Тёмный
No video :(

Rupalની પલ્લીમાં અભિષેક કરાતું ઘી એક પ્રોજેક્ટ બચાવી શકે છે। રૂપાલ ગામના લોકો સાંભળશે? 

JAMAWAT
Подписаться 764 тыс.
Просмотров 86 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 478   
@joy6489
@joy6489 2 месяца назад
ખૂબજ સારો વિચાર છે, ભણેલ ગણેલ મગજમાંથી સરેલો એક શુદ્ધ વિચાર......વડીલ ને વંદન 🙏🙏
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli 2 месяца назад
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
@vedanshijadeja7800
@vedanshijadeja7800 Месяц назад
ખૂબ સરસ વિચાર છે
@ashvinpatel.shavdrra.5520
@ashvinpatel.shavdrra.5520 2 месяца назад
બહુજ સુંદર વિચાર છે ટ્રસ્ટ આ બાબત મા જરૂર થી વિચારે રૂપાલ ગામ આ અંગે વિશાળ હૃદય રાખી વિચારએ .
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli 2 месяца назад
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
@chiragparmar7988
@chiragparmar7988 2 месяца назад
આ કાકા ગુજરાત માં Renaissance લાવવા ખુબ પ્રયત્ન કરી રહ્યા છે . વંદન છે તમને અને દેવાંશી બેન ને 🙏
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli 2 месяца назад
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
@prabhagohel1995
@prabhagohel1995 Месяц назад
સરસ વિચાર છે માઈ ભકત .
@Drjeet84
@Drjeet84 2 месяца назад
ખૂબ જ સુંદર સુધારાવાદી વિચાર છે... તમો પ્રયત્નો કરતા રહેશો, સફળતા જરૂર મળશે.. કેમ કે, કંઈક સમાજ સુધારો કરવો હોય તો અવરોધો આવે જ..
@gordhanchauhan9042
@gordhanchauhan9042 2 месяца назад
સર na કામ ને 100 💯 સલામ બહુજ સુંદર વિચાર છે સર આવું થાય તો સારી વાત આનાથી બીજી કોઈ ના હોય કોઈ
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli 2 месяца назад
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
@user-nz8rf8ht1c
@user-nz8rf8ht1c 2 месяца назад
કાકા બહુ ન્યુઝ માં ફર્યા છે મેં એમને નવજીવન ન્યૂઝમા પણ જોયાં છે ખરેખર માં વરદાયિની કરે ને રુપાલ ગામનાં લોકો વિચાર કરે કાકા નાં આ ઉદ્દેશ્ય સાર્થક થાય કાકા નો ખૂબજ સુંદર અને સરસ વિચાર છે આવાં ક્રાંતિકારી લોકો ની જરૂર છે દેશમાં ... જય હિન્દ જય ભારત
@yogeshdaxini4599
@yogeshdaxini4599 2 месяца назад
ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. વડીલ ના વિચાર ને વંદન.
@chaudharirajmit2324
@chaudharirajmit2324 2 месяца назад
બીજા ઘણા ધર્મોમાં પણ ચાલે છે તો આ કાકાને અને બેન જાય તો ખુબ આનંદ થશે
@jbrphilosophy
@jbrphilosophy Месяц назад
Kale koi aapda dharm na adharm ane atyachar ne ahinsha karse to tame aevu kesho ke pela bija dharm ma roko pachi aapda dharma rokjo Aapda dharmnu aapde jovanu hoi aema je sudhar karvano hoi ae aapde karvano hoi bijana dharm ma je avgun ke rivaj kharab hase tena thi temne j nukshan thase
@joy6489
@joy6489 2 месяца назад
પણ લાગે છે કે જૂના જમાના ની ખોટી ખોટી પરંપરા ને અનુસરવા વાળા અભણ કદાચ આ વાત accept nahi kri shake.....😢
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli 2 месяца назад
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ fb.watch/s9ABJ-iUpT/ ગુજરાતનું એક રૂપાલ ગામમાં જ્યાં 50 કરોડ રૂપિયાનું સોના જેવું શુદ્ધ "ઘી" નો કાદવ કિચ્ચડ કરવા માટે પલ્લી મહોત્સવ કરવામાં આવે છે.
