It was mesmerizing interview of Shri Nilesh Desai Sir by Devanshi madam. Nilesh Sir highlighted many facts & features of ISRO SAC as well as pointed out limitations of their organisation very neutrally. We could hardly know important project details carried out by ISRO/SAC but here we could get lots of inside story/info of projects. I am in field of Amateur (Ham) Radio Satellite Communications and promoting science activities in college and Universities. I was fortunate to meet Nilesh Sir once during his Rajkot visit. We are proud of such gentleman scientist who are backbone of Space Application Centre. Thanks a ton to Devanshi mam for taking this special interview. Jay Hind
Sister, this is a very informative podcast, Nilesh sir is an inspirational icon for the new Indian generation and he also gave us detailed information. But I think it would have been better if this podcast was in English because my children, despite being from a Gujarati family, do not know difficult Gujarati
અમારી દીકરી ગુજરાતી મિડયમ સરકારી સ્કૂલમાં ભણીને અત્યારે અમેરિકા માં નાસા માં અવકાશ સંશોધન સંસ્થા કામ કરે છે 🎉🎉🎉🎉🎉 ગુજરાતી હંમેશા આગળ હોય છે હોશિયાર હોય છે ❤❤❤❤❤❤❤
ખુબ જ સરસ.. અતિ સુંદર.. આ સ્ટોરી કરવા માટે આપનો ખુબ ખુબ આભાર 🙏 આવા અનેક માણસો છે જેમની કોઈ નોંધ પણ લેતું નથી સ્ટોરી બનાવવાની વાત તો બહુ દૂર છે. ન્યુઝ ચેનલો અને મીડિયામાં રાજકીય સમાચારો અને ફિલ્મ અને બીજા ફાલતુ જ જોવા મળે છે પરીણામે બાળકો પણ એમને જ આઇડીયલ ગણે છે. આપની પાસે ખુબ જ અપેક્ષા છે કે આપ આવી વધુ ને વધુ સ્ટોરીઓ બનાવો. ❤