાઈ ગયેલા લોકગીતો નું "વારસા" થકી આખું પ્લેલિસ્ટ બની ને સાંભળવા મળે એ જ પ્રાર્થના 🙌🏻
@HARE_KRISHNA062
@HARE_KRISHNA062 Год назад
Very Nice🎉🎉🎉🎉🎉🎉
@devidthummar2051
@devidthummar2051 5 месяцев назад
P
@pratikxrathod
@pratikxrathod 2 месяца назад
True❤
@bornforgaming154
@bornforgaming154 2 месяца назад
👍👍🫡
@umangkhemasara7500
@umangkhemasara7500 Год назад
Amazing duo 👌 1:31 heart of the song ♥️
@rajeshdimand
@rajeshdimand 2 месяца назад
Dont know the meaning but getting tears from eyes.. beauty of voices and music!! God bless all ❤
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 2 месяца назад
@@rajeshdimand 🙏
@Karthik_Bharadwaj_AR
@Karthik_Bharadwaj_AR Год назад
Though I don't understand Gujarati, I enjoy all the songs of Aditya What a voice.. Love from Karnataka ❤️
@mj.creation1
@mj.creation1 Год назад
Love from... Gir 🦁 (Gujarat)
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni Год назад
Love from karnavati Gujarat Jay rajmata minala Devi Jay rajmata nayika devi
@poojachavan6944
@poojachavan6944 Год назад
I understand a little bit of this song. His voice 🔥 enjoying this song - Love from Maharashtra ❤
@harshi4157
@harshi4157 Год назад
​@@poojachavan6944 can you explain whatever you understand??
@unknownperson9247
@unknownperson9247 7 месяцев назад
​@@harshi4157read description
@Rajdipsinhchauhanrakhejstate
વાહ ગઢવી.. બસ હવે મોરલા તમારી સાથે રમવા ઉત્સાહ થી આવી રહ્યા છે રંગમંચ પર....🙏😊 🦚🦚🦚
@cricketstarrajkotian6459
@cricketstarrajkotian6459 Год назад
Jane khotina chauhan
@Rajdipsinhchauhanrakhejstate
@@cricketstarrajkotian6459 tare Kai vandho che
@heenathakkar6201
@heenathakkar6201 Год назад
Nothing better than listening to the songs of your mother tongue 🤍
@ShitalRathod-ff3wg
@ShitalRathod-ff3wg Год назад
અદ્ભુત છે આ ગુજરાત ની ભાષા અને એની કવિ દ્વારા આપેલી રચના
@abhi.hchavda4468
@abhi.hchavda4468 Год назад
આદિત્ય ભાઈ ગઢવી હોય એટલે કાય ઘટે જ નય. વાહ કવિ રાજ વાહ 👏👏👏💖💖💖
@vipulkangad3758
@vipulkangad3758 Год назад
Dhany che aa gujarat ni dharti k jene tamara jeva kanth maliya 😍
@vishalladani8972
@vishalladani8972 Год назад
કૃપા કરી પૂરું કાવ્ય બનાવો...બધાને આનન્દ આવશે...આપણી સંસ્કૃતિ ના પ્રકૃતિ પ્રેમી આપડા કવિ 'કાગ' ના દર્શન થશે બધાને....
@vivanparmar89
@vivanparmar89 Год назад
અદભુત કવિરાજ ❤️❤️❤️
@bhundiyahemanshuhemanshu530
I'm totally speechless... It's just beautiful...
@innominate172
@innominate172 Год назад
Both of their voices compliment eachother so well.. Classic ✨️❤️
@meetthakor28
@meetthakor28 8 месяцев назад
This is just my comforting song for me. I don't have words how much this song helps me. Thank you mam for singing this song.
@suchitshah4917
@suchitshah4917 Год назад
અદભુત. પ્રિયાજી ના અવાજમાં આ ગીત અલગ જ અનુભવ કરાવે છે.
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial Год назад
@rajeshbhan1929
@rajeshbhan1929 Год назад
🙏💐 p.sri Kavi dulabaya kagbapu ne vandan 🇮🇳 and congratulations to all tim brilliant voice 🙏
@tejaspatel254
@tejaspatel254 Год назад
અદ્ભુત આપણી વિરાસત જાળવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય ગરવી ગુજરાત 🙏
@nidhipandya6964
@nidhipandya6964 Год назад
Congratulations 🎊 and please give us such kind of music so that we can enjoy our folk music once again congratulations and waiting for next one 😍
@piyushkhariwal7324
@piyushkhariwal7324 Месяц назад
I am just listening to this song back to back . This takes a different feeling in disturbed life . Please suggest such songs if possible.
@kishandevganiya3993
@kishandevganiya3993 Год назад
ખૂબ જ અદભુત શબ્દો છે. મન માં બોવ સરસ શાંતિ ની અનુભૂતિ થઈ.
