" લોક ગાયક " ગુજરાત ના વર્ષો પહેલાં ના કાર્યક્રમ થકી તમને પહેલી વાર સાંભળ્યા હતા ત્યારથી જ હતું કે બિરજુ બારોટ નું ભવિષ્ય આ ક્ષેત્રમાં ઉજ્જવળ છે જે આજે આપે સાબિત કર્યું છે . ખૂબ ખૂબ ધન્યવાદ હજુ પણ ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ પાઠવું છું.
Kalakar to Ghana joya but yogya kalakar agar koine kahva hoy to e Birju barot , Maryada ma ane badhi formalities ne muki ne complete sing ane gata hoy tyare koi j nakhara k chhanka nai, Ava gujrat na kalakar ne lakh lakh vandan