@buntyboxer7299
@buntyboxer7299 2 месяца назад
દાદાને ઘણાં સનકી કહેશે. પણ દાદાનો વિચાર ઉચ્ચ છે. ગામ લોકોએ સમજવું જોઈએ.
@hirenprajapati1325
@hirenprajapati1325 2 месяца назад
આ વિચારો ને મારા નતમસ્તક દંડવત પ્રણામ વડીલ શ્રી ખૂબ સુંદર વિચારો સાથે નીકળ્યા છે દેવાંશી દીદી તનમન થી સપોર્ટ કરજો...... વિચારો ઉત્તમ છે......
@fojiboy.
@fojiboy. Месяц назад
દાદા તમારો પ્રયત્ન સુંદર છે પણ દાદા 12:35 ગરીબ ખોબે ખોબે ઘી ભરે તે મરી નથી જવાનો પણ બકરી ઈદ ના દિવસે લાખો પશુ ઓ ને તો મારી નાખવા માં આવે છે તેના માટે પહેલા પ્રોજેક્ટ બનાવો કે લાખો પશુ ઓ નો જીવ બચી જાય તો તમારા પર ભગવાન રાજી નહિ પણ પ્રસંગ થઈ ને દર્શન આપશે
@thesky3489
@thesky3489 Месяц назад
Bali prtha ne zatka padhhti pan band karavo
@rahulsinhzala9439
@rahulsinhzala9439 Месяц назад
ખાલી હિન્દૂ ત્યોહાર પર બોલાય છે
@purvangpatel9607
@purvangpatel9607 2 месяца назад
ખૂબ saras વિચાર. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો હું દાન આપવા તૈયાર છું.
@patelmayur8593
@patelmayur8593 2 месяца назад
પ્રોજેક્ટ માટે હું પણ દાન આપવા તૈયાર છું.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 месяца назад
ઉત્તમ વ્યક્તિ ઉત્તમ રિચાર 👍🏻🌹🙏🌹 ધન્યવાદ 🙏
@bharatrathod9504
@bharatrathod9504 2 месяца назад
ઉત્તમ આઈડીયા છે. લોકો આ સુંદર આઈડીયાને જરૂર સ્વિકાર છે. ગામના લોકો આ વાત સ્વીકારે તો ખરેખર માતાજી આનંદ પામે અને ગામને સમૃદ્ધિથી ભરી દે.
@Gujjurawatvlogs
@Gujjurawatvlogs 2 месяца назад
માં ભગવતી ખૂબ સરસ વિચાર આપ્યો છે. આ કાર્ય માં માતાજી તમને સફળતા અપાવશે.🙏
@pareshsoni7535
@pareshsoni7535 Месяц назад
🙏 જય માતાજી આ ભાઈ નો વિચાર ખૂબ જ સરસ છે..ગુજરાત સરકાર ને વિનંતી છે કે તેઓ આ ભાઈ ના પ્રોજેક્ટ ને સાકાર કરવા માટે રૂપાલ ગામ ના લોકો ને સમજાવે...
@Dineshpatel14675
@Dineshpatel14675 2 месяца назад
દાદાની વાત 100 % સાચી પણ મીડિયા વાળાને કહેવા માંગુ છું કે આવું તો ઘણી બધી બાબતે થાય છે ધર્મની વાતને લઈ તો એ પણ બતાવી તેની જગ્યાએ શું કરી શકાય એ પણ જણાવો.
@Herodha
@Herodha 2 месяца назад
Barkri eid jeva uttam divase pan aap ne Rupal na mataji ni palli par gyan thokvanu yaad avyu e mate vandan 🙏
@piyushbhati8956
@piyushbhati8956 2 месяца назад
Sachi vat chhe
@dushyantrathod6072
@dushyantrathod6072 Месяц назад
ખોટું એ ખોટું તું કરે કે હું..
