You can tell who has worked in a sewing factory. Those who haven't have to pin 2 sides together. When you have used those factory speed machines over and over you nonlonger require pins 😊
અદ્ભુત કારીગીરી છે આપ સૌના હાથ માં....દેખાવ માં ભરત કામ કરેલું હોય તેવું જ લાગે...પણ ઓછા સમયમાં વધુ બનાવી શકાય.જેને ભરત કામ ના આવડતું હોય તે પણ સરસ વસ્તુ બનાવી શકે..આભાર...❤