@abhikacha1700
@abhikacha1700 Год назад
Full moj kaviraj...😍😍🎤💎💎
@parmarnareshbhai2185
@parmarnareshbhai2185 Год назад
Me to tamne pehli vaar sabhlya Aatlo "મીઠો મધુર અવાજ છે આપનો" Really, Such a nice voice 💖
@cricketstarrajkotian6459
@cricketstarrajkotian6459 Год назад
Teri ladki me, e aamne gayelu chhe
@chiragl912
@chiragl912 Год назад
Beautiful please bring more music album like this ❤️❤️❤️❤️ loved it Khub Saras Naam apyu chhe 'વારસો'💙
@jagadjanki0811
@jagadjanki0811 Год назад
So beautiful lines and very melodious voice of both of you enjoying very much our Gujarati culture ❤️😍 blessed to have you people for this beautiful folk songs 💖🤗🤗
@pranav_755
@pranav_755 2 месяца назад
Uff...gajab avaj very unique..first time hear this song in your voice... @Priya Saraiya...
@SushantDoshi
@SushantDoshi Год назад
તમને આ વાત જાણી ને આશ્ચર્ય થશે કે આ ગીત મારા એક રાજસ્થાની મિત્ર પાસે થી સાંભળ્યું, અને ત્યારે સાઈરામ ભાઈ દવે ની એક વાત યાદ આવી કે "ગુજરાતી સાહિત્ય ને ભાષાંતર કરનારા કે પ્રસિદ્ધ કરનારા નથી મળ્યા, નહિ તો કેટલાય હેરી પોટર મારા મેઘાણી ને કાગબાપુ પાસે પાણી ભરે "... આપ બંને નો ખૂબ ખૂબ આભાર કે આ ગીત દ્વારા કાગબપુ ની એક રચના સુધી પોહચવાનો મોકો મળ્યો... #જય_જય_ગરવી_ગુજરાત...
@pratikjani8258
@pratikjani8258 Год назад
Just made my day!! Two super talented, most beautiful souls singing together ❤️❤️ Proud of you two!!
@VipulDRathod
@VipulDRathod Год назад
બોવ ફર્ક છે બે વચ્ચે. નાચી લે રંગ મોરલા. અને નાચી લે *ને* રંગ મોરલા. I liked the second one. Superb creation. ❤❤❤
@srikrsnadas4752
@srikrsnadas4752 4 месяца назад
મને પણ આદિત્ય ગઢવી નો અવાજ ગમ્યો ભાઈ ❤
@rahul_bharwad4612
@rahul_bharwad4612 Год назад
One of the best recreation 💗 parth bharat thakkar dil jiti lidhu tame to😍
@radhey_krishna_life
@radhey_krishna_life Год назад
Tmara bdha song bov j mst hoy Chee hju vdhare bija bnavo
@koradiyakinjan
@koradiyakinjan Год назад
Jordaaaaarrrrrr kaviRAJ.....
@dilippatadia6782
@dilippatadia6782 Год назад
@priya saraiya tamaro faalo agatayo che ne rehche grel lakhvama ane gaavama.... Abhinandan adbhut samanvay
@rajeshpatadia1664
@rajeshpatadia1664 10 месяцев назад
Priya saraiya you are doing fabulous job. આવા અઢળક ગીતો છે આપણી ભાષા માં જેને તમારા જેવા લોકો જીવંત રાખે છે.
@neergadhavi9068
@neergadhavi9068 5 месяцев назад
પ્રિયાબેન એક વખત ગઢવી ને પૂછજો ને એમણે એવુ કેમ કીધેલું કે.. તેઓ સોલમેટ જેવું કંઈ હોય એવુ નથી માનતા...!?! શા માટે ?? એમ ..