@niku_antertainment_shorts
@niku_antertainment_shorts Месяц назад
I agree 💯👍🏻😢
@upeshpatel5443
@upeshpatel5443 2 месяца назад
રાધે શ્યામભાઈનો વિચાર ખૂબ સારો છે આ વિચારનો રૂપાલ ગામના લોકોએ અભ્યાસ કરી વિચાર અમલમાં મૂકવો જોઈએ
@kundansolanki6923
@kundansolanki6923 2 месяца назад
ધન્યવાદ ❤વડીલ કાકાને ખૂબ ધન્યવાદ.. ખુબ જ સરસ વિચાર છે..
@patelmahesh2202
@patelmahesh2202 2 месяца назад
આ ગામના લોકોને આ વાત સમજાય તો વંદન છે અને નવી સમજાય તો અભીનંદન છે.
@mangalpande752
@mangalpande752 2 месяца назад
ખૂબ સરસ વિચાર છે
@chhayachopda920
@chhayachopda920 Месяц назад
વડીલને ખુબ ખુબ અભિનંદન,ઘણો સારો વિચાર છે અને તે કરવા જેવો છે દેવીમાં કદી પોતાના સંતાનને શ્રાપ ના આપે 🙏🏻🌹🕉️
@shakuntaladevichauhan3307
@shakuntaladevichauhan3307 Месяц назад
ઘણા વર્ષોથી મને આ પલ્લીનો રિવાજ બદલવાનું સપનું હતું જે આજે તમે સાકાર કરી રહ્યા છો માણસમાં શ્રદ્ધા શોભે અંધશ્રદ્ધા અને જડતા નહીં ‌ ઈશ્વર અમારા હૃદયમાં જ છે જો જોતા અને સમજતા આવડે તમારા આ પ્રયાસ ને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ
@user-zh6oz9jb3w
@user-zh6oz9jb3w 2 месяца назад
..સમાજ અને ધાર્મિક રિવાજો લોકોનું વધુ ભલું કરી શકાય તેવા હોવા જોઈએ. અસલ પાટીદાર ભાઈ..!!.સરદાર પટેલ સાહેબ પણ આજે હોય તો તેઓશ્રી પણ આ ભાઈ ની વાત ને સો ટકા સમર્થન આપેત...!!
@ashokkumarpatel1831
@ashokkumarpatel1831 2 месяца назад
વાહ વાહ, માતાજી ખરે ખર ખુશ થશે, સાહેબ, મારા 1000 લખી લો જય માતાજી જય માતાજી જરૂર કરો
@rahulparmar6490
@rahulparmar6490 2 месяца назад
સરસ સારો વિચાર છે,,,
@user-st2ei4hg2u
@user-st2ei4hg2u 2 месяца назад
સાચી વાત છે garibo ne ઘી નથી. મળતું અને રોડ પર ના kamu જાય છે
@bhaimojkardi1768
@bhaimojkardi1768 2 месяца назад
તુ જોવા ગયો તો ડોફા 😂😂😂 તયા નુ ધી પ્રસાદી રુપે લય જાય છે બધા
@SubhashPatel-ud3st
@SubhashPatel-ud3st Месяц назад
ના કામનું એવો શબ્દ ના વપરાય
@rahulsinhzala9439
@rahulsinhzala9439 Месяц назад
તે એક રૂપિયો આપ્યો દાનમાં ખોટી ડંફાયી ના મારવા નીકળી પર
@vaghelachhanabhai878
@vaghelachhanabhai878 Месяц назад
રૂપાલ ગામના લોકો બધા સપોર્ટ આપો બધા જ લોકો ઉપર માતાજીના આશીર્વાદ આપશે ❤
@businesskathabynileshkaka5774
@businesskathabynileshkaka5774 Месяц назад
ખૂબ જ સારો પ્રોજેક્ટ છે અભિનંદન અભિનંદન 19:07
@dipakparmar9992
@dipakparmar9992 Месяц назад
