આ છે આપડું દેશી ભાણું.....અત્યાર ની પેઢી જો આવું ફ્રેશ ખાવાનું ખાય ને તો શરીર માં કોઈ જાતનો રોગ જ ના આવી શકે....great work boys... proud to be Gujarati 😇👍👍
વાહ જુવાનીયા મોજ તમે વિલેજ રસોઈ વાળા મારા યુવાન મિત્રો કરો છો રીગણા નો ઓળો બાજરા ના રોટલા ઉપર માખણ ઘર છાશ આવી મોજ તો ફાઈવ સ્ટાર હોટેલમાં પણ નથી નમસ્કાર