@RajeshD-wd2gf
@RajeshD-wd2gf 2 месяца назад
Mauj mauj Aditya bhai gadhvi Jay Jay garvi Gujarat👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤
@shivangpatel102
@shivangpatel102 Год назад
Aag laga dii aag laga dii🔥🔥👏👏 અદ્ભત ગજબ લાજવાબ આપણી ગુજરાતી સંસ્કૃતી વારસો જાળવવા બદલ ખૂબ આભાર✨🙏
@Pranav_Yog_center
@Pranav_Yog_center Год назад
💝વાહ☝🎼
@aakashparikh7508
@aakashparikh7508 Год назад
ગુજરાતી ભાષા સાથે પ્રેમ તો હતોજ પણ ભાષા સાથે રોમાંસ અને રોમાંચ આદિત્ય ભાઈએ કરાવડાવ્યો❤❤🎉🎉
@sandipprajapati1616
@sandipprajapati1616 Год назад
🔥🔥🔥 no words to describe how good it is 🔥🔥🔥
@cricketstarrajkotian6459
@cricketstarrajkotian6459 Год назад
To su comment kare chodu word na hoy to
@morimukesh6735
@morimukesh6735 Год назад
Waah waah waah....no words...😍❣️
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah Год назад
Amazing choreography ❤️❤️ and amazing singers.. ❤️❤️❤️
@vinodbhail.7577
@vinodbhail.7577 Год назад
કવિરાજ નો આવાજ સાંભળતાની સાથે જ આપોઆપ રૂવાડા ઉભા થઇ જાય છે, વાહ વાહ મારુ ગરવી ગુજરાત 🙏 😊😊 ધન્ય છે આ ધરા. જય માતાજી
@hinakanji2653
@hinakanji2653 7 месяцев назад
QpI I qqp
@37joshijay53
@37joshijay53 Год назад
Adbhut adbhut ❤️❤️❤️
@DMakwana2911
@DMakwana2911 Год назад
Mauj karavi didhi baapu🙏🏻🙏🏻
@jagdishsinhchudasama3853
@jagdishsinhchudasama3853 Год назад
હા બાપ... તમારા સૂરો થી મોર બની મનડું થનગનાટ કરવાં લાગે છે... વાહ ચારણ વાહ ધન્ય છે બાપ તને... 🙏🙏🙏🙏
@AryanTalks1
@AryanTalks1 Год назад
અદ્વિતીય ❤️ લાજવાબ❤️
@Man19-98
@Man19-98 Месяц назад
Aditya u r god yar ur voice wow outstanding 🎉🎉🎉 liked
@drupadkanakia
@drupadkanakia Год назад
Aditya gadhvi is among the best singers in india period .
@Svaaha
@Svaaha 6 дней назад
આપડે છેલ્લી પેઠી હોઇશુ જે ગુજરાતી ગીત ગમે છે ❤😢 નહિ તો આજ ની નવી પેઠી ઇંગલિશ ગીત વધારે ગમે છે 😢
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial 5 дней назад
@@Svaaha not true! Aaj ni navi peedhi ne gujarati geeto fakt gamta j nathi…. E loko ne gujarati geeto sahu thi vhala chhe. ❤️
@Svaaha
@Svaaha 5 дней назад
@@priyasaraiyaofficial ok😄
@nidhiratan2375
@nidhiratan2375 3 месяца назад
Incredible 😊😊😊 just mesmerising
@Great1350
@Great1350 Год назад
Hu tamro bau moto fan chhu and mara Gujarati singer ma tame no 1 chho pan aa geet Bhavesh Ahir saheb na Voice ma kaik alag chhe kehvay chhe ne 1st jenu sambhdyu hoy tej best thai jay
@Binodrealone
@Binodrealone Год назад
Additional lyrics are beautiful 😍 Priya mam, aditya bhai & parth bhai done fabulous job.
@priyasaraiyaofficial
@priyasaraiyaofficial Год назад
✌❤
@gohilkusum420
@gohilkusum420 Год назад
​@@priyasaraiyaofficial nice voice
@vaibhavjadav8447
@vaibhavjadav8447 Год назад
Masterpiece 😇
@krishapatel2071
@krishapatel2071 Месяц назад
Your voice is amazing Soothing songs hoy che🥰
@divyeshmaheta1264
@divyeshmaheta1264 3 месяца назад
કવિરાજ 🙌
@shivangpatel102
@shivangpatel102 Год назад
Goosebumps jordaar thanks for this masterpiece song dhoom machavse✨🔥
@neharaninga5304
@neharaninga5304 Год назад
ખૂબ જ સરસ 👏👍આવા જ સુંદર મજાના ગીતો ગાઈ ને અમને બધાને મજા કરાવજો 🙏 જય શ્રી કૃષ્ણ🙏
@naineshpatel9779
@naineshpatel9779 Год назад
It made me cry in first 60 seconds ❤ Too much overwhelming waves of feelings.
@gunjanjadav3105
@gunjanjadav3105 Год назад
It's just "WoW"🥰😍💖💖
@prayag_04
@prayag_04 Год назад
Just 💙
@jidiyadharmesh7780
@jidiyadharmesh7780 Год назад
દુલા ભાયા કાગ અને એમાં પાસા આદિત્ય ભાઇ ગઢવી ! દૂધ માં સાકર ભળે હો ભાઇ🥰🥰🥰
@vivekbhesaniya3918
@vivekbhesaniya3918 Год назад
I feel the saurastra in each words Ahaaa.... khub saras gayu che git
@bajaniyachetan6785
@bajaniyachetan6785 Год назад
પ્રિયા બેન તમે આપણો સંગીત નો વારસો જાળવી રાખવા આ એક અદભૂત કાર્ય કર્યુ છે એક તો કાગ બાપુ ની રચના એમાંય આપણા લોકલાડીલા કવિરાજ આદિત્ય ગઢવી નો અવાજ એમાંય તમારા કંઠ અને તમારી additional lyrics એમાંય parth Bhai ની composition અને arrangements ની અનોખી આવડત આહા.... જાજુ તો શુ કેહવુ પણ તમે લોકસાહિત્ય ના આ શિરમોર સમાન ગીત ને અમર કરી દીધું હો... લાખ લાખ વંદન એ દરેક વ્યક્તિ ને જેને આ વારસો જાળવવા પોતાનુ કંઇક ને કંઇક યોગદાન આપ્યું છે 🙇
@monagadhavi
@monagadhavi Год назад
Awesome ❤️🙏🏼
@vitthusamani696
@vitthusamani696 Год назад
આદિતય ગઢવી ના મુખેથી ....અદભુત ...જ
@shortworld111
@shortworld111 11 месяцев назад
I don't understand the language but I love this song so much.