ખુબજ સારી પહેલ છે. ઘી નો અભિષેક માતાજી પર કરી બીજું ઘી ગરીબો ને દાન કરવું જોઈએ
@nhbuch
@nhbuch 2 месяца назад
બહુ જ ઉતમ વિચાર છે , તમે જે મિશન હાથ માં લીધું છે તેને મારી હારદિક શુભેચ્છા ઓ
@yuvrajsinhzala1680
@yuvrajsinhzala1680 Месяц назад
દાદા ખૂબ ઉચ્ચ વિચાર છે તમારો માતાજી પણ ખુશ થશે આવું થશે તો
@kareliakv4792
@kareliakv4792 2 месяца назад
Good good good thanks Dr l s. Karela સાહેબ આ બાબતે વિચરતા હતા તેમની મુલાકાત લો જોશી બેન
@pratapparmar2593
@pratapparmar2593 2 месяца назад
સુંદર પ્રયત્ન
@MaaKhodalmusic15
@MaaKhodalmusic15 2 месяца назад
બેન સમજણ હોય તો થાય, જેનામાં સમજણ હોય ને આ તેંનું કામ છે
@harishvirgama3501
@harishvirgama3501 Месяц назад
જય વરદાયિની માતાજી, સૌ ની મનોકામના પૂર્ણ કરજો માતાજી
@pravinsuthar4624
@pravinsuthar4624 2 месяца назад
હા ખરેખર સાચી વાત 🙏
@shaileshparmar7330
@shaileshparmar7330 2 месяца назад
માતાજી તમારા પ્રોજેક્ટ જરૂર સફર બનાવશે
@harishvirgama3501
@harishvirgama3501 Месяц назад
ખુબ જ સરસ,જય માં વરદાયિની માતાજી
@rameshbhaipatel5391
@rameshbhaipatel5391 2 месяца назад
ખૂબ સરસ વિચાર, આજના સમયની માંગણી યોગ્ય, અમલ જરૂરી ।
@neekchauhan
@neekchauhan 2 месяца назад
જમાવટ ન્યુઝ ચેનલ પાસે સૌથી અલગ અને તર્કબદ્ધ માહિતી પુરી પાડતા રિપોર્ટ હોય છે. ભારત દેશ મા આ પ્રકાર ની ન્યુઝ ચેનલ ખુબ ઓછી જોવા મળે છે. ખાસ ધન્યવાદ દેવાંશીબેન ને મળવા જોઈએ અને તેની સમગ્ર ન્યુઝ ટીમ ને પણ બિરદાવવા લાયક છે. જમાવટ ન્યુઝ ચેનલ ના માધ્યમ થી આજે નવુ શિખવા-જાણવા મળ્યુ.
@bharatthumar6176
@bharatthumar6176 2 месяца назад
ખુબ સરસ પ્રોજેક્ટ છે
@zalaruturajsinh9391
@zalaruturajsinh9391 2 месяца назад
Idea 💡❤ ખૂબ સરસ છે , સફળ થાય તો ખૂબ સારું
@suresuccess1238
@suresuccess1238 2 месяца назад
જો રસ્તા પર પડેલુ ઘી કોઈ ના લે તો શુ પરિસ્થિતિ થાય
@nareshpatel5949
@nareshpatel5949 16 дней назад
101% સાચી વાત છે જય માતાજી
@bapuchandansinh2020
@bapuchandansinh2020 Месяц назад
કાકા જોડે રૂપાલ તમે પણ જજો બેન સારું પરિણામ જરૂર આવશે
@batukbhaithakar7609
@batukbhaithakar7609 2 месяца назад
ઉત્તમ વિચાર . તમામ ઘી એકત્ર કરી પેક્કીંગ કરી મિલ્ક માર્કેટિંગ કંપનીઓ દ્વારા વેચવામાં આવે.
@sunildesai9234
@sunildesai9234 2 месяца назад
Khubaj saras project chhe
@pankaj_parmar
@pankaj_parmar Месяц назад
અમલ થાય તો વિચાર બહું જ સારો‌ છે.
