#gujarati #song #sachinjigar
Here's the female version of Sahiyar, from 'Aum Mangalam Singlem' !!
A Film By Saandeep Patel
Produced by Aarti Patel
Distributed by Rupam Entertainment
Music: Sachin-Jigar
Singer: Sachin-Jigar, Nayana Sarma
Lyrics: Niren Bhatt
Programmed by Sahil Vishwakarma
Music Production Head: Romil Ved
Backing Vocals: Sahil Vishwakarma
Live Derbuka: Arun Salonki
Live Acoustic Guitars & Strokes: Indrajit Chetia
Mixed & Mastered: Swar Mehta
સહિયર સહિયર હૈયા રે,
કોઈ રાખો ના રાખો રે હૈયાને બાંધીને,
એને નિખરવા દો અંબરને આંબીને,
લઈ જા લઈ જા લઈ જા મને તું લઈ જા રે,
સોનેરી દુનિયામાં સાથે લઈ જા,
લઈ જા લઈ જા લઈ જા મને તું લઈ જા રે,
શણગારી સપનાંઓ મેં રાખ્યા,
સા રે ગ, રે ગ મ, ગ મ પ, પ ની પ ની પ ની પ ની પ ની, પ મ ગ રે સા,
ની સા રે, સા રે ગ, રે ગ મ, ગ મ પ મ ગ રે સા
સહિયર સહિયર તરસ્યા રે,
ને આભ ફાડી વરસ્યા રે..
Sahiyar sahiyar haiya re,
Koi raakho na raakho re haiya ne baandhi ne,
Ene nikharva do ambar ne aambi ne,
Lai jaa lai jaa lai jaa mane tu lai jaa re,
Soneri duniya ma saathe lai jaa,
Lai jaa lai jaa lai jaa mane tu lai jaa re,
Shangaari sapna o mein raakhya,
Sa re ga. re ga ma, ga ma pa, pa ni pa ni pa ni pa ni pa ni pa ma ga re sa,
Ni sa re, sa re ga, re ga ma, ga ma pa ma ga re sa.
Sahiyar sahiyar tarsya re,
Ne aabh faadi varsya re….
14 окт 2024