@tushar4753
@tushar4753 Год назад
🔥🔥🔥
@rajankhojiji4813
@rajankhojiji4813 Год назад
Ha moj ha Aditya bhai
@parthmakwana1672
@parthmakwana1672 Год назад
🔥❤️
@mitaldhuda8513
@mitaldhuda8513 Год назад
ઓહોહો.. આટલું કર્ણપ્રિય ગીત ઘણા સમય પછી સાંભળ્યું... બેઉ નો અવાજ એકદમ સાંભળ્યા જ કરીયે એવો.. ખુબ સરસ!
@kartikjoshi099
@kartikjoshi099 Год назад
Wahhh..😍😍 Superb..It's amazing..👏🏻
@notyourboy5490
@notyourboy5490 Год назад
Mind blowing ❤
@Pranav_Yog_center
@Pranav_Yog_center Год назад
પ્રાદેશીકતા સંસ્કૃતી અને હળવા મને હળવાશ અનુભવાય હળવા થવાય એવું ગુજરાતી ભાષા સાહિત્ય અને ભારતીય સંગીત🎼✨🌼 ખુબ સુંદર🌼 નર્મદ ને સાંજે યાદ કર્યા ને અત્યારે એ પુરવાર જોયુ *`સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે*
@mitalpankhaniya4598
@mitalpankhaniya4598 12 минут назад
Makhamali voice chhe Priya ji no.. good 👍
@sindhiyavishnu
@sindhiyavishnu Год назад
😍❤️
@Hirenmunjapara
@Hirenmunjapara 11 месяцев назад
શું અવાજ છે મન કરે વારમ વાર સાંળ્યા કરીયે 🎉🎉🎉
@SUBHAAAPAOFFICIAL
@SUBHAAAPAOFFICIAL Год назад
Jiyo jiyo khmaaa khmmaa vala
@RAJESHPATEL-hp7js
@RAJESHPATEL-hp7js Год назад
❤so nice I am speechless.
@education4u858
@education4u858 Год назад
Power of gujrat and gujrati
@indianindian9708
@indianindian9708 Год назад
ગૂજરાતી ગીતો કવીતાઓને પૂનઁજીવીત કરવામા આદીત્ય ગઢવીનો યોગદાન હમેશા યાદ રહેશે
@prajapatiketan8993
@prajapatiketan8993 Год назад
Great wahh wahh
@hiralsoni8856
@hiralsoni8856 2 месяца назад
Gadhvi must be the brand...❤❤
@vibeyviks
@vibeyviks Год назад
Wahh , superb 💖🌟
@sagar_music_07
@sagar_music_07 Год назад
Pehla to kaviraj no avaj, pachhi parth bhai nu back-voice ma piano na bharpur chords ane tena pachhi priya ji na additional lyrics ane eno avaj.... andar thi saru feel karavtu ek geet. lots of love ❤️
@Vaishnav-ng2lq
@Vaishnav-ng2lq Год назад
I don't understand Gujrati.......but this song ❤
@kamalmusic2671
@kamalmusic2671 Год назад
Kai bolva jevu j nathi rakhyu only feel 💜
@zahirsaiyad5599
@zahirsaiyad5599 Месяц назад
Amazing Gujarati Lok Geet
@dabhishreya
@dabhishreya Год назад
કવિરાજએ કરેલ બધી ગેરંટી વાળી વાત 100% સાચી હો 😀🎉😍
@rashidmemon1039
@rashidmemon1039 2 месяца назад
Good job Priya mam..good job. Gadhvi sir..
@khimadesai7672
@khimadesai7672 Год назад
વાહ સરસ.......
@bhavnapathak7747
@bhavnapathak7747 Год назад
"અદ્ભૂત"👍
@meeraagravat8824
@meeraagravat8824 Год назад
ગુજરાતી ગીતોમાં આપ નવીનતા લાવ્યા ખૂબ ખૂબ સુંદર કવિરાજ 🙏🙏🙏