@ashokpatel6873
@ashokpatel6873 Месяц назад
ખુબજ સારુ સૂચન માનતાં પણ પૂર્ણ થાય અને તેનો પ્રસાદ પણ જે સંપ્રદાય ને મલવાનો છે તે પણ તારી કેન્ડીસન માં મલે સમય પ્રમાણે આપણા જીવનમાં પીરવર્તન થાય છે તો શ્રદ્ધા માં પણ પીરવર્તન લાવી શકાય
@ssolanki5680
@ssolanki5680 Месяц назад
બહુજ સુંદર વિચાર છે આપને ભણેલા ગણેલા છે તો કિક સમજવું જોઈએ
@mukeshkumarzala5101
@mukeshkumarzala5101 2 месяца назад
માં ભગવતી જરૂર સફળતા અપાવશે ❤❤❤❤❤❤❤
@patelkuldeep1312
@patelkuldeep1312 2 месяца назад
ખુબ સરસ અને પ્રગતિશીલ વિચાર છે વડીલ નો.. બધા સાથે ચર્ચા કરીને રિવાજ માં ફેરફાર કરી ઘી નો બગાડ અટકાવવો જ જોઈએ.
@rekhadave3678
@rekhadave3678 2 месяца назад
જય માતાજી.આ ભાઈ સાચું કહે છે
@dineshchauhan3593
@dineshchauhan3593 2 месяца назад
હે,માં,રૂપાલ,ગામની,જનતાને,સદબુદ્ધિ,આપજો
@shaileshpatel8900
@shaileshpatel8900 2 месяца назад
બુધ્ધિશાળી માણસે નવા વિચારો સ્વીકારવા તૈયારી બતાવી જોઈએ...
@manubhaipatel518
@manubhaipatel518 2 месяца назад
સારો વિચાર છે જેનો અમલ કરવા જેવો છે
@lalsinhparmar2639
@lalsinhparmar2639 2 месяца назад
કાકા ની વાત બહુ સાચી છે આનો અમલ થાય તો ઘણું સારું છે.
@kishorkhadak4630
@kishorkhadak4630 2 месяца назад
અમિતભાઈ શાહ ને કહો બધું સારું થઈ જશે
@nitin_joshi_official4518
@nitin_joshi_official4518 2 месяца назад
ખૂબ જ સરસ..🙏👌
@ashishkataracardioboy9832
@ashishkataracardioboy9832 Месяц назад
કાકા એ ખૂબ જ સારુ કામ કર્યું છે 🙏🏻
@rohitdodiya8650
@rohitdodiya8650 Месяц назад
Very Good idea sir 🙏🙏
@pradipdesai1992
@pradipdesai1992 Месяц назад
બહુજ સરસ ખુબ સમજવા જેવો વિચાર---પ્રોજેક્ટ છે પણ શ્રધ્ધા અને પરંપરા નો પ્રશ્ન માતાજી ના ભક્તો અને ગામ લોકો ના સહયોગ વગર શક્ય નથી માટે વિચાર વિમર્સ કરી ઉકેલ શોધવા જરૂરી છે
@mahavirsinhsinhsisodiya5087
@mahavirsinhsinhsisodiya5087 2 месяца назад
ખુબજ સારો વિચાર છે 100%
@Explorer_Mahi
@Explorer_Mahi Месяц назад
સરાહનીય કાર્ય, અને અમલવારી થાય તો ઉત્તમ...
@rajeshkagada5849
@rajeshkagada5849 Месяц назад
Jay Shree Gopal 🙏🌷❣️🙏❣️🌷🙏❣️🌷🙏❣️🌷🙏❣️🌷🙏❣️🌷🙏❣️🌷🙏
@bharatjagani9863
@bharatjagani9863 2 месяца назад
ખુબજ સારો વિચાર છે
@saksenarahul6301
@saksenarahul6301 Месяц назад
લાખો વાર વિચાર આવ્યો પણ આગળ આવી રજૂ કરવું એ ધન્યવાદ ને પાત્ર છે હું ખૂબ ખૂબ વંદન કરીશ જો શ્રદ્ધાળુઓ મની જાય નીચે પ્રસાદ ઢોળાય એના કરતાં માણસ નાં મોંઢે જાય પ્લીઝ ઘણી જગ્યાએ જીવ હત્યા ની પરંપરા બદલી છે
@parmargautam993
@parmargautam993 2 месяца назад
આ વાત સાચી છે
@patelravikumar6729
@patelravikumar6729 2 месяца назад
સાચી વાત છે 👍🙏🙏🙏...
@hariramchauhan6567
@hariramchauhan6567 2 месяца назад
ખૂબ જ સારી ભાવના સાથે નો સારો પ્રોજેક્ટ ❤
@mansukhvaghasiya7778
@mansukhvaghasiya7778 2 месяца назад
🎉
@rakeshpatel3060
@rakeshpatel3060 Месяц назад
બહુ સારો વીચાર છે
@rohitdodiya8650
@rohitdodiya8650 Месяц назад
હું 100% વાત સાથે સહમત છું
@dekabhaichhanabhaipatel4737
@dekabhaichhanabhaipatel4737 2 месяца назад
ખુબ જ સરસ વિચાર છે
@vvchaudhary3418
@vvchaudhary3418 2 месяца назад
Bhuli bhuli duniya na bhulaya kabir dhanaya vadpatel saheb adhsadhamathibahar lavapahelakari
@desaijay3282
@desaijay3282 2 месяца назад
Khub j Saras Kaka
@sanjivpadhiyar530
@sanjivpadhiyar530 2 месяца назад
ખુબ સરસ, ધન્ય છે વડીલ તમને, વરદાયીની માતાજી તમારી મનોકામના પુર્ણ કરે અને ધી નો બગાડ અટકે. જનતા ને પણ વીનંતી કે અંધશ્રધ્ધા માં થી બહાર આવે. જય માતાજી
@parsottambhairangapariya9156
@parsottambhairangapariya9156 2 месяца назад
Jay bhagavaan pir hargovandas Bapu, jay ma meladi
@maheshraval1690
@maheshraval1690 2 месяца назад
Very nice idea.
@ratilalmakwana596
@ratilalmakwana596 2 месяца назад
ખૂબ સાચી વાત છે,લોકોએ આ બાબતમાં ચોક્કસ વિચારવું જોઈએ.હું માનું છું,આમાં માતાજી પણ પ્રસન્ન થશે.
@jacobdavis9625
@jacobdavis9625 2 месяца назад
રૂપાલ વાળાને સમજાવો.
@sumitrapatel2409
@sumitrapatel2409 2 месяца назад
માતાજી ના આશીઁવાદ છે
@falguneesolanki2141
@falguneesolanki2141 2 месяца назад
Very nice idea 🙏🤩 Aa follow thavu j joiye 🔥
@brijeshsoni755
@brijeshsoni755 2 месяца назад
Khub saras vichar chhe.
@Jitendrasinh-o2o
@Jitendrasinh-o2o 2 месяца назад
બહુ જ ગ્રેટ સારો વિચાર છે આ પ્રમાણે થવું જોઈએ
@chiragdadhi2712
@chiragdadhi2712 2 месяца назад
કાકા નો ખુબજ સુંદર વિચાર
@jayshri_patel17
@jayshri_patel17 Месяц назад
Radhesyambhai ne khub khub dhanyvad.... Ben saras prayas che bane no .. 100% juni pratha badalvi joie ...apade kem kapada reva khavama badalv lavi dhidho saraltathi ..n bhagavni vat ave tyare apade rudhivadi bani jaie chie ????? Kharekhar jo apadi parmpara n dharm ne ataluj mahatv apata hoie to paade pan juni parmpara mujab j jivavu joie ne !!! Loko e aa samjvani jarur che ...n gana loko samji rahya che .. Apano prayas bahuj sundar che ...ej matajine mari oarthana che k jarur radhesyambhai na aa paryas ne safal banave .....❤
@zaladharmendrasinh7124
@zaladharmendrasinh7124 Месяц назад
કાકા નો વિચાર ખરેખર ખૂબ જ સરસ છે..અને રૂપાલ ગામના લોકો એ પણ આ વાત ને ખુબ જ પોઝિટિવ રીતે સમજવી જોઈએ..તો પલ્લી ના ઘી નો બગાડ પણ નહિ થાય અને સારી રીતે એનો ઉપયોગ પણ થઈ જશે..કાકા ના વિચાર ને લાખ લાખ વંદન..❤❤
@amitshrimali3885
@amitshrimali3885 2 месяца назад
Vah kaka vah khub saras projekt chhe
@Rajiv2099
@Rajiv2099 2 месяца назад
તમે કોણ છો? અમારી પરંપરા વિશે પ્રશ્ન કરવા વાળા???જઈ ને બીજા ધર્મ નાં લોકો ને જઈ ને સમજો
@kebythakor8637
@kebythakor8637 2 месяца назад
ભાઈ, કોઈ પરંપરા ને પડકાર નથી. સમજવું જરૂરી છે. જો આ ઘી પ્રસાદ માં વપરાય તો માતાજી ને પણ ગમે અને માતાજી પ્રસન્ન થાય તો સર્વ ને તેમની કૃપા થાય. માતાજી ક્યારેય આવું ખરાબ ના ઈચ્છે, પણ આપણે એમાં સુધારો કરી. એનો પ્રસાદ બનાવી લોકો ને ખવડાવો, ગાયો ને કે જે કોઈ જીવ ને હોય તેમને આપવા માં આવે . બાબત સારી છે.
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli 2 месяца назад
જય શ્રી વરદાયિની માતાજી હું રાધેશ્યામ રૂપાલ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા "ઘી" ની નદી વહે છે. રૂપાલ પલ્લી નું શુદ્ધ "ઘી" બચાવો અભિયાન મને તમારી મદદની જરૂર છે , હું પલ્લી પર "ઘી" અભિષેક નો વિરોધ નથી કરતો પણ અભિષેક થયા પછી "ઘી" નો કાદવ કિચ્ચડ થાય છે તેનો વિરોધ કરું છું પલ્લી નું "ઘી" રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ ભળે જે ભક્તો રૂપાલ ગામમાં "ઘી" અભિષેક કરવા આવે છે તેમને કહેવા માંગુ છું કે "ઘી" અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે "ઘી" અભિષેક થયા પછી કોઈની રોટલી પર ચોપડવા જેવું રહે. માતા વરદાયિની રાજી થશે અને આશીર્વાદ પણ આપશે. અભિષેક પણ થાય અને કોઈને ગરીબને પોષણ પણ મળે. મારે 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયા નો જમાનો છે , મારા મેસેજ સારા લાગે તો તમારા ફેસબુકમાં શેર કરશો "ઘી" અભિષેક ની પરંપરા બદલ્યા વિના શુદ્ધ "ઘી" બચાવવા નો પ્રોજેક્ટ PDF લિંક rb.gy/on9r9g જય શ્રી વરદાયિની માતા ન્યુઝ રૂપાલ પલ્લી નું સોના જેવા શુદ્ધ "ઘી" કાદવ કિચ્ચડ થતું બચાવો અભિયાન રાધેશ્યામ રૂપાલ પલ્લી +91 70 1615 9450 અમદાવાદ
@AMRUTPATEL-bz5gb
@AMRUTPATEL-bz5gb 2 месяца назад
Very nice project.People of Rupal village should discuss and find out solution like Dabhoda hangman temple and Mahudi temple,then Rupal village people will be remembered in the history of Gujarat.
@kanubhaikhimani7003
@kanubhaikhimani7003 2 месяца назад
જય માતાજી તમારા આ વિચાર ને માતાજી પુરો કરશે ધન્યવાદ
@surendrapatel7804
@surendrapatel7804 2 месяца назад
મા ભગવતી વરદાયની માતાજી કાકા ના વિચાર ને શક્તિ આપે
@jitendrathakkar3513
@jitendrathakkar3513 Месяц назад
અદ્ભુત ખરેખર ક્રાંતિકારી અને ઉમદા વિચાર છે આને અમલમાં મુકવા માટે ટ્રસ્ટીઓ એ ગંભીરતા પુર્વક વિચારવું જોઈએ
@neelamsatish5555
@neelamsatish5555 2 месяца назад
Excellent Idea Maro support che tamne
@kanjibhaigparmar5722
@kanjibhaigparmar5722 2 месяца назад
Dhanyavaad aava sudh vicharak manavine natmastak 100 100 salam se.
@hardworlds9160
@hardworlds9160 2 месяца назад
Khub saras
@takhatsinhparmar2168
@takhatsinhparmar2168 2 месяца назад
૫૦ કરોડ ખુબ મોટી રકમ છે. કાકા નો વિચાર ખૂબ સારો છે
Далее
Zombie Boy Saved My Life 💚
00:29
Просмотров 8 млн